ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કાવ્ય : એ મારી પ્રાર્થના નથી : રવીન્દ્રનાથ ટાગોર
‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય ત્યારે મને સાંત્વન ન આપો[...]
ચિંતન : પ્રભુનો પ્રેષ્ઠ : ઈન્દિરા બેટીજી
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રય’ જેવા ગહનગંભીર પુસ્તક પરનું[...]
કાવ્યાસ્વાદ : મુક્તોનું ગીત : દુષ્યંત પંડ્યા
ઘાયલ નાગ છે ફેણ માંડતો, અગનઝાળ ચોમેર ફેલાય, દિલ વીંધાયાં કેસરીની ત્રાડે રણની સારી હવા રેલાય; વીજ ચીરે જવ વાદળ છાતી બારે મેઘ ત્યાં ખાંગા થાય; પ્રાણ તણાં જો મૂળ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]
યુવ-વિભાગ : વૅકેશનનો સદુપયોગ : સંકલન
‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઇ ખોટું નથી. પરીક્ષાના આટલા સખત પરિશ્રમ પછી[...]
પુસ્તક-સમીક્ષા : ગીતા વિવેચનમાં એક વધુ ઉમેરો : શ્રી હીરાભાઈ ઠક્કર
શ્રીમદ્ ભગવદ્ગીતા ભાવાર્થ (ભાગ ૧-૨-૩) લેખક : શ્રી હીરાભાઈ ઠક્કર, પ્રકાશક : કુસુમ પ્રકાશન વતી હેમંત એન. શાહ, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ : મૂલ્ય અનુક્રમે રૂ.[...]
બાળ-વિભાગ : પાંચ આંધળાની વાર્તા : સંકલન
એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે એ ગામના પાંચ આંધળા હાથીને જોઈ શક્યા ન હતા.[...]
સ્વાસ્થ્ય : આહાર અને રોગનો સંબંધ : ડૉ. પ્રફુલ્લભાઈ વૈદ્ય
આયુર્વેદમાં રોગોનું પ્રમુખ કારણ आम ગણાવ્યું છે. आम એટલે અપકવ અન્નરસ. સાદા અર્થમાં અપચો. આ आमથી જ રોગ ઉત્પન્ન થાય છે એટલે રોગનું નામ પાડ્યું आमय. અને આ आम થવાનાં[...]
કાવ્ય : પ્રભુ, હું તને ચાહું છું : મહેશચંદ્ર ‘નિસ્તેજ’
હૃદયની કોઈ ભાષા ન હોય લાગણીને કોઈ વાચા ન હોય આંખો કહેવા ધારે કશુંક ને આંસુઓના ખુલાસા ન હોય સ્ફૂટ-અસ્ફૂટ બે શબ્દ જો હોય ઊર્મિના ઊંડાણમાંથી ત્યારે પ્રભુ, હું તને[...]
મધુ સંચય : સંકલન
‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા[...]
આનંદ બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાનો વાર્ષિકોત્સવ ઉજવાયો રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા વાર્ષિકોત્સવ પ્રસંગે વાસનિક હૉલ ખાતે તા.૫ અને ૬ એપ્રિલ ‘૯૭ના રોજ વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા. ૫ એપ્રિલના રોજ સવારના ૯-૩૦થી[...]
પ્રતિભાવો : સંકલન
♦ આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આજે મૂલ્યહ્રાસ કરનારી સામગ્રી ચેપી રોગની જેમ ચોમેર ફેલાઇ રહી છે ત્યારે એના પ્રતિકાર માટે આવાં સામયિકોનો ખુબ ખપ છે. દિવાળી અંક[...]
દિવ્યવાણી
चित्तं शरीरमपि रोगगणा दहन्ति । संजीवनं च परहस्तगतं सदैव तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो ॥ દુર્વાસનાઓ મારા ચિત્તને સદા આકર્ષિત કરતી રહે છે, રોગસમૂહ સર્વદા શરીરને તપાવી રહ્યા છે અને જીવન[...]
વિવેકવાણી : નિર્ભય બનો : સ્વામી વિવેકાનંદ
લોકોના શબ્દોની કશી પરવા ન કરો; જે માણસ તેમની નિંદા કે સ્તુતિ ઉપર ધ્યાન આપશે તે કોઈ પણ મહાન કાર્ય કરી શકશે નહિ. मायमात्मा बलहीनेन लभ्यः એટલે કે ‘આત્મા નિર્બળ[...]
સંપાદકીય : રથયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો - નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છે[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]
વિજ્ઞાન : શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ : સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) ભારતીય જનોની પેઠે ચીનાઓ પણ માનતા હતા કે કોઈક પારમાર્થિક સત્ તત્ત્વ છે. એને તેઓ ‘તાઓ’ કહેતા. આ ‘તાઓ’ વિવિધ વસ્તુઓ અને ઘટનાઓને જોડતું અને એમાં અનુસ્યૂત તત્ત્વ[...]
સાધના : ધ્યાનનું વિજ્ઞાન : ડૉ. રમેશ કાપડિયા
માનવીનું અસ્તિત્વ ટકાવવા શરીરની અંદર કેટલીક સ્વયંસંચાલિત વ્યવસ્થા છે. ભય જણાતાંની સાથે જ શરીરમાં અનુકંપી (સિમ્પેથૅટિક) તંત્ર સક્રિય થતાં વ્યક્તિ ભય સામે લડી લેવા અથવા ભાગી જવા તૈયાર થાય છે.[...]
કાવ્યાસ્વાદ : જંતર વાગે : મકરન્દ દવે
કોઈ હિર જન હોય તો જાગે, કોઈ પ્રેમી હોય તો જાગે, જંતર વાગે. બત્રીસ ગમાકા જંતર બનાયા, નવસો તાર લગાયા રે, સોળ સહસ્ર રાણીનો રાજા, એણે જંતર બજાયા રે. -[...]
સત્ય કથા : કુદરતની કલમે : બલદેવભાઈ ઓઝા
શ્રી બલદેવભાઈ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મૅનૅજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું ‘વેદિયાવેડા’ કહેવાય છે ત્યારે તેઓ નીતિમત્તા અને પ્રામાણિકતાને પોતાના જીવનમાં[...]
ચરિત્ર કથા : ‘જિંદગી મેં બહોત શાંતિ મિલતી હૈ…’ : ગિરીશ ગણાત્રા
એનુ નામ વીરો. અઢાર-ઓગણીસ વર્ષનો જુવાન. ઊંચો, મજબૂત બાંધાનો ને પૂરો પહોંચેલો. જુવાનીનું જોમ અંગે અંગમાં તરવરે. ધંધો એનો દાણચોરીનો, પણ ચોખાની દાણચોરી. પોતાની ટોળકી દ્વારા દિલ્હી, દેહરાદૂન, આગ્રા વગેરે[...]
ચરિત્ર કથા : ‘તમે ભાગ્યશાળી છો’ : જ્યોતિબહેન થાનકી
‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) ‘આમ ને આમ તો તું ગાંડી થઈ જઈશ? ક્યાં સુધી ચંડીને યાદ કરતી બેઠી રહીશ?’ ‘યોગીન્, હું જાણું છું કે જનાર કોઈ પાછું આવતું[...]
ચિંતન : સત્ય : ડૉ. ગાંધર્વ જોશી
મનુષ્યના જીવનમાં સત્યનું એક અનોખું મહત્ત્વ છે. દરેક વ્યક્તિ સત્ય માટે ઝઝૂમે છે, સત્ય માટે સંઘર્ષ ખેલે છે અને સત્યનો વિજય થતાં ઊંડાં સંતોષની લાગણી અનુભવે છે. સમાજમાં આપણે જોઈએ[...]
કથામૃતની અમીધારા : ગૃહસ્થ ભક્તોને ઉપદેશ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ’૯૬ના સંપાદકીય લેખમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. – સં. શ્રીરામકૃષ્ણ[...]




