ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પોરબંદરનાં એક હજાર વર્ષ : ડૉ. નરોત્તમ પલાણ
સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. નરોત્તમ પલાણ ઐતિહાસિક પુરાવાઓ આપી અહીં પૂરવાર કરે છે કે પોરબંદરની સ્થાપના એક હજાર વર્ષો પૂર્વે શ્રાવણી પૂનમના દિને થઈ હતી. -સં ઇતિહાસ અને પુરાતત્ત્વના સંશોધકો કહે[...]
એ પ્રભાત જલદી ઊઘડો : ગુલાબદાસ બ્રોકર
સુપ્રસિદ્ધ વાર્તાકાર ભારત પદ્મશ્રી શ્રી ગુલાબદાસ બ્રોકર અહીં પોરબંદરમાં તેમણે વીતાવેલાં બાળપણનાં સંસ્મરણો રજૂ કરે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરે છે. – સં. જ્યારે જ્યારે મારું બાળપણ[...]
કાવ્ય : ચલ મોરી સુરતા! : લાભશંકર રાવળ
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે, કામ સકળને લે આટોપી નાહક મોડું થાશે. રસવર તારી કરે પ્રતીક્ષા, સાજ સજીને જાવું, સુધા સમાધિમાં સૌ ભૂલી સુધબુધ, સકલ સમાવું,[...]
બાલવિભાગ : સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : સંકલન
બે માળી એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે[...]
સમાચાર દર્શન
પોરબંદરનો ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મઠ અને મિશનને સમર્પિત : સ્વામી વિવેકાનંદજીનું ભવ્ય સ્મારક બનશે પરિવ્રાજકરૂપે દેશનું ભ્રમણ કરતી વખતે (ઈ.સ.૧૮૯૧-૯૨માં) પોરબંદરમાં જે સ્થળે સ્વામી વિવેકાનંદજીએ ચાર માસથી વધુ સમય ગાળ્યો[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની આગવી ભાત છે. ‘શિક્ષક અંક’ જેવા વિશેષાંકો પ્રકાશિત કરવાની એની અનુકરણીય પ્રણાલિકા છે. એના ‘જ્યોત’ના ઉત્કર્ષ અર્થે ભાવના વ્યક્ત કરી વિરમું છું. - ડૉ. દિલાવરસિંહ જાડેજા, (ભૂતપૂર્વ કુલપતિ,[...]
દિવ્યવાણી
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्नदिवसा: कालो जगद्भक्षक: । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना ॥ જોતજોતામાં આયુષ્ય નિત્ય નષ્ટ થઇ રહ્યું છે, યૌવન[...]
વિવેકવાણી : આ યુગનું નવવિધાન : સ્વામી વિવેકાનંદ
યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભૂતકાળના ધર્મક્ષેત્રના સર્વ મહાન યુગપ્રવર્તકોનું નવસંસ્કરણ અને પુનર્વિધાન[...]
સંપાદકીય : પ્રેમાર્પણ સમદરશન… : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને પણ બોલાવી હતી. સ્વામીજી સંગીતના શોખીન છે એમ જાણી મહારાજાએ[...]
અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ પરમહંસ
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ[...]
આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક યુગની આવશ્યક્તાના સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશને સુંદર રીતે રજૂ કર્યો હતો. તેના પર[...]
ગંગાધર શિવનો સંદેશ : મકરન્દ દવે
મહાશિવરાત્રિ પ્રસંગે શિયજટામાંથી વહેતી ગંગા એક એવું રૂપક છે કે તેનો સંદેશ આપણે ઝીલી શકીએ તો ક્રાન્તિની નવી દિશા ખૂલી જાય. શું વ્યક્તિગત કે શું સામાજિક જીવનમાં આવા ગંગાવતરણની આજે[...]
હાજરાહજૂર ઠાકુર : પ્રભા મરચન્ટ
એ દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. દીદીને બોટિંગનો ગજબનો શોખ હતો. એ રાત્રે બોટિંગ કરવા ગયાં હતાં. દસ વાગ્યે ઘેર આવ્યાં અને સૂઈ ગયાં. દીદી તો મીઠી નીંદરમાં હતાં. એટલામાં એમના[...]
સ્મરણશક્તિની કળા : પ્રૉ. એમ. રામમૂર્તિ
આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે. મૅકગીલ યુનિવર્સિટી, મૉન્ટ્રીયલ, કૅનેડાના ગણિતશાસ્ત્રના પ્રૉફેસર એમ. રામમૂર્તિ આ લેખમાં[...]
‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી ચાલુ) હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું ભાન રહેતું જ નહીં. એક સાંજે લાલબાબુના ઠાકુરમંદિરમાં તેઓ ધ્યાનમાં એવાં મગ્ન[...]
હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત : કેશવલાલ વિ.શાસ્ત્રી
માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ મચાવ્યો હતો અને પછી જે આખા યુરોપને આંબી ગયો હતો,[...]
કાવ્ય : વૃક્ષ : મધુકાન્ત જોષી
(માનો-ઇમેજ કાવ્ય) (૧) વૃક્ષ જેવો તમે એક સવાલ કરો ને, જવાબમાં મળશે ટહૂકે ટહૂકા... ટહૂકે ટહૂકા… ટહૂકે ટહૂકા...’ (૨) એક વૃક્ષને બચાવો. એક વૃદ્ધને બચાવો વૃક્ષ વરસાદ વરસાવશે વૃદ્ધ આશીર્વાદ[...]
રામકૃષ્ણ મિશન શતાબ્દી : સંકલન
(વિશેષ વિજ્ઞપ્તિ) ૧લી મે ૧૯૯૭થી ૧૯૯૮ સુધી રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનો નિર્ણય થયો છે. આના શુભારંભ રૂપે સ્વામી વિવેકાનંદના ભારતમાં પુનરાગમનનો શતાબ્દી મહોત્સવ પણ મિશન ઉજવશે. જીવનનો સૌથી મહત્ત્વનો[...]
યુવ-વિભાગ : સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય : ડૉ. નરોત્તમ વાળંદ
માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી કહી શકાય નહીં. એ બધાં તો પોતાના નિભાવ અને અસ્તિત્વને[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સંકલન
શિવજીની સાચી પૂજા એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત હતો. શિવપૂજાની પૂજા સામગ્રી એકઠી કરવામાં તે[...]
સમાચાર દર્શન
કોલંબોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રત્યાગમનની શતાબ્દી રામકૃષ્ણ મિશનના કોલંબો કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની કોલંબોમાં પ્રત્યાગમનની શતાબ્દી ૧૫મી જાન્યુઆરીએ ધામધૂમથી ઉજવવામાં આવી. આ નિમિત્તે પોન્નામ્બલવનેશ્વરાર મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી. આ મંદિરની[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
જાન્યુ. ’૯૭નો અંક સુંદર બન્યો, વાંચીને આનંદ થયો. નમ્રતાપૂર્વક એક સૂચન કરવાનું મન રોકી શકતો નથી. આપણાં જ્યોતનું સામાજીકરણ કરવાની આવશ્યક્તા જણાય છે. લોકોપયોગી, લોકોને વધુ રસ પડે તેવા લેખો[...]
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ : ૮, ઍપ્રિલ ૧૯૯૬થી માર્ચ ૧૯૯૭) આ ચિત્ત શું? (કાવ્ય) લે. હરીન્દ્ર દવે (૨૫૪) આદર્શ શિક્ષક લે. પ્ર. ત્રિવેદી (૧૩૪) આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ લે. સ્વામી[...]
દિવ્યવાણી
यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः । यत्पादप्लवमेव भाति हि भवाम्भोधेस्तितीर्षावतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् ।। જેની માયાને વશ સમસ્ત જગત, બ્રહ્માદિ દેવો (અને) અસુરો (છે), જેની સત્તાથી[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સાચું સુખ પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે; વરસોના સંઘર્ષ પછી એને માલૂમ પડે છે કે ખરું સુખ સ્વાર્થવૃત્તિના ત્યાગમાં રહેલું છે, અને પોતા વિના[...]




