આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શ્રીરામકૃષ્ણ મહિમા – ૨ : અક્ષયકુમાર સેન

August 1, 2007|Tags: , |

(ગતાંકથી ચાલું) પ્રબોધ : આ જે તમે કહ્યું કે તમને કોઈએ કંઈક કરી દીધું છે. તેનો અર્થ શો છે? તમને શું કર્યું છે? તમને થયું છે શું? - સ્પષ્ટતા કરીને[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ

August 1, 2007|Tags: , , , |

આપણે આગળ વર્ણવ્યું તેમ મથુરબાબુએ પોતે શ્રીરામકૃષ્ણનું શરણું લીધું અને એમનું માર્ગદર્શન ઝંખ્યું તે પહેલા શ્રીરામકૃષ્ણની એમણે ઘણી રીતે કસોટી કરી લીધી હતી. એમણે શ્રીઠાકુરને પૈસા-ટકા, સોનું, માલમિલકત વગેરે અર્પણ[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

August 1, 2007|Tags: , , |

ત્યાર પછી આ છબિની ઘરે ઘરે પૂજા થશે શ્રીઠાકુરની મહાસમાધિ પહેલાંના કેટલાક દિવસ પૂર્વેની એક ઘટના છે. એ વખતે એમને કેન્સર થયું હતું. ભાતને ગાળીને બનાવેલ પ્રવાહી પણ ગળે ઉતારવું[...]

શાસ્ત્ર : શ્રીમદ્‌ ભાગવત કથા – ૩ : સ્વામી ગીતાનંદ

August 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ...) आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुर्की भक्तिमित्थम्भूतगुणो हरिः।।(१.७.१०) પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જેઓ આત્મારામ બ્રહ્મ-મનન-શીલ છે, તેઓ તો દરેક પ્રકારનાં વિધિવિધાનથી પર હોય છે. વળી તેમને માંગવા[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

August 1, 2007|Tags: , , |

અજમેરમાં બીજીવાર ખેતડીના વાકયાત રજિસ્ટરમાં ૨૭ ઓક્ટોબર, ૧૮૯૧ સુધીના સ્વામીજીના નામ વિશેના ઉલ્લેખનું ઉદ્ધરણ આપણે આ પહેલાં જોઈ ગયા છીએ. ત્યાર પછી એકાએક એમના નામનો ઉલ્લેખ મળતો અટકી જાય છે.[...]

સંસ્કૃતિ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) જ્યારે આપણે આપણા મનમાં આત્માનો વિચાર કરીએ છીએ, ત્યારે આત્મવિષયક, ધૂંધળો ખ્યાલ આપણને હોય છે અને એ પણ સાચો આત્મા હોતો નથી. એ તો સાધનાથી જ મળે છે;[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૩ : સંકલન

August 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) પૈસા રળવાની હાયહોયમાં કુટુંબ માટે સમય મળતો નથી. પશ્ચિમની જીવનશૈલીના ચીલે ચાલવા જતાં આપણો સમાજ પૈસા રળીને એને ખર્ચી નાખવાના અને વળી કમાવાની દોડની ચરમસીમાએ પહોંચી ગયો છે.[...]

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરનું પ્રવૃત્તિઝરણું : સંકલન

August 1, 2007|Tags: , |

આજની યુવા પેઢીનું ચારિત્ર્ય ઘડતર, જીવનઘડતર કરવા તેમજ આપણા સાંસ્કૃતિક વારસાને જીવનમાં ઝીલે અને જીરવે એ માટે આ સંસ્થાએ પોતાના નવનિર્મિત ‘વિવેક’ભવનમાં આવી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.  મૂલ્યલક્ષી કેળવણી સેમિનાર[...]

સમાચાર દર્શન

August 1, 2007|Tags: , , |

રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ધો.૧૦ અને ૧૨ના ગુજરાત બોર્ડમાં આવેલ તેજસ્વી તારલાનું સન્માન સૌ.યુનિ.ના શ્રી ભદ્રાયુ વછરાજાનીની ઉપસ્થિતિમાં યોજાયું હતું; જેમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.[...]

દિવ્યવાણી

September 1, 2007|Tags: , , |

बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद् वासः कनककपिशं वैजयन्तीं च मालाम् । रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै- र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः ॥ ખૂબ સુંદર મોરપિચ્છ જેના માથા પર શોભે છે. નટશ્રેષ્ઠ જેવું[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધના : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2007|Tags: , , |

ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર કુટુંબના એક શિક્ષક કેટલાક છોકરાઓને સાથે લઈને આવી પહોંચ્યા. શ્રીરામકૃષ્ણ[...]

વિવેકવાણી : આત્મશ્રદ્ઘા : સ્વામી વિવેકાનંદ

September 1, 2007|Tags: , , |

અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ, તો કોઈ બીજું આપણને[...]

સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) આપણે ગયા સંપાદકીયમાં માતપિતાએ પોતાનાં ઉછરતાં બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણી આપવાના કાર્યમાં માતપિતાનું મહત્ત્વ અને એની આવશ્યકતા વિશે ચર્ચા કરી. છેલ્લાં દસેક વર્ષથી જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓ દ્વારા ઊભરતાં નવાં[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2007|Tags: , , |

(ગતાંકથી ચાલું) गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥ ५४ ॥ गुणरहितम्, ગુણવગરનું; कामनारहितम्, કોઈ પણ ઇચ્છા વગરનું; प्रतिक्षणवर्धमानम्, ક્ષણે ક્ષણે વધતું રહેતું; अविच्छिन्नम्, સાતત્યવાળું-ધારાવાહી; सूक्ष्मतरम्, ઘણું સૂક્ષ્મ; अनुभवरूपम्, અંતરતમ[...]

શ્રીરામકૃષ્ણ મહિમા – ૩ : અક્ષયકુમાર સેન

September 1, 2007|Tags: , |

(ગતાંકથી ચાલું) રામકૃષ્ણદેવનું એક નામ છે - અભયદાતા. એ નામના મહિમાથી તમારાં આશા અને વિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. રામકૃષ્ણદેવ આનંદમય છે. એમની લીલાના વર્ણનમાં આનંદનો સ્રોત વહે છે. એટલા[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ

September 1, 2007|Tags: , , , |

(ગતાંકથી આગળ) એક દિવસ સાંજે શ્રીઠાકુર મથુરબાબુના નારીનિવાસમાં ઊંડી સમાધિમાં આવી ગયા. એ વખતે એમણે સ્ત્રીઓનાં કપડાં પહેર્યાં હતાં. જગદંબા (મથુરના પત્ની) સંધ્યા આરતીમાં હાજર રહેવા માગતાં હતાં. પરંતુ તેઓ[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

September 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) ખેતડીના રાજા સાથે પત્ર વ્યવહાર અને સ્વામીજીના પરિવારની સેવા ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ થઈને સ્વામીજી મદ્રાસ પહોંચ્યા. જો કે સ્વામીજીએ પોતાના પશ્ચિમ ભારતના તેમજ દક્ષિણ ભારતના[...]

શાસ્ત્ર : શ્રીમદ્‌ ભાગવત કથા – ૪ : સ્વામી ગીતાનંદ

September 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) ૪. પરીક્ષિતને બ્રહ્મશાપ અને શુકદેવનું ભાગવત કથન શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત, માસ્ટર મહાશય જ્યારે સૌ પ્રથમવાર દક્ષિણેશ્વર ગયા હતા તે દિવસે તેઓ શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં ગયા અને જોયું તો લોકો[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૪ : સંકલન

September 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) ૩. માનસિક બેચેની પહોંચાડતું મૂલ્ય : વિચાર-વિનિમય - એનાં કારણો અને ઈલાજો આપણે ગુલામ છીએ. જ્યાં આપણાં બાળકો સ્વાભાવિક રીતે મૂલ્યોને આત્મસાત્‌ કરી શકે એવું વાતાવરણ આપણે શા[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

September 1, 2007|Tags: , , |

(ગતાંકથી આગળ) રચનાવલિ-ગ્રંથાવલિ માહાત્મ્ય વૃદ્ધ સંન્યાસી: ‘તું કંઈ શાસ્ત્રપાઠ વગેરે કરે છે?’ સાધુ (સસંકોચ): ‘હા, અત્યારે સ્વામીજીની ગ્રંથાવલિ વાંચું છું.’ વૃદ્ધ સંન્યાસી: ‘વાહ, ઘણું સારું.’ મદ્રાસના જૂના મઠના હૉલમાં રાત્રે[...]

પ્રાસંગિક : શ્રીકૃષ્ણ : સંકલન

September 1, 2007|Tags: , , |

કહે છે કે અન્ય અવતારો અંશાવતાર હતા, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર હતા. બધા અવતારોમાં તે સૌથી વિશેષ લોકપ્રિય છે. તેથી કોઈ હિન્દુ તેનું નામ ન જાણતો હોય તેવું નથી. શ્રીકૃષ્ણ[...]

સાંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2007|Tags: , , |

જીવનમૂલ્યોના સર્વક્ષેત્રીય હ્રાસના આ વિષમ સંક્રાંતિકાળમાં માનવીય મૂલ્યો તરફ પાછા વળવા માટે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા ઘણો ફાળો આપી શકે તેમ લાગવાથી ઉપર્યુક્ત શીર્ષકનો લેખ લખવા મન થયું છે. અને[...]

સમાચાર દર્શન

September 1, 2007|Tags: , , |

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો તેજસ્વી તારલા સન્માન સમારંભ ૧૬ મી જુલાઈના રોજ શિક્ષણવિદ્‌ શ્રી તેજલબહેન અમિલ, જિલ્લા કલેક્ટર શ્રી રાજીવ ટોપનો અને વડોદરા મહાનગર પાલિકાના સાંસ્કૃતિક સમિતિના સેક્રેટરી પ્રા.શંકરલાલ[...]

દિવ્યવાણી

October 1, 2007|Tags: , , |

या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता । नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥ જે દેવી સર્વજીવોમાં શાંતિ રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હજો! या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2007|Tags: , , |

આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નગારખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના મધુર આલાપ કાઢી રહ્યા છે.[...]

Go to Top