ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
મંત્રદીક્ષાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને ‘ઇનિશિએશન- Initiation’ કહેવાય છે કે[...]
ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન : સ્વામી બ્રહ્મેશાનંદ
તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો - કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત થયા પછી લોકોમાં ધર્મ અને તબીબી વિજ્ઞાન વચ્ચેના સંબંધને જાણવાની[...]
સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું ઈશ્વરાદ્વયવાદી ભૂમિકાવાળું બ્રહ્મસૂત્રનું એક બંગાળી[...]
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી : પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ આમંત્રણો હવે આવતાં હતાં. સમય[...]
બાળ-વિભાગ : બધાંમાં પ્રભુ વસે છે : સંકલન
સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ એમાં આનંદે. આજે કોઈ રમવાવાળું[...]
પુસ્તક – સમીક્ષા : મૃત્યુનું માહાત્મ્ય : હીરાભાઈ ઠક્કર
મૃત્યુનું માહાત્મ્ય લેખક : હીરાભાઈ ઠક્કર, અમદાવાદ પ્રકાશક : કુસુમ પ્રકાશન, પાલડી, અમદાવાદ - - મૂલ્ય રૂ. ૧૫-૦૦ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકથી દેશ વિદેશમાં ખૂબ જ ખ્યાતિ પામનાર શ્રી હીરાભાઈ[...]
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો : સંકલન
શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક) તા. ૧૬-૬-૯૬ (રાજકોટ) માનવસેવા અને[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.[...]
દિવ્યવાણી
न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા. મને મોક્ષની પણ કોઇ તમા[...]
વિવેકવાણી : શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા : સ્વામી વિવેકાનંદ
શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે છે, પછી ભલે તે પાણી પીતો હોય, તો પણ તે[...]
સંપાદકીય : એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો
(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા મેળવવામાં સહાયરૂપ નીવડશે. કેટલાંય વિદ્યાર્થી[...]
કથામૃતની અમીધારા : જન્માષ્ટમી : ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ હતી વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. – સં. આજે જન્માષ્ટમી. મંગળવાર, તારીખ[...]
મહામાનવ સ્વામી વિવેકાનંદ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક દહાડો, કલકત્તામાં બલરામ બાબુના મકાનમાં[...]
એક અનન્ય પર્વ પર્યુષણ : પ્રા. હિંમતભાઇ વી. શાહ – પ્રા. ડૉ. જનકભાઇ જી. દવે
પર્યુષણ પર્વ પ્રસંગે ‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ - એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો મહિમા ગાયો છે. ઉત્સવો માનવીના જીવનને એકધારાપણામાંથી મુક્તિ અપાવે છે,[...]
કાવ્ય : આ ચિત્ત શું? : હરીન્દ્ર દવે
આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી : પ્રવાજિકા બ્રહ્મપ્રાણા
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ[...]
કાવ્ય : હરિ ૐ શરણ!
હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર હો! તારાં નયનઃ તવ સુભગ[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું જ તાજગીભર્યું ને ઉત્સાહથી છલકાતું[...]
સંકલન : બાળ વિભાગ : બાળગોપાળની વાર્તા
‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને કોઈ આવે છે; મારે માટે[...]
પુસ્તક સમીક્ષા : પરિકલ્પના : રતુભાઈ દેસાઈ
લેખક : શ્રી રતુભાઈ દેસાઈ, પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪) પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭ મૂલ્ય રૂ. ૮૦/ છ્યાસી વર્ષે પણ જુવાનને શરમાવે તેવી છટાથી ચાલતા ગાંધી[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે - ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪. રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા સંચાલિત બ્લાઇન્ડ[...]
સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા ધ્યેયને સમર્પિત સામયિકને સર્વલોકગમ્ય આપે[...]
દિવ્યવાણી
ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: । सर्वँ शान्ति: । शान्तिरेव शान्ति:[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધુનો સંગ કેવો જાણવો? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી રીતે જે સંસારરૂપી દારૂના કેફથી બેભાન થયેલો છે[...]




