શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૪/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય 

ક્રમાંકવસ્તુની યાદીવિતિરત વસ્તુની સંખ્યાકુલ વિતિરત અત્યાર સુધીની વસ્તુની કિંમત
ફૂડ પેકેટ્સ૧,૧૭,૯૮૫૧૧,૭૯,૮૫૦
બિસ્કિટ૧,૦૦,૦૮૦૬,૦૦,૪૮૦
ગાંઠિયા૧૧,૦૦૦ કિ.ગ્રા.૩,૩૦,૦૦૦
સિંગતેલ ૫,૪૮૪ કિ.ગ્રા.૨,૧૯,૩૪૦
ઘઉં૧,૪૨૦ કિ.ગ્રા.૧૨,૭૮૦
ઘઉંનો લોટ૬,૩૦૦ કિ.ગ્રા. ૬૩,૦૦૦
ચોખા૧૯,૯૪૦ કિ.ગ્રા.૨,૩૯,૨૮૦
ખીચડી૧,૧૦૦ કિ.ગ્રા.૨૨,૦૦૦
મગની દાળ૪,૧૭૫ કિ.ગ્રા.૯૧,૮૫૦
૧૦લીલા શાકભાજી૩,૨૦૦ કિ.ગ્રા.૧૬,૦૦૦
૧૧મીઠું૬૦ કિ.ગ્રા.૨૪૦
૧૨ખાંડ૨,૫૫૦ કિ.ગ્રા.૩૮,૨૫૦
૧૩બટેટા૬,૭૨૦ કિ.ગ્રા.૩૩,૬૦૦
૧૪ડુંગળી૪,૩૦૦ કિ.ગ્રા.૨૫,૮૦૦
૧૫દૂધનો પાવડર૬૨૫ કિ.ગ્રા.૯૩,૭૫૦
૧૬ચા૩૭૦ કિ.ગ્રા.૨૯,૬૦૦
૧૭ફેમિલી કીટ૧૭,૩૬૭૩૯,૦૭,૫૭૫
૧૮પાણીના પાઉચ૧,૯૫,૯૨૫૨૯,૩૮૯
૧૯પાણીની બોટલ૮૧૬૪,૮૯૬
૨૦પ્લાસ્ટિક શીટ ૪,૮૪૩૪,૮૪,૩૦૦
૨૧ટેન્ટ૧,૮૭૫૯,૩૭,૫૦૦
૨૨કપડાં૪,૬૭૯૨,૩૩,૯૫૦
૨૩સ્વેટર૧,૬૫૦૧,૬૫,૦૦૦
૨૪બ્લેન્કેટ૩૬,૦૮૭૩૬,૦૮,૭૦૦
૨૫ચાદર૧,૨૯૦૯૦,૩૦૦
૨૬બેડશીટ્સ૪૫૫૧૩,૬૫૦
૨૭ટુવાલ૧૦૦૨,૦૦૦
૨૮બાકસ ૧૭,૮૧૨૭૧,૨૪૮
૨૯મીણબત્તી૬૪,૦૨૫૩૨,૦૧૩
૩૦દવાઓ૬૨ પેટી૩૧,૦૦૦
૩૧લોહીની બોટલ૨૦૦
૩૨સાધનો૫૦૨,૫૦૦
૩૩અંતિમ સંસ્કારના લાકડા૧૧,૦૦૦ કિ.ગ્રા.૧૫,૪૦૦
૩૪બાજરો૮૭૦ કિ.ગ્રા.૧૦,૪૪૦
૩૫તુવેરદાળ૧૭૦ કિ.ગ્રા.૫,૪૪૦
૩૬ધાણાજીરુ૧૨૬ કિ.ગ્રા.૬,૯૩૦
૩૭હળદર૧૨૬ કિ.ગ્રા.૬,૩૦૦
૩૮મરચું૧૨૬ કિ.ગ્રા.૬,૯૩૦
૩૯ગોળ૬૧૫ કિ.ગ્રા.૯,૮૪૦
૪૦સિમેન્ટ શીટ્સ૭,૮૭૮૨,૩૩,૬૫૦
૪૧પ્લાસ્ટિક ટેન્ટ (૧૧ ટ ૨૦)૨,૮૯૦૭,૨૨,૫૦૦
૪૨પ્લાસ્ટિક ટેન્ટ (૧૨ ટ ૨૦)૪,૦૦૪૧૩,૦૧,૩૦૦
૪૩કોલગેટ ટુથપેસ્ટ૩,૯૧૭૧,૪૧,૦૧૨
કુલ રાહત કાર્ય૧,૫૦,૬૯,૫૮૩

ગુજરાત ભૂકંપ રાહત-સેવાકાર્યમાં આવરી લીધેલાં ગામડાં

રાજકોટ જિલ્લો : મોરબી અને ટંકારા તાલુકાનાં બગથળા, લુંટાવદર, નારણકા, ગુંગણ, પિલુડી, શાપર, કેરાળા, જુના સાદુળકા, વનાળીયા (શારદાનગર), ચકમપર, જીવાપર, ઝીંકીયાણી, ખરેળા, રંગપુર, નાનારામપર, રવાપર, બેડી, ગવરીદળ, જસાપર, વાંકડા, નાના ખિજડીયા, મેઘપર ઝાલા, ઘુનડા, મહેન્દ્ર પરા, ટંકારા, જેપુર, નવી પીપડી, મોરબી શહેર, અમરનગર, ભક્તિનગર, શક્તિનગર, મોટી વાવડી, સહિતનાં ૪૫ ગામડાં, માળિયા મિંયાણા તાલુકાનાં નાના દહીંસરા, મોટા દહીંસરા, ખીરસરા, નાના ભેલા, વવાણીયા, બગસરા, ભાવપર, જાજાસર, હરીપર, રાસંગપર, નવાગામ, મેઘપર, દેરાળા, મહેન્દ્રગઢ, વાધરવા, વેજલપર, જૂના ઘાટિલા, ખાખરેચી, સહિતનાં ૧૮ ગામડાં, વાંકાનેર તાલુકાનાં પંચાસીયા, વાંકીયા, જાલીળા, વાંગધ્રા, સિંધાવદર, કોટડાનાયાણી, જુની કલાવડી, રફાડેશ્વર, જુના લુણસરિયા, નવા લુણસરિયા, ધમલપર જુનુ, જોધપર, તેમજ વાંકાનેર શહેરના રામચોક, પ્રતાપચોક, ગઢની રાંગ, લક્ષ્મીપરા, તાલુકાશાળા, જીનપરા, ભાટિયા સોસાયટી સહિતનાં ૨૧ વિસ્તારો

જામનગર જિલ્લો : જોડીયા તાલુકાનાં રણજીતપર, ભીમકટ્ટા, ઉટબેટ-સામપર, બેલા, ગજડી, રસનાળ, કોયલી, બોડકા, જીરાગઢ, લજાઈ, બાલંભા, જીંજુવાડીયા, ફાટસર, દૂધઈ, કોઠારિયા સહિતનાં ૧૫ ગામડાં

કચ્છ જિલ્લો : ભૂજ તાલુકાનાં મામુઆરા, ધાણેટી, મોડસર, ઉખડમોરા, પધ્ધર, વડવારા, ચાપરડી, ખેંગારપર, ઉમેદપર, ધ્રાંગ, કાલીતલાવડી, થરાવડા, કોટાઈ, નળાપા, ખંડેરાઈ, વાડીવિસ્તાર, સરસપુર, ત્રમાબાઉ, અજાપુર, ગરપાદર, તરાઈ સહિતનાં ૨૪ ગામડાં, અંજાર તાલુકાનાં આંબાપર, રાપર-ખોખરા, અંજાર શહેર, મણિનગર, પશુડા, શારદાનગર, અમરાપર, દેવીસુર, ખેંગારપુર, નાની ચિરાઈ, મોટી ચિરાઈ, ગડપાધર, વરસાણા, સહિતનાં ૧૩ ગામડાં, ભચાઉ તાલુકાનાં બંધડી, કડોલ, નેર, ભચાઉ શહેર સહિતનાં ૫ ગામડાં, રાપર તાલુકાનાં રાપર, રાવ, માનાબા, ખેંગારપર, બાદલપર, નંદાસર, સુરભવન, કારસારવાસ, શિવલાખા, સનાવા, નવાગામ, માજવા, મંજુવાસ, કિશનગઢ, લાખાગઢ, નિલપર સહિતનાં ૩૨ ગામડાં, માંડવી તાલુકાનાં ફરાદી, મોટા ભાળીયા, ભોજાઈ, કોટડી, મકાડાં, નાની બધાઈ સહિતનાં ૬ ગામડાં

ગાંધીધામ (આદીપુર) : લોહારીયા, ચાંદીયા, વરાલી, ચક્કર, જામુડી, હાજીપર, વડવા, મોટા રૈયા, નાના રૈયા, હારુડા, આદીપુર શહેર, ગાંધીધામ શહેર, શીણુગરા, કાંબરા સહિતનાં ૧૪ ગામડાં

કુલ ૧૯૧ ગામડાંનાં તેમજ શહેરી વિસ્તારનાં ૫૦૦૦૦થી વધુ કુટુંબો ૨,૪૦,૦૦૦થી વધુ લોકોમાં રૂ. ૧,૬૫,૬૧,૨૧૪ ની ચીજવસ્તુઓનું વિતરણસેવાકાર્ય તા. ૪/૩/૨૦૦૧ સુધીમાં સંપન્ન થયું છે. 

રામકૃષ્ણ મિશન, લીંબડીનું ૨૪ ફેબ્રુ. સુધીનું રાહતકાર્ય 

ક્રમવસ્તુવિતરણમાત્રામૂલ્ય
ખીચડી૫૫૬૦ કિ.ગ્રા.૭૭,૮૪૦
ઘઉંનો લોટ૨૫૫૦ કિ.ગ્રા.૨૦,૪૦૦
બટેટા૧૭૦૦ કિ.ગ્રા.૬,૮૭૦
ફૂડ પેકેટ૩૨૦૦ નંગ૧૨,૮૦૦
ચા૮૮૮ કિ.ગ્રા.૧,૩૩,૨૦૦
બિસ્કીટ૭૬૩૨ પેકેટ૩૦,૫૨૮
સાબુ-પાવડર૪૫૦ કિ.ગ્રા.૯,૦૦૦
પ્લા. ડોલ૨૦૦ નંગ૧૨,૦૦૦
દૂધપાવડર૭૦ કિ.ગ્રા.૩,૫૦૦
૧૦ધાબળા૧૯૧૦ નંગ૧,૯૧,૦૦૦
૧૧ચાદર૧૫૦ નંગ૯,૦૦૦
૧૨તંબુ૨૫ નંગ૩૦,૦૦૦
૧૩તાલપત્રી૬૬૦ શીટ૨,૧૪,૫૦૦
૧૪કપડાં૩૦૦૦ નંગ
કુલ૭,૫૦,૬૩૮

 

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનાં, લીંબડી, સાયલા, ચુડા, વઢવાણ અને હળવદ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોવાળા સમલા, સૌકા, શિયાણી, બોડિયા, રાસકા, વસતડી, નિનામા, બોરાણા, દેવપરા, લાલીયાદ, મોજીદડ, ઈંગોરાળા, પાદરી, ગંગોજલી, કીડી, રામગઢ, અજીતગઢ, ગંજેલા, મેમકા, રાતળકી, જોગાદ, દોલતપુર, વગેરે ગામનાં અસરગ્રસ્ત લોકોને આ વિતરણ રાહતસેવાકાર્યનો લાભ મળ્યો છે. 

રામકૃષ્ણ મિશન, પોરબંદરનું ૨૪ ફેબ્રુ. સુધીનું રાહતકાર્ય

અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લાનાં ભારવાડા, બગવદર, મોરાણા, કડેગી, છત્રાળા, મૈયારી, જાંબુ, ગોરડીયાધાર, કાટેલા, સેગરાસ, શ્રીનગર, ભોળાદર, કુછડી, કિંદરખેડા, વિસવાડા, રાતડી, દેગામ, કુતિયાણા, મહોબાત્રા, ઈશ્વરીયા, ભોગસર, કેરાળા, એરડા, દેરોદર, મિત્રાળા, ભડ, બખરલા, હાથિયાણી, કેશવ વગેરે અને જામનગર જિલ્લાના નંદાણા, હડમતિયા, મેવાસા, જોડીયા, બેટ દ્વારકા, ભાટીયા, પીંડારા, બાંગા, મોડા, ગંગાજળા, મોડપર, બાલાછડી, વગેરે તથા રાજકોટ જિલ્લાના ગઢાળા, ખાખિજાળીયા, ઉપલેટા-પંચહાટડી-મોટાફળિયા, તણસવા, દાદુકા, જૂનાકેરાળા, જડેશ્વર (ઉપલેટા) ગામને આવરી લેવાયાં છે. આ સિવાય પોરબંદર જિલ્લાના ભારવાડા અને કેશવ ગામમાં તેમજ પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં મફત ભોજનાલય મિશન દ્વારા શરૂ થયાં છે. તેમાં દરરોજ ૮૦૦ લોકોને બે ટાઈમનું ભોજન આપવામાં આવે છે. 

ક્રમવસ્તુવિતરણમાત્રા
બાજરો૪૫૫૦ કિ.ગ્રા.
ઘઉં૪૩૫૦ કિ.ગ્રા.
બટેટા૧૧૬૦ કિ.ગ્રા.
ફૂડ પેકેટ૨૨૦૨ નંગ
ચોખા૧૪૦૫ કિ.ગ્રા.
બિસ્કીટ૩૪૬૦ પેકેટ
સ્વેટર૪૬૭ નંગ
ચાદર૯૫ નંગ
દૂધપાવડર૧૭૦ કિ.ગ્રા.
૧૦ધાબળા૨૮૯૨ નંગ
૧૧ગોદળાં૧૦૯૫ નંગ
૧૨ડુંગળી૫૮૫ કિ.ગ્રા.
૧૩તાલપત્રી૨૬૫૧ શીટ
૧૪કપડાં૫૮૩૧ નંગ
૧૫દાળ૧૨૦૫ કિ.ગ્રા.
૧૬કારપેટ (શાળા માટે)૭૪ નંગ
૧૭વાસણ (સેટ)૭૫

આ રાહતકાર્ય હેઠળ રૂ.૧૫ લાખ વાપરવામાં આવ્યા છે.  

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.