આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા – ‘અરે, તું તો સિંહ જ છો!’ : સંકલન

June 1, 1996|Tags: , , |

એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા ઘાસના મેદાનમાં ચરતાં હોય ત્યારે[...]

સમાચાર દર્શન

June 1, 1996|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ તા. ૧ થી ૫ મે’૯૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ યોજાયો. ૧ મેના રોજ સુપ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણના ભજન સંગીતથી આ કાર્યક્રમોનો પ્રારંભ થયો. તા.[...]

દિવ્યવાણી

July 1, 1996|Tags: , , , |

यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्य॑स्तानेवानुविधावति || જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી જ રીતે ભિન્નભિન્ન આત્માઓને જોઈને[...]

વિવેકવાણી : વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ : સ્વામી વિવેકાનંદ

July 1, 1996|Tags: , , |

વર્ણો વચ્ચેના ૫રસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને આપણી વધુ અધોગિત થશે. સમસ્યાનો[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બધા ધર્મોની એકતા : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 1996|Tags: , , |

૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ પણ એક જ ભગવાન પાસેથી[...]

સંપાદકીય : સફળતાનું રહસ્ય એકાગ્રતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1996|Tags: , , |

સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા ઈંડાનાં કોચલાંઓને વીંધવાનો નિષ્ફળ પ્રયાસ[...]

શાંતિપ્રાપ્તિનો માર્ગ – શરણાગતિ : સ્વામી વિશુદ્ધાનંદ

July 1, 1996|Tags: , , |

શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ કરતા તેનું આલેખન કેટલાક બંગાળી[...]

શ્રીમા શારદાદેવીની અભયવાણી

July 1, 1996|Tags: , , , |

ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે. શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુઃખોમાંથી તમને ઉગારી લેશે અને તમને[...]

કાવ્યાસ્વાદ : મંગલ મંદિર ખોલો : કાકાસાહેબ કાલેલકર

July 1, 1996|Tags: , , , |

મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી - તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ. જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,[...]

આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા : સ્વામી અશોકાનંદ

July 1, 1996|Tags: , , |

ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી પસાર થઈ ચૂક્યા છે તેઓ[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

July 1, 1996|Tags: , , , |

સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ ‘Eternal Values For a Changing[...]

સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 1996|Tags: , , |

વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો (ન્યાયપ્રસ્થાન) સંબંધી સ્વામીજીના વિચારો દર્શાવવાનો[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

July 1, 1996|Tags: , , , |

(માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય છોડીને સ્વર્ગ સીધાવ્યા છે.’ આંસુભરી[...]

મારી કૈલાસ માનસરોવરની યાત્રા : કુ. પૂર્વી સાગલાની

July 1, 1996|Tags: , , |

કૈલાસ પર્વત દરિયાની સપાટીથી ૨૨,૦૨૮ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૫૪ કિલોમીટરનો છે. માનસરોવર દરિયાની સપાટીથી ૧૪,૯૫૦ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૮૮ કિલોમીટર છે. આ[...]

મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી : પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

July 1, 1996|Tags: , , |

આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ[...]

યુવ-વિભાગ : આનું નામ ખુમારી! : રોહિત શાહ

July 1, 1996|Tags: , , |

આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી નાખ્યું. ઘણા યુવાનો માનસિક રીતે[...]

બાળ વિભાગ : સાચો ભક્ત : સંકલન

July 1, 1996|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી ભક્તિફેરી કરતાં કરતાં ‘નારાયણ નારાયણ’[...]

પુસ્તક સમીક્ષા : સત્પ્રસંગ : સ્વામી વિશુદ્ધાનંદ

July 1, 1996|Tags: , , |

સત્પ્રસંગ - એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦ શ્રી. ‘મ.’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એક બૃહદ ઉપનિષદ છે તેમ, સ્વામી વિશુદ્ધાનંદજી[...]

શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો : સંકલન

July 1, 1996|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો સંગ્રહ અને ઉત્કૃષ્ટ વાંચન શિક્ષણકારોને[...]

દિવ્યવાણી

August 1, 1996|Tags: , , , |

असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ હોય અને[...]

વિવેકવાણી : સ્વદેશ-મંત્ર : સ્વામી વિવેકાનંદ

August 1, 1996|Tags: , , |

ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો[...]

સંપાદકીય : એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1996|Tags: , , |

વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે, ટી. ક્યુ. એમ. (TQM.[...]

કાવ્ય : ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે…! : ડૉ. યશવંત ત્રિવેદી

August 1, 1996|Tags: , , |

મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ અને સુભાષબાબુને આકાશના જલરંગોથી માતૃભૂમિનાં[...]

કાવ્યાસ્વાદ : લાગી પ્રેમકટારી : મકરંદ દવે

August 1, 1996|Tags: , , , |

સો સાલે નિસદિન રે મોહે લાગી પ્રેમકટારી. એસી લાગી સતગુરુ શબદકી, ખૂંચી કલેજા માંઈ, નિસદિન પીડા હોત હે, ઘર આંગણ ન સુહાઈ. - સો સાલે. બહોત વૈદ ભેળા હુવા, કરતા[...]

Go to Top