આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સમન્વય : બધા ધર્મોની એકતા : શ્રીરામકૃષ્ણ પરમહંસ

March 1, 1998|Tags: , , , |

૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ પણ એક જ ભગવાન પાસેથી[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો : સ્વામી ભૂતેશાનંદ

March 1, 1998|Tags: , , , , |

અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે.[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો

March 1, 1998|Tags: , , |

રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for a changing Society’ (ચાર ખંડોમાં)[...]

આત્મ-વિકાસ : આગળ ચાલો : સ્વામી આત્મસ્થાનંદ

March 1, 1998|Tags: , , |

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો જ તે સ્વચ્છ રહે છે[...]

સાંપ્રત-સમાજ : અમેરિકામાં આધ્યાત્મિક દારિદ્રય નિવારણ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

March 1, 1998|Tags: , , |

શાળાઓ, કૉલેજો, હૉસ્પિટલોનું સંચાલન, કુદરતી આફતોને સમયે રાહતનું આયોજન જેવી રામકૃષ્ણ મિશનની ભારતમાંની પ્રવૃત્તિઓ આવશ્યક અને ‘દેખાય તેવી’ છે. પણ વિદેશમાં, ઉદાહરણ તરીકે અમેરિકામાં, જ્યાં આવી પ્રવૃત્તિઓની જરૂર નથી ત્યાં[...]

મનોવિજ્ઞાન : અભ્યાસ યોગ : સ્વામી વિરજાનંદ

March 1, 1998|Tags: , , |

શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. સ્વામી વિવેકાનંદ તેમ જ ભગવાન[...]

મુલાકાત : સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યુંગ સાથે એક સાંજ : સ્વામી પવિત્રાનંદ

March 1, 1998|Tags: , , |

બ્રહ્મલીન સ્વામી પવિત્રાનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વરિષ્ઠ સંન્યાસી હતા. – સં. તે દિવસે સાંજે હું પ્રૉફેસર યુંગની સાથે એક રૂમમાં એકલો જ હતો; એ જ પ્રૉફેસર, જે પોતે[...]

કાવ્ય : હેરો ઘનશ્યામ : રતુભાઇ દેસાઇ

March 1, 1998|Tags: , , |

હે! મારા આતમરામ! હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ! ઝંખના જેની જન્મથી જાગી, રસનાને જેની રટણા લાગી : ધખના ધગધગતી હતી ઊંડી અંતરમાં અભિરામ : હેરો તો નયને[...]

આનંદ-બ્રહ્મ : રસિક શિરોમણિ શ્રીરામકૃષ્ણ : સંકલન

March 1, 1998|Tags: , , , , |

‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]

યુવ-વિભાગ : બહાદુર બનો! : કિરણ બેદી

March 1, 1998|Tags: , , , |

મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા, ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. (IPS) ઑફિસર કિરણ બેદીએ ૧૨મી જાન્યુઆરી ‘૯૮ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે પોરબંદરમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલના પ્રાંગણમાં સ્વામી[...]

પ્રેરક પ્રસંગ : ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ : સંકલન

March 1, 1998|Tags: , , , |

એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા છે.’ જેમણે ઈશ્વરને ઓળખ્યા હોય[...]

બાળ-વિભાગ : ધ્યાનની શક્તિ : સંકલન

March 1, 1998|Tags: , , , , |

એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો બન્યો. રસ્તે જતા – આવતા માણસો ઉપર હુમલો કરીને તે[...]

સમાચાર દર્શન

March 1, 1998|Tags: , , |

રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન શતાબ્દી મહોત્સવ - દેશ વિદેશનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા થયેલી ઉજવણી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં ભારતનાં અને વિદેશનાં કેન્દ્રોમાં ઉપર્યુક્ત મહોત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં[...]

પ્રતિભાવો : સંકલન

March 1, 1998|Tags: , , , |

સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે, એ સંતો તરફ, એ લેખકો તરફ- અને મહેનત કરીને આ[...]

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 1998|Tags: , , , |

(વર્ષ : ૯, એપ્રિલ ૧૯૯૭થી માર્ચ ૧૯૯૮) (કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : (લે. ઉશનસ્) : ૧૧ (૧), ૬૭ (૨), ૮૮ (૩), ૧૪૯ (૪), ૧૭૫ (૫),[...]

દિવ્યવાણી

April 1, 1998|Tags: , , , |

प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः । मुखाम्बुजश्री रघुनन्दस्य मे सदास्तु मंजुलमंगलप्रदा ॥ नीलाम्बुजश्यामलकोमलांगं सीतासमारोपितवामभागम् । पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम् ॥ ભગવાન શ્રીરામચંદ્રજીનાં મુખકમળની જે શોભા રાજ્યાભિષેક થવાના[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

April 1, 1998|Tags: , , , |

સર્વોત્તમ શાસક ખાસ જરૂર છે ત્યાગની - ત્યાગની ભાવના વિના બીજાની સેવા માટે કોઇ હૈયું રેડીને કામ કરી શકે નહિ. ત્યાગી બધાને સમદૃષ્ટિએ જુએ છે અને સર્વની સેવામાં પોતાની જાતને[...]

સંપાદકીય : રામરાજ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 1998|Tags: , , |

‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે - दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ॥ सब नर करहिं परस्पर प्रीति । चलहिं[...]

યુવ-વિભાગ : આવશ્યક્તા છે ક્રાન્તિની : સ્વામી ભૂતેશાનંદ

April 1, 1998|Tags: , , , |

૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આપેલ આશીર્વચનો. સં.[...]

કાવ્ય : ચિન્મય આનંદધામ : મનોહર દેસાઇ

April 1, 1998|Tags: , , |

નામસ્મરણની વહેતી ગંગા અખંડ તારે ધામ, પતિતપાવની પુણ્યસલિલા અજસ્ર ને અવિરામ, કરું નિમજ્જન શીતલ જલમાં દ્વિજ થઇ હું જન્મ્યું; મોહ મમતના મલિન આવરણ પળ બે પળ પરહરું : સ્વર્ગલોકથી ઊતરી[...]

શ્રીરામકૃષ્ણ મિશન : એનું ઐતિહાસિક મિશન : સ્વામી પ્રભાનંદ

April 1, 1998|Tags: , |

સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ બંગાળીમાં અનેક ગ્રંથો લખ્યા છે. - સં. ખ્રિસ્તી મિશનોને કંઈક મળતું આવતું[...]

સમન્વય : શ્રી નમસ્કાર મંત્રનો મહિમા : કુમારપાળ દેસાઇ

April 1, 1998|Tags: , , |

જૈન સંપ્રદાયમાં શ્રીનમસ્કાર મંત્ર અનેરું મહત્ત્વ ધરાવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ તેની સુંદર વિવેચના કરી છે. મહાવીર જયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે આ લેખ રજૂ કરીએ છીએ. – સં.[...]

ચરિત્ર-કથા : “તું છે કલગી શાકની વેલ” : જ્યોતિબહેન થાનકી

April 1, 1998|Tags: , , |

(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) “લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં” “શું કહ્યું તેં? લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં?” “હા અને તે ય બાપુજીએ મૃત્યુ અગાઉ કહ્યું હતું ત્યાં ગોઘાટના દક્ષિણ પાડામાં જ થયાં. ઘટક[...]

સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

April 1, 1998|Tags: , , |

સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા પ્રવાસીઓ – યાત્રીઓ છીએ. આપણે[...]

અહેવાલ : એક અદ્ભુત યુવ-સંમેલન : સ્વામી સુનિર્મલાનંદ

April 1, 1998|Tags: , , , , , |

રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના વિભિન્ન ભાગોમાંથી લગભગ દસ હજાર યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તેનું સુંદર[...]

Go to Top