ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકવાણી : દિવ્યમાતા : સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘‘માતા’’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે[...]
સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) આજે બાળકોના વર્તન-વ્યવહાર માટે થોકબંધ પુસ્તકો મળે છે. પણ માબાપના વર્તન-વ્યવહાર વિશે કોઈ પુસ્તકો લખાતાં નથી. આમ છતાં પણ બાળકના સાર્વત્રિક વિકાસ માટે લખાયેલાં પુસ્તકો આપણને સતતપણે કહ્યે[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) लोकाहानौ चिन्ता न कार्या निवेदितात्मलोक वेदत्वात् ॥ ६१ ॥ लोकाहानौ, લોકોની પ્રશંસા ન મળે તો; चिन्ता, એની ચિંતા; न कार्या, ન કરવી જોઈએ; निवेदित, સમર્પિત; आत्माः, પોતે-આત્મા; लोक,[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૪ : અક્ષયકુમાર સેન
પાઠક : તો પછી નશો જાય કેવી રીતે? ભક્ત : રામકૃષ્ણદેવે ઉત્તમ દવા બતાવી છે. અને એમની કૃપાથી આજકાલ એ દવા બહુ સહેલાઈથી મળી જાય છે. એ દવા છે -[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ
અવતારી પુરુષનાં જન્મ, જીવન અને કાર્યો દિવ્યભાવવાળાં હોય છે. એમનો પ્રભાવ સામાન્ય માનવના મન પર ગહન અને રહસ્યમય બની રહે છે. વળી અવતારો લોકખ્યાતિ મેળવવા કે આત્મકથા લખવા ઇચ્છતા નથી.[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) અમેરિકા જવાનો સંકલ્પ ત્રિવેન્દ્રમ્ થી મદ્રાસ તરફ એ વખતે અમેરિકાના શિકાગો શહેરમાં એક સુખ્યાત વિશ્વમેળો ચાલતો હતો. એના એક અંગ રૂપે વિશ્વધર્મપરિષદ યોજાવાની હતી. ભારતમાં અનેક સ્થળે એને[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભાગવત કથા – ૫ : સ્વામી ગીતાનંદ
(ગતાંકથી આગળ) મહારાજ પરીક્ષિતનો સમયોચિત-યુક્તિયુક્ત પ્રશ્ન સાંભળીને ત્યાં પધારેલા ઋષિઓ વિચારવા લાગ્યા કે જપ, ધ્યાન, યજ્ઞ, જ્ઞાન, યોગ, તપશ્ચર્યા વગેરે ઘણાં સાધનો છે અને એ સાધનો દ્વારા જીવ કૃતાર્થ થાય[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૫ : સંકલન
(ગતાંકથી આગળ) ૪. વ્યક્તિગત ઉદાહરણોની પ્રભાવક શક્તિ ચારિત્ર્ય ઘડતરનું મહત્ત્વ. બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે આવા પ્રયાસો પ્રભાવક બની રહે છે : * પોતાના વ્યક્તિત્વના આધ્યાત્મિક દિશા-ઉઘાડ માટે બાળકોમાં જાગૃતિ લાવવી[...]
શિવજ્ઞાને જીવસેવા – શ્રીરામકૃષ્ણનો આદર્શ : સ્મિતા એસ. ઝાલા
આધુનિક યુગમાં આરાધના એટલે માનવતાની આરાધના. નવયુગના વિચારકો, સંતો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, કલાકારોએ માનવીની સુખાકારીને મહત્તા આપી છે. આજનો બુદ્ધિજીવી સામાન્ય લોકોની સુખાકારી માટે મથી રહ્યો છે. કેટલાક ધનિકો લોકસેવા માટે[...]
સાંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना यस्तूपायो न बुध्यते। एतं विदन्ति वेदेन तस्माद् वेदस्य वेदता॥’ અર્થાત્,[...]
સમાચાર દર્શન
શ્રીમત્ દિવ્યાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે ૨૬ ઓગસ્ટ, ૨૦૦૭ ને રવિવારે સવારે રામકૃષ્ણ મિશન, માલદાના સચિવ તથા રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે રાજકોટની સેન્ટ્રલ જેલના ૬૦૦ કેદીઓને સંબોધ્યા હતા.[...]
દિવ્યવાણી
आसारवात-तुहिनातप-कर्दमेषु भृत्या-भिधां - स्त्रिभुवनेश्वर मूर्तिभेदान् । आलोक्य कर्मकरणेन निपीड्यमानान् हर्म्ये स्थितस्य विकरोति न मानसं मे ॥ આ સૂર્યતાપ-હિમ-કીચડમાં પડેલાં, દારિદ્ય્રદુ:ખહત છે તવ જે સ્વરૂપો, જોયાં સ્વકર્મફલદુઃખ થકી રિબાતાં, તોયે ન[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારમાં જાગ્રતતા : શ્રીરામકૃષ્ણદેવ
આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ. જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે વાતો કરે છે. ભક્તો રસપૂર્વક તે[...]
વિવેકવાણી : સાચો ઉકેલ – શક્તિનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ
વિગતો અવશ્ય યુગે યુગે ઘડી કાઢવાની હોય છે; પરંતુ આ તો માત્ર એક સૂચન છે, જે પરથી તમને બતાવી શકાય કે આ ઝઘડાઓ બંધ થવા જોઈએ. ખાસ કરીને મને દુ:ખ[...]
સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા ઇચ્છું છું. એ સંદેશ ચોક્કસપણે લોકોનું કલ્યાણ ક૨શે અને વિશ્વને[...]
દિપોત્સવી : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા પ્રચાર પરિષદ : સંકલન
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના ૧૦ મુદ્દાની માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાતમાં પણ કાર્યવાહી થતી રહે એ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નેજા હેઠળ નવેમ્બર, ૧૯૯૨માં અને નવેમ્બર, ૧૯૯૩માં ગુજરાતમાં રામકૃષ્ણ ભાવ આંદોલનનું કાર્ય કરતાં[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવ આંદોલન પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫) : સ્વામી પ્રભાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાં મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘The First Phase of Ramakrishna Movement’[...]
દિપોત્સવી : રામકૃષ્ણ મિશન – એક આધ્યાત્મિક સંઘ : સ્વામી ત્યાગાનંદ
રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ સ્વામી ત્યાગાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાંથી મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘રામકૃષ્ણ મિશન- એ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાયઝેશન’નો શ્રી[...]
પ્રવાસ : મારું ગુજરાત ભ્રમણ – ૧ : સ્વામી જપાનંદ
શ્રીમા સારદાદેવીના મંત્રદીક્ષિત તેમજ સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ, રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ સ્મૃતિકથાના આધારે ‘વિવેક જ્યોતિ’ નવેમ્બર ૨૦૦૭માં પ્રસિદ્ધ થયેલ હિંદી લેખ[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રોનું પ્રદાન : સ્વામી શિવમયાનંદ અને સ્વામી ભજનાનંદ
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના મુખ્ય સંવાહક અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી તથા રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજે ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી
જીવનમાં સાચુકલી ઝંખનાનું બીજ ક્યાંક હૃદયને ખૂણે પડ્યું હોય તો એ ક્યારેક પણ અવશ્ય પાંગરે જ છે. એટલે રાજકોટ આવ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ વિશે જે કંઈ વાંચ્યું - વિચાર્યું[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારા અને જામનગર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
બેલુર મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને જગપ્રસિદ્ધ બન્યા. તેની પહેલાં જામનગરને સ્વામી વિવેકાનંદના વિખ્યાત ગુરુભાઈ સ્વામી અખંડાનંદના લગભગ એક આખા વરસના રોકાણનો લાભ મળ્યો[...]
દિપોત્સવી : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન : શ્રી જ્યોતિબહેન થાનકી
‘દરોગાજી, આપ અહીં સ્ટેશને! શું કોઈ મોટા ખાસ મહેમાન આવવાના છે?’ પોરબંદરના સ્ટેશન માસ્તરે રણછોડજી દરોગાને રેલ્વે સ્ટેશને આવેલા જોઈને પૂછ્યું. ‘ખાસ એવાં મહેમાન તો કોઈ નથી. પણ આપણા દીવાનજીને[...]
દિપોત્સવી : રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા અને સેવારૂરલ ઝઘડિયા : ડૉ. અનિલભાઈ અને લતાબહેન દેસાઈ
૧૯૬૯નું વર્ષ છે. સૂરત શહેરના વરાચ્છા રોડ પર આવેલા એક અવાવરા જૂના જર્જરિત ભૂતિયા બંગલાના મોટા ઓરડામાં રાત્રે સૂવા માટે પાંચ-સાત ખાટલા ગોઠવ્યા છે. આ ખાટલા વચ્ચેની જગ્યામાં ભગવાં ધારણ[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનું જૂનાગઢમાં વહેતું ઝરણું : ડૉ. ડી. એચ. ધડુક
ભારતના ઐતિહાસિક પ્રાચીન ધર્મનગરી જૂનાગઢમાં અનેક દેવદેવીઓ, અનેક સંપ્રદાયોનાં ધામ છે. અહીંના ગરવા ગિરનારની યાત્રાએ પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. ત્યાર પછી તેમણે જૂનાગઢમાં ૪-૫ વખત આવનજાવન કરી હતી. શ્રીરામકૃષ્ણદેવના[...]




