આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સમાચાર દર્શન

July 1, 1997|Tags: , , |

રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ વર્ષભર ચાલનારી રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીનું ઉદ્‌ઘાટન ૧ મે, ૧૯૯૭ના રોજ કલકત્તાના નઝરૂલ મંચ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. કે. આર. નારાયણનના[...]

પ્રતિભાવો : સંકલન

July 1, 1997|Tags: , , |

આદરણીયશ્રી અણ્ણા હજારેજીનો સાંપ્રત સમાજ લેખ વાંચ્યો, ગમ્યો. તેમની સૂઝ અદ્‌ભુત છે. જોષી હર્ષદકુમાર, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકના બહુ સારા પ્રકાશનો છે મને એમના બધા લેખો ગમે છે. શાંતિ એન.[...]

દિવ્યવાણી

August 1, 1997|Tags: , , , |

द्वारकाधिप दुरन्तगुणाब्धे प्राणनाथ परिपूर्ण भवारे । ज्ञानगम्य गुणसागर ब्रह्मन् श्रीपते शमय दुःखमशेषम् ॥ दुष्टनिर्दलन देव दयालो पद्मनाभ धरणीधरधारिन् । रावणान्तक रमेश मुरारे श्रीपते शमय दुःखमशेषम् ॥ હે દ્વારકાના અધિપતિ! હે[...]

વિવેકવાણી : સાચો દેશભક્ત

August 1, 1997|Tags: , , |

બધા લોકો દેશ પ્રેમની વાતો કરે છે. હું પણ દેશ પ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશ પ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે.[...]

સંપાદકીય : સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1997|Tags: , , , |

આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે. અને ગર્વપૂર્વક ગર્જના કર[...]

સાધના : ભગવાનના નિત્ય સાથી બની જાઓ : સ્વામી બ્રહ્માનંદ

August 1, 1997|Tags: , , , |

સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગે જે મહત્ત્વપૂર્ણ પ્રેરણાદાયી ઉપદેશો આપ્યા હતા, તેનું સંકલન ‘ધ્યાન, ધર્મ અને સાધના’[...]

પ્રાસંગિક : ભાગવતની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ, મહાવિષ્ણુ અને ભગવાન : સ્વામી તપસ્યાનંદ

August 1, 1997|Tags: , , |

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે તેના થોડા અંશો[...]

કાવ્યાસ્વાદ : જનગણમન-અધિનાયક જય હે : કાકા કાલેલકર

August 1, 1997|Tags: , , , |

પ્રાસંગિક : ૧૫મી ઑગસ્ટ, સ્વાધીનતા દિન પ્રસંગે : જનગણમન-અધિનાયક જય હે (રાગ-કૌરસ - તાલ ધુમાળી) જનગણમન-અધિનાયક જય હે ભારત-ભાગ્યવિધા તા! પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ, વિન્ધ્ય, હિમાચલ, યમુના,[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

August 1, 1997|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]

ચરિત્ર-કથા : ‘તમે ભાગ્યશાળી છો’ : જ્યોતિબહેન થાનકી

August 1, 1997|Tags: , , |

તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. તેથી મા તેમને યુક્તિથી વધારે દૂધ પીવડાવતાં. દૂધને ખૂબ કઢાવીને એક વાટકા જેટલું કરીને મા તેમને આપતાં.[...]

મધુ-સંચય : સંકલન

August 1, 1997|Tags: , , |

‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા[...]

આનંદ – બ્રહ્મ : સંકલન

August 1, 1997|Tags: , , |

‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]

યુવ – વિભાગ : સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન : શ્રી આનંદ

August 1, 1997|Tags: , , , |

ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી. ૨. પાછા ફરવા માટે, કઈ[...]

બાળ-વિભાગ : સતી સાવિત્રીની કથા : સંકલન

August 1, 1997|Tags: , , |

અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. જ્યારે સાવિત્રી ઉંમરલાયક થઈ, ત્યારે તેના પિતાએ તેને પોતાનો પતિ પસંદ કરી લેવા કહ્યું. પ્રાચીન કાળમાં[...]

પુસ્તક સમીક્ષા : પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 1997|Tags: , , |

પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : લેખક (મૂળ) ડોલરરાય માંકડ, ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬, મૂલ્ય : ૧૬૦-૦૦ આચાર્ય શ્રી ડોલરરાય માંકડના વિખ્યાત સંશોધનકાર્ય પૌરાણિક[...]

સમાચાર દર્શન

August 1, 1997|Tags: , , |

રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદના ભારત પ્રત્યાગમનની શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશનાં વિભિન્ન શાખા કેન્દ્રો દ્વારા ઉપરોક્ત બન્ને શતાબ્દીની ઉજવણીના અહેવાલો મળી રહ્યા છે. તાજેતરમાં આ ઉજવણી[...]

પ્રતિભાવો : સંકલન

August 1, 1997|Tags: , , |

આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે. ડી. આર. બુદ્ધ, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જૂન-૯૭નો અંક હૃદયસ્પર્શી રહ્યો.[...]

નારી – વિભાગ : ભારતીય નારીની મહાનતા : સ્વામી વિવેકાનંદ

August 1, 1997|Tags: , , , |

૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ નામના ગ્રંથમાં (બીજા વૉલ્યુમના એપેન્ડિક્સ[...]

દિવ્યવાણી

September 1, 1997|Tags: , , , |

स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं तं संसारध्वान्तविनाशं हरिमीडे॥ આદિ૨હિત અને જગતના આદિ શ્રીવિષ્ણુભગવાનની હું સ્તુતિ કરું છું; જેમના વિષે આ સંસારચક્ર આમ ભમ્યા કરે[...]

વિવેકવાણી : સ્વદેશ-મંત્ર : સ્વામી વિવેકાનંદ

September 1, 1997|Tags: , , |

ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓના તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં[...]

સંપાદકીય : સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1997|Tags: , , , |

(ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું: ‘અફસોસ! દેશના ગરીબ લોકોનો કોઈ[...]

પ્રાસંગિક : મિચ્છા મિ દુક્કડમ્ : કુમારપાળ દેસાઈ

September 1, 1997|Tags: , , |

પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણ પર્વ. જીતે તે જિન.[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણની પહેલવહેલી આરસપ્રતિમા : સ્વામી નિર્વાણાનંદ

September 1, 1997|Tags: , , , |

સ્વામી નિર્વાણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. આદરભાવને કારણે લોકો તેમને સૂર્ય મહારાજ કહેતા હતા. બંગાળી પત્રિકા ‘ઉદ્‌બોધન’ ૬૭મું વર્ષ, ૬૬-૬૭માં પ્રકાશિત લેખના હિંદીમાં થયેલા અનુવાદમાંથી ગુજરાતી અનૂદિત આ[...]

કાવ્ય : બાઇ મીરાંના દિવસો : રતુભાઇ દેસાઈ

September 1, 1997|Tags: , , |

દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય! અરે! આ દિવસો કેમ કપાય?[...]

સાંપ્રત-સમાજ : જડતા અને દૃઢતા : ઈન્દિરા બેટીજી

September 1, 1997|Tags: , , |

જીજીના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્‌ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રય’ જેવા ગહનગંભીર પુસ્તક પરનું તેમનું[...]

Go to Top