ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : જગ જન દુઃખ જાય : સ્વામી નિખિલેશ્વરાનંદ
જગ જન દુઃખ જાય ૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે કલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કૅન્સર થયું છે. ભયંકર પીડા થઇ રહી છે, પણ બધું હસતે મોઢે સહન[...]
સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન : સ્વામી ભૂતેશાનંદ
સ્વામી વિવેકાનંદજીના ભારત પુનરાગમનની શતાબ્દીના ભાગરૂપે કલકત્તાના દેશબંધુ પાર્ક ખાતે ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ એક વિશાળ જાહેરસભા યોજાઇ હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે[...]
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]
વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન : સ્વામી રંગનાથાનંદ
વિશ્વ વિખ્યાત વક્તા સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘Practical Vedanta and the science of values’નું ગુજરાતી ભાષાંતર શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે, જે[...]
ક્રાઈસિસ મૅનૅજમૅન્ટ – ભારતીય અભિગમ : હરેશ ધોળકિયા
મૅનૅજમૅન્ટ! આ પશ્ચિમનો વિચાર છે. ત્યાં જે રીતે ટૅકનૉલૉજી વિકસી છે, પરિણામે જે પ્રગતિ થાય છે, તેનું સંચાલન કરવા જે વ્યવસ્થા ઊભી કરાઈ છે તે આ ‘મૅનૅજમૅન્ટ’નામે ઓળખાય છે. ક્યારેક[...]
કાવ્યાસ્વાદ : જાકે પ્રિય ન રામ બૈદેહી : કાકા કાલેલકર
(રાગ : ખમાજ - તીન તાલ) જાકે પ્રિય ન રામ બૈદેહી, સો છાંડિયે કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી. તજ્યો પિતા પ્રહ્લાદ, વિભીષણ બન્ધુ, ભરત મહતારી, બલિ ગુરુ તજ્યો, કંત[...]
ભક્તકવિ મીરાંબાઈ : રામનારાયણ ના. પાઠક
યુગે યુગે સંક્રાન્તિ કાળ આવે જ છે. માનવજીવનને ટકાવી રાખનારાં મૂળભૂત તત્ત્વો - સત્ય, નિર્ભયતા, પ્રમાણિકતા, પરસ્પર પ્રેમ અને વિશ્વાસ ઓસરતાં જણાય છે. તેવે સમયે ત્યાગ, તપશ્ચર્યા અને સ્વાપર્ણ દ્વારા[...]
કાવ્ય : હે પ્રભુ : રતુભાઇ દેસાઇ
અન્યનાં પાપ કે પુણ્યમાં મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ મને કદી ન સૂઝો! મારાં પાપોને અને પુણ્યોને પારખવાની બુદ્ધિ, શક્તિ, ભક્તિ તું મને સદા આપતો રહેજે. અન્ય પાસેથી અનધિકારનું, અપાત્રતામય,[...]
ભગવાન મહાવીરનો વીરધર્મ : કુમારપાળ દેસાઇ
દરેક મહાપુરુષના જીવનમાં આફત અને આપત્તિનો સમય આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં જ સિદ્ધાંતકારના નસીબમાં સર્જાયેલી અનિવાર્ય ગેરસમજણ ઊભી થઇ. એમના તત્ત્વજ્ઞાનને પચાવનારા જેમ જ્ઞાની ગૌતમ મળ્યા તેમ એને ખોટી[...]
પ્રાર્થના : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
મને અમુક વસ્તુ નહીં પણ બીજી વસ્તુ મળો એવી પ્રાર્થના ઈશ્વરને કદી કરો નહીં. બધું ઈશ્વર પર છોડી દો. બધાં ધર્મશાસ્ત્રો એ જ કહે છે અને તે ઉચિત પણ છે.[...]
દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો : સ્વામી બુધાનંદ
બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમનાં પુસ્તકો - ‘Mind and Its Control’ (મન: તેનો નિગ્રહ), ‘Will Power & Its Development’, ‘How to Build Character વગેરે વિશેષ પ્રસિદ્ધિ[...]
ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના : સ્વામી અશોકાનંદ
પરિણીત માણસને કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વ. ફરજ – કર્તવ્યો કરવાનાં છે. તેમાંથી એક પણ કર્તવ્યને તે સહેલાઇથી પડતું મૂકી શકે નહિ. તેને ધન કમાવાનું હોય છે. અને સૌ સારી રીતે[...]
બાળ-વિભાગ : કલ્પવૃક્ષની વાર્તા : સંકલન
એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો, દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ પસંદ હતાં. એ ધન કમાઈને સુખચેનવાળું જીવન જીવતો હતો. એક[...]
પુસ્તક સમીક્ષા : વિશ્વ આહાર : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય
વિશ્વ આહાર : આહાર વિષયક માર્ગદર્શન આપતું ઉત્તમ પુસ્તક વિશ્વ આહાર લેખક : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય પ્રકાશક : બાગ પ્રકાશન (બાપાલાલ ગ. વૈદ્ય પ્રકાશન) ૧, આદર્શ સોસાયટી, અઠવા લાઇન્સ, સુરત[...]
સમાચાર દર્શન
રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા આયોજિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણદેવની ૧૬૨મી જન્મતિથિ પ્રસંગે ૧૦મી માર્ચના રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની છબીઓથી શણગારેલ ગાડીઓ[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માર્ચ અંક મળ્યો. હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત’ શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીનો લેખ અતિ ઊંડા ગહન ચિંતનવાળાથી જ સમજી શકાય તેવો કહી શકાય. મારા જેવા સામાન્યનું ગજું નથી. આધુનિક[...]
દિવ્યવાણી
कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ गेयं गीता नामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च[...]
વિવેકવાણી : ભગવાન બુદ્ધની મહાનતા : સ્વામી વિવેકાનંદ
બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. આત્મા વિશેના સર્વ ગહન સિદ્ધાંતોની ચર્ચા કરવાની શી જરૂર છે?[...]
સંપાદકીય : દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાય વિશે બંગાળીમાં વાત કરતાં[...]
પ્રાસંગિક : સુખ અને દુઃખ : ભગવાન બુદ્ધ
આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને શાંતિ સમાન સુખ નથી. આ સંસારમાં ભૂખ એ મોટામાં મોટો રોગ છે.[...]
સાધના : આત્મ-સમર્પણ દ્વારા શાંતિ : સ્વામી વિશુદ્ધાનંદ
શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ કરતા તેનું આલેખન કેટલાક બંગાળી[...]
વિજ્ઞાન : શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ : સ્વામી જિતાત્માનંદ
વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।। (ઓમ, ‘તે’ અનંત પૂર્ણતા બ્રહ્મ છે અને[...]
મુલાકાત : સફળતા માટે આધ્યાત્મિકતાની આવશ્યકતા : ડૉ. દીપક ચોપરા
ડૉ. દીપક ચોપરાના પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે. હવે તેમણે સફળ ટી.વી. સિરિયલો પણ શરૂ કરી છે. થોડા સમય પહેલાં તેમણે ભારતની મુલાકાત વખતે આધ્યાત્મિક જીવનના મહત્ત્વ વિશે સમજણ આપી હતી. ‘હિન્દુસ્થાન’ના[...]
સાંપ્રત સમાજ : સમાજ ઘડતર માટે ચારિત્ર્ય ઘડતર અનિવાર્ય : અણ્ણા હજારે
તા. ૮ અને ૯ માર્ચના રોજ ગુજરાત બિરાદરીનું વાર્ષિક સંમેલન અમદાવાદમાં અપંગ માનવ મંડળમાં યોજાયું હતું. ગ્રામરચનાના ક્ષેત્રે અનોખી ભાત ઉપસાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર શ્રી અણ્ણા સાહેબ હજારે આ[...]
ચરિત્ર કથા : સૂરદાસ : રમણલાલ જોષી
હમણાં શ્રી જયકિસનદાસ સાદાનીએ પોતાનું પુસ્તક Rosary of Hymns - Selected Poems of Surdas મારા હાથમાં મૂક્યું. આમેય સૂરદાસની ભક્તિ-કવિતા ખુબ ગમે છે. લખવાના ટેબલ ઉપર ‘સૂરસાગર’ તો હોય જ,[...]




