આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી

June 1, 1998|Tags: , , , |

अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णाम् । भूतदयां विस्तारय तारय संसारसागरतः ॥ सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरङ्गः समुद्रो न तारङ्गः ॥ હે વિષ્ણો! (વ્યાપક દેવ!)[...]

વિવેકવાણી : ભારતનો કલ્યાણપથ : સ્વામી વિવેકાનંદ

June 1, 1998|Tags: , , , |

મારો દાવો છે કે હિંદુ સમાજને સુધારવા માટે ધર્મના વિનાશની આવશ્યકતા છે જ નહિ, અને સમાજની આવી સ્થિતિનું કારણ ધર્મ નથી, પણ ધર્મનું સમાજમાં જે રીતે પાલન થવું જોઇતું હતું[...]

સંપાદકીય : અમૃતની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 1998|Tags: , , |

તાજેતરમાં આ સદીનો અંતિમ મહાકુંભમેળો હરિદ્વારમાં યોજાઈ ગયો, જેમાં એક કરોડથી વધુ લોકો દેશ-વિદેશથી આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ વિરાટ કુંભમેળાના આયોજન માટે ૯૯ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેમાંથી[...]

પ્રાસંગિક : સેવા-ધર્મ : સ્વામી ભૂતેશાનંદ

June 1, 1998|Tags: , , , |

(રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે) રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૮મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો : સ્વામી રંગનાથાનંદ

June 1, 1998|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૫ની નવેમ્બરની ૧૮મી ને રવિવારે બેલુર મઠમાં સાધુઓ સમક્ષ આપેલા પ્રવચનનું ગુજરાતી ભાષાંતર વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. ભાઈઓ, આજના[...]

મૅનૅજમૅન્ટ : મૅનેજમૅન્ટ અને ઉપનિષદો : સ્વામી જિતાત્માનંદ

June 1, 1998|Tags: , |

અમદાવાદ મૅનૅજમૅન્ટ એસોસિએશનના ઉપક્રમે અંગ્રેજીમાં આપેલ આ વ્યાખ્યાનનો સારસંક્ષેપ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે. -સં. આજથી સો વરસ પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખ્યા મુજબ પ્રાચીન ભારતના પૂર્ણ માનવનું ભવ્ય અને[...]

ચરિત્ર-કથા : ‘તું છે કલગી શાકની વેલ’ : જ્યોતિબહેન થાનકી

June 1, 1998|Tags: , , |

(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) તે દિવસે શ્રીરામકૃષ્ણની તબિયત ખૂબજ અસ્વસ્થ હતી. તેઓ પથારીમાં ઓશીકાને અઢેલીને બેઠા હતા. સર્વત્ર શાંતિ પથરાયેલી હતી. તેમના બધા શિષ્યો ઊંડી ચિંતામાં મગ્ન બનીને ચૂપચાપ[...]

સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

June 1, 1998|Tags: , , |

(ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ. પહેલાં વાહન વિષે જ વિચારીએ.[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

June 1, 1998|Tags: , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - “ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]

અહેવાલ : હરિદ્વારમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી અને કુંભમેળો : સંકલન

June 1, 1998|Tags: , , , |

રામકૃષ્ણ મિશનની સ્થાપનાના શતાબ્દી-ઉત્સવની ઉજવણીના ભાગરૂપે, હરિદ્વાર ખાતે, ૮મી એપ્રિલ, ૧૯૯૮ના રોજ એક ભવ્ય સાધુ-સંમેલન યોજાયું હતું. રામકૃષ્ણ મિશનની હરિદ્વાર શાખા તથા અખિલ ભારતીય અખાડા પરિષદના સંયુક્ત ઉપક્રમે આ સંમેલન[...]

કાવ્ય : હૈ! પ્રભુ! : રતુભાઈ દેસાઈ

June 1, 1998|Tags: , , |

(૧) જ્યાં જ્યાં જાઉં, ત્યાં તું મારી સાથે ને સાથે ; જનમાં, વનમાં, રમણભ્રમણમાં તું મારે માથે. વીસરી જાઉં કદી તને કે ધરું પંથ અવળો ; પણ તું મુજને કરી[...]

આનંદ-બ્રહ્મ : સંકલન

June 1, 1998|Tags: , , |

વાહ રે ભક્ત! એક ભક્ત દેવના દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલા ડબલા[...]

સમાચાર દર્શન

June 1, 1998|Tags: , , , |

રાજકોટમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી અને વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ૧ મે ૧૯૯૮ના રોજ સાંજે ૭-૩૦ વાગે એક[...]

પ્રતિભાવો : સંકલન

June 1, 1998|Tags: , , , |

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંક અમને વ્યવસ્થિત રીતે અને સમયસર મળી જાય છે. એપ્રિલના અંકમાં ‘આવશ્યકતા છે ક્રાન્તિની’ – યુવ-વિભાગનો લેખ ખરેખર ગમ્યો અને વાંચવામાં ખૂબ રસ પડ્યો. અશોકસિંહ આર. જાડેજા,[...]

દિવ્યવાણી

July 1, 1998|Tags: , , , |

अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तं अवज्ञाय मां मर्त्य : कुरुते अर्चाविडम्बनम् ॥ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानं ईश्वरम् । हित्वार्चं भजते मौग्ध्यात् भस्मन्येव जुहोति सः ॥ ‘સર્વ ભૂતોમાં[...]

વિવેકવાણી : યુવકો! કામ કરવા લાગી જાઓ : સ્વામી વિવેકાનંદ

July 1, 1998|Tags: , , , |

નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે રાષ્ટ્રના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકે એકનું ભાવિ ઉજળું છે. જેમ મને બચપણમાં શ્રદ્ધા હતી[...]

સંપાદકીય : ઉત્તિષ્ઠત! જાગ્રત! : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1998|Tags: , , |

વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત દેશને જાગ્રત કર્યો હતો, સેંકડો વર્ષોની ગુલામીને લીધે આત્મ શ્રદ્ધા, આત્મ-સન્માન ગુમાવી બેઠેલ તમોગુણથી ઢંકાયેલ ભારતવાસીઓમાં નવચેતનાનો પ્રાણસંચાર કર્યો હતો. આ માટે તેમણે[...]

પ્રાસંગિક : સદ્‌ગુરુનાં લક્ષણો : સ્વામી અશોકાનંદ

July 1, 1998|Tags: , , |

(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક લાયકાત હોવી જોઈએ.[...]

પ્રાસંગિક : ગુરુને લાગું પાય : મનુભાઈ ત્રિવેદી

July 1, 1998|Tags: , , , |

(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુને લાગું પાય. પહેલા ગુરુજી મારા સૂરજરાજા જેનાં કિરણે જગ દેખાય, વહેમ ભરેલી મારી આળપંપાળો એની જ્ઞાનજ્યોતે ભેદાય. ગુરુને લાગું પાય. બીજા ગુરુજી મારા વાતા આ વાયરે જગની[...]

સંશોધન : વેદયુગીન ભારત : નવો પ્રકાશ : ઍમ.ઍસ. રાજારામ

July 1, 1998|Tags: , , , |

બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને પરિણામે વિશ્વના ઈતિહાસ-લેખનમાં પણ તે[...]

કાવ્યાસ્વાદ : શાન્તિ : દુષ્યંત પંડ્યા

July 1, 1998|Tags: , , , , |

શાન્તિ (મિશ્ર) નિહાળ, આવે વંટોળ વેગે, એ ઓજ કિંતુ, એ ઓજ છે ના, એ જ્યોત ઝળકે ગાઢાન્ધકારે, તેજોજ્જ્વલે શ્યામલ એ જ છાયા. ઉલ્લાસ એ જે ન કથ્યો કદીએ, ને શોક[...]

ચરિત્ર-કથા : પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર : દર્શના ધોળકિયા

July 1, 1998|Tags: , , |

‘સોનાની કે કોલસાની ખાણ જ્યારે ધસી પડે છે અને માણસો દટાઈ જાય છે ત્યારે એમને શું થતું હશે?’ હેલન-કેલરની આત્મકથા ના અનુવાદ ‘અપંગની પ્રતિભા’ના પ્રાસ્તાવિકમાં ભાવુક થઈને નોંધેલા આ વિધાનમાં[...]

સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

July 1, 1998|Tags: , , |

(ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને નિયમોથી સારી રીતે પરિચિત થવું[...]

સંસ્થા-પરિચય : સ્વામી વિવેકાનંદ રિટ્રીટ-રિજલી ઍસ્ટેટ, અમેરિકા : ડૉ. અમૃતા એમ. સામ

July 1, 1998|Tags: , , |

ડૉ. અમૃતા એમ. સામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાર્યરત રામકૃષ્ણ સંઘના કેન્દ્ર વેદાંત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોનિર્યા, હૉલિવુડ સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. – સં. અગોચર વૃન્દરૂપે જેમના વિચારપ્રવાહો સમાજમાં સર્વત્ર[...]

યુવ-વિભાગ : ભાવનું નિર્માણ આમ થાય : સંજીવ શાહ

July 1, 1998|Tags: , , |

જીવનમાં લાગણીઓનું મહત્ત્વ શું છે? શું પ્રેમ એ લાગણી છે? લાગણીશીલતા આપણને દુઃખ કેમ પહોંચાડે છે? શું અતિસંવેદનશીલતા એ ખરેખર અભિશાપ છે? શું લાગણીઓની અભિવ્યક્તિ એ સંવેદનશીલતાનો પુરાવો છે? સંવેદનશીલતા[...]

Go to Top