આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંકલન : બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા

November 1, 1996|Tags: , , |

રામનાં રખોપા એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું પ્રકાશવું, વરસાદનું વરસવું, પવનનું વાવું[...]

પુસ્તક સમીક્ષા : આધ્યાત્મિક જીવનનો મર્મ : ક્રાંતિકુમાર જોશી

November 1, 1996|Tags: , , |

આધ્યાત્મિક જીવનનો મર્મ : એક માર્મિક પુસ્તક (લે. સ્વામી ભૂતેશાનંદજી : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (૧૯૯૫); મૂલ્ય : રૂ. ૧૬-) પૂ. ભૂતેશાનંદજી મહારાજ રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમની આધારશિલા સમા છે.[...]

સમાચાર દર્શન

November 1, 1996|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગાનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૪થી૭ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તા. ૩, ૫,[...]

દિવ્યવાણી

December 1, 1996|Tags: , , , |

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ।। શાંત આકાર છે, શેષશય્યા પર પોઢેલા છે, નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું છે, સર્વ[...]

વિવેકવાણી : પ્રભુ તમને શાંતિ આપો

December 1, 1996|Tags: , , |

(સાંત્વનાનો પત્ર) મુંબઇ ૨૩મી મે, ૧૮૯૩ પ્રિય બાલાજી, ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ; પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું, પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ[...]

સંપાદકીય : સંપદ તવ શ્રીપદ….

December 1, 1996|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ના આઠમા પદમાં સ્વામી વિવેકાનંદજી કહે છે : संपद तव श्रीपद भव गोष्पद वांरि यथाय । प्रेमार्पण समदरशन जगजन दुःख जाय ॥ ‘તમારા ચરણો જેઓની સંપદા છે, તેઓ માટે[...]

પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય : સ્વામી વીરેશ્વરાનંદ

December 1, 1996|Tags: , |

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી સભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે અંગ્રેજીમાં આપેલ ભાષણનું ગુજરાતી ભાષાંતર. – સં.[...]

‘યે ભી કબ તક?’ : ડૉ. દોલતભાઈ દેસાઈ

December 1, 1996|Tags: , |

અબ્રાહમ લિંકન પોતાના ટેબલ પર એક વાત લખીને રાખતા – ‘This too shall pass’ (આ પણ નહિ રહે) સુખ દુઃખથી અલિપ્ત રહેવામાં, અશાંતિની ક્ષણોમાં ટકી રહેવામાં આ વિભાવના ઘણાને સહાયરૂપ[...]

શાંતિલાલની અશાંતિ : બલદેવભાઈ ઓઝા

December 1, 1996|Tags: , |

શ્રી બલદેવભાઇ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મૅનજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું ‘વેદિયાવેડા’ કહેવાય છે ત્યારે તેઓ નીતિમત્તા અને પ્રામાણિકતાને પોતાના જીવનમાં[...]

શાંતિ અને ટ્રેન્કિવલાઇઝરો : સ્વામી બ્રહ્મેશાનંદ

December 1, 1996|Tags: , |

સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. તેઓ એમ.ડી. થયેલા તબીબ છે અને તબીબી ક્ષેત્રનો ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે.[...]

સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે : ફ્લૉરૅન્સ શીન

December 1, 1996|Tags: , |

એક સ્ત્રી ખૂબ સંતપ્ત સ્થિતિમાં મારી પાસે આવી. તે એક પુરુષના પ્રેમમાં હતી. પણ તે બીજી સ્ત્રી ખાતર તેને છોડી ગયો હતો. આ સ્ત્રી ઇર્ષ્યા અને નફરતથી અતિશય પિડાતી હતી.[...]

કાવ્ય : બાઇ મીરાંના દિવસો

December 1, 1996|Tags: , , |

દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય! અરે! આ દિવસો કેમ કપાય?[...]

વિનોદ જીવનનો કલ્લોલ : લાલજી મૂળજી ગોહિલ

December 1, 1996|Tags: , |

પૂણેની ૨. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન હોવા ઉપરાંત સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા[...]

જેવા તેમને જોયા હતા : શ્રીમા શારદાદેવી

December 1, 1996|Tags: , |

જેવા તેમને જોયા હતા (શ્રીરામકૃષ્ણદેવનાં સંસ્મરણો) દૈવી સહાય ઝાડામાં લોહી પડે તે સામાન્ય માંદગી ન કહેવાય. ઠાકુરને તેના હુમલા ઘણી વાર, ખાસ કરીને ચોમાસામાં થતા. એક વાર એ ગંભીર રીતે[...]

કથામૃતની અમીધારા : શ્રીરામકૃષ્ણ અને ઇશુ ખ્રિસ્ત : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

December 1, 1996|Tags: , |

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. – સં. શ્યામપુકુરના[...]

પ્રેરક પ્રસંગો : સંકલન

December 1, 1996|Tags: , , |

મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી એક નવયુવાન સુખની શોધમાં નીકળી પડ્યો. જાતજાતના અનુભવો પછી એણે સુખી જીવન માટેની આવશ્યક્તાઓની એક ખાસ્સી મોટી યાદી તૈયાર કરી. ધન - દોલત[...]

બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સાચું જ્ઞાન : સંકલન

December 1, 1996|Tags: , , |

સાચું જ્ઞાન એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં આવતા વિદ્યાર્થીઓની પિતાની માફક કાળજી રાખતા અને પોતાનાં[...]

પુસ્તક – સમીક્ષા : દુષ્યંત પંડ્યા

December 1, 1996|Tags: , , |

મા, તારે ચરણ-કમલે લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪) મૂલ્ય રૂ. ૩૦/- દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા વયોવૃદ્ધ માતૃભક્ત શ્રી ધીરજલાલની ભક્તિની સરવાણી આ આકર્ષક રીતે અને સુંદર[...]

સમાચાર દર્શન

December 1, 1996|Tags: , , |

આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્યો રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વાવાઝોડાગ્રસ્ત થયેલા પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલપુરમ અને મુમ્મીદીવારામ મંડળના ૩૦ ગામોના ૪૭૪૮ પરિવારોમાં નીચે લખેલ સામગ્રીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું[...]

વાચકોના પ્રતિભાવો : સંકલન

December 1, 1996|Tags: , , |

રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર - નવમ્બરનો સંયુક્ત અંક દીપોત્સવી અંક તરીકે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે. બહુરંગી[...]

દિવ્યવાણી

January 1, 1997|Tags: , , , |

प्रकृतिं परमामभयां वरदाम् नररूपधरां जनतापहराम् । शरणागत-सेवकतोषकरीम् प्रणमामि परां जननीं जगताम् ॥ પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી, નરરૂપ ધારણ કરી મનુષ્યોનાં દુઃખ હરનારી, શરણે આવેલા સેવકને સંતોષ આપનારી જગતની[...]

વિવેકવાણી : નારીશક્તિ : સ્વામી વિવેકાનંદ

January 1, 1997|Tags: , , , |

સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ રામકૃષ્ણ - અવતારમાં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ તેમણે સ્ત્રીના સ્વાંગમાં[...]

સંપાદકીય : યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1997|Tags: , , , , |

આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું[...]

તેમને પકડી રાખો તો જીવનમાં શાંતિ મળશે : સ્વામી શિવાનંદ

January 1, 1997|Tags: , , |

શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૫મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. તેમના આધ્યાત્મિક વાર્તાલાપો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત[...]

Go to Top