આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : ‘જાગો, ઓ મહાનુભાવો! જાગો…’

May 1, 1996|Tags: , , , |

આજની તાતી આવશ્યકતા - ઈલેક્ટ્રિક શૉક રાતના ગાઢ અંધકારમાં કલકત્તાનિવાસીઓ ભરનિદ્રામાં લીન હતા, પાંચ દારૂડિયાઓ નશામાં ચૂર થઈ ગપાટા મારી રહ્યા હતા. એમાંના એકે પ્રસ્તાવ મૂક્યો, ‘ચાલો આપણે મજા કરીએ.[...]

રાષ્ટ્રીય પુનર્નિર્માણમાં શિક્ષકોનો ફાળો : વિમલા ઠકાર

May 1, 1996|Tags: , , |

‘વિમલાતાઈ’ના નામથી જાણીતા શ્રી વિમલા ઠકારે આ લેખ મોકલાવતાં તા. ૧૪ માર્ચ ’૯૬ના પત્રમાં લખ્યું છે – ‘‘એક નાનકડો લેખ મોક્લી રહી છું. હું સુધારાવાદી નથી, ક્રાન્તિકારી છું - મને[...]

કાવ્ય : એક નવા વિવેકાનંદને! : પ્રા. જ્યોત્સના ય. ત્રિવેદી

May 1, 1996|Tags: , , |

તે દિવસે ગંગાજીને કિનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફૂલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી હતી આનંદનાં શ્વેત-કેસરી પારિજાતનાં પુષ્પોને ભારતવર્ષના[...]

શિક્ષક બને પૂજક : સ્વામી જિતાત્માનંદ

May 1, 1996|Tags: , , |

(વર્તમાનકાળમાં આપણા વિધાર્થીઓ માટે આધ્યાત્મિક શિક્ષણની આવશ્યકતા અને એની શક્તિ) આજે આપણે ક્યા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છીએ? સમગ્ર વિશ્વમાં આજની શિક્ષણ પ્રણાલી એક મુખ્ય પાયાની ખામી વહોરી રહી છે.[...]

પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકનું દાયિત્વ : યશવંત શુક્લ

May 1, 1996|Tags: , , |

તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિશે એક પરિસંવાદ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી યશવંતભાઈ શુક્લે અત્યંત પ્રેરણાદાયી[...]

કાવ્ય : તો કેવું! : કિરીટ વાઘેલા

May 1, 1996|Tags: , , |

રણકાર તો ઘંટનો સરખો જ છે, પણ શાળા એક મંદિર બને તો કેવું! વિદ્યાર્થીમમદેવ, હું પૂજારી, ને કર્મ પૂજા બને તો કેવું! ભણતર મટે બોજ, ઉજવીએ ઉત્સવ રોજ, એવું બને[...]

ધન્ય છે આવા નિષ્ઠાવંત શિક્ષકોને : ગુણવંત શાહ

May 1, 1996|Tags: , , |

સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત પરંતુ અત્યંત પ્રેરક લેખમાં દર્શાવે છે કે નિષ્ઠાવંત શિક્ષકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની પ્રાણશક્તિ દ્વારા, અને પ્રારાશક્તિ ઓછી હોય તો પોતાની ચીવટાઈ અને[...]

‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’ : જ્યોતિબહેન થાનકી

May 1, 1996|Tags: , , |

(ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે - નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી માર્ગરેટ નોબેલ બ્રહ્મચર્યદીક્ષા પછી ભગિની નિવેદિતા બન્યાં. તેમનું જીવન શિક્ષક[...]

કાવ્ય : ભગિની નિવેદિતા : હે આંગ્લ નારી! : હીરાબહેન પાઠક

May 1, 1996|Tags: , , |

તપ અનર્ગળ ને તું આર્ય! ના રાજસી ભભકની ભૂરકીથી ભ્રાન્ત દૂરે વિદેશ કંઈ યોજનાથી અગ્રગણ્ય આ પુણ્યભૂમિથી પ્રભાવિત, આવવું થૈ ‘સ્વામી’ની પાછળ જ પાછળ પ્રેરણા લે ખૂટી જવું અખૂટ પુણ્ય[...]

કાવ્ય : ભગવતી નિવેદિતાની આશિમુદ્રા : ભાનુપ્રસાદ પંડ્યા

May 1, 1996|Tags: , , |

આ રહી એ આશિમુદ્રાની હથેળી પાંચેય આંગળીએ અમૃત ઝરે એને ટેરવે ટેરવે અમૃત ઝરે મંદ મંદ સંગ બળે... એ અજવાળે અજવાળે આનંદના આવાસભણી પગ વળે! - ભાનુપ્રસાદ પંડ્યા

મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનોલોજી : પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

May 1, 1996|Tags: , , |

આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ[...]

‘પ્રયત્ન કરીશ’ : ફાધર વાલેસ

May 1, 1996|Tags: , , |

પરિસંવાદો પૂરા થયા પછી કેટલાય શિક્ષક ભાઈ-બહેનો કહે છે – ‘અમે ઉત્તમ શિક્ષક બનવાનો પ્રયત્ન કરીશું.’ કેટલાય લોકો કહે છે, ‘મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરીશ.’ પણ પછી – જૈસે થે![...]

કાવ્ય : પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ? : જ્યોતિબહેન ગાંધી

May 1, 1996|Tags: , , |

દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં, પણ, બંધાતી છીપલીને પૂછે છે કોણ? આભલે ઊડીને લાખ તારલિયા વીણ્યા, કેમ ફફડાવી પાંખો તે પૂછે છે કોણ? જંગલને પાત પાત પડઘાતા પડઘમમાં એક ટહુકો[...]

શિક્ષક અને શિક્ષણ વ્યવહાર : પ્રૉ. આર.એસ.ત્રિવેદી

May 1, 1996|Tags: , , |

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બૉર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પ્રા. આર.એસ. ત્રિવેદી આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષક ભાઇ-બહેનો કેવી રીતે વર્ગવ્યવહારના નવા સ્વરૂપને અપનાવીને ઉત્તમ શિક્ષક બની શકે તે વિશેનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે[...]

શ્રેષ્ઠત્વનો સાધક શિક્ષક : ક્રાંતિકુમાર જોશી

May 1, 1996|Tags: , , |

પી.ડી. માલવિયા બી.ઍડ. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ક્રાન્તિકુમાર જોષી અહીં શિક્ષક ભાઇ-બહેનોને શ્રેષ્ઠત્વની સાધના કરવા માટે આહ્‌વાન આપે છે. – સં. વિનોબા ભાવેનું પુસ્તક ‘મધુકર’ ખૂબ જ મનનીય અને કમનીય[...]

સતત પ્રાર્થના કરતા રહો : એઈલીન કેડી

May 1, 1996|Tags: , , |

સતત સતત પ્રાર્થના કરતાં રહો. તમારું જીવન પ્રેમ અને આભારની અવિરત પ્રાર્થના બનવા દો. જીવન બહુ જ શુભ છે, પણ સદાય યાદ રાખો કે જીવન તમે જેવું બનાવો તેવું બને[...]

શિક્ષકનું અંતઃ સત્ત્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 1996|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ શાસ્ત્રી આચિંતીય લેખમાં ‘શિક્ષક હોવું’ અને શિક્ષક ‘બનવું’ એ બન્ને વચ્ચેનું સુક્ષ્મ અંતર સ્પષ્ટ કરે છે. જેઓ અકસ્માત શિક્ષકના અતિ ઉદાત્ત[...]

શિક્ષક અને માનવ સંબંધો : ડૉ. મનુભાઇ ત્રિવેદી

May 1, 1996|Tags: , , |

* નિવૃત્ત અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રભવન, ભાવનગર યુનિવર્સિટી અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજ, રાજકોટ બાળકનું ઘડતર અને શિક્ષકનું ઉત્તરદાયિત્વ જ્યારથી મનુષ્ય સમાજમાં રહેતો અને જીવન વ્યતીત કરતો થયો છે[...]

શિક્ષક : ખલિલ જિબ્રાન

May 1, 1996|Tags: , , |

પછી એક શિક્ષકે કહ્યું, ‘અમને શિક્ષણની વાત કરો ને’. અને તેણે કહ્યું : કોઈ માનવી તમને કશું નવું દર્શન કરાવી શકે નહિ, સિવાય કે તમારા જ્ઞાનના ઉષ:કાલ દરમ્યાન તમારા પોતાનામાં[...]

વિશ્વશિક્ષક રાધાકૃષ્ણન્ : ડૉ.મોતીભાઈ પટેલ

May 1, 1996|Tags: , , |

ડૉ.મોતીભાઈ પટેલ બી.એડ.કૉલેજ, મૈત્રી વિદ્યાલય, સુરેન્દ્રનગરના આચાર્ય છે. ડૉ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિનને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. તેઓ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા હતા તે માટે નહિં પરંતુ તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે, તે[...]

ટાઈમ મેનેજમેન્ટ (શિક્ષકો માટે) : ડૉ. મધુભાઈ કોઠારી

May 1, 1996|Tags: , , |

જસાણી આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ કોઠારી ‘સમય બાંધો મુઠ્ઠીમાં’, ‘વ્યક્તિત્વ ખીલો ખંતથી’ વગેરે પુસ્તકોના લેખક છે. મોટા ભાગનાં શિક્ષક ભાઈ-બહેનોની ફરિયાદ હોય છે - ‘સ્વવિકાસ’[...]

વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો : સ્વામી પ્રેમેશાનંદ

May 1, 1996|Tags: , , |

શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ સંતપુરુષના પ્રેરણાદાયી પત્રોના સંગ્રહ બંગાળી[...]

કાવ્ય : પ્રેમ નામે પંખી : મહેશચંદ્ર ‘નિસ્તેજ’

May 1, 1996|Tags: , , |

કાશ! કે આ આકાશ આખું ઊડી જાય ને રહી જાય માત્ર પંખી; આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે. કાશ! કે આ સૃષ્ટિ ફરી શૂન્યમાં વિલીન થાય ને નિરાકારી પ્રભુ આકાર[...]

વ્યક્તિત્વ વિકાસનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ

May 1, 1996|Tags: , , |

સ્વામી વિવેકાનંદનો સુપ્રસિદ્ધિ સંદેશો છે- ‘Be and Make’ ‘પ્રથમ પોતે મનુષ્ય બનો અને પછી અન્યને બનવામાં સહાયરૂપ થાઓ’ જ્યાં સુધી શિક્ષકોના પોતાના વ્યક્તિત્વનો વિકાસ ન થાય ત્યાં સુધી તેઓ વિદ્યાર્થીઓના[...]

પ્રાર્થના/ગીત : ક્યારેક : હરીશ પંડ્યા

May 1, 1996|Tags: , , |

હું સાવ ખાલીખમ કોડિયું તમે ઝળહળતી રે જ્યોત, હું સાવ અબુધ-અજ્ઞાની તમે હીર-ઝવરાતનું પોત. પંથ સૂઝે ના મંઝિલ અડાબીડમાં ભટકું, માર્ગ વચાળે માયા ઊભી દોર વગર હું લટકું; હું સાવ[...]

Go to Top