ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
આનંદ-બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, “ધર્મ તો[...]
સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મિશન, સિંગાપુર : મનસુખલાલ મહેતા
(અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર પ્રચાર[...]
શિક્ષણ : બાળકો : ખલિલ જિબ્રાન
તમારાં બાળકો તે તમારાં બાળકો નથી. પણ જગજીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે. પણ તમારામાંથી આવતાં નથી. અને તે તમારી સોડમાં રહે છે.[...]
પુસ્તક-સમીક્ષા : જનકભાઈ જી. દવે
“શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદામણિ” (લેખિકા : જ્યોતિબહેન થાનકી, પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, પૃ.સં. ૧૧૬, મૂલ્યઃ રૂા. ૬૦/- પ્રથમ આવૃત્તિ : ૧૯૯૭) હરિ ૐ આશ્રમ પ્રેરિત શ્રી આનંદશંકર બાપુભાઇ[...]
બાળ-વિભાગ : સૌ પોતપોતાને સ્થાને મહાન છે : સંકલન
એક રાજા પોતાના દરબારમાં આવતા દરેક સાધુને પૂછતો : ‘મહારાજ, ઘરબાર છોડી જનાર સંન્યાસી શ્રેષ્ઠ કે સંસારમાં રહીને પોતાનો ધર્મ બજાવનાર ગૃહસ્થ?’ ઘણા સંન્યાસીઓ જવાબ આપવાનો પ્રયત્ન કરતા પણ કોઇ[...]
સમાચાર દર્શન
ગંગાસાગર મેળામાં ચિકિત્સા સેવાકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના મનસાદ્વીપ, સરીશા અને સેવા પ્રતિષ્ઠાન કેન્દ્રો દ્વારા મકર સંક્રાંતિ પ્રસંગે તા. ૧૧ થી ૧૬ જાન્યુઆરી સુધી યોજાયેલા ગંગાસાગરના મેળામાં ચિકિત્સા સેવા કાર્ય[...]
પ્રતિભાવો : સંકલન
આપના માસિક શ્રીરામકૃષ્ણ જ્યોતના માર્ચ - ૯૮ના અંકમાં સ્વામી પવિત્રાનંદ દ્વારા લખાયેલ ‘સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યંગ સાથે એક સાંજ’ એ લેખ ખૂબ જ રસપ્રદ રહ્યો. વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકો પાશ્ચાત્ય[...]
દિવ્યવાણી
मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् । यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥ अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेश: सत्यम् । पुत्रादपि धनमाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥[...]
વિવેકવાણી : ભારતનું પ્રાણકેન્દ્ર – ધર્મ : સ્વામી વિવેકાનંદ
સારા માટે કહો કે નરસા માટે કહો, આપણી પ્રાણદાયક શક્તિ તો આપણા ધર્મમાં જ કેન્દ્રિત થઇને રહે છે. તમે એમાં ફેરફાર કરી શકવાના નથી. એનો નાશ કરીને એને સ્થાને બીજું[...]
સંપાદકીય : એક હસ્તી, એક અસ્તિત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજીની સામ્યતા) આ વર્ષે ૧૧મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમા ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી આવે છે. સાથે જ[...]
પ્રાસંગિક : અભિનવ યુગનું સર્જન : સ્વામી ભૂતેશાનંદ
પ્રાસંગિક રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના દિને બેલુર મઠમાં મળેલ અખિલ ભારતીય ભક્ત- સંમેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને અપાયેલાં રામકૃષ્ણ મઠ અને[...]
મધુ-સંચય : સંકલન
“પરમ - ૧૦૦૦૦” સુપર કૉમ્પ્યુટર બનાવીને ભારતે અમેરિકા-જાપાનની બરોબરી કરી લીધી ભારતે એશિયાનું સૌથી મોટું સુપર કૉમ્પ્યુટર પરમ - ૧૦૦૦૦નું નિર્માણ કરીને આ ક્ષેત્રમાં અમેરિકા તેમજ અન્ય વિકસિત દેશોના વર્ચસ્વનો[...]
પ્રાસંગિક : વૈશ્વિક ચેતનાની સેવામાં સમર્પિત થઇ જઇએ : સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ પ્રસંગે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં ઉદ્ઘાટન સમયે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ[...]
અહેવાલ : એક ઐતિહાસિક ભક્ત-સંમેલન : સ્વામી સુનિર્મલાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તા.૭ અને ૮ ફેબ્રુઆરી ’૯૮ના રોજ યોજાયેલા ઐતિહાસિક ભક્ત-સંમેલનનો રસપ્રદ અહેવાલ રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સનિર્મલાનંદજી પ્રસ્તુત કરે છે. - સં. ૭-૮ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ[...]
પ્રાસંગિક : ભગવાન બુદ્ધના ઉપદેશો : સંકલન
સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા છે’, ‘ધન મારું છે’ એમ[...]
ચરિત્ર-કથા : “તું છે કલગી શાકની વેલ” : જ્યોતિબહેન થાનકી
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) જ્યારે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સંકીર્તન ચાલતું ત્યારે તેઓ નોબતખાનાનો દરવાજો ખુલ્લો રખાવતા અને કહેતા કે ભક્તિ અને આનંદનો પ્રવાહ એ તરફ પણ વહેવી જોઈએ. જો સ્ત્રીઓ[...]
સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા માટે જ મળ્યું છે કે આ શરીર દ્વારા સ-સીમથી અસીમ[...]
સાંપ્રત- સમાજ : આવશ્યકતા છે દેશભક્તિની : કિરણ બેદી
મૅગસૅસે ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં પ્રથમ મહિલા આઈ.પી.ઍસ. ઑફિસર ડૉ. કિરણ બેદીએ ૧૧મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઈબહેનો અને નગરજનોને જે પ્રેરક સંબોધન કર્યું[...]
આનંદ-બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, “ધર્મ તો[...]
સંસ્થા-પરિચય : વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાન્ત સોસાયટી : સંકલન
આ કેન્દ્રના સ્થાપક સ્વામી વિવિદિશાનંદજી ૧૯૩૮માં સિઆટલમાં ગયા અને ત્યાં વ્યાખ્યાન, પરિચર્ચા, માર્ગદર્શન વર્ગોનું સંચાલન કરતા. એક નાના પણ ભાવભક્તિવાળા વિદ્યાર્થીસમૂહે સ્વામીજીને ૧૯૪૧માં ‘રામકૃષ્ણ વેદાન્ત સૅન્ટર ઑફ સિઆટલ’ની સ્થાપના માટે[...]
કાવ્ય : ગીત : રમેશ પારેખ
ઝાડ પોતાના પાંદડાને પૂછે : તને આંસુ આવે તો કોણ લૂછે? પાન ઝીણકોક ખોંખારો ખાતું સોયઝાટકી ટટાર થઇ જાતું કહે : ‘હું ના કશાયથી દૂણાતું મને વીંઝે તું એમ હું[...]
કાવ્ય : એંધાણી : શૈલેષ ટેવાણી
ઇશ્વર તારી એક મેં નોંધી સાવ સહેલી એંધાણી, આ હવા જે ગાતી રહેતી ઝરમર ઝરમર જાણી જાણી. નામ લખું તો છટકી જા તું, જાપ કરું તો ભાગે, રીત નથી રે[...]
પુસ્તક સમીક્ષા : સંકલન
સંધિસૂત્રોનું સુખબોધક સંકલન સંહિતાયામ્ - (A book on paniniya Rules of Sandhi) લેખક અને પ્રકાશક : શ્રીમતી શાન્તિ દીધે; ‘દિલખુશ’, શિવાજી રોડ, વડોદરા ૩૯૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પૃ. ૩૮,[...]
બાળ-વિભાગ : દેવર્ષિ નારદ અને માયા : સંકલન
દેવર્ષિ નારદ નામના પ્રભુના ભક્ત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાંચતાં વાંચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો; એનો અર્થ સમજાતો નહોતો. આ માયા એટલે શું? એ સમજવા પાને પાનું જોઈ નાખ્યું.[...]
પ્રતિભાવો : સંકલન
‘સંપાદકીય’માં આ વખતે આપે નવો ચીલો ચાતર્યો છે. વાંચી ખૂબ આનંદ થયો. તો ભૂતેશાનંદજી મહારાજના લેખનો શાસ્ત્રીજીનો અનુવાદ પણ સુંદર છે. -દુષ્યંત પંડ્યા, જામનગર માર્ચ - ૧૯૯૮નો અંક ખરેખર સુપર[...]




