ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીમા શારદાદેવીની સ્નેહસુધા : સંકલન
દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુઃખ છે. અમે ઇશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુઃખનો પાર નથી.’ પરંતુ દુઃખ તો ઇશ્વરની બક્ષિસ છે.[...]
સંપાદકીય : શાંતિની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ
આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે અનેક નવી શોધખોળો કરી છે,[...]
સ્વામી વિવેકાનંદની અભયવાણી : સંકલન
આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદ રૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને યાતના છે; મૃત્યુ છે. વેદાંત[...]
આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ : સ્વામી ભૂતેશાનંદ
અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે આપણને પૂર્ણપણે અનુકૂળ આવે એમ નથી. સમય ઘણો જ બદલાઈ[...]
કાવ્ય : શાંતિ : સંકલન
(ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં છાય જે વળી. એ છે[...]
સેવા દ્વારા શાંતિ : સ્વામી રંગનાથાનંદ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ થયું. આ પ્રસંગે તેમણે જે[...]
કાવ્ય : વિશ્વશાંતિ : ઉમાશંકર જોશી
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ લેજો! સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા[...]
વિજ્ઞાન, મૂલ્યો અને શાંતિ : સ્વામી જિતાત્માનંદ
વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી તલાશ છે. વૈશ્વિક સત્યોની શોધમાં વિજ્ઞાનીઓને આનંદ આવે છે અને[...]
આધુનિક માનવ અને શાંતિ : યશવન્ત શુક્લ
તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ વચ્ચેનો ભેદ સુપેરે સમજાવે છે. – સં. અઘરો છે આ[...]
ધ્યાન અને શાંતિ : વિમલા ઠકાર
આજે વિજ્ઞાનના યુગમાં માનવ વિશ્વશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી માનવના અંતરમાં શાંતિ નથી આવતી ત્યાં સુધી આ પ્રયત્નો નિરર્થક રહેશે. આ આંતરિક શાંતિ માટે ધ્યાનની મહત્તા[...]
દૈનિક જીવનમાં મૅનૅજમૅન્ટ : ઍન ઍચ. અથ્રેય
દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન.ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા.૬ મે ‘૯૫ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા મૅનૅજમૅન્ટ વિશે યોજાયેલ સૅમિનારમાં તેમણે[...]
ગીતામાં શાંતિપ્રાપ્તિના ઉપાયો : પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
તાજેતરમાં મૅગ્સેસે ઍવૉર્ડથી વિભૂષિત આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (પૂ. દાદા) અહીં ગીતામાં દર્શાવેલ ઉપાયો દ્વારા શાંતિ કેવી રીતે મળી શકે તેની ચર્ચા કરે છે. -સં. એક કરોડપતિની પત્ની પોતાના બંગલાની[...]
‘તેમને શાંતિ આપો’ : સંકલન
પ્રભુ આજે હું તારી પાસે બહુ દુઃખી હૃદયે આવું છું. ...ને દુઃસાધ્ય રોગે ઘેરી લીધા છે. તેમનાં કષ્ટ ને પીડા મારાથી જોઈ શકાતાં નથી આગળ શું થશે તેનો વિચાર કરતાં[...]
‘જનમ જનમ કે દુઃખ બિસરાવૈ’ : શ્રી મોરારિબાપુ
જ્યારે દુઃખો દૂર ન થઇ શકે ત્યારે તેમનું વિસ્મરણ જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ માટે રામ ભજન આવશ્યક છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ સુંદર રીતે અહીં આ વાત સમજાવે[...]
ગૃહસ્થાશ્રમમાં શાંતિ : ગો. ઈન્દિરા બેટીજી
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રમ’ જેવા ગહનગંભીર પુસ્તક પરનું તેમનું[...]
પ્રાર્થના : સંકલન
હે પ્રભુ, હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં તો એ સ્વર્ગનું દ્વાર મારે[...]
જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દો : રમેશભાઈ ઓઝા
દેશ-વિદેશમાં ભાગવત કથાકાર રૂપે સુવિખ્યાત સંત શ્રી રમેશભાઇ ઓઝા શાંતિપ્રાપ્તિ માટે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત અહીં કરે છે. - સં મસ્તીથી જીવો, મસ્તી સે ભર જાઓ. હું કથાઓમાં ઘણીવાર[...]
જીવન માણવામાં ઉધારી ન ચાલે : ગુણવંત શાહ
ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ સંક્ષેપમાં પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે. - સં. મળસકે[...]
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ : સંકલન
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા જ્યાં હતાશા છે ત્યાં આશા[...]
શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા બજાવી રહ્યા છે તેમના[...]
હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો : ડૉ. શાંતિબહેન દીઘે
નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો - શાંતિધામો અવસ્થિત છે - કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિથી વ્યાપ્ત કેટલાક આધુનિક તીર્થધામો પણ અહીં[...]
પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, ભારતીય દર્શન અને શાંતિ : સ્વામી અખિલાનંદ
બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને[...]
કાવ્ય : ચરણ જ્યાં ઠર્યાં આપનાં… : સંકલન
(પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી ભવ્યતા, હરેક દૃઢ મૂકતા પગલું, સિંહ શા ચાલતા! અચાનક તહીં[...]
પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી : મહાત્મા ગાંધી
હું માનું છું કે પ્રાર્થના- ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો નથી, તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી જોઈએ. કેટલાક પોતાના બુદ્ધિના અભિમાનમાં[...]
કાવ્ય : ભજન કરે તે જીતે : સંકલન
વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-૫૨પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો : આ ભારે હળવા હરિવરને મૂલવવો શી[...]




