🪔 કાવ્ય
પારાવાર
✍🏻 વેણીભાઈ પુરોહિત
October 1991
હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પારાવાર! હું છું મારો ફેનિલ આરો ને હું મુજ ઉર્મિલ મઝધાર: પંચામૃતનો મુખરિત પારાવાર! ફેનફેનના કુન્દધવલ કંઈ ઘૂઘરના ઘમકાર,[...]
🪔 કાવ્ય
પરકમ્માવાસી
✍🏻 બાલમુકુંદ દવે
October-November 1991
આવી ચઢ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરાં એ જ રે કાશી: ભોમકાનાં ભમનાર પ્રવાસી. સંત મળ્યા[...]
🪔 કાવ્ય
મિલન-મેળા
✍🏻 મકરંદ દવે
October-November 1991
આપણા મિલન-મેળા! મૃત્યુલોકની શોકભરી સૌ વામશે વિદાય-વેળા. નિત નવા નવા વેષ ધરીને નિત નવે નવે દેશ; આપણે આવશું, ઓળખી લેશું. આંખના એ સંદેશ: પૂરવની સૌ[...]
🪔 કાવ્ય
ભારત તીર્થ
✍🏻 ઝવેરચંદ મેઘાણી
October-November 1991
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે ભારતને ભવ્ય લોક સાગર-તીરે રે પ્રાણ જાગો ધીરે. ૧ આંહી નર-દેવ પાય, બન્ને બાહુ પસાય, ઊભા મહકાય દેખ ગિરિવર[...]

🪔 કાવ્ય
સોનેરી સાદ
✍🏻 હરેશ ‘તથાગત્’
July 1991
ભજન જેવડો ભરોસો રે મનવા... ભજન જેવડો ભરોસો.. પધરાવો ત્રાજવાં ને તોલાં કૂવામાં, ખાતાવહીના ખેલ છોડો; કમાડો પાંચેપાંચ ભીતર ઉઘાડીને, અનહદ સંગાથે નેહ જોડો. કળાશે[...]

🪔 કાવ્ય
એક બુંદ ઓડકાર
✍🏻 મહેન્દ્ર જોષી
July 1991
આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર? ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર. પાછલા પરોઢિયે સપનામાં જોયાં મેં પંડયથી પરાયાં[...]
🪔 કાવ્ય
ગાંધી વંદના
✍🏻 જયંતિ ધોકાઈ
January 1991
હવે કોઈ હયાં ગાંધી વંદનાનાં ગીતો ના ગાશો! ગાંધીજીના એ ત્રણે વાંદરા બૂરું બોલીને બૂરું જોઈને, ને બૂરું સાંભળીને બુઢ્ઢા બની ગયા છે! ને એ[...]
🪔 કાવ્ય
ઈન્દ્રવજ્રા
✍🏻 હરેશ ‘તથાગત’
January 1991
પીંછી બની મેં સહુ રંગ ઝીલ્યા, દોરી લકીરો ગમતાં મરોડે. સાક્ષી છતાં કેવળ : ના ચિતારો તેં સૂચવ્યાં ચીતર તે કર્યાં મેં! વેણી હસે છે[...]
🪔 કાવ્ય
યજ્ઞપુરુષને પગલે
✍🏻 મકરંદ દવે
January 1991
કોણ આવશે? કોણ આવશે? તુજ પંથ રે બાગી! ઓ, અગ્નિપથ અનુરાગી! હે સાધુ બળવાખોર પ્રચંડ ભભૂકતા શાન્ત હુતાશન! હે ભવ્ય બલિને મસ્તક પદ સ્થાપી વસનારા[...]
🪔 કાવ્ય
અરજ
✍🏻 શિલ્પિન્ થાનકી
October 1990
અજબ ઝરૂખો ખોલ, ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ, મરજીમાં આવે તો લઈ લે જીવ-સટોસટ મોલ. ખોલ ઝરૂખો, લખવાં મારાં ચખને ઝળહળ ધામ, તેજ-ફૂવારા હરદમ ઊડે, બૂડે[...]
🪔 કાવ્ય
હે પરમાત્મા
✍🏻 કુંદનિકા કાપડિયા
October 1990
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે, હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું,[...]
🪔 કાવ્ય
કાયાને કોટડે બંધાણો
✍🏻 રાજેન્દ્ર શાહ
October 1990
કાયાને કોટડે બંધાણો અલખ મારો લાખેણા રંગમાં રંગાણો, કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે ઝાઝાની ઝંખના કીધી, ઘેરાં અંધારેથી મૂગી તે શૂન્યતાને[...]
🪔 કાવ્ય
ગુરુજી, તમે
✍🏻 જયન્ત પાઠક
October 1990
ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી; ગુરુજી! તમે માળા આપો તો એવી આપો કે ફેરવતાં ફરતું મન થિર[...]
🪔 કાવ્ય
તો જાણું!
✍🏻 સુરેશ દલાલ
October 1990
મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! આખો દી વાંસળીને હાથમાં[...]
🪔 કાવ્ય
કુંજ કુંજ ગલી ગલી ભટકું
✍🏻 હરીન્દ્ર દવે
October 1990
કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ એ તો વરસી ત્યાં સાવ પાણી[...]
🪔 કાવ્ય
અનહદ સાથે નેહ
✍🏻 મકરંદ દવે
October 1990
મારી અનહદ સાથે નેહ! મુંને મલ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચૂંટું, મરી મટે તે મીત; મનસા મારી સા સુહાગણ પાતી અમરત પ્રીત[...]
🪔 કાવ્ય
મહા વિરામ
✍🏻 સુન્દરમ્
October 1990
આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ બઢે મઝધાર - ક્યાંય રે કોઈ ન[...]
🪔 કાવ્ય
ભિખારી
✍🏻 ઉમાશંકર જોશી
October 1990
પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?...પ્રભુ. આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે[...]
🪔 કાવ્ય
બુદ્ધનાં ચક્ષુ
✍🏻 સુંદરમ્
May 1990
ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૂષ્ટિ હાસે, દલ[...]
🪔 કાવ્ય
હે પ્રભુ
✍🏻 રાબિયા
April 1990
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરક્તી આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં તો એ[...]
🪔 કાવ્ય
રાતવાસો !
✍🏻 હરેશ ‘તથાગત’
April 1990
- ભુજંગી – સમેટી બધો પાથરેલો તમાશો, મહેમાન ચાલ્યાં, કરી રાતવાસો! ન સાથે ગયાં : બિસ્તરા, પોટલાંઓ, ન સંગે થયાં : વૈભવો કે વિલાસો!! કમાયા[...]
🪔 કાવ્ય
વીર સાધકને
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 1990
(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું. તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત.[...]



