આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

જ્યારે શ્રીરામકૃષ્ણ એક શિક્ષકને મળવા આવ્યા (શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ઘેર શ્રીરામકૃષ્ણ) : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

May 1, 1996|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ કથામૃત'ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ'૯૬ના અંકમાં આપેલ છે, વાચકોના આગ્રહથી કથામૃતની આ અમીધારાના થોડા અંશો અવારનવાર આ સામયિકમાં આપવાનો પ્રયત્ન કરીશું. બંગાળના શ્રી[...]

શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ : ગુલાબભાઇ જાની

May 1, 1996|Tags: , , , |

શ્રી ગુલાબભાઇ જાની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક અને નિયામક છે. તેમણે પોતે પોતાની શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સફળતાપૂર્વક પ્રયોગો કર્યા છે. અનુભવના આધારે લખાયેલ આ લેખ અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયી[...]

શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થના અને ધ્યાનનું મહત્ત્વ : ચંદ્રપ્રસાદ રા. પાઠક

May 1, 1996|Tags: , , |

સ્વસ્તિક પરિવાર દ્વારા અમદાવાદમાં એક અંગ્રેજી માધ્યમની અને બે ગુજરાતી માધ્યમની શાળાઓ સંચાલિત થાય છે, ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું પણ સંચાલન આ પરિવાર કરે છે. તેના નિયામક શ્રી ચંદ્રપ્રસાદ રા.[...]

‘શાબાશ’ એક અમૂલ્ય શબ્દ : રતિલાલ બોરીસાગર

May 1, 1996|Tags: , , |

બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે; એનાથી જ એમનું જીવન પાંગરે છે. - રવીન્દ્રનાથ ટાગોર પોતાનું સંતાન આ દુનિયામાં કંઈક કરી દેખાડે એવી ઇચ્છા દરેક માબાપના મનમાં થતી હોય[...]

સંકલન : શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રાર્થનાઓ

May 1, 1996|Tags: , , |

અનેક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં પ્રાર્થનાનું મહત્ત્વ સમજતા હોવા છતાં પૂરતા માર્ગદર્શનના અભાવમાં પ્રાર્થનાઓ નથી કરાવી શકતા. આ હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રાર્થનાની ઑડિયો કેસેટ તૈયાર કરવામાં આવી[...]

સંકલન : નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા

May 1, 1996|Tags: , , |

(રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક નથી એમ વ્યાપકપણે માનવામાં આવે છે. એમ પણ માન્યતા છે[...]

પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર : સંકલન

May 1, 1996|Tags: , , |

માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શાળા મહાશાળાઓનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આ ઉપરાંત આધુનિક વિજ્ઞાન[...]

એક શૈક્ષણિક પરિસંવાદનું ચિરકાલીન સંભારણું : સંકલન

May 1, 1996|Tags: , , |

કેટલાક પરિસંવાદો વારંવાર વાગોળવાની ઇચ્છા થઈ આવે એવા બની રહે છે. પરિસંવાદના આયોજકો, તજ્જ્ઞ વક્તાઓનાં વકતવ્યો, વાતાવરણમાં ભળી જઈને પરિસંવાદોને સાર્થક બનાવવાનો પ્રતિનિધિઓનો અભિગમ અને પરિસંવાદ પછી થતાં અનુકાર્યો –[...]

લોટો રોજ માંજવો પડે : દુષ્યંત પંડ્યા

May 1, 1996|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિશે નિબંધો લખી આપ્યા[...]

યુવ-વિભાગ : યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો : સ્વામી શિવાનંદ

May 1, 1996|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને ઉદ્દેશીને તેમણે જે પ્રેરણાદાયી વાતો કરી હતી તે આજના યુવાવર્ગ[...]

બાળ વિભાગ : નચિકેતાની કથા : સંકલન

May 1, 1996|Tags: , , |

વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ સંગ્રહ છે. વેદનો અંતિમ ભાગ વેદાંત એટલે વેદનો છેડો કહેવાય છે. વેદાંત એ જ ઉપનિષદ્ - ઉપનિષદો વેદોમાં રહેલા સિદ્ધાંતો અને[...]

પુસ્તક – સમીક્ષા : દુષ્યંત પંડ્યા

May 1, 1996|Tags: , , |

જીવન : એક ખેલ (ફલૉરેન્સ સ્કૉવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા કાપડિયા) મૂળ પ્રકાશન : કૉર્નર સ્ટોન લાઈબ્રેરી, અમેરિકા (ઈ.સ.૧૯૨૫) કુસુમ[...]

સમાચાર દર્શન

May 1, 1996|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ ઉજવણી શ્રીરામકૃષ્ણદેવની ૧૬૧મી જન્મતિથિ ૨૦મી ફેબ્રુઆરીના રોજ દેશ-વિદેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાઇ હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સવારના ૫.૧૫થી મંગલ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે[...]

દિવ્યવાણી

June 1, 1996|Tags: , , , |

एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि। ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत । क्षुरस्य धारा निशिता दुरत्यया[...]

વિવેકવાણી : ધ્યાન: તેની પદ્ધતિ : સ્વામી વિવેકાનંદ

June 1, 1996|Tags: , , |

રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય અને દિવસ આથમીને સંધ્યા થાય[...]

અમૃતવાણી

June 1, 1996|Tags: , , |

સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ[...]

સંપાદકીય : ‘નિંદે ચાહે સંસાર’

June 1, 1996|Tags: , , , |

ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન બુદ્ધનો શિષ્ય બન્યો એવું જ્યારે[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

June 1, 1996|Tags: , , , |

સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ 'Eternal Values For a Changing[...]

કાવ્યાસ્વાદ : રામ સમર : મકરંદ દવે

June 1, 1996|Tags: , , , |

રામ સમર તો કાંઈ ફિકર નઈ તેરા પંડના પ્રાછત જાવે રે, તેરા સબ દુખડા મિટ જાવે રે, રામ સમર ૦ આ કાયા મેં પાંચ પુરુષ એમાં, તત્ત્વ નજરે ના'વે, સતગુરુ[...]

વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો : સ્વામી પ્રેમેશાનંદ

June 1, 1996|Tags: , , |

શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ સંતપુરુષના પ્રેરણાદાયી પત્રોના સંગ્રહ બંગાળી[...]

શિક્ષણમાં મૂલ્યો : સ્વામી ગૌતમાનંદ

June 1, 1996|Tags: , , |

શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય અને રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો પર આધારિત તેમનો આ લેખ મુલ્યલક્ષી શિક્ષણ આપવા માટે[...]

જોઈએ તો કરશનદાસ જ! : દિલીપ રાણપુરા

June 1, 1996|Tags: , , |

શ્રી દિલીપભાઇ રાણપુરા પ્રતિભાસંપન્ન વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક છે. એટલું જ નહીં તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય પણ રહ્યા છે. એમણે લખેલાં કેટલાંક રેખાચિત્રોમાં એક પ્રાથમિક શિક્ષક શૂન્યમાંથી કેવું[...]

આદર્શ શિક્ષક : પ્ર.ત્રિવેદી

June 1, 1996|Tags: , , |

સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી પ્ર. ત્રિવેદીએ આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકના આદર્શ વિષે ઘણું બધું કહી નાખ્યું છે. - સં. આદર્શ શિક્ષક એટલે ઉદાત્ત શિક્ષક. ‘ઉદાત્ત’ એટલે ભવ્ય, ઉચ્ચ, ઉત્કૃષ્ટ, ઉન્નત, ઉદાર,[...]

પ્રેરક પ્રસંગ : નિર્ભયતા એ જ જીવન

June 1, 1996|Tags: , , |

જગતનો ઇતિહાસ એવા અલ્પ સંખ્યક માનવીઓનો ઇતિહાસ છે કે જેમને પોતાનામાં આત્મશ્રદ્ધા હતી. શ્રદ્ધાના આત્મશ્રદ્ધાના આ દ્યુતિ-કિરણને છોડનાર માનવ કે રાષ્ટ્ર પોતાનું પતન-પોતાનો અંત નોતરે છે. આત્મશ્રદ્ધાવાળો જ માનવી દૃઢ[...]

યુવ-વિભાગ : ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા : સંકલન

June 1, 1996|Tags: , , |

એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો ગૃહસ્થી સાચા અર્થમાં આશ્રમી જીવન[...]

Go to Top