ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના : વિનોબા ભાવે
ॐ असतो मा सद् गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । હે પ્રભુ, મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા. મૃત્યુમાંથી અમૃતમાં લઈ જા. આ[...]
કાવ્યાસ્વાદ : ‘નંદિત કરો હે’ : કાકાસાહેબ કાલેલકર
અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર... જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હું, મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. અંતર... યુક્ત કરો[...]
પ્રભુ હે! : (કાવ્ય) : સંકલન
પ્રભુ! અમારાં રજકણ નાનાં મન તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન તમે પરન્તુ વરસો એવું આભલું ફાટંફાટ, કેમ ઝીલવા? અમને એના ઉર્વિ સમા ઉચાટ રૂંવે રૂંવે મધુવન[...]
દુર્ગાસ્તોત્ર : શ્રી અરવિંદ
હે મા દુર્ગે! સિંહવાહિની! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હૈ માતા, સાંભળ. ભારતમાં તું આવિર્ભાવ પામ, પ્રગટ[...]
ડહાપણભર્યો માર્ગ : મોહમ્મદ કરીમ ચાગલા
શ્રી મોહમ્મદ કરીમ ચાગલા સફળ ધારાશાસ્ત્રી તેમજ હાઇકૉર્ટના ન્યાયાધીશ હતા. તેઓ થોડા સમય માટે મુંબઇ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે પણ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે સૂચવેલ સંદેશો અપનાવવો એ જ માનવજાત માટે આજે[...]
સહિષ્ણુતા અને શાંતિ : ઉ થાં
સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે ન્યૂયૉર્કના રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર તરફથી સન ૧૯૬૩ના માર્ચની ૨૮મી તારીખે વૉરવિક હૉટેલમાં અપાયેલ ભાજન સમારંભ વખતે યુનાઈટેડ નેશન્સના સૅક્રૅટરી જનરલ ઉ થાં સંધ્યાકાલીન સભાના[...]
પ્રભુ પાસે સહન કરવાની શક્તિ માગો : બ્રધર લૉરેન્સ
(એક રોગિષ્ઠ વ્યક્તિને પત્ર) આપને આટલું બધું સહન કરવું પડે છે એ જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે; પણ તમારા દુઃખમાં મને જે કંઈ થોડી નિરાંત થાય છે અને[...]
ઇશુ ખ્રિસ્તનો શાંતિ સ્થાપકો માટેનો સંદેશ : ફાધર વાલેસ
(ગિરિ પ્રવચન) પરમસુખના માર્ગનો ઉપદેશ આપતા ઇસુ ભગવાને એક માર્મિક કથન ઉચ્ચાર્યું હતું : ‘શાંતિના સ્થાપકો પરમ સુખી છે. તેઓ ઇશ્વરનાં સંતાન કહેવાશે.’ શાંતિના સ્થાપકો, સમાજમાં શાંતિ સ્થાપી શકે, બીજા[...]
કાવ્ય : નિરવ મમ સમણે : સંકલન
ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે. યુગો યુગોથી ભમ્યો નિરંતર રવડયો ભવની વાટે; જનમ જનમની તૃષા લઈને દેશકાળને ઘાટે :[...]
વિશ્વશાંતિ અને શ્રીરામકૃષ્ણ : ડૉ. આર્નોલ્ડ ટૉયમ્બી
વિશ્વ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી વિશ્વશાંતિ માટે ભારતીય આદર્શોને અપનાવવાની હાકલ કરે છે. આજની વિષમ પરિસ્થિતિમાં વિશ્વશાંતિ માટે અન્ય કોઈ વિકલ્પ નથી એમ તેઓ દૃઢપણે કહે છે. – સં.[...]
હું ફરી આનંદી બની ગઈ : માદામ ઇ. કાલ્વે
સુપ્રસિદ્ધ ફ્રેંચ ગાયિકા માદામ ઇ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઇ. તેમના માટે આ દુ:ખ અસહ્ય હતું. ત્રણ ત્રણ વાર[...]
પ્રેમ અને શાંતિ : ઍરિક ફ્રોમ
આધુનિક માનવ એકલતાની ભાવનાથી પીડાય છે. જ્યાં સુધી જીવનમાં સાચા પ્રેમની ભાવના ન આવે ત્યાં સુધી સાચી શાંતિ મળવી અશક્ય છે. સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ઍરિક ફ્રોમે ‘Art of Loving’ (પ્રેમની[...]
જીવનની પાંચ ભેટો : માર્ક ટ્વેઈન
માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦)ના પરિચયની જરૂર નથી. તેની કારકિર્દીમાં નિમ્નલિખિત વૈવિધ્યપૂર્ણ વ્યવસાયોનો સમાવેશ થાય છે - મુદ્રક, મિસિસિપ્પી નદી પર હોડી હંકારનાર, પત્રકાર, પ્રવાસ-વર્ણન લેખક અને પ્રકાશક. તેનાં શ્રેષ્ઠ પુસ્તકોમાંનાં કેટલાંકની[...]
ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ : સ્વામી વિવેકાનંદ
‘ત્યાગ’ ઉપર એક લાંબુ પ્રવચન કરવાનો અત્યારે સમય નથી, પરંતુ હું સાવ ટૂંકામાં કહું તો ત્યાગ એટલે ‘મૃત્યુ પ્રત્યેનો પ્રેમ’ સંસારી લોકો જીવનને ચાહે છે. સંન્યાસીએ મૃત્યુને ચાહવાનું છે, ત્યારે[...]
જીવનમાં સુખશાંતિ : ઓરિસન સ્વેટ માર્ડન
જીવનનું આખરી ધ્યેય શાંતિ મેળવવાનું છે. પણ મનુષ્ય આજે એ ધ્યેય જ ભૂલી ગયો છે. તે શેને માટે દોડધામ કરે છે તેનો જ એને ખ્યાલ રહેતો નથી. તે પૈસા પાછળ[...]
કાવ્ય : માનવી માનવ થાઉં તો ઘણું : સંકલન
આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવકેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભૂગર્ભરત્ના વસુધા જનેતા તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું. આ ચેતનાનો કણ જાળવી હું, અમાનુષી દાનવતાપ્રવાતે[...]
‘હું અપાર શાંતિ, તું મને છોડીશ નહીં’ : જેમ્સ ઍલન
મનની અપાર શાંતિ એ માણસ માટે મોંઘેરા મોતી સમાન છે, કારણ કે આજના યુગમાં માણસને બધું મળે છે, પણ મનની શાંતિ મળતી નથી. માણસની આસપાસ ધમાલ હોય છે, દોડધામ હોય[...]
કાવ્ય : યુદ્ધ વચ્ચે પ્રાર્થના : ઉશનસ્
(શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી મને લૈજાજો રે જય સુધી; તમોને મૂકું નહીં- જયશ્રીથી[...]
કાવ્યાસ્વાદ : કાનુડાના કાળજાની વાત : ક્રાન્તિકુમાર જોષી
શ્રી પી. ડી. માલવિયા બી. ઍડ. કૉલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોષીથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો સુપરિચિત છે. અહીં તેઓ કાનુડાની વૃન્દાવન પ્રત્યેની મમતાને મગટ કરતાં કાવ્યનો રસાસ્વાદ કરાવે છે. –[...]
શાંતિ અને ઉપનિષદો : કેશવલાલ વિ.શાસ્ત્રી
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી શાશ્વત શાંતિની વિભાવનાને સુપેરે રજૂ કરે છે. – સં. આપણને એવું લાગ્યા[...]
કાવ્યાસ્વાદ : શાંતિની યાચના : દુષ્યંત પંડ્યા
૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat in Pace’ (ચિરશાંતિમાં) તેમનું કાવ્ય રચ્યું અને ગુડવીનનાં વિધવા માતાને તેના પુત્રનાં[...]
કથામૃતની અમીધારા : મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે. તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવાર નવાર પ્રકાશિત કરીએ છીએ. – સં.[...]
દુઃખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર : સ્વામી યતીશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. સાચો ભક્ત ક્યારેય ધનસંપત્તિ, વિલાસવૈભવ કે ભૌતિક[...]
ઈશ્વરની શાંતિને હણી લો! : સ્વામી તુરીયાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ. તમારી સતત નિરંતર પ્રાર્થના દ્વારા[...]
યુવ વિભાગ : પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો : સ્વામી બ્રહ્માનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા[...]




