સંપાદકીય
સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા શ્રીકૃષ્ણની પૂજા : સ્વામી નિખિલેશ્વરાનંદ
જો તમે બડાબજારના માર્ગો ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ-પાછળ[...]
સંપાદકની કલમે : આધુનિક યુવા પેઢી માટે સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે. સ્વામી વિવેકાનંદજીનો[...]
સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવીના જીવનની એક અદ્ભુત ઘટના: ડાકુનો સામનો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના[...]
દીપોત્સવી : આધુનિક માનવ માટે ગીતાના સંદેશની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે—ગીતાના જ્ઞાનની. આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી જાય છે. હજારો વર્ષ પહેલાં ભગવાન[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ, શિકાગો ધર્મપરિષદ અને ગુજરાત : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં પોતાનું ભાષણ પ્રારંભ[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા, પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા[...]
સંપાદકની કલમે : ગુરુપૂર્ણિમા અને ગુરુ મહિમા : સ્વામી નિખિલેશ્વરાનંદ
અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ સમસ્ત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ‘વ્યાસપૂર્ણિમા’ કહેવાય છે, કારણ કે આ[...]
સંપાદકની કલમે : યોગ અને શાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ[...]
સંપાદકની કલમે : કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું.[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના[...]
સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની[...]
સંપાદકની કલમે : કુંભમેળાનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના[...]
સંપાદકની કલમે : યુવાનો, આગળ વધો! : સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે[...]
સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ[...]
સંપાદકની કલમે : ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે,[...]
સંપાદકીય : પ્રાર્થનાની અદ્ભુત શક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે,[...]
સંપાદકની કલમે : નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી[...]
સંપાદકની કલમે : ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ[...]
સંપાદકની કલમે : જગન્નાથની રથયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની[...]
સંપાદકની કલમે : યોગસાધના તથા કુંડલિની જાગરણ : સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ[...]
સંપાદકની કલમે : સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ[...]
સંપાદકની કલમે : તારલાઓનો બનેલો છે આપણો દેહ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો[...]
સંપાદકની કલમે : રઘુવીર કરે તે ખરું : સ્વામી કૃષ્ણસખાનંદ
12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની[...]
સંપાદકની કલમે : સંસારચક્ર અને તેનાથી મુક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ
જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા[...]




