આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

યુવ-વિભાગ : યુવાનો અને વ્યસન : એ. કે. લાલાણી

January 1, 1998|Tags: , , |

(ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત) શ્રી એ. કે. લાલાણી વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ છે. તેમના પુસ્તક ‘હલ્લો ડૉક્ટર’માં તેઓ તબીબો સાથેની મુલાકાતોનું વર્ણન કરે છે. તેમાં તેમની બહુમુખી પ્રતિભા[...]

તીર્થ-પરિચય : બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર : સ્વામી નિત્યજ્ઞાનાનંદ

January 1, 1998|Tags: , , |

મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન અને ભક્તોનું પૂજાસ્થાન છે. જો કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તેની પૂજા દરેક જગ્યાએ કરી શકાય છે. પરંતુ તેની હાજરીનો અનુભવ બીજી કોઈ જગ્યા કરતાં મંદિરમાં વધારે[...]

બાળ-વિભાગ : રાજ્યના હજૂરિયાઓ : સંકલન

January 1, 1998|Tags: , , , |

એક રાજા હતો. તેની પાસે અનેક હજૂરિયાઓ હતા. આ બધા હજૂરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ પોતે જ સાચા સેવકો છે.[...]

સમાચાર દર્શન

January 1, 1998|Tags: , , |

રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી ઈટા નગર અરુણાચલ પ્રદેશમાં રામકૃષ્ણ મિશનના ઈટાનગર કેન્દ્ર દ્વારા ૨૩થી ૨૬ ઑક્ટોબર સુધી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ભવ્ય ઉજવણી થઈ હતી. આ પ્રસંગે અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી[...]

પ્રતિભાવો : સંકલન

January 1, 1998|Tags: , , , |

દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલની કૃતિ ‘ભગવાન મળે તે ભાગ્યવાન’, યશવન્ત શુકલ લિખિત ‘આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ’, સ્વામી જિતાત્માનંદની ‘નવી સભ્યતાના સ્વપ્ન શિશુઓ’, મકરંદ દવેની ‘સૌંદર્યનું[...]

દિવ્યવાણી

February 1, 1998|Tags: , , , |

अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे । ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥ माता मे पार्वती देवी पिता देवो महेश्वरः । बांधवा: शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥ હે અન્નપૂર્ણા! હે સદાપૂર્ણ! હે શંકરનાં પ્રાણપ્રિયા;[...]

વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ

February 1, 1998|Tags: , , |

તેમના (શ્રીરામકૃષ્ણ)ના જન્મ સાથે જ સત્ય યુગનો (સુવર્ણ યુગનો) પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરી પ્રેમનો ભાગીદાર છે. પુરુષ અને[...]

સંપાદકીય : નમો નમો પ્રભુ વાક્ય મનાતીત… : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1998|Tags: , , , |

૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે, તાજેતરમાં પોતે રચેલ શ્રીરામકૃષ્ણદેવનું આરતી-સ્તવન[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો : સ્વામી ભૂતેશાનંદ

February 1, 1998|Tags: , , , , |

અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે.[...]

પ્રાસંગિક : અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ : સ્વામી લોકેશ્વરાનંદ

February 1, 1998|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી છે. -સં. શ્રીરામકૃષ્ણ હતા અપરિચિત વૃક્ષ સમાન. તેઓ કોણ કે[...]

સાધના : શાંતિ તત્કાળ તમારી સાથે છે : થીચ નૅત્ હૅન

February 1, 1998|Tags: , , |

થીચ નૅત્‌ હૅન (Thich Nhat Hanh) વિયેતનામી ઝેન ગુરુ, કવિ અને શાંતિ - પ્રચારક છે. તેઓ પચાસ વર્ષો કરતાં વધુ સમયથી સંન્યાસી છે. તેઓ ફ્રાંસના પ્લમ ગામમાં રહી ભણાવે છે,[...]

કાવ્ય-મંજરી : હે પ્રભુ! : રતુભાઈ દેસાઈ

February 1, 1998|Tags: , , |

કાળે કરી તું મને ભલે અપંગ બનાવે, પરંતુ મારા હૃદયને તો અભંગ જ રાખજે. અપંગ શરીરમાં, અભંગ અખંડ ચિત્ત, એ જ મારું સુખ, મારું સર્વસ્વ, મારું સંવિત્ત હશે. તું મને[...]

કાવ્ય-મંજરી : પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના : અજાતશત્રુ

February 1, 1998|Tags: , , |

પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના વેરી વિનાનું કોઈ દિલ દેખું તો, મારા હૈયાનું આસન ઢાળું રે. મુજ આંખોનું અમૃત વહાવી, પાય એના હું પખાળું રે. ૧ એ ચરણોની સેવા કરતાં, મારું જીવન[...]

કાવ્ય : વીરમૂર્તિ વિવવેકાનંદ : મનોહર દેસાઈ

February 1, 1998|Tags: , , |

સાગર ત્રિભેટે ભારતી-તીર્થ-તીરે જળની ઝાપટ ઝીલતાં લોઢ લોઢ પડછંદે : અડીખમ એકલ ખડકે વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી યુગયુગ ચિરપ્રવાસી ધરી ધર્મનો દંડ અડીખમ ને પડછંદ કરતો સતત આહ્‌વાન -[...]

મનોવિજ્ઞાન : એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ

February 1, 1998|Tags: , , , |

બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

February 1, 1998|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - ‘ઇ.સ.૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ[...]

સંકલન : આનંદ-બ્રહ્મ : શ્રીરામકૃષ્ણદેવની વિનોદપ્રિયતા

February 1, 1998|Tags: , , , |

‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]

સંકલન : મધુ-સંચય

February 1, 1998|Tags: , , |

ભારતરત્ન અબ્દુલ કલામ વિજ્ઞાનના ક્ષેત્રે ભૌતિકવિજ્ઞાની સર સી.વી. રામન પછી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને ‘ભારતરત્ન‘ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા છે. ભારતમાં પરમાણુ-યુગના પિતા ડૉ. હોમી ભાભા, અવકાશ યુગના પિતા[...]

પુસ્તક-સમીક્ષા : પથદર્શક પયગમ્બર – વિવેકાનંદ : ક્રાંતિકુમાર જોશી

February 1, 1998|Tags: , , |

પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૬-૦૦. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એટલે અનેકવિધ પ્રવૃત્તિઓનું ધામ. લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ એ જ્ઞાન પ્રસાર અને જ્ઞાનપ્રસાદરૂપે ગણાય - Swami[...]

બાળ-વિભાગ : કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી : સંકલન

February 1, 1998|Tags: , , , |

એક ગરીબ માણસ હતો. એને ધનની જરૂર હતી. એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય, તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે લાવવાનો હુકમ કરી શકાય. આથી[...]

સમાચાર દર્શન

February 1, 1998|Tags: , , |

પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજીએ લાગલગાટ ચાર માસથી વધુ નિવાસ કર્યો હતો તે બંગલો ૧૨મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ ગુજરાત સરકારે શ્રીરામકૃષ્ણ મિશનને વિધિવત[...]

સંકલન : પ્રતિભાવો

February 1, 1998|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા જેવું જ હોય છે. દરેક કોલમ સત્ માર્ગે દોરી જનાર[...]

દિવ્યવાણી

March 1, 1998|Tags: , , , |

भगवद्गीता किंचिदधीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।। अंग गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चान्त्याशापिण्डम् ॥[...]

વિવેકવાણી : ભારતનું ઉત્થાન : સ્વામી વિવેકાનંદ

March 1, 1998|Tags: , , |

શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે. બધા આદર્શો મૃત્યુ પામશે; અને[...]

સંપાદકીય : જય છે જ નિશ્ચિત : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 1998|Tags: , , , |

રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો રાજા તેવી પ્રજા. જોનારાઓમાં દરબારીઓ[...]

Go to Top