ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે જતા અને અતિથિઓનો આદર-સત્કાર કરતા. એમનું ઘર ભિક્ષુકો, બ્રાહ્મણો, સાધુ-સંન્યાસીઓ[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम् ॥ ६५ ॥ (तदर्पिताखिलाचारः, એને જ બધાં કર્મો સમર્પિત કરતો; सन्, એવો થતો; कामक्रोधाभिमानादिकं, કામના, ક્રોધ અને અભિમાન વગેરે; तस्मिन, તેમાં; एव, જ; करणीयम्, કરવું[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૬ : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) પાઠક : આપે હમણાં જ તો કહ્યું કે ભગવાનનો ખેલ અને હવે કહો છો માયાનો ખેલ? સાંભળ્યું છે, માયા મિથ્યા છે, અનિત્ય અને ભ્રમજાળ માત્ર છે. ભક્ત :[...]
શ્રીમદ્ ભાગવત કથા – ૭ : સ્વામી ગીતાનંદ
કુંતી કહે છે : દેવકી મહાભાગ્યશાળી કારણ કે, તેને તમે પુત્રરૂપે પ્રાપ્ત થયા છો. વળી મુશ્કેલીના સમયમાં વસુદેવ તેની સાથે હતા. પરંતુ મારે તો કોઈ ન હતું. તેથી સાચું કહેવામાં[...]
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) એક રાતે હૃદયરામે જોયું કે શ્રીરામકૃષ્ણ પંચવટી તરફ જઈ રહ્યા છે. શ્રીઠાકુરને પાણીનો કળશો અને ટુવાલની જરૂર પડશે એમ ધારીને હૃદયરામે એ લઈ લીધા અને એમની પાછળ પાછળ[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૭ : સંકલન
(ગતાંકથી આગળ) મૂલ્યનિષ્ઠ જીવન જીવો. એટલે જ આપણી આજની યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતરના રાષ્ટ્રિય મિશનનો પ્રારંભ તમારાથી જ - માતપિતા અને શિક્ષકથી થાય છે. સૌ પ્રથમ તો તમારે જ સિદ્ધાંતનિષ્ઠ[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૯-૩-૬૨ સવારના ૯.૩૦ વાગ્યા છે. બે ત્રણ ચતુર ભક્તો બે માળના પૂર્વ તરફના વરંડામાં સચેત બનીને આમતેમ ફરે છે. વૃદ્ધ સંન્યાસી (સ્વામી વિશુદ્ધાનંદ) આ વખતે મઠમાં[...]
પ્રાસંગિક : યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું[...]
પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
પ્રાચીન ભારતીય સમાજરચનાનો ઇતિહાસ તપાસતાં, ઋગ્વેદમાં આર્ય અને દસ્યુ - એવા બે વર્ગો જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાનોને મતે બહારના આર્યલોકો આક્રમણ કરીને ભારતમાં સ્થાયી થયા અને મૂળ વસતી જાતિને[...]
ઠાકુરની વાતો – શ્રીશ્રીમાના મુખે – ૧ : સં. રમેશ નાણાવટી
તા. ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના બહોળા ભક્ત સમુદાયને છોડી સ્વધાન પહોંચી ગયા. શ્રી શ્રીમા સારદાદેવી તે વખતે શ્રીઠાકુર પાસે હતા. શ્રીઠાકુરને મહાસમાધિસ્ત થયેલા જોઈને શ્રીશ્રીમા ભાંગી પડ્યાં.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ચતુર્દિવસીય પ્રવચનમાળા સ્થળ : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમંદિર નીચેના હોલ સમય : સાંજે ૭.૦૦ વાગ્યે તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૦૭ ને શુક્રવારે વેદાંત સેન્ટર સીડની (ઓસ્ટ્રેલિયા)ના મિનિસ્ટર ઈન્ચાર્જ[...]
બાળવાર્તા : ઈશ્વર ક્યાં છે?
એક વખત એક જિજ્ઞાસુ ભક્તે એક જ્ઞાનીને પૂછ્યું: ‘મહાશય, ભગવાનનું રૂપ કેવું છે? તેઓ ક્યાં રહે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’ જ્ઞાની પુરુષે કહ્યું : ‘ઈશ્વર સર્વત્ર રહેલો[...]
અહેવાલ : ૨૦૦૬-૦૭ની રામકૃષ્ણ મિશનની ૯૮મી વાર્ષિક સાધારણ સભાનો સંક્ષિપ્ત અહેવાલ
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૬ - ૨૦૦૭ના વર્ષમાં થયેલ રૂપિયા ૨૦૧.૮૯ કરોડનાં રાહતસેવાકાર્યો રામકૃષ્ણ મિશનની ૯૮મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી. ૪[...]
દિવ્યવાણી
श्वेतपद्मासना देवी श्वेत पुष्पोपशोभिता । श्वेताम्बरधरा नित्या श्वेत गन्धानुलेपना ॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता । श्वेतवीणाधरा शुभ्रा श्वेतालङ्कारभूषिता ॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः । पूजिता मुनिभिः सर्वैर्ऋषिभिः स्तूपते सदा ॥ स्तोत्रेणानेन तां[...]
અમૃતવાણી : સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
ન નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. ન સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુણામૂર્તિ જગન્માતાની મૂર્તિઓ ગણવી જોઈએ.[...]
વિવેકવાણી : નારીઓનો આદર્શ : સ્વામી વિવેકાનંદ
ન (અમેરિકાનું) સ્ત્રીપૂજન, સ્ત્રીસન્માન! એ શક્તિપૂજા કેવળ કામવાસના નથી, પરંતુ શક્તિપૂજા, કુમારીપૂજા ને સૌભાગ્યવતીપૂજા છે; આપણા દેશમાં કાશીમાં, કલકત્તાના કાલીઘાટે તથા તીર્થસ્થાનોમાં જે થાય છે; કલ્પના કે કાવ્યકથામાં નહીં પણ[...]
સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૧ : સ્વામી સર્વસ્થાનંદ
કેળવણીનું પહેલું પગલું : મનનો નિગ્રહ સ્વામી વિવેકાનંદે એમનાં શિષ્યા અને ભારતમાં સ્ત્રીકેળવણીનો પાયો નાખનાર એવાં ભગિની નિવેદિતાને એકવાર કહ્યું હતું: ‘આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે. વિચાર કરવાનું આવડતાં[...]
નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
એક વખત એવું થયું કે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના એક શિષ્યને એકાંતમાં શાંત બેઠેલો જોયો. એ શિષ્ય, આપણે શ્રીરામકૃષ્ણમાં જેવાં ઉચ્ચભાવનાં લક્ષણો જોઈએ છીએ, તેવાં લક્ષણો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો[...]
પ્રવાસ : મારું ગુજરાત ભ્રમણ – ૩ : સ્વામી જપાનંદ
(ડિસે.૦૭ થી આગળ) ઘેલા સોમનાથથી ચાલીને એક કાઠી દરબારના ગામમાં (તેઓ એક જ ગામના રાજા હતા) રાત વિતાવી પછીના દિવસે ભોજપુરા પહોંચ્યો. આ ગામ ચારણોની વસતી હતી. એ નાના કાઠી-રાજાના[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણ યાત્રાએ જતા ત્યારે તેમને એક સાથીની જરૂર પડતી. એનું કારણ એ હતું કે શ્રીઠાકુર સુદ્ધાં પણ ક્યારે સમાધિભાવમાં આવી જાય એ શ્રીઠાકુર પોતે અને બીજા[...]
શ્રીમદ્ ભાગવત કથા – ૮ : સ્વામી ગીતાનંદ
ભીષ્મની કૃષ્ણ સ્તુતિ એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું : ‘ઈશ્વરનું કાર્ય કંઈ સમજી ન શકાય. ભીષ્મદેવ બાણની શય્યા પર સૂતા હતા. ત્યારે પાંડવો તેમને મળવા આવ્યા, સાથે કૃષ્ણ પણ[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૮ : સંકલન
(ગતાંકથી આગળ) આધ્યાત્મિક ઉન્નતિ એ જ બધાં અનિષ્ટનો રામબાણ ઈલાજ છે : ભારતનું કેન્દ્રવર્તી જીવનબળ હંમેશાં ધર્મ જ રહ્યું છે. કોઈ પણ પ્રકારના સામાજિક પરિવર્તન માટે એ જ સ્વાભાવિક અને[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૧૪-૩-૧૯૬૨ સવારે પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદ મહારાજ) મુખ્ય મંદિર અને મઠના પ્રાંગણના દરેક મંદિરે ગયા અને ત્યાં દર્શન-પ્રણામ કર્યાં પછી ગંગાતીરે ટહેલવા લાગ્યા. બીજે માળે પોતાના ખંડમાં[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ઓક્ટોબર-૦૭થી આગળ) ૧૮૯૧ના ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખેતડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ મહારાજા અજિતસિંહે સ્વામીજી પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપવાની કહ્યું હતું, એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ. લગભગ[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૭ : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) વિદેશી વિદ્વાનોએ જ્યારે પરમહંસદેવને આ રીતે પૂજ્ય અને આરાધ્ય માન્યા છે ત્યારે એટલું તો ચોક્કસ જણાઈ આવે છે કે તેઓને પરમહંસદેવની અંદર એક નવીન પ્રકાશનું દર્શન થયું છે.[...]




