🪔 કાવ્ય
મા કાલી
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1994
તારલા બધા સાવ ભૂંસાયા, વાદળે ઘેરાં વાદળ છાયાં, બિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે- મોકળે ગળે ગાય હો ગાણાં છોડી મૂક્યાં પાગલખાનાં- ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં[...]
🪔 કાવ્ય
ઝળહળતો ઉજાસ
✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
March 1994
ઝળહળતો ઉજાસ પરમ હંસ! એવું દીઠું કે આવ્યા મમ આવાસ, દૂર-સમીપે ક્યાંક સૂણું તમ પગલાનો આભાસ! ભલે વસ્યા હો ગગનગોખમાં ક્યાંક તેજને દેશ, મારે દ્વાર[...]
🪔 કાવ્ય
સ્વામિ વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1994
શિવ તાંડવ (રાગ કાનડા - તાલ સુરફાકતા) હર હર હર ભૂતનાથ, પશુપતિ યોગીશ્વર મહાદેવ શિવ પિનાકપાણિ...હર ઊર્ધ્વ બળતી જટા જાળ નાચે વ્યોમે કેશ ભાલ સપ્ત[...]
🪔 કાવ્યાસ્વાદ
જ્યાં લગી
✍🏻 હરીન્દ્ર દવે
Febuary 1994
જ્યાં લગી જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્ત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ દેહ તાહરો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું[...]
🪔 કાવ્ય
વિવેકાનંદને બોલાવશો મા
✍🏻 બોધિસત્ત્વ
October-November 1993
વિવેકાનંદને બોલાવશો મા... આવશે ખુદ (અનુકાવ્ય) બસ કરો, બોલાવશો મા! એમને ધરતી તણી આ ધૂળમાં, પાછા રજોટાવા તમે. હમણાં જ નિજહાથે જલાવેલી ચિતા પર, થાક[...]
🪔 કાવ્ય
માતૃવંદના
✍🏻 રમેશ પારેખ
October-November 1993
ફૂલો, વનો, દરિયાઓ શીતળ છે, મનોહર ને સુંદર છે, તેમાંથી સરરર કરતું હૃદયને ક્યાંક સ્પર્શે છે, કોઈ મર્માન્તક ઘાને પંપાળે છે તે, વાયુની થપકી જેવો[...]
🪔 કાવ્ય
કૃષ્ણ-રાધા
✍🏻 પ્રિયકાન્ત મણિયાર
October-November 1993
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે, આ સરવરજલ તે કાનજી ને પોયણી તે રાધા રે, આ બાગ ખીલ્યો તે કાનજી ને[...]
🪔 કાવ્ય
વિવેકાનંદને
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1993
તમે હૃદય શા હતા જલત ભારતી માતના; સદા દ્રવત અંતરે અધિક, દૈન્યથી આપણા. હતા વલય તેજનું તિમિરઢંક આ દેશમાં; તમે પ્રણવમંત્રનો પ્રબળ નાદ પોતે હતા.[...]
🪔 કાવ્ય
આપજો!
✍🏻 મકરન્દ દવે
October-November 1993
ઈશ આવીને આજ કહે કે માગ તે આપું; હૃદય, તને બાંધતાં સકળ બંધન કાપું; દેવતાના દરબારમાં ઊંચે આસને સ્થાપું. મૂરખ મારું કાળજું છતાં કાંઈ ન[...]
🪔 કાવ્ય
પૂજાની ઓરડી
✍🏻 બાલમુકુન્દ દવે
October-November 1993
હવે મને વહાલી છે પૂજાની ઓરડી: મેવા-મીઠાઈ મસ ચાખી લીધાં, હવે વહાલી છે શબરીની બોરડી; હવે મને વહાલી છે પૂજાની ઓરડી! ઝળહળતી રોશનીના જોયા ઝગારા,[...]
🪔 કાવ્ય
અહંકાર વિશે એક નિવેદન
✍🏻 ઉશનસ્
October-November 1993
(શિખરિણી સૉનેટ) હવે અંતે પાડ્યો પકડી રિપુ મારો અદીઠ, મેં; અરે, એ તો મારી મહીં જ, ઘરનો ચોર નીકળ્યો! પૃથુ પ્હાડોથીયે! તનુ તૃણથકી: તોય ટનનો![...]
🪔 કાવ્ય
બારણે બારણે બુદ્ધુ
✍🏻 ઉમાશંકર જોષી
October-November 1993
ધોમ ધખે ને ધરણી હાંફે, માડીનાં સુકાય દૂધ, અંતરના ઊકળાટ વધે ને ગરજી ઊઠે જુદ્ધ, ઓ રે! ગરજે કાળાં જુદ્ધ; અર્મીકૂપી લઈ ઘૂમી વળો ત્યારે[...]
🪔 કાવ્ય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
✍🏻 સંકલન
October-November 1993
(રાગ માંડ - તાલ દાદરા) પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન-પન્થ ઉજાળ. ધ્રુ૦ દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર, માર્ગ સૂઝે નવ[...]
🪔 કાવ્ય
હે, મનરાજવી
✍🏻 હરેશ ‘તથાગત’
July 1993
ઝાંખા રે ગઢ, પાંખા કાંગરા, એથીય ઝાંખા એના ઉંબરા, આવી ઝાંખપ છાંડો હે, મનરાજવી! તૂટ્યાં રે શમણાં, ફૂટી આંખો, ક્યમ ઊડીએ જ્યાં પ્રજળી પાંખો? પ્હાડ[...]
🪔 કાવ્ય
અસ્તિત્વ
✍🏻 શિલ્પીન થાનકી
July 1993
અડધી-પડધી ધરા મળે છે, અધકચરું આકાશ વસન્તમાં પણ નજરે ચડતાં પુષ્પવિહીન પલાશ સૂર્યોદયથી સૂર્યોદયનાં આવર્તન નિસ્તેજ છતાં આપણી નત આંખોને અજવાળાંની આશ હાથ-ચરણ વીંઝતાં કેવળ[...]
🪔 કાવ્ય
સમર્પણ અને પછી
✍🏻 ઉશનસ્
June 1993
(શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા[...]
🪔 કાવ્ય
એક અલખ આધાર
✍🏻 દિલીપ જોશી
May 1993
એક અલખ આધાર અગમના આરાને શેણે આંબવા? આંબવા છે આતમના ઓવારા રે... એવાં ધરાનાં પાણીડાં કાંઠે ટળવળે, માણે ક્યાંથી મોજુંના સેલ્લારા રે?... એવા સાવ રે[...]
🪔 કાવ્ય
પ્રગટ્યા પરમહંસ
✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
May 1993
પ્રગટ્યા પરમહંસ એવું ભાસે કે દેવ! એકાએક દૂરથી આ આવ્યા હો મારે આવાસ! આંગણિયે આસપાસ લાગે કે ક્યાંક હું તો સુણું પગરવનો આભાસ! ભલે વસ્યા[...]
🪔 કાવ્ય
બુદ્ધ
✍🏻 સુન્દરમ્
May 1993
બુદ્ધ ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું, લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને વદ્યાઃ ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’[...]
🪔 કાવ્ય
કહીએ તો કોને જઈને કહીએ રે?
✍🏻 હરેશ ‘તથાગત’
March 1993
કાચાં કોઠાં, પાકાં પલાખાં જી, ઝૂરે લીલેપાન તરુશાખાજી. ભરવસંતે તો કેમ ખરીએ રે? માઠાં રે કાગળ, મીઠી દોત જી, દોરે કૂંડળી જીવતરની, મોત જી એકામિનાર[...]
🪔 કાવ્ય
અલખ આરે
✍🏻 દિલીપ જોશી
March 1993
પોત દેખાય છે અકળ એનું, એમ ખેંચાણ છે પ્રબળ એનું! રોજ મઘમઘ થતી ઝલક મારી, ચાંદ-તારા, જગત સકળ એનું! ગુંચવાતું ગલી, નગર સાથે, શોધવું ક્યાં[...]
🪔 ૨ ઑક્ટોબર, ગાંધી જયંતી નિમિતે
મહાત્મા ગાંધી
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
October-November 1992
“બ્રહ્મ સત્યં જગન્મિથ્યા”, - એવી વ્યોમવિહારિણી; મેધાવી તર્કની વાણી, ગર્જ્યા તત્ત્વશિરોમણિ વરસ્યા જ્ઞાનના મેઘો, ભીંજી ના ધરતી અહીં; વ્યવહારે“જગત્સત્યં, બ્રહ્મમિથ્યા” - વદી રહી. પછી તો[...]
🪔 કાવ્યકુસુમ
એક નવા વિવેકાનંદને!
✍🏻 પ્રા. જ્યોત્સ્ના ય. ત્રિવેદી
October-November 1992
તે દિવસે ગંગાજીને કીનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરુણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફુલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી[...]
🪔 કાવ્યકુસુમ
વિવેકાનંદજીના ગુજરાત-પ્રયાસની શતાબ્દીએ
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
October-November 1992
મારું મન થઈ ગયું છે ટ્રેનની બારી સમું- બારીમાંથી દેખાતા ઉધ્વસ્ત આકાશ સમું એક ધ્વસ્ત દેશ સમું તૃષિત તૃણો અને વૃક્ષોની જેમ દોડતું અનસ્ત તૃષામાં[...]
🪔 કાવ્યકુસુમ
માયા
✍🏻 યૉસેફ મૅકવાન
October-November 1992
નહિ તેજ કોઈ નહિ છાયા! અહીં હવામાં તરતી કેવળ ફલગંધની કાયા: તરુવર ફરકે લીલું જાણે પર્ણ-સરોવર છલકે, લળી જતી આ ડાળ ડાળ તે એક થવાને[...]
🪔 કાવ્યકુસુમ
પ્રભાતાંકુર અને મન
✍🏻 ઉશનસ્
October-November 1992
અંધારાના કાળમીંઢ, તોતીંગ તોળાયેલા ખડકો-ઘેરી ખીણમાં છેક તળિયે રોજની જેમ જ એક પ્રત્યૂષપુષ્પનો અંકુર નીકળી આવ્યો છે, એક ઝીણી તેજની ટશરમાં અહો, અદ્ભુત એનું રૂપ![...]
🪔 કાવ્યકુસુમ
ચિતારો
✍🏻 જયન્ત પાઠક
October-November 1992
અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ! ઘટ્ટ નીલિમા નરી. જરાક ખંખેરી[...]
🪔 કાવ્યકુસુમ
આવો!
✍🏻 મકરન્દ દવે
October-November 1992
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે, રે સૂના[...]
🪔 કાવ્યકુસુમ
ચરણ રુકે ત્યાં કાશી
✍🏻 હરીન્દ્ર દવે
October-November 1992
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા,[...]
🪔 કાવ્યકુસુમ
પારાવારના પ્રવાસી
✍🏻 બાલમુકુન્દ દવે
October-November 1992
આપણે તે દેશ કેવા? આપણે વિદેશ કેવા? આપણે પ્રવાસી પારાવારના હે...જી. સંતરી સૂતેલા ત્યારે આપણે અખંડ જાગ્યા, કોટડાં કૂદીને ભાગ્યા, આપણે કેદી ના કારાગારના હે...જી.[...]
🪔 કાવ્યકુસુમ
ને એ જ તું?
✍🏻 રાજેન્દ્ર શાહ
October-November 1992
ને એ જ તું? એ તું જ? જેની હુથેલી નો નાગરવેલ કેરા કૉળેલ કોઈ નવ પર્ણ જેવી સ્પર્શી હતી શીતલ લાલિમા ભરી? ને એ જ[...]
🪔 કાવ્યકુસુમ
ક્યાં હશે છુપાઈ
✍🏻 સુંદરમ્
October-November 1992
ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી ક્યાં હશે દટાઈ ક્યાં સુધાની સેર તારી શુષ્ક હ્રદય પાત્ર લઈ ઘેર-ઘેર યાચું જઈ ડુંગરો શા દાન મળ્યા[...]
🪔 કાવ્યકુસુમ
વિશાળે જગવિસ્તારે
✍🏻 ઉમાશંકર જોશી
October-November 1992
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ! વીંધાય છે પુષ્પ અનેક બાગનાં! પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની! જીવો[...]
🪔 કાવ્યકુસુમ
એક જ દે ચિનગારી, મહાનલ!
✍🏻 હરિહર ભટ્ટ
October-November 1992
એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં-ઘસતાં ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. ચાંદો સળગ્યો,[...]
🪔 કાવ્યકુસુમ
મંગલ મન્દિર ખોલો
✍🏻 નરસિંહરાવ દિવેટિયા
October-November 1992
મંગલ મન્દિર ખોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, દયામય! મંગલ[...]
🪔 કાવ્યકુસુમ
હજીયે ન જાગે મારો આતમરામ
✍🏻 ‘શેષ’: રામનારાયણ વિ. પાઠક
October-November 1992
હજીયે ન જાગે મારો આતમરામ! મારો આતમરામ! સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર, સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન! હજીયે ન[...]
🪔 કાવ્યકુસુમ
જય! જય! ગરવી ગુજરાત!
✍🏻 નર્મદ
October-November 1992
જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ, સહુને પ્રેમભક્તિની રીત. ઊંચી તુજ સુંદર[...]
🪔 કાવ્યકુસુમ
હિરનો મારગ છે શૂરાનો,
✍🏻 પ્રીતમ
October-November 1992
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા[...]
🪔 કાવ્યકુસુમ
બોલ મા, બોલ મા
✍🏻 મીરાંબાઈ
October-November 1992
(રાગ ઝિંઝોટી - તીન તાલ) બોલ મા, બોલ મા, બોલ મા, રે રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા. ધ્રુ૦ સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ[...]
🪔 કાવ્યકુસુમ
આજ આનંદ
✍🏻 અખો
October-November 1992
આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુંને ભાળ લાંધી; ગૂંગાની સાનમાં સામો સમજે નહિ, અદબદ મૂઠડી રહી રે બાંધી. કોઈ તીરથ અડસઠ કરે, દેવદેરાં ફરે,[...]
🪔 કાવ્યકુસુમ
અખિલ બ્રહ્માંડમાં
✍🏻 નરસિંહ મહેતા
October-November 1992
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહિર, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ[...]
🪔
યાસ-બોધ
✍🏻 શિલ્પીન થાનકી
February 1992
દીવડો પેટાવવો છે આપણે; ને તિમિર-પટ ભેદવો છે આપણે. જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી; એક ચીલો પાડવો છે આપણે. રથ અચાનક ભૂમિમાં ખૂંચે[...]
🪔
સહજનો પ્યાલો
✍🏻 હરેશ ‘તથાગત’
February 1992
અમે પીધો રે સહજનો પ્યાલો છૂટી માળા ને છૂટ્યું મંદિર, છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ. ઉરમંજિરે ગાયો છે અનહદ જગથી થ્યાં રે ઉદાસ. જીવ વદ્યો કે “ધ્યાનમાં[...]
🪔
ગાંધી વંદના!
✍🏻 જયંતિ ધોકાઈ
February 1992
અહિંસાનો એ પૂજારી જીવનભર લડ્યો હિંસા સામે, ‘અહિંસા પરમો ધર્મ’ ગાતો રહ્યો - ગાતો જ રહ્યો, ને આખરે એ પોતડીભેર ભેટ્યો હિંસાને! રે! કમનસીબી દેશની!!![...]
🪔
વ્યાકુળ મન
✍🏻 ગોવિંદ દરજી
February 1992
મન આકુળ - વ્યાકુળ, રે મુજ મન આકુળ - વ્યાકુળ! પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ... મન અંગ અંગ અહીં દાહ તો લાગે, ભસમ કરી[...]
🪔 કાવ્ય
પ્રેમલિપિ
✍🏻 ઉમાશંકર જોષી
October 1991
અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે, વાદળીપિચ્છમાં આળખેલી. અહો! પુષ્પપુષ્પે[...]
🪔 કાવ્ય
આપણે તો...
✍🏻 નીતિન મહેતા
October 1991
આપણી આ વચ્ચે ભીંત કંઈ જેવું હોય નહીં આપણે તો દર્પણના માનવી. સામેસામે ઊભા રહી ઝીલીએ, ઝિલાઈએ આપણે તો તર્પણના માનવી! લાગણીની ભાષામાં લખીએ સંબંધને[...]
🪔 કાવ્ય
રામની વાડીએ
✍🏻 જોસેફ મેકવાન
October 1991
આજે વિદાયટાણે કંઈ જ કહેવું નથી ને ઘણું કહેવું છે! કૃષ્ણએ કહેલી ગીતાના કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા શ્વાસમાં. વૃક્ષની ડાળે બેઠેલા પંખીની આંખ જ[...]
🪔 કાવ્ય
રામની વાડીએ
✍🏻 ઉશનસ્
October 1991
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની[...]
🪔 કાવ્ય
તંતુ શો એકતાનો!
✍🏻 રાજેન્દ્ર શાહ
October 1991
તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ! તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર. ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર લાધ્યું, તે તો દલદલ ભમીને[...]



