ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
યુવ-વિભાગ : સ્મરણ તિજોરીની ચાવી : લાલજી મૂળજી ગોહિલ
પૂણેની ર. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન હોવા ઉપરાંત સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા[...]
આનંદ બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]
પુસ્તક-સમીક્ષા : Vivekananda: East meets West : સ્વામી ચેતનાનંદ
Vivekananda: East meets West By Swami Chetanananda 164 pp. St. Louis VEDANTA SOCIETY OF SAINT LOUIS, USA Price : $ 135 ચિત્રનું દર્શન – સારા ચિત્રને મન ભરીને નીરખવું એટલે[...]
પુષ્પે પુષ્પે પરિમલ : ધૈર્યચન્દ્ર ર. બુદ્ધ
ચીનના મહાન તત્ત્વચિંતક સંત કૉન્ફયુશિયસ પાસે એક જિજ્ઞાસુ પરદેશના પ્રવાસે જતાં પહેલાં તેમના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે કેવી રીતે વર્તવું તેનું તેમણે માર્ગદર્શન માગ્યું. સંતે કહ્યું કે ‘બત્રીસ દાંત વચ્ચે[...]
બાળ-વિભાગ : ખોટો ગર્વ : સંકલન
: સંકલનરામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના સમર્થનમાં શાસ્ત્રોનાં અનેકવિધ વચનો ટાંકતા. કોઈ પણ જાતની તર્કશાસ્ત્ર[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ ઉજવાયો ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વાર્ષિકોત્સવના ભાગરૂપે તા.૨૫થી ૨૭ એપ્રિલ સુધી આશ્રમના પ્રાંગણમાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થયું[...]
પ્રતિભાવો : સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો એપ્રિલ-૯૭નો અંક મળ્યો. આ અંકમાં ચક્રવર્તી રાજગોપાલાચાર્યનો 'પ્રાર્થના’ લેખ, સ્વામી બુધાનંદનો ‘જીવનમાં શાંતિ મેળવવાનાં વ્યવહારુ સૂચનો’નો લેખ, સ્વામી અશોકાનંદજીનો ‘Spiritual Practice'માંથી લેવામાં આવેલો ‘ગૃહસ્થધર્મ અને આધ્યાત્મિક સાધના’ નો[...]
દિવ્યવાણી
गुरवो बहवः सन्ति शिष्यवित्तापहारकाः । तमेकं दुर्लभं मन्ये शिष्यहृत्तापहारकम् ॥ चातुर्यवान्विवेकी च अध्यात्मज्ञानवान्शुचिः । मानसं निर्मलं यस्य गुरुत्वं तस्य शोभते ॥ શિષ્યોના ધનને હરી લેનારા ગુરુઓ તો ઘણાય છે, પણ[...]
વિવેકવાણી : મારા યુવક મિત્રો, સુદૃઢ બનો : સ્વામી વિવેકાનંદ
રાજકારણમાં તેમ જ સમાજશાસ્ત્રમાં, હવે કેવળ રાષ્ટ્રીય ભૂમિકા ઉપર નિરાકરણ લાવી શકાય એવું રહ્યું નથી. તેમનાં પ્રમાણ, તેમના આકાર વિશાળ, રાક્ષસી થતા જાય છે. તેમને જ્યારે આંતરરાષ્ટ્રીય ભૂમિકાની વિશાળ દૃષ્ટિથી[...]
સંપાદકીય : ગુરુની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને પૂછ્યું, ‘શું ચોરી કરવામાં ‘તાઓ’[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન – એક આધ્યાત્મિક સંસ્થા : સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભુતાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે આપેલ સંદેશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં. આ ધરતી પર શ્રીરામકૃષ્ણના[...]
ભજન : કર્યા ગુરુ મન માની : સરોદ
રામ મેં કર્યા ગુરુ મન માની. શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર આવી યાદ પુરાની, રામ મેં કર્યા ગુરુ મન માની. કામિની કાંચન ત્યાગ કરીને જીવ, જાવ નિરવાની, કથનામૃતની પ્રથમ[...]
વિજ્ઞાન : શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ : સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) આધુનિક ભૌતિક વિજ્ઞાન : સર્વગ્રાહી વિશ્વ : દ્રવ્ય અને અવકાશ – એ બંને તદ્દન જુદી જ ધારણાઓ છે, અને એ ધારણાઓ પર જ ડેમોકિટસ અને ન્યૂટનનો અણુવાદ ઊભો[...]
પ્રશ્નોત્તરી : સાધકોના પ્રશ્નોના ઉત્તરો : સ્વામી બ્રહ્મેશાનંદ
પ્રશ્ન : અધ્યાત્મક્ષેત્રમાં બુદ્ધિનો હસ્તક્ષેપ કેટલે અંશે હોવો જોઈએ? ઉત્તર : આધ્યાત્મિક જીવનમાં બુદ્ધિની ઘણી મોટી ભૂમિકા છે. નિર્ણય કરનારી વૃત્તિ જે આપણા અંતઃકરણમાં છે તેને બુદ્ધિ કહેવામાં આવે છે.[...]
કાવ્યાસ્વાદ : મોસમ પહેલાં ઊગેલા વાયલેટને : દુષ્યંત પંડ્યા
છો હોય શય્યા હિમજામી ભોમે, ને પામરી શીતળ વાયરાની; છો ન્હોય સાથી ભરવા જ હાય, ગોરંભ્યુ હોયે ખગ ભારગ્લાનિ - છો પ્રેમ પોતે નીવડ્યો વૃથા હો, ને વેડફાઈ તવ હો[...]
ચરિત્ર કથા : ‘તમે ભાગ્યશાળી છો’ : જ્યોતિબહેન થાનકી
‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ગોલાપમા ફરી કહેવા લાગ્યાં, ‘સહુને કહું છું આવો, આવો, મારો આનંદ જુઓ. મજૂરે લોટરીમાં એક રૂપિયો ભર્યો ને તેના તેને લાખ રૂપિયા[...]
સાંપ્રત સમાજ : સુખશાંતિની શોધમાં : કાન્તિલાલ કાલાણી
એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે; એટલે એ તેમને મળવા ગયો. સંતને પ્રણામ કરી[...]
સ્વાસ્થ્ય : પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્ર અને આધ્યાત્મિકતા : ડૉ. વિશ્વંભર વ્યાસ
પ્રાર્થનાનું મહત્ત્વ નિર્વિવાદ છે. પોતાનાં દુઃખ દરદોથી ગભરાઈને હેરાન પરેશાન થઈને લોકો ઈશ્વરની પ્રાર્થના કરતાં જોવામાં આવે છે. હકીકતે જીવનનું આ એક આવશ્યક પાસું થઈ ગયું છે. કોઈક જ વ્યક્તિ[...]
નારી – વિભાગ : ભારતીય નારીની મહાનતા : સ્વામી વિવેકાનંદ
૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ નામના ગ્રંથમાં (બીજા વૉલ્યુમના એપેન્ડિક્સ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]
યુવ-વિભાગ : સફળતાના નિયમો – શબ્દની શક્તિ : ફ્લૉરેન્સ શીન
જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું એક માણસને ઓળખું છું. તે[...]
મધુ સંચય : સંકલન
‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા[...]
આનંદ – બ્રહ્મ : સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]
પુસ્તક-સમીક્ષા : રામ,તારો દીવડો! : કરસનદાસ માણેક
પુસ્તક-સમીક્ષા રામ,તારો દીવડો! લેખક - કરસનદાસ માણેક પ્રકાશક- આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી કિંમત : પાંચ રૂપિયા શ્રી કરસનદાસ માણેક એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના આગળ પડતા સૈનિક, સામાજિક વિષમતા પ્રત્યે આગ ઓકતા કવિ,[...]
બાળ વિભાગ : કૂવામાંનો દેડકો : સંકલન
સ્વામી વિવેકાનંદની બાળવાર્તા એક હતો દેડકો. તે ઘણા વખતી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે હતો તો એક નાનકડો દેડકો[...]




