ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ગઝલ : ચાલ્યા અમે : હરીશ પંડ્યા
શ્વાસની પોઠો લઇ ચાલ્યા અમે વેદના અગણિત લઇ ચાલ્યા અમે ફૂલ મારગમાં મળે તો શું કરું? ઘાવ નીતરતા લઇ ચાલ્યા અમે સાથ બે પળનો હતો પૂરો થયો યાદ અંતરમાં લઇ[...]
શાંતિ મેળવવાનો ઉપાય : સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૨૨/૧/૯૭ના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમણે ૭/૭/૧૯૧૫ના રોજ લખેલ પત્રના અંશો પ્રસ્તુત છે. – સં. આપ શાંતિ મેળવવાના ઉપાય શું -[...]
આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી. તેમના કેટલાક મહત્ત્વપૂર્ણ લેખો ‘The[...]
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવા વર્ગ : સ્વામી ભૂતેશાનંદ
રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ ‘ઉદ્બોધન’ નામક બંગાળી માસિકના ૧૩૯૫ (બંગાળી)ના મહા માસના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો[...]
‘હું શીતળ છાયામાં ડૂબવા લાગ્યો’ : સૂર્યકાન્ત ત્રિપાઠી
(સ્વામી શારદાનંદજી મહારાજ સંસ્મરણો) સુપ્રસિદ્ધ હિન્દી કવિ અને સાહિત્યકાર શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી શ્રીરામકૃષ્ણદેવના ભક્ત હતા. તેમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું બંગાળીમાંથી હિન્દી ભાષાંતર (‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ના નામે) કર્યું છે. અનેક વર્ષો સુધી તેઓએ[...]
‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી
(યોગીનમાના જીવન પ્રસંગો) ‘મારી આ લાવણ્યમયી દીકરી માટે તો હું એવું શ્રીમંત સાસરું શોધીશ કે તે ધનના ઢગલામાં આળોટશે અને તેન કોઇ વાતની કમી નહીં રહે.’ ડૉ. પ્રસન્નકુમાર મિત્રે પ્રસન્નતાપૂર્વક[...]
સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનના સારસ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાચીન ગ્રંથ ઉપર સળંગ વિસ્તૃત ભાષ્ય કે પૂરી વ્યાખ્યા કહી શકાય તેવું કોઈ લખાણ સ્વામી વિવેકાનંદે લખ્યું નથી. તેમણે પોતાને કોઈ ભાષ્યકાર તરીકે[...]
ચિન્તનિકા : સાક્ષાત્કાર : ડૉ. કેશુભાઈ દેસાઈ
‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ સવાલ ક્યારેક તો અચૂક પેલા રઝળપાટ કરતા શાપિત અશ્વત્થામાની જેમ[...]
કાવ્યાસ્વાદ : હે જીવનવલ્લભ… : પ્રા. અમૃત ‘સાગર’
હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ, હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા - કશું જ તમને નહીં કહું. મેં તો મારાં જીવન અને મનને તમારે ચરણે ધરી દીધાં છે, તમે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બધા ધર્મોની એકતા : સંકલન
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ પણ એક જ ભગવાન પાસેથી[...]
શ્રીમા શારદાદેવીના ઉપદેશો : સાધના : સંકલન
ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ વાડ કરી લેવી પડે છે.[...]
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : સંકલન
આળસુ - ખેડૂત સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસેપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા મહેનતુ હતો જ્યારે રાજીવ પ્રમાદી. બન્યું એવું[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન - ૧૯૯૫-’૯૬નો વાર્ષિક અહેવાલ રામકૃષ્ણ મિશનની ૮૭મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨મી ડિસેમ્બર ‘૯૬ ને રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે બેલૂર મઠમાં મળી હતી. ૧૯૯૫-'૯૬ના વર્ષ દરમિયાન પોર્ટ-બ્લેયરમાં શૈક્ષણિક[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
♦ આ વખતે દીપોત્સવી ૧૯૯૬નો સમૃદ્ધ દીપોત્સવી અંક જે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે તે મને મળ્યો છે. આ દીપોત્સવી અંક તો સવિશેષ સમૃદ્ધ છે. આપના આ પ્રકાશનમાં જીવનને[...]
દિવ્યવાણી
शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणा-पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् જેનું ધવલ સ્વરૂપ છે, બ્રહ્મવિચારના સારરૂપ પરમ લક્ષ્યમાં જે એકાગ્ર છે, જે જગતના[...]
વિવેકવાણી : એકાગ્રતા : સ્વામી વિવેકાનંદ
મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં જો આપણને આવડે તો દુનિયા[...]
સંપાદકીય : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી જાય છે. આ શ્રદ્ધામાં[...]
સ્મરણશક્તિની કળા : પ્રૉ. એમ. રામમૂર્તિ
આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે. મૅકગીલ યુનિવર્સિટી, મૉન્ટ્રીયલ, કૅનેડાના ગશ્ચિતશાસ્ત્રના પ્રૉફેસર એમ. રામમૂર્તિ આ લેખમાં[...]
પોરબંદરની ગૌરવ ગાથા : પ્રૉ. પી.એમ. જોષી
પ્રૉ. પી. એમ. જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાણિજ્ય ફેકલ્ટીના ડીન છે તેમ જ માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરના પ્રિન્સિપાલ છે. – સં. છેક ‘મહાભારત’ના સમયથી પોરબંદર એક ઐતિહાસિક બંદર તરીકે[...]
સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત : પંડિતા ક્ષમા રાવ
સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઇ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં) તેમણે નિવાસ કર્યો, તેને ‘સ્વામી વિવેકાનંદ સ્મારક’ બનાવવા માટે ગુજરાત[...]
સાધકોના પ્રશ્નોના ઉત્તર : સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાસણી સેવાશ્રમની હૉસ્પિટલમાં સેવા આપે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિકોત્સવ વખતે મળેલ ભક્તસંમેલનમાં તા. ૭-૫-૯૫ના રોજ ભક્તો તરફથી પૂછાયેલા પ્રશ્નોના[...]
‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી
(યોગીન માના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા શ્રીરામકૃષ્ણ પધારવાના હતા. આથી ભક્તોના આનંદનો પાર નહોતો, કલકત્તાનો વિશાળ ભક્ત સમુદાય[...]
કાવ્યાસ્વાદ : પિયાલો : દુષ્યંત પંડ્યા
આ તારો પિયાલો છે - આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે. ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું કાળું ઉકાળેલું છે તે હું જાણું છું. યુગો જૂની વાસનાઓ અને દોષો,[...]
પોરબંદર વધુ સમૃદ્ધ બનશે : મણિભાઈ વોરા
પોરબંદરમાં પુરાતત્ત્વ સંશોધન મંડળના સ્થાપક અને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મણિભાઈ વોરા અહીં પોરબંદરની ગઈ કાલ, આજ અને આવતી કાલની ઝાંખી આપે છે. – સં. બીજા વિશ્વયુદ્ધના સમય પછી પોરબંદરના નવસર્જનમાં[...]
કાવ્ય : નિરંજન નિરાકાર : રતુભાઈ દેસાઈ
હરિ! તું માગે ના કદી કાળ, હરિ! તને હોય નહિ દરકાર. હરિ! તને હોય નહિ શણગાર! હરિને હોય નહીં શણગાર! દસ દસ દિશનાં ચીર હરિએ, ધર્યાં અંગ દસ દ્વાર; દીપક[...]




