આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિપોત્સવી : કીમ (સુરત)માં વહેતું રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું ઝરણું : નાગરભાઈ લાડ

November 1, 2007|Tags: , , |

૧૯૬૩નું વર્ષ મારા વિદ્યાર્થી જીવનને અને સમગ્ર જીવનને એક નવો જ વળાંક આપનારું વર્ષ હતું. એ વર્ષે હું ધો.૧૦માં મારા વતન વેલાછાના વિનયમંદિર (અત્યારે જયશંકરદાદા હાઈસ્કૂલ)માં અભ્યાસ કરતો હતો. અભ્યાસ[...]

દિપોત્સવી : આદિપુરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ભારતીબહેન જોષી

November 1, 2007|Tags: , , |

સંક્ષિપ્ત ઈતિહાસ સ્વ. પ્રભુદાસ તોલાણી ઈન્સ્ટિટ્યુટ, ગાંધીધામ બોર્ડના સ્થાપક અને પ્રમુખ હતા. એમનું સ્વપ્ન હતું કે ‘તોલાણી વિદ્યામંદિર’ના સંકુલમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર બનવું જોઈએ, એને લીધે કોલેજના[...]

દિપોત્સવી : કચ્છમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : બકુલેશભાઈ ધોળકિયા

November 1, 2007|Tags: , , |

ભૂજ કેન્દ્રમાં વહેતું ભાવધારાનું ઝરણું ૧૮૯૧-૯૨માં પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ જૂનાગઢથી ભૂજ ગયા. ત્યાંના દીવાન સાહેબના ઘેર અતિથિ બન્યા. એમની સાથે ધર્મચર્ચા, દેશના ઔદ્યોગિક, કૃષિવિષયક અને આર્થિક પ્રશ્નોની ચર્ચા થઈ હતી.[...]

દિપોત્સવી : રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસમિતિ, ધરમપુર : ડૉ. દોલતભાઈ દેસાઈ

November 1, 2007|Tags: , , |

ડોક્ટર દોલતભાઈ પી. દેસાઈના અધ્યક્ષપણા હેઠળ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાસમિતિ ટ્રસ્ટ, ધરમપુર, જિલ્લો વલસાડ તા. ૫-૨-૧૯૯૭ના રોજ રજિસ્ટર થયું છે.  આ ટ્રસ્ટની સ્થાપના રામકૃષ્ણ મઠ અને મિશનના તેરમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌[...]

દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનું અમદાવાદમાં વહેતું ઝરણું : સુધાબહેન બી. દેસાઈ

November 1, 2007|Tags: , , |

જીવતા પ્રભુની, નરરૂપી નારાયણની કૃપા અને આપણી અભિલાષા સાથે મળે તો અનન્યભાવ જાગ્રત થાય. ૧૯૬૪-૬૫માં અમે જ્યારે ભાવનગર હતા ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ રાજકોટના નવા મંદિર માટે ફંડ એકઠું કરવા[...]

દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનું ઉપલેટામાં વહેતું ઝરણું : ભાનુબહેન ચંદ્રાવાડિયા

November 1, 2007|Tags: , , |

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ઉપલેટાના બધા ભક્તો ૧૯૯૦માં એક સોસાયટીમાં રહેવા આવ્યા. ૧૯૯૧માં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષનું પ્રવચન હતું. પછી બધાએ મળીને એક સત્સંગ મંડળનું આયોજન કર્યું. આ સત્સંગ મંડળ દ્વારા[...]

દિવ્યવાણી

December 1, 2007|Tags: , , |

नान्यं वरं किमपि जातुचिदर्थये त्वां त्वत्पादुका-भजनमेव वरं वृणेऽहम् । भुक्तिं समस्तभवरोग-निदानभूतां मुक्तिं च भक्तिरस - भङ्गकरीं न याचे ॥ બીજું ન કાંઈ વરદાન મને ખપે છે, માગું જ એક શરણું[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચી મા : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2007|Tags: , , |

એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ મંદિરમાં રહે છે, જે માએ[...]

વિવેકવાણી : શક્તિની કૃપાથી સિદ્ધિ : સ્વામી વિવેકાનંદ

December 1, 2007|Tags: , , |

તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે[...]

સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2007|Tags: , , |

ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા. આ પહેલાં કચ્છના દીવાનપદે રહીને તેમણે મહેસૂલ, કેળવણી, સાફસફાઈ અને[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

December 1, 2007|Tags: , , |

(ગતાંકથી ચાલું) स्त्री-धन-नास्तिक-वैरि-चरित्रं न श्रवणीयम्॥६३॥ स्त्री, સ્ત્રીઓનું; धन, ધનનું; नास्तिक, ભગવાનને ન માનનારાઓનું; वैरि, શત્રુઓનું; चरित्रम्, જીવનકથાનું વર્ણન; न श्रवणीयम्, ન સાંભળવું જોઈએ.  ૬૩. સ્ત્રીઓ વિશેનું, ધનસંપત્તિ વિશેનું, ભગવાનને ન[...]

શ્રીરામકૃષ્ણ મહિમા – ૫ : અક્ષયકુમાર સેન

December 1, 2007|Tags: , |

(ગતાંકથી ચાલું) પાઠક : અમે રામકૃષ્ણદેવની મહાસમાધિ વિશે સાંભળ્યું છે. જે દિવસે તેમનાં અસ્થિને કળશમાં મૂકીને સમાધિ આપવા માટે રામબાબુના કાંકુડગાચ્છીના બગીચામાં લાવવામાં આવ્યાં હતાં તે દિવસે અમે પણ ત્યાં[...]

શાસ્ત્ર : શ્રીમદ્‌ ભાગવત કથા – ૬ : સ્વામી ગીતાનંદ

December 1, 2007|Tags: , , |

(ગતાંકથી ચાલું) ૫. કુંતીની કૃષ્ણસ્તુતિ કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે. પરંતુ તેઓને પોતાનાં કહી શકે એવાં કોઈ આજે રહ્યાં નથી. પાંડવ વંશનો[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ

December 1, 2007|Tags: , , , |

(ઑક્ટોબર ૨૦૦૭ થી આગળ) પછીથી શ્રીમા કાલીનાં પ્રથમ દર્શન બાદ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરભાવમાં રહેતા. શ્રીઠાકુરનું વિચિત્ર અને નવાઈ પમાડે તેવું વર્તન હૃદયરામ જોતા અને મૂંઝવણમાં પડી જતા. તેઓ કહેતા: ‘એ દિવસોમાં[...]

દશ દિશાઓની દશ મહાવિદ્યાઓ : સ્વામી વિનિર્મુક્તાનંદ

December 1, 2007|Tags: , |

कृष्णास्तु कालिका साक्षात् राममूर्तिश्च तारिणी। वराहो भुवना प्रोक्ता नृसिंहो भैरवीश्वरी॥ धूमावती वामनः स्यात् छिन्ना भृगुकुलोद्भवः। कमलाव मत्स्यरूपः स्यात् कूर्मस्तु बगलामुखी॥ मातंगी बौद्ध इत्येषा षोडशी कल्किरूपिणी। (मुण्डमाला मंत्र) પ્રાચીન શાસ્ત્રો અને[...]

પ્રવાસ : મારું ગુજરાત ભ્રમણ – ૨ : સ્વામી જપાનંદ

December 1, 2007|Tags: , , |

કાઠિયાવાડમાં લાઠીથી બાબરા થઈને જસદણ ગયો અને ત્યાંથી ઘેલા સોમનાથમંદિરનાં દર્શન કરવા ગયો હતો. લાઠીથી આશરે પાંચેક માઈલ ચાલવાથી એક નાનું ગામ આવે છે. આ ગામ વડોદરા રાજ્યને અધીન છે[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૬ : સંકલન

December 1, 2007|Tags: , , |

શ્રીરામકૃષ્ણની વિલક્ષણ સત્યનિષ્ઠા પિતા પાસેથી વારસા રૂપે મળી હતી : અત્યારે સમગ્ર વિશ્વમાં લાખો લોકો જેને પૂજે છે એવા શ્રીરામકૃષ્ણદેવ બધા સદ્‌ગુણોના આદર્શ રૂપ છે. બીજી બધી બાબતો કરતાં એમણે[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

December 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) અધ્યક્ષનો દરબાર એક અન્યતમ અંતરંગ સેવકનાં સંસ્મરણો : હાવરા - બેલૂર મઠ, ૭ માર્ચ, ૧૯૬૨-૬૩,  બંગાબ્દ ૨૩ ફાલ્ગુન ૧૩૬૮, બુધવાર સવારે ૯.૫૫ વાગ્યે અમૃતસર મેઈલ હાવરા સ્ટેશનમાં આવીને[...]

મા શારદ! (સ્તુતિ) : પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’

December 1, 2007|Tags: , |

તું શુભંકરી, શિવંકરી, ક્ષેમંકરી મા શારદે! ચરણેર તવ ઐશ્વર્ય સર્વ ભર્યું પડ્યું સર્વદે! અખિલેશ્વરી, આનંદેશ્વરી, અમૃતેશ્વરી તું મા, અજ્ઞાન હરતી, જ્ઞાન ભરતી જગતતારિણી તું મા, ચરણે તુ જ કલ્યાણ બધું[...]

ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન : કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 2007|Tags: , |

સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં નારીઓની સ્વતંત્રતા, સમાનતા, સમ્માનનીયતા, વ્યક્તિમત્તા વગેરે નિહાળ્યાં અને ભારતીય નારીઓની સ્થિતિ સાથે એના મનમાં સરખામણી કરવા લાગ્યા. એમના મનશ્ચક્ષુ આગળ વૈદિક સભ્યતાના કાળનો નારી સમાજ ખડો થયો.[...]

શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ રતનપર (કચ્છ) : શ્રી રમેશભાઈ સંઘવી

December 1, 2007|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ એ ભારતની પશ્ચિમી સીમા પર સ્થિત, ગુજરાત રાજ્યનો વિશાળ ભૂભાગ ધરાવતા કચ્છ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલું છે. કચ્છની ઓળખ તેનું રણ છે. કચ્છનું રણ એટલે ચોમાસામાં વિશાળ જળરાશિ[...]

સમાચાર દર્શન

December 1, 2007|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજની શ્રદ્ધાંજલિ સભા રામકૃષ્ણ મઠ અને મિશનના ચૌદમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ ૪ નવેમ્બર, ૨૦૦૭ને રવિવારે સાંજે ૫.૩૫ કલાકે બ્રહ્મીલીન થયા. તેમને શ્રદ્ધાંજલિ[...]

દિવ્યવાણી

January 1, 2008|Tags: , , |

अंगीकृतं परमदैवतया नरेन्द्रे- णाङ्कीकृतं प्रणयपूर्व-मघोरमण्या चित्रीकृतं विजितमारुतयोगिवर्यै- श्चित्रीकृतं कविवरश्च कमप्युपासे ॥ માન્યા સ્વ-ઈષ્ટ તમ જે મનમાં નરેન્દ્રે, ગોદે અઘોરમણિની સહમોદ બેઠા; ચિત્તે વસે સકલસિદ્ધતણા વળી જે, કાવ્યે લસે કવિતણા ભજતો[...]

અમૃતવાણી : સારતત્ત્વ – સાધનભજન

January 1, 2008|Tags: , , , |

નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે નરેન્દ્ર ઓરડાની અંદર આવીને બેઠો. શ્રીરામકૃષ્ણ[...]

વિવેકવાણી : ઈચ્છાશક્તિ : સ્વામી વિવેકાનંદ

January 1, 2008|Tags: , , , |

નીતિમત્તા અને નિ:સ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુએ નીતિશાસ્ત્ર અને[...]

Go to Top