ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ : યશવન્ત શુક્લ
શ્રીરામકૃષ્ણ પરમહંસને પાછળથી તેમના શિષ્ય થનારા અને સ્વામી વિવેકાનંદ તરીકે પંકાનારા નરેન્દ્રનાથે પૂછ્યું હતું : ‘આપે ઈશ્વરને જોયો છે?’ જરા પણ હિચકિચાટ વિના ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘હા, નરેન,[...]
મૅનેજમૅન્ટના ક્ષેત્રે શ્રેષ્ઠત્વ : ઍન.ઍચ. અથ્રેય
દેશવિદેશમાં ખ્યાતિ પામેલ મૅનેજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન. ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા. ૨૫મી એપ્રિલ ૧૯૯૭ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત મૅનૅજમૅન્ટ વર્કશૉપમાં[...]
નવી સભ્યતા માટેનાં સ્વપ્ન-શિશુઓ : સ્વામી જિતાત્માનંદ
(રામકૃષ્ણ મિશનની શિક્ષણની વિભાવના) આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ[...]
શ્રી અરવિંદ અને રામકૃષ્ણ મિશન : ભૂપેન્દ્ર ત્રિવેદી
ગુજરાતી સામયિક ‘સહજ સત્સંગ’ના તંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી અહીં દર્શાવે છે કે સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ બન્નેના પ્રેરણા સ્રોત હતા – શ્રીરામકૃષ્ણ દેવ. પોતપોતાની રીતે તેઓએ આ યુગાવતાર પાસેથી[...]
સંઘજનની મા શારદા : જ્યોતિબહેન થાનકી
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા બજાવી રહ્યાં છે.[...]
સફળતાના સાત આધ્યાત્મિક નિયમો : ડૉ. દીપક ચૉપરા
અમેરિકામાં નિવાસ કરતા ડૉ. દીપક ચોપરાનું પુસ્તક ‘The Seven Spiritual Laws of Success’ બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. ડૉ. દીપક ચૉપરાએ વર્ણવેલ આ નિયમો કાંઇ નવા નથી. ઉપનિષદ, ગીતા, તેમ જ[...]
કાવ્ય : સૌન્દર્યનું ગાણું : મકરંદ દવે
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવરણાં, ડોલતાં હસતાં, કુંણાં તરણાંતણું ગાણું[...]
કાવ્યાસ્વાદ : મૃત્યુનો મહોત્સવ : ક્રાંતિકુમાર જોશી
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંકમાં ગુજરાતી સાહિત્યના મર્મી કવિ શ્રી મકરંદ દવે નું કાવ્ય ‘સૌન્દર્યનું ગાણું’ રજૂ કરતાં ધન્યતા અનુભવું છું. સૂર્યના આગમન સાથે જીવસૃષ્ટિ માત્ર અને પ્રકૃતિ ખીલી ઊઠે એમ[...]
કાવ્ય : મને પૂરી શ્રદ્ધા : ઉશનસ્
(શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું મારી ચિંતા કે રતિ ન સમજું (હું ન નજૂમી) હું[...]
રામકૃષ્ણ મઠ-મિશનની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી આ સામયિક માટે નિરંતર પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. - સં. શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી ભાવાવસ્થામાં ઉચ્ચારાયેલા ‘શિવ-જ્ઞાને જીવસેવા’ની સૂત્રાત્મક[...]
રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ : સંકલન
શિક્ષણ શાસ્ત્રીઓએ શિક્ષણની ફિલસૂફી અને શિક્ષણનો સંબંધ નીચે મુજબ બતાવ્યો છે : ‘Education is the dynamic side of philosophy.’ ‘કેળવણી એ ફિલસૂફીનું ક્રિયાત્મક પાસું છે.’ સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનું સ્પષ્ટ[...]
રામકૃષ્ણ મિશનની ચિકિત્સા સેવાઓ : સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે. - સં. સેવાશ્રમ આંદોલનનો ઉદ્ભવ : લગભગ સો વર્ષ પૂર્વેની કથા છે આ. નાની પરંતુ[...]
શ્રીરામકૃષ્ણ મિશનની અનન્ય સેવા કાવડ પરંપરા : મનસુખલાલ મહેતા
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય છે. તેઓ રાજ્ય સ્તરનો તેમજ રાષ્ટ્રીય[...]
અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા : સ્વામી વિવેકાનંદ : સુભાષચંદ્ર બોઝ
નેતાજી સુભાષચંદ્ર બોઝ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદજીના આદર્શોથી એટલા પ્રભાવિત થયા હતા કે રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીરૂપે જોડાવા માગતા હતા. પણ રામકૃષ્ણ મિશનના તત્કાલીન અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજે તેમને સમજાવ્યા તેમનું[...]
ગીત : દુનિયાનાં લોક એનાં છૈયાં : ભાનુપ્રસાદ પંડ્યા
કાળઝાળ ડાકુ એક નીકળ્યો છે ધૂંઆફૂંઆ વગડા ને ગામ બધાં કંપે! નાસભાગ કરતાં સૌ માનવ ને વંન પશુ ફડફડતાં પંખીઓ અજંપે! ઘોડાના ડાબલા ખૂંદે છે ખેતરાં ને અડાબીડ વગડાને વીંધે,[...]
મુલાકાત : શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિષે રોમાં રોલાં : દિલીપકુમાર રૉય
બંગાળના સુપ્રસિદ્ધ ભજનિક-ગાયક અને સાહિત્યકાર શ્રી દિલીપકુમાર રૉય શ્રી અરવિંદના શિષ્ય હતા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાથી એટલા પ્રભાવિત થયા હતા કે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ નું વાચન તેમણે ઓછામાં ઓછું પચાસ વાર કર્યું[...]
શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ : વિનોબા ભાવે
વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન - પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય કર્યો. એ જમાનાને માટે એટલો ઉપાસના–સમન્વય પર્યાપ્ત[...]
શ્રીરામકૃષ્ણ સેવાશ્રમની મુલાકાત : કાકા કાલેલકર
યાત્રા કરવાથી પુણ્ય મળે છે, પણ તે ગમે તે સ્થિતિમાં નહીં, પગે ચાલીને જાય તેને સોએ સો ટકા પુણ્ય મળે. માણસના ખભા પર કે પાલખીમાં બેસીને જાય તેને અડધું પુણ્ય.[...]
યાત્રા – સંસ્મરણ : વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો : દુષ્યંત પંડ્યા
(૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનાં આ રોચક સંસ્મરણો વાંચવાથી શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી[...]
આનંદ-બ્રહ્મ : સ્વામી વિવેકાનંદની વિનોદપ્રિયતા : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]
મધુ-સંચય : સંકલન
સંકલન‘मक्षिका वृणमिच्छन्ति मधु भुंक्ते च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા[...]
પુસ્તક સમીક્ષા : રામરસ : ક્રાંતિકુમાર જોશી
(ભક્તિરસના ૧૦૮ મણકાની માળા) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, પ્રકાશક : આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી, કિંમત : દસ રૂપિયા મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ લિખિત ભક્તિરસના ૧૦૮ મણકાની માળા દાદા સ્વામી આનંદે ભાવથી ફેરવી છે.[...]
બાળ વિભાગ : બે યોગી અને નારદ : સંકલન
એક દિવસ દેવર્ષિ યોગી નારદ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે એક ઊધઈનો મોટો રાફડો જોયો. આ રાફડાના મથાળે એક ધ્યાનસ્થ યોગીનું માથું જોઈને તેમને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન અને શ્રીરામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવની વિવિધ કેન્દ્રોમાં થયેલી ઉજવણી * ઉત્તર પ્રદેશ : અદ્વૈત આશ્રમ, માયાવતીમાં ૨૫મી મે, ૧૯૯૭ના રોજ સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રમુખસ્થાને જિલ્લા કલેક્ટર શ્રી[...]
પ્રતિભાવો : સંકલન
ચાલુ સાલમાં એપ્રિલ માસથી અહીં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વંચાય છે વાચકોના પ્રતિભાવો જાણવા માટે ફોનથી અને થોડા રૂબરૂ મળ્યા છે. તેઓને પૂછતાં જણાવે છે કે- માસિક એમને ખૂબ જ ગમે છે.[...]




