ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
ભય કે આતંકનો પ્રભાવ નાગે ફુલાવેલી ફેણ અને એની ભયાનક મુખાકૃતિને જોતાં જ ઉંદર બીકનો માર્યો અધમૂઓ અને જડ જેવો થઈ જાય છે. વાઘની નજરમાં આવતાં જ વાંદરો એટલો ભયભીત[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, ૧-૫-૧૯૬૨ ખાલી પેટે ધર્મ ન થાય - શ્રીઠાકુરની વાત છે. અને વધુ થઈ જાય તો પણ નથી થતું. ચરમ વિલાસિતા અને દુરાવસ્થા - એકેયમાં ભગવાનમાં મન લાગતું નથી.[...]
શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા-૨ : આશા રેડ્ડી
રામકૃષ્ણ સંઘના સંન્યાસીએ એક વખત પોતાનો વ્યક્તિગત અનુભવ અમને કહ્યો. આશ્રમના ભોજનખંડમાં સંન્યાસીઓ અને ભક્તોને ભોજન પીરસવાની એની ફરજ હતી. એમાં ક્યારેક ક્યારેક અગવડતા ઊભી થતી. કારણ કે કેટલાક પૂર્વ[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥ १७ ॥ एतत्, આ (ઓમ્); आलम्बनम्, (સગુણ બ્રહ્મને પામવાનો) માર્ગ છે; श्रेष्ठम्, ઉત્તમ; एतत् आलम्बनम् परम्, નિર્ગુણ—પરબ્રહ્મને (પામવાનો પણ) આ માર્ગ[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ
સીતાભાવે શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે - એમણે લખ્યા પ્રમાણે. ઠાકુર આ દાસ્યભાવે આરાધના કરતા હતા તે ગાળા દરમિયાન એમને અપૂર્વ દર્શન થયું હતું. એમની અગાઉની[...]
મન હોય તો માળવે જવાય : સંકલન
(પત્રકાર શોભા વોરિયરને શ્રીશરદબાબુએ rediff.comને આપેલ અંગ્રેજી મુલાકાતનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી સારાંશ યુવાવર્ગના પ્રેરણાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘જો તમારી પાસે પ્રબળ ઇચ્છાશક્તિ હોય[...]
આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
પરંતુ બલિષ્ઠ કાળબળ અને સહેજે નીચે લપસણો માનવસ્વભાવ જગતને એકધારું જીવવા દેતાં નથી. પ્રાચીનકાળમાં જ કેટલાક બ્રાહ્મણો પોતાના પરંપરિત મહાન વ્યવસાય-જ્ઞાનના આદાનપ્રદાનને છોડી ઠેઠ મહાભારતકાળનીય પહેલાંથી ક્ષત્રિયો કે વૈશ્યોના પરંપરિત[...]
મનમંદિરનો ઘંટારવ – સંસ્કૃતનો પ્રભાવ : હેમલતાબહેન મોરો
(યાદવગિરિ, મૈસૂરના શ્રીમતી હેમલતાબહેન મોરો ગુજરાતી ભાષાના એક પ્રસિદ્ધ કોલમિસ્ટ અને ટૂંકી વાર્તાઓના લેખિકા છે. એમણે લખેલા સત્ય ઘટના પર આધારિત પ્રેરણાદાયી જીવનપ્રસંગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં.) અમેરિકન[...]
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ
દેશસેવાના કાર્યમાં ૧૬ જુલાઈ, ૧૯૨૧ના રોજ ૨૩ વર્ષના યુવાન સુભાષચંદ્ર ફરી પાછા પોતાની માતૃભૂમિમાં આવી ગયા. એમનો પહેલેથી જ બંગાળના સુપ્રસિદ્ધ નેતા ચિત્તરંજનદાસની સાથે પત્રવ્યવહાર ચાલતો હતો અને હવે એમણે[...]
શિક્ષણ : આચાર્ય દેવો ભવ : એસ.કે. ચક્રવર્તી
(મેનેજમેન્ટ સેન્ટર ઓફ હ્યુમન વેલ્યુઝ, ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતાના પ્રાધ્યાપક અને સંવાહક શ્રી એસ.કે.ચક્રવર્તીના ‘વિઝડમ લીડરશીપ’ ગ્રંથમાંથી ‘આચાર્ય દેવો ભવ’ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો? : સ્વામી અક્ષરાત્માનંદ
૧. માનવ માનવ વચ્ચેનો ભેદ ‘તમે જીવનમાં સુખાકારી ઇચ્છો છો?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ અને ચોક્કસપણે ‘હા’ એવો ઉત્તર સાંભળશો. પણ જેવો તમે[...]
સૂર્ય કેન્દ્રિત વિશ્વ વિશે ભારતનાં શાસ્ત્રો : સંકલન
(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ ૨૦૦૮ - ૨૦૦૯ના વર્ષમાં આ સંસ્થાના આયુર્વેદિક દવાખાનામાં ૪૮૮ નવા, ૮૬૩ જૂના (૬૩૩ પુરુષો, ૬૪૦ સ્ત્રીઓ અને ૭૮ બાળકો) કુલ ૧૩૫૧ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ અપાઈ[...]
દિવ્યવાણી
योगानंदकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी । सर्वैश्वर्य समस्तवांछितकरी काशीपुराधीश्वरी, भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी ॥ યોગનો આનંદ ઉપજાવનારાં, શત્રુઓનો નાશ કરનારાં, ધર્મ તથા અર્થ પ્રત્યે નિષ્ઠા પ્રેરનારાં; ચંદ્ર, સૂર્ય તથા અગ્નિ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ‘કામિની-કાંચન’ બંધનનું કારણ : શ્રીરામકૃષ્ણદેવ
‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને છે અને પોતાની સ્વાતંત્ર્ય ગુમાવે[...]
વિવેકવાણી : મુક્તિ : સ્વામી વિવેકાનંદ
બધા ધર્મો ઓછેવત્તે અંશે પ્રકૃતિથી પર થવાના પ્રયત્નો છે; પછી ધર્મ સાવ જંગલીમાં જંગલી દશામાં હોય કે વધુમાં વધુ વિકસિત હોય; તે ધર્મની અભિવ્યક્તિ પુરાણો દ્વારા કે પ્રતીકો દ્વારા થઈ[...]
સંપાદકીય : સુખ અને શાંતિ : સ્વામી સર્વસ્થાનંદ
સુખ શું છે? શાંતિ એટલે શું? શું આ સુખ અને શાંતિ એક બીજાના સાપેક્ષ છે? સામાન્ય રીતે આપણે જેને સુખ અને દુ:ખ કહીએ છીએ તે બંને સાપેક્ષ અનુભવો છે. એમને[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
ભયગ્રસ્ત દેબુ ઈલેક્ટ્રિકલ ફિટિંગમાં દેબુ સિદ્ધહસ્ત યુવક હતો. થોડાક જ સમયમાં તે આખા મકાનનું વાયરિંગ કરી શકતો. એકવાર એના એક પરિચિત સંભ્રાંત વડીલે કહ્યું: ‘તમારાં માતપિતાનું મૃત્યુ ક્ષયને લીધે થયું[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, ૫-૫-૧૯૬૨ (ઝડપથી ફળ મેળવવા ઇચ્છનાર પ્રત્યે) First deserve then desire. પહેલાં તમે તૈયાર થાઓ, નહિ તો મથુરબાબુ જેવી હાલત થાય. (‘કોઈ એક વખતે પોતાને ભાવ થાય એ માટે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । यमैवेष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥ २३ ॥ अयम् आत्मा, આ આત્મા; प्रवचनेन, શાસ્ત્રોના પાંડિત્યથી; न लभ्यः, પ્રાપ્ત[...]
સૂર્યપ્રકાશના સાત રંગ : સંકલન
સાત રંગ સાથે મળીને સૂર્યનાં કિરણો ઘેરા સફેદ રંગમાં દેખાય છે. ૧૬મી સદીના સુખ્યાત વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટનને આ અનન્ય શોધનું બહુમાન જાય છે અને દુનિયા આખી આજે એના જ[...]
દુનિયાને ચાહતા શીખો : સુબ્રોતો બાગચી
(સુબ્રોતો બાગચી ‘માઈન્ડ ટ્રી કન્સલ્ટીંગ’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા. એમણે ‘ક્લાસ ઓફ ૨૦૦૬-આઈ. આઈ.એમ. બેંગલોર’ને ૨ જુલાઈ ૨૦૦૪ના રોજ આપેલ અંગ્રેજી વક્તવ્યનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૨ : સ્વામી અક્ષરાત્માનંદ
(શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ?’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) ૪. વલણની ભૂમિકા જીવન[...]
દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાનો ઉદય : સ્વામી વિશ્વાત્માનંદ
સૌરાષ્ટ્રની ભૂમિ એ શ્રીકૃષ્ણની લીલાભૂમિ છે. તેથી તે પુણ્યભૂમિ છે. આ ભૂમિના ખૂણેખૂણામાં શ્રીકૃષ્ણનું પદાર્પણ થયેલું છે. શ્રીકૃષ્ણની ચરણધૂલિથી પવિત્ર બનેલી આ ભૂમિની હજારો વર્ષની પુરાની સંસ્કૃતિ છે. શ્રીકૃષ્ણ એટલે?[...]
સ્વામી અખંડાનંદ અને જામનગર : દુષ્યંતભાઈ પંડ્યા
સ્વામી વિવેકાનંદના લાડકા ગુરુભાઈઓમાંના એક તે સ્વામી અખંડાનંદ. સ્વામી વિવેકાનંદ કરતાં સ્વામી અખંડાનંદ વયમાં સાડાપાંચ વર્ષ નાના હતા. (સ્વામીજીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩; સ્વામી અખંડાનંદનો જન્મ ૩૦ સપ્ટેમ્બર, ૧૮૬૮). ઠાકુર[...]




