શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા

મેડીકલ સેન્ટરનો વાર્ષિક અહેવાલ એપ્રિલ – ૨૦૧૭ થી માર્ચ – ૨૦૧૮

વિભાગનવા કેસજૂના કેસપુરુષોસ્ત્રીઓબાળકોકુલ
નેત્ર ચિકિત્સા-ઓપીડી૬૧૮૧૯૫૯૧૩૬૫૪૮૪૫૫૬૬૧૪૯૪૯૬૧૨૦૯૫૫
ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ= ઓપીડી૬૧૯૩૩૧૨૮૮૬૧૯
આંખનાં ઓપરેશન૩૫૩૧૪૦૬૩૬૬૭૬૬૦
આંખના ફ્રી ઓપરેશન-કેમ્પ૨૭૭૩૮૦૧૮૬૭૫
આયુર્વેદ૪૨૮૨૯૪૯૨૩૩૨૭૧૦૧૫૭૨૯૦૧૩૭૭૪
હોમિયોપથી૧૦૪૫૭૩૮૭૨૩૦૦૩૮૧૭૨૩૧૫૮૪૩૨
સેરેબ્રલ પાલ્સી૧૯૪૩૦૪૬૩૨૬૯૧૫૧૩૦૨૩૭૩૦૬૫૭
ફિઝિયોથેરપી૩૨૮૩૩૩૬૩૮૧૬૩૫૮૨૦૪૦૦૧૬૩૩૬૯૨૧
બાળ ચિકિત્સા૩૭૩૯૭૮૯૨૧૬૪*૬૪*૧૧૪૦૩૧૧૬૩૧
ગ્રામ્ય- મેડીકલ કેમ્પ૬૬૦૩૪૧૯૯૨૩૧૯૨૪૧૨૩૨૪૦૭૯
કુલ૭૫૬૪૧૧૫૧૪૨૭૮૨૩૨૫૯૭૮૫૮૫૫૨૨૦૨૩૫૪૦૩

 

* ૧૨ કે તેથી વધુ ઉંમરનાં કિશોર / કિશોરીઓ

મેડીકલ સેન્ટરની સારવારમાં અંશત : કે પૂર્ણ રાહતવાળા દર્દીઓ અને રકમ

ક્રમવિભાગદર્દીની સંખ્યાઆપેલ રાહતની રકમ
આયુર્વેદ૧૪૧૮૭૬૦/-
હોમિયોપથી૧૪૧૮૧૯૧૫૨૦/-
સેરેબ્રલ પાલ્સી૧૯૪૦૮૬૦૫૦/-
બાળ ચિકિત્સા૫૦૧૯૦૦/-
ફિઝિયોથેરપી૧૯૨૬૬૬૮૬૦/-
નેત્ર ચિકિત્સા૯૯૦૧૫૭૫૬૨/-
આંખનાં ઓપરેશન૭૦૦૧૧૩૩૨૦૦/-
કુલ ૭૧૬૫૧૬૪૫૮૫૨/-

 

ખાસ નોંધ :- લગભગ ૭૦ વર્ષથી ચાલતા ઔષધાલયની સેવાઓ ૨૦૦૨ના વર્ષથી અલગ-અલગ ૮ વિભાગમાં વિસ્તરી છે. ૨૦૦૨થી માંડીને ૨૦૧૮ સુધીમાં નેત્રચિકિત્સા ૬,૮૭,૪૩૭; આયુર્વેદ : ૧,૨૯,૨૦૬; હોમિયોપથી : ૭૯,૦૩૪; ફિઝિયોથેરપી : ૨,૧૧,૩૪૮; સેરેબ્રલ પાલ્સી : ૧,૭૩,૩૨૨; ૨૦૧૭માં શરૂ થયેલ બાળ ચિકિત્સા : ૧૭,૩૧૪; મોબાઈલ મેડીકલ વાન દ્વારા ૬૨,૭૧૧ એમ કુલ ૧૩,૬૦,૩૭૨ રોગીનારાયણોની સેવા થઈ છે. આ સેવાયજ્ઞ દાનવીરોની સહાયથી અવિરત ચાલુ જ રહેશે.

દાનવીરો પોતાનો ઉદાર હાથ લંબાવીને આ સેવાને વધુ સુવિધાવાળી બનાવી શકે છે. વધુ માહિતી માટે અમારા ફોન નં. (૦૨૮૧) ૨૪૮૧૭૭૭ પર સંપર્ક કરવા વિનંતી.

Total Views: 459

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.