ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) નર્તકીનું ભજન - ૨ વૈકુંઠનાથ સંન્યાલનું વિવરણ વૈકુંઠનાથ સંન્યાલ શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્ય તથા સ્વામીજીના ઘનિષ્ઠ મિત્ર અને ગુરુભાઈ હતા. તેમણે આ ઘટના જેવી સાંભળી એવા શબ્દોમાં તેઓ તેનું[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
શ્રી શ્રીમહારાજ મદુરાતીર્થસ્થાને રામેશ્વર ધામથી મદ્રાસ પાછા ફરતી વખતે રસ્તામાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) મદુરામાં ઊતર્યા અને નિધાર્રિત સ્થળે પહોંચ્યા. શશી મહારાજે પહેલેથી જ વ્યવસ્થા કરી રાખી હતી. અહીં મીનાક્ષીદેવીનું સુપ્રસિદ્ધ[...]
સંસ્કૃતિ : આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) તો શું આક્રન્ત અનાર્યો આર્યોને આવું સન્માન આપે ખરા? આપણે અંગ્રેજોને ક્યારેક હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો ખરો? એટલે આપણી ભારતીય સામાજિક પદ્ધતિમાં તો પરસ્પર પ્રભાવની બાબતમાં વંશીય શોષણની[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૧ : સંકલન
રામકૃષ્ણ મિશન, શિક્ષણમંદિર, બેલૂર મઠના સચિવ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘પેરેન્ટ્સ એન્ડ ટિચર્સ ઈન વેલ્યૂ એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ શિક્ષણ જગત માટે અહીં પ્રસ્તુત છે. - સં.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભાગવત કથા – ૧ : સ્વામી ગીતાનંદ
‘ભાગવત-કથા’ નામના મૂળ બંગાળી ગ્રંથનો કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ૧. પ્રથમ ત્રણ શ્લોકની વિશેષતા जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् तेने ब्रह्म हृदा य आदिकवये[...]
વ્યક્તિત્વ વિકાસ : વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો-૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(એપ્રિલ, ૦૭ થી આગળ) અંતર્નિહિત દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી? સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત એ દિવ્યચેતના આપણા અંતરમાં પણ રહેલી જ છે. પણ આપણે તેને જોઈ શકતાં નથી. ૫૨માત્મા સર્વના હૃદયમાં[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ ૧૧ મે, થી ૧૪ મે, ૨૦૦૭ એમ ચાર દિવસનો વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં ઉજવાઈ ગયો. ૧૧-૧૨ અને ૧૪ મે, એ ત્રણેય દિવસ મંદિર[...]
દિવ્યવાણી
कृपापारावारः सजलजलदश्रेणिरुचिरो रमावाणीरामः स्फुरदमलपङ्केरुहमुखः । सुरेन्द्रैराराध्यः श्रुतिगणशिखागीतचरितो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥४॥ કૃપાસાગર, જળથી ભરેલાં વાદળાંના સમૂહ જેવી કાંતિવાળા શ્યામ, રમાની વાણીથી રમનાર, નિર્મળ પ્રફુલ્લ કમળ જેવા મુખમંડળવાળા, શ્રેષ્ઠ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ
* બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની સલાહથી ચાલવા જતાં પૂરી ગરબડ[...]
વિવેકવાણી : ગુરુ : સ્વામી વિવેકાનંદ
ગુરુની બાબતમાં આપણે પ્રથમ એટલું જોવું જોઈએ કે તે શાસ્ત્રોના સાચા રહસ્યના જાણકાર છે કે નહીં.... ગુરુની યોગ્યતાનું બીજું લક્ષણ એ છે કે તે નિષ્પાપ હોવો જોઈએ. ... ત્રીજું લક્ષણ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં નારીકેળવણીના આંદોલનનું પ્રભાત : સ્વામી સર્વસ્થાનંદ
પ્રાચીન ભારતીય પરંપરા સામાન્ય રીતે સ્ત્રીત્વનો આદર કરે છે. વૈદિક કાળમાં પણ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહાન બ્રહ્મવાદિનીઓ હતી. તેઓ પોતાની પ્રતિભાથી સર્વોત્તમ પુરુષોની બૌદ્ધિક પ્રતિભાને પણ પડકારી શકતી. એ[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) स तरति स तरति स लोकांस्तारयति ॥ ५०॥ (सः, તે; तरति, પાર ઊતારી જાય છે; सः, તે; लोकान्, બીજા લોકોને; तारयति, પાર ઊતારવામાં મદદગાર થાય છે.) ૫૦. તે[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૧ : અક્ષયકુમાર સેન
મૂળ હિન્દી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ મહિમા’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણ લીલા મધુર, સુણી શીતલ થાય જીવન; પાષાણથી ફૂટે ઝરણ, શુષ્ક[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ
(મે ’૦૭ થી આગળ) એક વખત મથુરબાબુ અને શ્રીઠાકુર યાત્રા એટલે કે લોકનાટ્ય નિહાળતા હતા. મથુરબાબુએ દસ-દસ રૂપિયાની એક એવી સો રૂપિયાની દસ હાર શ્રીઠાકુરની સામે મૂકી કે જેથી તેઓ[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) સાધુજીવન અને ભજન કોલાલંપુર સેન્ટરનો ચાર્જ સંભાળવા એ બાજુ જવાની વાત થઈ. મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજીએ) કહ્યું: ‘જિતેન, તારે ત્યાં જવાનું છે.’ હું હતપ્રભ થઈ ગયો. આ તો[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભાગવત કથા – ૨ : સ્વામી ગીતાનંદ
(ગતાંકથી આગળ) ૨. ભાગવત પ્રચાર અને શુકદેવને શિક્ષાદાન પદ્મપુરાણમાં કહ્યું છે કે, દ્વાપર યુગના અંતમાં જાત જાતના ખોટા સિદ્ધાંતોના કારણે વેદનો સારાંશ પ્રાય: ઢંકાઈ ગયો. દેવતાઓ શ્રીનારાયણના શરણાગત થયા ત્યારે[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
નર્તકીનું નામ - મૈનાબાઈ મુંબઈથી પ્રકાશિત સાપ્તાહિક ‘ધર્મયુગ’ના ૧૮ જાન્યુઆરી, ૧૯૮૭ના પૃ.૩૮ થી ૪૧માં ડૉક્ટર ત્રિલોકીનાથ વ્રજબાલે આમ લખ્યું છે: ‘ખેતડીમાં જ સ્વામીજીને અદ્વૈતજ્ઞાનસિદ્ધિની આનુષ્ઠાનિક પૂર્ણતા પ્રાપ્ત થઈ હતી. સાથે[...]
સંસ્કૃતિ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતની પ્રાચીન સંસ્કૃતિ નવી શોધો થયા પછી વિશ્વની સૌથી પ્રાચીન, સૌથી વિશાળ અને સૌથી ભવ્ય સાબિત થઈ છે. છતાં પણ ગ્રીક સંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવતો ‘હેલીનીઝમ’ જેવો કોઈપણ શબ્દ એની[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૨ : સંકલન
(ઘ) સ્થાવર મિલકતના અતિસમૃદ્ધ વેપારી શ્રીકુલકર્ણી પોતાના એક માત્ર પુત્ર સંદીપને ખિસ્સાખર્ચીની મોટી રકમ છુટ્ટે હાથે આપતા. નવમા ધોરણમાં ભણતા નાના છોકરાને આવી રીતે પંપાળતા પિતાનો સંદીપના દાદા જ્યારે જ્યારે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ’નું ઉદ્ઘાટન ૯ જાન્યુઆરી, શનિવારે સાંજે ૬ વાગ્યે શ્રીરામકૃષ્ણ સંઘના ટ્રસ્ટીશ્રી અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન, મુંબઈ (ખાર)ના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ[...]
દિવ્યવાણી
विश्वस्य धाता पुरुषस्त्वमाद्यो ऽव्यक्तेन रूपेण ततं त्वयेदम् । हे रामकृष्ण त्वयि भक्तिहीने कृपाकटाक्षं कुरु देव नित्यम् ॥१॥ છો આદિ ને વિશ્વતણા વિધાતા, અવ્યક્ત રૂપે રચિયું તમે આ; હે, રામકૃષ્ણ પ્રભુ![...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુનર્યાત્રા – રથસન્મુખે ભક્તો સાથે શ્રીઠાકુરનું નૃત્ય અને સંકીર્તન : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુરની સમાધિ ઊતરી. ગીત પણ પૂરું થયું. શશધર, પ્રતાપ, રામદયાળ, રામ, મનમોહન, યુવાન ભક્તો વગેરે ઘણાય બેઠા છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘તમારામાંથી કોઈક એકાદો ગોદો મારો ને!’ એટલે[...]
વિવેકવાણી : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : સ્વામી વિવેકાનંદ
‘જો આપણે માત્ર પાશ્ચાત્ય વિચારો, પાશ્ચાત્ય ભાષા, પાશ્ચાત્ય ખાનપાન, પાશ્ચાત્ય પોશાક અને પાશ્ચાત્ય રીતભાતને અપનાવીએ તો પાશ્ચાત્ય પ્રજા જેટલા જ આપણે મજબૂત અને બળવાન બનીશું.’ બીજી બાજુ પ્રાચીન ભારત કહે[...]
સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણીનું પ્રદાન એ માતપિતા અને શિક્ષકોની સવિશેષ વ્યક્તિગત જવાબદારી છે અને સમાજની પણ સામાન્ય ફરજ છે. સમગ્ર વિશ્વમાં સમર્થ કેળવણીકારો અને વિદ્વાનો શિક્ષકો અને માતપિતાએ બાળકમાં મૂલ્યનિષ્ઠ કેળવણી[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) (૧૦) જેને ઈશ્વર માટે સતત તલસાટ હોય, તે (મોહને દૂર કરી શકે છે). આ કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વર મેળવવાની ઝંખનામાં ઓટ ન આવવી જોઈએ. કે એ[...]




