ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’ હોતાં નથી.’ અર્થાત્ તમારાં સંતાનોનો વર્ણ તમારા વર્ણ કરતાં જુદો[...]
ઠાકુરની વાતો – શ્રીશ્રીમાના મુખે-૨ : સં. રમેશ નાણાવટી
(ગતાંકથી આગળ) સુખદુ:ખ દક્ષિણેશ્વરમાં સંસારી ભક્તો તથા યુવાન ભક્તો શ્રીઠાકુર પાસે આવતા. ઠાકુર તેમને ઉપદેશ આપતા. શ્રીઠાકોરભાઈ એવા એક સંસારી ભક્ત. આમ તો શ્રીઠાકોરભાઈ બ્રાહ્મણપંડિતના પુત્ર. હરિકથા કરવાનો અભ્યાસ કરે.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ક્રિસમસ ઈવની ઉજવણી શ્રીરામકૃષ્ણ મંદિરમાં સંધ્યા આરતી પછી ૭ વાગ્યે થઈ હતી. એમાં ભગવાન ઈશુની પૂજા, વિશેષ નૈવેદ્ય, બાઈબલમાંથી વાંચન, ઈમેક્યુલેટ[...]
દિવ્યવાણી
दीपायमान - नखरा - द्भदुर्गमार्गे शय्यायमान-चरणा-दपवर्गसौधे । प्रेंखायमान- विहृतेः परभक्तिवाट्या- मन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५५॥ विज्ञान-काञ्चनगिरौ शिखरायमाणा- देकान्तभक्तिजलधौ तरलायमानात्। कारुण्य-चिक्कणसुधासु सितायमाना- दन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५६॥ સંસારદુર્ગપથમાં નખ દીપ શા[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ : શ્રીરામકૃષ્ણદેવ
‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે ત્યાં સુધી જ પંખાની જરૂર.[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: “મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખ. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ બધું[...]
સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૨ : સ્વામી સર્વસ્થાનંદ
કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં જોઈ ગયા. એના માટે સૌ પ્રથમ તો મનના સાચા સ્વરૂપની[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥ (भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા આપતાં; कर्माणि, કર્મો; करणीयानि, કરવાં જોઈએ.) ૭૬. ભક્તિવિષય શાસ્ત્રોનું અધ્યયન[...]
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ
શ્રી મલ્લિક મને કહેતા હતા કે છેલ્લી વખત જ્યારે તમારું પ્રવચન હતું, ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે આપણા લોકોમાં આધ્યાત્મિક જીવનનું સ્વરૂપ સમજવાની[...]
બાળવિભાગ : ભારતની મહાન નારીઓ – ૧ : સંકલન
મૈત્રેયી મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી મહાન ગુરુ અને સંત યાજ્ઞવલ્ક્યનાં પત્ની હતાં. સંત યાજ્ઞવલ્ક્યને બે[...]
બાળવિભાગ : ભારતની મહાન નારીઓ – ૨ : સંકલન
ગાર્ગી ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે યાજ્ઞવલ્ક્ય સાથે કરેલી પડકારભરેલી જ્ઞાનચર્ચા બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. એક[...]
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) ગર્વ પતન નોતરે છે અને દિવસે ને દિવસે હૃદયરામનો ગર્વ વધતો જતો હતો. મંદિરના અધિકારીઓ પણ એમનાં વર્તનથી થાકી ગયા હતા અને એમને કાઢી મૂકવા માટેનું કારણ શોધતા[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૯ : સંકલન
આદર્શોનું જીવનમાં આચરણ આ બંને આદર્શ (ત્યાગ અને સેવા)ના આચરણની પદ્ધતિ : જેવા આ આદર્શોને આપણે જાણી લઈએ કે તરત જ બીજું પગલું એને જીવનમાં આચરવા માટેની પદ્ધતિને સમજવી એ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા – ૭ : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી અને પાગલપણાનો ભોગ બન્યા છે. તેઓ મથુરબાબુને કહેવા લાગ્યા કે[...]
પ્રાસંગિક : ભારતનું સંવાદી સંગીત : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં હતાં. પાશ્ચાત્ય શિક્ષણ ભારતના યુવામાનસને[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કાવ્ય : મા શારદ! - પીયૂષ પંડ્યા, ૪૩૩ (૯), ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : શ્રીરામકૃષ્ણ ભાવઆંદોલનનો[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવ સમાપન સમારોહ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ માર્ચ, ૨૦૦૭ના રોજ થયો હતો. રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
દિવ્યવાણી
श्रीराम गोविन्द मुकुन्द कृष्ण । श्रीनाथ विष्णो भगवन्नमस्ते ॥ प्रौढारिषड्वर्गमहाभयेभ्यो । मां त्राहि नारायण विश्वमूर्ते ॥ श्रीरामाच्युत यज्ञेश श्रीधरानन्द राघव । श्रीगोविन्द हरे विष्णो नमस्ते जानकीपते ॥ ब्रह्मानन्दैकविज्ञानं त्वन्नामस्मरणं नृणाम्[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નામ-માહાત્મ્ય : શ્રીરામકૃષ્ણદેવ
ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ, ઈશ્વરનાં નામ, ગુણ-કીર્તન, સત્ય બોલવું[...]
વિવેકવાણી : સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ : સ્વામી વિવેકાનંદ
આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માનો કે બીજાં રાષ્ટ્રોનાં બીબામાં આપણને[...]
સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩ : સ્વામી સર્વસ્થાનંદ
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ તો પોતાની તરફ વાળવું જોઈએ, મનની તમામ શક્તિઓને એકાગ્ર કરીને[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય: ॥૭૯॥ (સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; ભગવાન્ એવ, કેવળ ભગવાન જ; ભજનીય:, ભજવા જોઈએ.) ૭૯.[...]
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ રીતે ભજનાનંદ આધ્યાત્મિક બળ અને પ્રેરણાનો જોરદાર સ્રોત બની રહે છે અને તેથી ઘણા વૃદ્ધજનોને સ્પર્શી જતી વ્યગ્રતા અને હતાશાનું અસ્તિત્વ નહીં રહે. તમે હંમેશા આનંદી અને[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા – ૮ : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં આટલો બધો સંશય કેમ હતો? ભક્ત : મથુરબાબુ હતા મા[...]
શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : શ્રીમોરારિ બાપુ
(તા.૨૪-૨-૨૦૦૮ના રોજ શ્રીરામકષ્ણ આશ્રમમાં શ્રીમોરારિબાપુએ આપેલ પ્રવચનનો સારાંશ-સં.) લોકાભિરામમ્ રણરંગધીરમ્, રાજીવ નેત્રમ્ રઘુવંશનાથમ્ । નિરુપમ કરુણાકરંતમ્ શ્રીરામચંદ્રમ્ શરણં પ્રપદ્યે ॥ મનોજવં મારુતતુલ્યવેગમ્ જિતેન્દ્રિયમ્ બુદ્ધિમતામ્ વરિષ્ઠમ્ । વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યમ્ શ્રીરામદૂતમ્ શરણમ્[...]




