આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ભૂતાકાશ અને ચિદાકાશ : સ્વામી જિતાત્માનંદ

February 1, 1996|Tags: , , |

(અર્વાચીન ભૌતિકવિજ્ઞાનના સંદર્ભે ભારતીય વિચાર) માનવ ઈતિહાસમાં અલગ અલગ વિશિષ્ટતાઓ ધરાવતી બે વિભિન્ન સંસ્કૃતિઓ ઊગેલી દેખાય છે. એમાંની એક બાહ્ય વિશ્વમાં પરમ સત્ તત્ત્વની ખોજ કરે છે. એ આપણી સમક્ષ[...]

કાવ્યાસ્વાદ : ઘાવેડી બહુ ઘાતકી : મકરંદ દવે

February 1, 1996|Tags: , , , |

પ્રેમ કટારી આરંપાર, નિક્સી મેરે નાથકી, ઔરકી હોય તો ઓખધ કીજે, આ તો હરિકે હાથકી.- ચોધારીનો ઘાવ ન સૂઝે, જો જોયેં કોણ જાતકી, આંખ મીંચી ઉઘાડી જોયું, વા૨ નો લાગી[...]

કાવ્ય : હે પરમાત્મા! : સુધાકર જાની

February 1, 1996|Tags: , , |

હે પરમાત્મા! મંદ મંદ વાતા પવનમાં, તમારો અવાજ સંભળાય છે. તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે. તમે મને સાંભળો, હું નાનો ને નાજુક છું. મને તમારી શક્તિ ને શાણપણ[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

February 1, 1996|Tags: , , , |

(સપ્ટેમ્બર ’૯૫થી આગળ) (૨૦) “મૃદુનિ કુસુમાદિપ! ગૌરીમા શ્રેષ્ઠ સંચાલિકા હોવાની સાથે સાથે પ્રેમાળ માતા પણ હતાં. તેમનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. મૃદુતા, સંવેદનશીલતા, ઉદારતાની સાથે સાથે હિમ્મત, નિર્ભયતા, દૃઢ સંકલ્પબળ,[...]

યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી બ્રહ્મેશાનંદ

February 1, 1996|Tags: , , |

(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત યુવ-શિબિરમાં પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન તેમણે[...]

બાળ વિભાગ : જડભરતની કથા : સંકલન

February 1, 1996|Tags: , , |

બાળ વિભાગ જડભરતની કથા ભરત નામનો એક મહાન રાજા હતો. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક હિંદુની હિંદુ તરીકે ફરજ છે કે જ્યારે પોતે વૃદ્ધ થાય[...]

પુસ્તક પરિચય : આનંદધામના પથ પર : સ્વામી અપૂર્વાનંદ

February 1, 1996|Tags: , , |

પુસ્તક પરિચય આનંદધામના પથ પર: પ્રથમ ભાગ, પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (૧૯૯૧): શિવાનંદ વાણી (બંગાળી)નો અનુવાદ: મૂળ બંગાળીમાં સંકલન: સ્વામી અપૂર્વાનંદ, અનુવાદકો: શ્રીમતી શાંતિબહેન દીઘે, શ્રીમતી સુમોહાબહેન મેઢ તથા ડૉ.[...]

સમાચાર દર્શન

February 1, 1996|Tags: , , |

રામકૃષ્ણ મિશનના કાર્યકારિણી સમિતિનાં અહેવાલનો સારાંશ (૧૯૯૪-૯૫) રામકૃષ્ણ મિશનની ૮૬ મી સાધારણ સભા, બેલૂરમઠમાં ૩૧ ડિસેમ્બર, ૧૯૯૫ ના રોજ બપોરે ૩.૩૦ વાગે યોજાઈ ગઈ. આ વર્ષ દરમિયાન ‘રામકૃષ્ણ સંગ્રહ મંદિર’[...]

દિવ્યવાણી

March 1, 1996|Tags: , , , |

वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामंडपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्। अग्रे वाचयति प्रभंजनसुते तत्त्वं मुनीन्द्रैः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्।। શ્રી સીતાજી સહિત કલ્પવૃક્ષ નીચે, સુવર્ણમય મહામંડપની મધ્યમાં, ફૂલોથી[...]

વિવેકવાણી : પ્રેમયોગ : સ્વામી વિવેકાનંદ

March 1, 1996|Tags: , , |

પ્રેમના આનંદથી વધુ ઉચ્ચ આનંદ આપણે કલ્પી શકીએ નહીં. પણ પ્રેમ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. તેનો અર્થ સ્વાર્થમય સાંસારિક આસક્તિ નથી. આસક્તિને પ્રેમ કહેવો પાપ છે. બાળકો કે[...]

સંપાદકીય : બક્ષે નવજીવન – કથામૃતની અમીધારા : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 1996|Tags: , , |

એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. તેમનાં કુટુંબીજનોના કડવાશભર્યા કલહકંકાસોએ[...]

આધ્યાત્મિક જીવનનો અર્થ : સ્વામી ભૂતેશાનંદ

March 1, 1996|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તા. ૨૭-૧-૧૯૯૦ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સાધકોના પ્રશ્નોના ઉત્તરરૂપે જે કહ્યું હતું, તેનો સારાંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

March 1, 1996|Tags: , , , |

(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ 'Eternal Values For a Changing[...]

ધર્મ એટલે અસ્તિત્વનો ઉત્સવ : ગુણવંત શાહ

March 1, 1996|Tags: , , |

(ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે - ‘તેન ત્યક્તેના ભુંજિથા:’ ‘ત્યાગ દ્વારા ભોગવો!’ આ ઉપદેશને કેન્દ્રબિન્દુમાં રાખી સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણંવત શાહ નવી પેઢીને સ્વીકાર્ય થાય એવા ધર્મની રજુઆત કરે છે, જેને તેઓ[...]

જીવન જીવવાની કળા : સ્વામી વિવેકાનંદ

March 1, 1996|Tags: , , |

(ત્યાગીને ભોગવો) ધર્મો જે ઉપદેશ આપે છે તેની પ્રથમ છાપ તો આપણા ઉપર એ પડે છે કે આ જીવનનો અંત લાવવો તે જ સારું છે. જીવનનાં દુઃખોને કેમ ટાળવાં તે[...]

કાવ્ય : એક ચૈત્ર અનુભૂતિ : ઉશનસ્

March 1, 1996|Tags: , , |

(શ્રી રામસ્તુતિ) (મંદાક્રાન્તા-સૉનેટ) સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ! જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ, સંગે જાગી પવનપટ શું મર્મરો યે મનોની![...]

આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન સ્વામી ભજનાનંદ

March 1, 1996|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ડિસે. ૧૯૮૬માં ‘પ્રબુદ્ધ[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

March 1, 1996|Tags: , , , |

(ગતાંકથી ચાલુ) (૨૩) ગૌરીમાની શિક્ષણ પદ્ધતિ ગૌરીમાએ માધ્યમિક સ્કૂલ કે કૉલેજમાં શિક્ષણ નહોતું લીધું. પરંતુ જીવનની શાળામાંથી તેઓ જે શીખ્યાં હતાં, તે સ્કૂલ કૉલેજ કરતાં ક્યાંય ચઢિયાતું હતું. તેમણે જ્ઞાન[...]

યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી બ્રહ્મેશાનંદ

March 1, 1996|Tags: , , |

(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત યુવ-શિબિરમાં પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન તેમણે[...]

સંકલન : બાળ વિભાગ : ભક્ત પ્રહ્લાદની કથા

March 1, 1996|Tags: , , |

હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. તેણે દેવોને હરાવ્યા અને સ્વર્ગના સિંહાસન પર બેસી ત્રણે લોક, મૃત્યુલોક, સ્વર્ગ અને પાતાળ ઉપર રાજ્ય કરવા માંડ્યું. પછી તેણે એમ જાહેર કર્યું કે, હવેથી પોતાના[...]

પુસ્તક સમીક્ષા : ‘ગિરા ગુર્જરી’ : લાલજી મૂળજી ગોહિલ

March 1, 1996|Tags: , , |

‘ગિરા ગુર્જરી’: લેખકઃ લાલજી મૂળજી ગોહિલ; પ્રકાશક: પોતે. પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, મૂલ્ય રૂ. ૮, પૃ. ૬૪ શ્રી લાલજીભાઈ મૂ. ગોહિલ રચિત ૬૪ પૃષ્ઠની આ નાનકડી પુસ્તિકામાં, ગુજરાતી ભાષાના લેખનમાં કલાત્મકતા[...]

સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ’

March 1, 1996|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષઃ 7, એપ્રિલ 1995થી માર્ચ 1996 અગાઉના દહાડા – સ્વામી ભૂતેશાનંદ                    48 (ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા) અપરિણીતોનો પ્રશ્ન – સ્વામી અશોકાનંદ (ભાષાંતરઃ શ્રી યશસ્વીભાઈ ય. મહેતા)                  [...]

દિવ્યવાણી

May 1, 1996|Tags: , , , |

एते सत्पुरुषाः परार्थघटका: स्वार्थान्परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ એ સત્પુરુષો છે કે જેઓ[...]

વિવેકવાણી : કેળવણીની એકમાત્ર પદ્ધતિ – એકાગ્રતા

May 1, 1996|Tags: , , |

જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર પદ્ધતિ ‘એકાગ્રતા’ છે. મનની એકાગ્રતા એ કેળવણીનું સારભૂત તત્ત્વ છે. નિમ્નતમ કક્ષાના માણસથી માંડીને મોટામાં મોટા યોગીએ જ્ઞાન મેળવવા માટે આ જ પદ્ધતિને ગ્રહણ કરવી પડે છે. પ્રયોગશાળામાં[...]

શ્રીરામકૃષ્ણ ઉપદેશ

May 1, 1996|Tags: , , , |

પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં રાખીએ તો ભળી જાય, પણ[...]

Go to Top