ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કાવ્યાસ્વાદ : જીવંત નારાયણ : દુષ્યંત પંડ્યા
તમારી ભીતરે જે છે, વળી તમ બહાર તે, સર્વ હાથે કરે કામ, ચાલે જે સર્વ પાયથી, જેના દેહ તમો સર્વ તેની કરો ઉપાસના, ને તોડો સર્વ મૂર્તિઓ! જે છે સર્વ[...]
સ્વાસ્થ્ય : સર્વગ્રાહી ચિકિત્સા : ડૉ. જ્યોતિ કોઠારી અને ડૉ. મનુ કોઠારી
સર્વગ્રાહી ચિકિત્સા (રુડયાર્ડ કિપ્લિંગનો અભિગમ) ડૉ. જ્યોતિ કોઠારી, (એમ.ડી., ડી.જી.ઓ) સાન્તાક્રુઝ, મુંબઈના સંજીવની નર્સિંગહોમનાં સ્ત્રીરોગનાં કન્સલ્ટિંગ ડૉક્ટર છે. ડૉ. મનુ કોઠારી (ઍમ.ઍસ. ઍમ ઍસ. સી) જી. એસ. શેઠ મેડિકલ કોલેજ[...]
ચરિત્ર-કથા : વિજ્ઞાન અને અધ્યાત્મનું અદ્ભુત રસાયન-મૅરી ક્યૂરી : દર્શના ધોળકિયા
‘સઘળી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેમને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મૅરી ક્યુરી એક જ છે.’ આ સદીના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને, તેમના જેવાં જ સમર્થ મહિલા વૈજ્ઞાનિક માદામ ક્યૂરી માટે[...]
ચિંતન : પ્રેમ : રમણલાલ જોશી
‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે : એક પ્રેમ અને બીજો મૃત્યુ. આ બંનેને પણ કોઈ[...]
નારી – વિભાગ : ભારતીય નારીની મહાનતા : સ્વામી વિવેકાનંદ
૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ નામના ગ્રંથમાં (બીજા વૉલ્યુમના એપેન્ડિક્સ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]
સાધના : શ્રીમા શારદાદેવીના ઉપદેશો : સંકલન
ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ વાડ કરી લેવી પડે છે.[...]
આનંદ-બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]
પ્રેરક -પ્રસંગ : દુષ્ટ દેવો ભવ : સંકલન
સંત રાબિયા પવિત્ર ધર્મગ્રંથો વાંચે છે અને ભાવિકો પાસે પણ વંચાવે છે. આવા એક ગ્રંથનું વાચન કરતાં કરતાં એમની આંખે આ શબ્દો પડ્યા : ‘દુષ્ટને ધિક્કારો, દુષ્ટોથી દૂર રહો.’ થોડી[...]
યુવ-વિભાગ : યુવાનની ‘કાલ’ અને ‘આજ’ : ફાધર વાલેસ
યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી કરવા, ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા, મિજાજ સુધારવા, વ્યક્તિત્વ બાંધવા, બધાંને ખુશ[...]
પુસ્તક સમીક્ષા : મહાસિદ્ધિ : ક્રાંતિકુમાર જોષી
કૉસ્મો - અર્ટોરા કેન્દ્ર પ્રેરિત - શ્રેષ્ઠ જીવન - ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ ઍડિટર : વિજયકૃષ્ણ અર્ટોરા, સામાન્ય કિં. રૂ. ૨૦ /- કન્સેશનલ[...]
બાળ-વિભાગ : શુકદેવજીનો સંયમ : સંકલન
આપણા દેશમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસ મુનિએ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્ય જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા. જનક મહાન રાજા હતા. તેઓ જનક[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા ૧૭મી જુલાઇના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ૧૩૩ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ૨૬ દર્દીઓની આંખનું[...]
પ્રતિભાવો : સંકલન
સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઈએ. - રમેશ એચ. કોટડિયા (ગોંડલ) ઓગસ્ટ-’૯૭ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં યુવા વિભાગમાંની ક્વીઝમાં મોટાભાગના પ્રશ્નો[...]
દિવ્યવાણી
દિવ્યવાણી आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकी प्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥ स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं हित्वा रात्रिं प्रकृतिसहजामन्धतामिश्रमिश्राम् । गीतं शान्तं मधुरमपि[...]
વિવેકવાણી : મારો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ
માત્ર એક જ વિચાર મારા મગજમાં વ્યાપી રહ્યો હતો, કે ભારતના લોકોનું જીવન ઊંચે લાવવા માટે યોજનારૂપી યંત્ર ચાલુ કરી દેવું, અને એ કરવામાં અમુક અંશે હું સફળ થયો છું.[...]
સંપાદકીય : નમ્ર ઝાકળના બિન્દુ જેવું : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં પંચવટી તળે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલામાં બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન આવી પહોંચ્યા. તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘મહાશય, જો આપ અનુમતિ આપો તો[...]
વિદેશમાં આવેલાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની એક ઝલક : સંકલન
શ્રીરામકૃષ્ણદેવ - સ્વામી વિવેકાનંદ ભાવધારાના પ્રચાર પ્રસાર...સર્વધર્મ સમભાવ, સર્વસંવાદી વાતાવરણ અને માનવની ભીતર રહેલી દિવ્યતાને બહાર લાવીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ કરવાના પ્રયાસો આ બધાં કેન્દ્રોમાં થતા રહે છે. સામાન્ય રીતે[...]
રામકૃષ્ણ મિશન – માર્ગદર્શક સ્તંભ : સ્વામી ભૂતેશાનન્દ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તેમણે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. - સં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો પ્રાદુર્ભાવ, એ માનવ[...]
વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન : ડૉ. કે. આર. નારાયણન્
તા. ૧મે, ૧૯૯૭ના રોજ નઝરુલ મંચ, કલકત્તા ખાતે યોજાયેલ રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ (તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ) ડૉ. કે.આર.નારાયણને આપેલ ઉદ્ઘાટન પ્રવચનનું ગુજરાતી ભાષાંતર -સં. આદરણીય રાજ્યપાલશ્રી રઘુનાથ રેડ્ડી,[...]
વિશ્વને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રદાન : વિમલા ઠકાર
સુપ્રસિદ્ધ વિદુષી શ્રી ‘વિમલાતાઇ’ આ સંક્ષિપ્ત પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખમાં રામકૃષ્ણ મિશનના વિશ્વને પ્રદાન વિશે પોતાનાં બહુમૂલ્ય વિચારો રજૂ કરે છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ વૈજ્ઞાનિક આત્મસાધનાના પ્રથમ પ્રવકતા, સર્વધર્મ સમભાવના[...]
સ્વામી વિવેકાનંદની ગાંધીયુગને દેણગી : મનુભાઈ પંચોળી ‘દર્શક’
ઈ.સ. ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં સ્વામી વિવેકાનંદ વિદેશથી કલકત્તા આવ્યા ને ઈ.સ.૧૯૦૨ના જુલાઈ માસમાં મહાસમાધિ લીધી. ફક્ત સવાપાંચ વર્ષ. આટલા ટૂંકા ગાળામાં એમણે ભારતવર્ષને ભૂતકાળનો મહિમા સાચવી ભવિષ્યના ચિત્રની રૂપરેખા આપી દીધી.[...]
જયરામવાટીથી બેલુર મઠ – એક યાત્રા : ભોળાભાઈ પટેલ
સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. ભોળાભાઇ પટેલે અત્યંત વ્યસ્તતાની વચ્ચે સમય ફાળવી રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે પોતાનાં યાત્રા સંસ્મરણો લખી મોકલ્યાં તે બદલ અમે આનંદ અને આભારની લાગણી અનુભવીએ છીએ. - સં.[...]
અસીમ દેશના અતિથિ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિનો વિચાર કરીએ તો મહાપુરુષોના ગુણોનું ગાન કરવા તત્પર થયેલા વ્યાસદેવનું મંગલાચરણ ‘धाम्ना[...]
‘ભગવાન મળે તે ભાગ્યવાન’ : સુરેશ દલાલ
સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેશ દલાલે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ નામની નાની પુસ્તિકામાં શ્રીરામકૃષ્ણદેવની વિશિષ્ટતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણ પરમહંસ - આ[...]




