આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી

December 1, 1997|Tags: , , , |

कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च । चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते ॥ लज्जापटावृते नित्यं शारदे ज्ञानदायिके । पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते ॥ હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા[...]

વિવેકવાણી : મરદ બનો

December 1, 1997|Tags: , , |

શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મરદ બનો અને ટટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો.[...]

સંપાદકીય : ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 1997|Tags: , , , |

(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી પણ ‘તેલોભેલો’ના એ મેદાનમાં મા[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી : સંકલન

December 1, 1997|Tags: , , , , |

* ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં ઈશ્વર પણ, શરીર અને મનની યાતનાથી બચી શકે તેમ નથી.[...]

પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે – રામકૃષ્ણ મિશનનો મંત્ર – ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’ : સ્વામી વીરેશ્વરાનંદ

December 1, 1997|Tags: , , |

બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં. આપણા દેશમાં ઈશ્વરના અવતારો અથવા પ્રબુદ્ધ ધર્માચાર્યોના આવિર્ભાવને[...]

યાત્રા-સંસ્મરણ : આધુનિક પુણ્યતીર્થોની યાત્રા : વાલ્મીકભાઇ દેસાઈ

December 1, 1997|Tags: , , |

શ્રી વાલ્મીકભાઇ દેસાઈ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા છે અને પોતાની નિઃસ્વાર્થ સેવા આ સામયિક માટે નિરંતર આપી રહ્યા છે. જે ભક્તજનો શ્રીરામકૃષ્ણદેવનું જન્મસ્થળ કામારપુકુર, શ્રીમા શારદાદેવીનું જન્મસ્થળ[...]

પ્રાસંગિક : કાલ કરે સો આજ કર : થૉમસ કૅમ્પિસ

December 1, 1997|Tags: , , |

૧૪મી સદીના સંત થૉમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ સાધકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક અવસ્થામાં પોતાની સાથે સદા માત્ર બે પુસ્તકો રાખતા - ગીતા[...]

આનંદ – બ્રહ્મ : સંકલન

December 1, 1997|Tags: , , |

‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]

યુવ-વિભાગ : ક્વીઝ – રામકૃષ્ણ મિશન : સ્વામી વિમલાત્માનંદ

December 1, 1997|Tags: , , |

૧. શ્રીરામકૃષ્ણ નિર્દેશ અનુસાર વ્રત પૂરું કરતાં સંઘ સ્થાપીને કામ કરવાનો વિચાર ક્યારે સ્વામી વિવેકાનંદ પાસેથી ખુલ્લી રીતે જાણવા મળેલો? ૧૮૯૪-૯૫ની સાલથી. ૨. કેવી રીતે સ્વામી વિવેકાનંદના આ વિચારોની જાણ[...]

કાવ્ય : એવી શક્તિ મને મળો : રવીન્દ્રનાથ ટાગોર

December 1, 1997|Tags: , , |

દરરોજ સવારે જ્યારે અંધકારનાં દ્વાર ઊઘડી જાય, ત્યારે અમે તને-મિત્રને-સામે ઊભેલો જોઈએ. સુખનો દિવસ હોય કે દુઃખનો દિવસ હોય કે આપત્તિનો દિવસ હોય, તારી સાથે મારું મિલન થયું, તો બસ.,[...]

બાળ – વિભાગ : ત્રણ વરદાન : સંકલન

December 1, 1997|Tags: , , |

હરુ નામનો એક ઠીંગણો અને ચીબા નાકવાળો કદરૂપો છોકરો હતો. કઢંગા પોશાકવાળા આ ગરીબ છોકરાની સારસંભાળ એની વિધવા માતા રાખતી. તે અભણ હતો તેથી સખત મહેનત કરીને માંડ માંડ થોડું[...]

સમાચાર દર્શન

December 1, 1997|Tags: , , |

રશિયામાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી રામકૃષ્ણ મિશન શતાબ્દી ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશનના મૉસ્કો કેન્દ્ર દ્વારા ૧લી મેના રોજ શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા આયોજિત થઇ હતી, ૧૯મી મેના રોજ ઇન્સ્ટિટ્યૂટ[...]

પ્રતિભાવો :સંકલન

December 1, 1997|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક મનુભાઇ પંચોળી ‘દર્શક, સ્વામી જિતાત્માનંદ, જ્યોતિહેન થાનકી, ભાનુપ્રસાદ પંડ્યા, દિલીપકુમાર રૉય, દુષ્યંત પંડ્યા વગેરેની કૃતિઓથી સમૃદ્ધ બન્યો છે. - ડૉ. રમણલાલ જોશી (‘જનસત્તા’, તા.૨૧-૧૧-૯૭માંથી)[...]

દિવ્યવાણી

January 1, 1998|Tags: , , , |

तं देशिकेन्द्रं परमं पवित्रम् विश्वस्य पालं मधुरं यतीन्द्रम् । हिताय नृणां नरमूर्तिमन्तम् विवेक-आनंदमहं नमामि।। પરમ ગુરુ, પરમ પવિત્ર, સમસ્ત વિશ્વના પાલનકર્તા, મધુર, યોગીઓના રાજા, માનવજાતના કલ્યાણાર્થે અવતરિત એવા સ્વામી વિવેકાનંદજીના[...]

વિવેકવાણી : જાગો, હે ભારત!

January 1, 1998|Tags: , , |

દીર્ઘતમ રાત્રિ હવે વિદાય લેતી હોય એમ લાગે છે, કપરામાં કપરી પીડા આખરે દૂર થતી લાગે છે, જે શબ જેવું દેખાતું હતું તેમાં પ્રાણસંચારનાં ચિહ્નો દેખાવા લાગ્યાં છે, અને એક[...]

સંપાદકીય : સ્વાધીન ભારત, જય હો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1998|Tags: , , , |

આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’ સ્વામીજીએ કહ્યું, ‘માની લો આવતી[...]

પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ : સ્વામી બ્રહ્માનંદ

January 1, 1998|Tags: , , , , |

રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૨૯મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. -સં. શ્રીરામકૃષ્ણદેવના નામાંકિત અને[...]

કાવ્ય : અગોચર અનાગત સરીખું : શૈલેશ ટેવાણી

January 1, 1998|Tags: , , |

કહું કેમ તુજને હું કોના સરીખું, નથી કૈં કદી પણ તુજસમ સરીખું. ઝટાઝૂંડ જેવું સરલતામાં તેવું, તારું પ્રગટવું પમરવા સરીખું. પ્રગટમાં ય છો તું, ન પ્રગટ્યું તેમાં છો, સપન એક[...]

પ્રાસંગિક : વન્દે માતરમ્ : કાકા કાલેલકર

January 1, 1998|Tags: , , |

ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં (રાષ્ટ્રગીત - રાગ : કાફી, દીપચંદી) સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ્ - વન્દે. ત્રિંશત્કોટિ - કંઠ – કલકલ -[...]

કાવ્ય : પ્રાર્થના : ડૉ. યશવંત ત્રિવેદી

January 1, 1998|Tags: , , |

આજના જન્મદિને હું સર્વ પ્રકાશથી, સર્વ સત્યથી, સર્વ સૌંદર્યથી તને જોઉં છું! પરોઢની ઝાકળભીની પુષ્પપાંદડીઓથી અને સમુદ્રની ભીની લહેરોથી તને જોઉં છું! પંખીનો બે પાંખો જેમ મારા બે હાથ પ્રાર્થનાની[...]

પ્રાસંગિક : ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ

January 1, 1998|Tags: , , , |

સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. એમણે પચાસ વર્ષ પહેલાં જે[...]

મનોવિજ્ઞાન : એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ

January 1, 1998|Tags: , , , |

બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને[...]

ચરિત્ર-કથા : ભાસ્કરાચાર્યની આશ્ચર્યજનક પ્રતિભા : ઍલન આર. ફ્રીડમૅન

January 1, 1998|Tags: , , |

સામાન્ય માન્યતા એવી છે કે, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ ૧૭મી શતાબ્દીમાં ન્યૂટને કરી હતી. પણ ન્યૂટને શોધ કરી તેનાં પ૦૦ વર્ષો પહેલાં જ ભારતના ૧૨મી શતાબ્દીના ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે આ વિષે ‘સિદ્ધાંત[...]

આનંદ-બ્રહ્મ : સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા : સંકલન

January 1, 1998|Tags: , , , , |

‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]

Go to Top