ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) માતૃપદની છાયા માટે શ્રીમા કેવી રીતે શ્રીઠાકુરની તિથિપૂજા કરે છે, એ જોવા માટે મારા મનમાં પ્રબળ ઇચ્છા થઈ. પરંતુ તિથિપૂજાની કાર્યવ્યવસ્થા કે આયોજન કંઈ જોવા ન મળ્યું. એ[...]
શ્રીશંકરાચાર્ય : જીવન અને સંદેશ : સંકલન
જીવન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ્ગીતામાં કહેવાયેલું વચન - ‘જ્યારે જ્યારે ધર્મની હાનિ, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું.’ - ને ચરિતાર્થ કરવા આપણી પાવન માતૃભૂમિ[...]
સંસ્કૃતિ : ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યયનની પ્રસ્તુતતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી ચાલું) આપણે ‘રામકૃષ્ણ જ્યોત’ના આગલા અંકોમાં, પ્રાચીન સંસ્કૃતિનું વિવરણ કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિના કેન્દ્રબિંદુમાં છે, એમ પ્રતિપાદિત કર્યું. એ લેખોમાં ભારતના સાંસ્કૃતિક વારસાની આછેરી ઝાંખી કરી. હવે પ્રશ્ન[...]
વ્યક્તિત્વ વિકાસ : વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો : સ્વામી નિખિલેશ્વરાનંદ
સફળતા માટેનાં પાંચ સૂત્રો પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ વર્લ્ડકપની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને સેન્ચ્યુરી કરવી એને જીવનની સફળતા[...]
સંશોધન : સ્વામી વિવેકાનંદ સાથે માદામ એમ્મા કાલ્વેનું પ્રથમ મિલન : સંકલન
માદામ કાલ્વેએ લખેલી પોતાની આત્મકથા, ‘માઈ લાઈફ’માંથી આ અહેવાલ લેવામાં આવ્યો છે., (સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ - ન્યૂ ડિસ્કવરિઝ, વૉ.૧, પૃ.૪૮૪-૮૬.) એક વર્ષે સ્વામી વિવેકાનંદ શિકાગોમાં પ્રવચનો આપતા હતા[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ ૪ માર્ચ, રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હૉલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી શાશ્વતીબહેન ભટ્ટાચાર્યના ભક્તિસંગીતનું આયોજન થયું હતું. ૧૦ માર્ચ, શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના[...]
દિવ્યવાણી
अज्ञानतिमिरे लोके प्रादुर्भूतः प्रदीपकः । नमोऽस्तु बोधिसत्त्वाय सम्बुद्धाय नमो नमः ॥ અજ્ઞાનના તિમિરભર્યા લોકમાં તમે પ્રોજ્જ્વલ દીપ રૂપે પ્રગટ થયા છો. બોધીસત્ત્વ ભગવાન બુદ્ધને વારંવાર નમસ્કાર હજો. शोकसागरकान्तारे यानश्रेष्ठस्वरूपकः ।[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધન-ભજન-વ્યાકુળતા : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - જરાક સાધન-ભજન કરવું જોઈએ. ‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. પણ અવારનવાર નિર્જનમાં રહેવું જોઈએ. કેટલાક દિવસ નિર્જન[...]
વિવેકવાણી : ઉજ્જ્વળ ભારત : સ્વામી વિવેકાનંદ
ભારતના અધ:પતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. એક સમય એવો હતો, કે જ્યારે હું પણ તેમ જ માનતો. પણ આજે અનુભવની ઉચ્ચ ભૂમિકા ઉપર ઊભો રહીને આડે આવતા પૂર્વગ્રહોથી[...]
સંપાદકીય : શ્રીશ્રીરામકૃષ્ણ પુરાણ અને તેના અદ્ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન : સ્વામી સર્વસ્થાનંદ
જ્યારે કોઈ અવતાર આવે છે, ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક જાગરણની સાથે એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તે દિવ્યાવતારની સંજીવની શક્તિ સમગ્ર સમાજનું પરિવર્તન કરી દે છે. અને[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद् दैन्यप्रियत्वात् च ॥२७॥ (ईश्वरस्य, ઈશ્વરના; अपि, પણ; अभिमान, અહંકાર; द्देषित्वात्, ઘૃણાપણું હોવાથી; च, અને; चदैन्य, નમ્રતા; प्रियत्वात्, પ્રિય-વહાલી હોવાથી) ૨૭. (ભક્તિમાર્ગ અન્ય માર્ગ કરતાં વધારે ઊંચો છે કારણ કે)[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
વિવેકાનંદ નામનો ઈતિહાસ (ગતાંકથી આગળ) વેણીશંકર શર્મા લખે છે : ‘આ વાતચીતના પ્રત્યક્ષ સાક્ષી મુનશી જગમોહનલાલ હતા અને જ્યારે પંડિતજી આ પુસ્તક લખતા હતા ત્યારે તેઓ જીવિત હતા અને એમણે[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
બેંગલોર આશ્રમમાં દ્વારોદ્ઘાટન મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) મયલાપુર મઠમાં ૧૯૦૮ના ઓક્ટોબરના અંતે આવ્યા હતા. થોડા દિવસના વિરામ પછી તેમણે રામેશ્વરધામ અને મદુરાતીર્થનાં દર્શન કર્યાં હતાં. જાન્યુઆરી (૧૯૦૯)માં બેંગલોરમાં આશ્રમના મુખ્યાલયના દ્વારનું[...]
સંસ્કૃતિ : આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
આપણે ગયા અંકના લેખમાં આપણા સાંસ્કૃતિક વારસાનું અધ્યયન આપણે શા માટે કરવું જોઈએ અને એનું કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ, તેમ જ એમાં શી શી સાવચેતી રાખવી જોઈએ એ વિશે[...]
શિક્ષણ : બાળકધર્મ : સાધુ નાગમહાશય
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય અને એક સાધકપુરુષ સાધુ નાગમહાશયે મૂળ બંગાળીમાં લખેલ ‘બાલકદેર પ્રતિ ઉપદેશ’નો સ્વામી પરપ્રેમાનંદે અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. માતાપિતાના[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ
મથુરાનાથ વિશ્વાસના દેહાવસાન પછી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતા ભક્તોને શ્રી મથુરબાબુના અદ્ભુત સદ્ભાગ્ય વિશે વાત કરતાં કહેતા: ‘મથુરની જન્મકુંડળીમાં એવું લખ્યું હતું કે તેમના પર ઈષ્ટદેવતાની હંમેશાં કૃપા રહેશે. એટલું જ[...]
અનંત સ્વરૂપ શ્રીરામકૃષ્ણ : સ્વામી સમચિત્તાનંદ
તાજેતરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે આવેલ રામકૃષ્ણ મિશન, સિંગાપુરના સ્વામી સમચિત્તાનંદજી મહારાજે ભક્તજનો સમક્ષ આપેલ પ્રવચનનો ભાવ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. શ્રીઠાકુર તો બધી વિદ્યાના શ્રેષ્ઠ આચાર્ય. વળી,[...]
દક્ષિણ આફ્રિકાના ગ્લેન એનિલમાં રામકૃષ્ણ મઠ-મિશનના શાખાકેન્દ્રનો મંગલ પ્રારંભ : સંકલન
સ્વામી વિમોક્ષાનંદજીના દક્ષિણ આફ્રિકામાં આગમનની આતુરતાથી રાહ જોતા સેંકડો ભક્તોને માટે એક આનંદની પળ હતી. તેઓ ૨૬મી માર્ચ, ૨૦૦૭ ને સોમવારે સવારે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આવી પહોંચ્યા. ડરબનના આંતરરાષ્ટ્રિય હવાઈ[...]
સમાચાર દર્શન
‘શ્રીરામકૃષ્ણની અંત્યલીલા’ અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ-૧’નો શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ્ હસ્તે વિમોચનવિધિ ૨૨ એપ્રિલ, ૨૦૦૭ રવિવારે સાંજે ૭.૪૫ કલાકે મળેલી જાહેરસભામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિર નીચેના હૉલમાં રામકૃષ્ણ મિશન[...]
દિવ્યવાણી
पापाटवी-प्रदहने हुतभुक्समानं मोहान्धकार-दलने हरिदश्व-कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, ને મોહનાં તમ-વિનાશક સૂર્ય જાણે; તે દુ:ખનાશ કરતા શરદિન્દુ શા આ, તેજ સ્વરૂપ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ- વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.) ‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે રામને ઓળખવા હોય તો સીતા જેવા થવું જોઈએ. ભગવાનને ઓળખવા[...]
વિવેકવાણી : સામાન્યજનોનું ભાવિ અને આત્મવિશ્વાસ : સ્વામી વિવેકાનંદ
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને[...]
સંપાદકીય : શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિ અને તેના અદ્ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણની મહાસમાધિથી અક્ષયસેન શોકના ઊંડા સાગરમાં ડૂબી ગયા. તેઓ ભક્તિભાવપૂર્વક રોજ શ્રીરામકૃષ્ણની છબિને ચંદનથી શણગારતા રહેતા અને એકતારા સાથે શ્રીઠાકુરનું ગુણસંકીર્તન કરતા રહેતા. એમની પાસે કોઈ સાહિત્યિક કૌશલ[...]
ગુરુમાતા વંદના : શ્રી અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેને લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ’ પાંચ ભાગોમાં વહેંચાયેલો છે અને એમાં ૯૧ પ્રકરણો છે; દરેક પ્રકરણ શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અથવા બંનેની પ્રાર્થનાની નાનકડી કડીથી શરૂ થાય છે. એ[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद् वा ॥ ३८ ॥ (मुख्यतः ખાસ કરીને; तु તો; महत्-कृपया-एव, મહાન પુરુષની કૃપાથી જ; भगवत्-कृपा-लेशात् वा, અથવા ભગવાનના થોડાક અનુગ્રહથી) ૩૮. ખાસ તો મહાત્માઓની કૃપાથી[...]




