ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
આનંદબ્રહ્મ : મારાં પાડોશીઓ : લાલજી મૂળજી ગોહિલ
પુણેની ર.ચ. મહેતા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અને પુણેમાં ગુજરાતી સંસ્કારિતાનો દીપ પ્રજ્વલિત રાખનાર સ્વ. શ્રી લાલજી મૂળજી ગોહિલના પુસ્તક ‘ચિંતન -પુષ્પો અને પરિમલ’નો આ રમૂજી લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે - “ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]
પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
એક સમયોચિત મીમાંસા વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન લેખક : સ્વામી રંગનાથાનંદ, પ્રકાશક : અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૮ : મૂલ્ય રૂપિયા પચ્ચીસ. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ અને સુવિખ્યાત[...]
સમાચાર દર્શન
સૌરાષ્ટ્ર - કચ્છના વાવાઝોડાગ્રસ્ત લોકોની વહારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. * ૯-૧૦ જૂન, ૧૯૯૮ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારના પોરબંદર, જામનગર, કંડલામાં ૧૬૦ કિ.મી.થી વધુ ગતિએ ફુંકાયેલા વિનાશક વાવાઝોડાએ[...]
પ્રતિભાવો : સંકલન
મે’૯૮ના અંકમાં સંપાદકીય લેખ ‘એક હસ્તી, એક અસ્તિત્વ’માં શ્રી સ્વામી વિવેકાનંદજી અને ભગવાન બુદ્ધની સામ્યતા વિશેનો ખ્યાલ આવ્યો. આ લેખ પરથી સ્પષ્ટ થયું કે, સ્વામીજીને ભગવાન બુદ્ધ પ્રત્યે કેવી અદ્ભુત[...]
દિવ્યવાણી
द्विषत: परकाये मां मानिनो भिन्नदर्शिनः । भूतेषु बद्धवैरस्य न मनः शांतिमृच्छति ॥ अहं उच्चावचैः द्रव्यैः क्रिययोत्पन्नया अनघे । नैव तुष्ये अर्चितो अर्चायां भूतग्राम अवमानिनः ॥ ‘પરકાયામાં રહેલા મારો દ્વેષ કરીને,[...]
વિવેકવાણી : કોઈને દોષ ન દો : સ્વામી વિવેકાનંદ
કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુ:ખી થાઓ છો, ત્યારે પોતાનો જ દોષ શોધો, અને વધુ સારા થવાનો પ્રયત્ન કરો. પ્રશ્નનું નિરાકરણ[...]
સંપાદકીય : “ભારતવર્ષને પ્રેમ કરો” : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ કરી શકું?” સ્વામીજીએ જવાબ આપ્યો, “ભારતવર્ષને પ્રેમ કરો.” આજે જો[...]
પ્રાસંગિક : ભાગવત દર્શન : એના ભગવાન, સ્વધામ સ્વરૂપ અને તત્ત્વદૃષ્ટિ : સ્વામી તપસ્યાનંદ
ભાગવતની શૈલી લલિતવાડ્મયની લોકભોગ્ય અને કથાનાત્મક છે. કારણ કે એનું એક માત્ર લક્ષ્ય ભગવાનના મહિમા અને ઐશ્વર્યનું ચિત્રણ કરવાનો જ છે. અહીં ખાસ વપરાયેલો ‘ભગવાન’ શબ્દ એ દર્શાવે છે કે[...]
મનોવિજ્ઞાન : સંકલ્પશક્તિનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ
બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને[...]
સંશોધન : વેદયુગીન ભારત : નવો પ્રકાશ : ઍમ. ઍસ. રાજારામ
બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને પરિણામે વિશ્વના ઈતિહાસ-લેખનમાં પણ તે[...]
સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ - પરમ શ્રેયનું પ્રતીક છે. બહારનો[...]
યુવ-વિભાગ : ભાવનું નિર્માણ આમ થાય : સંજીવ શાહ
(ગતાંકથી ચાલુ) વધુ ઝીણવટપૂર્વક ભાવનિર્માણની ઘટના તપાસીએ તમને પ્રામાણિક બનવું ગમે? અથવા પ્રામાણિકતા તમારા ચારિત્ર્યમાં હંમેશાં છવાયેલી રહે તે તમને ગમે? તમારો ઉત્તર હકારમાં જ હોય. ભલે. તમારા ચારિત્ર્યમાં પ્રામાણિકતા[...]
કાવ્ય : માતૃભૂમિ : ડૉ. યશવંત ત્રિવેદી
ધીરેધીરે ધુમાડો વિખરાઈ જાય પછી આ વિરાટ દેશ પૂર્ણપણે દેખાય છે – સી-ગલ્સની જેમ મા ભારતીના પગનું પ્રક્ષાલન કરતા કન્યાકુમારીના સમુદ્રના ઉત્તાલ તરંગો સુંદરવનની ઘનનીલ વનશ્રી પર હંસબલાકાની ચાંચમાં લહેરાતો[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે : “ઇ.સ.૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ[...]
અહેવાલ : કિશનપુર (દહેરાદૂન)ના સાર્વભૌમિક નૂતન મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિનો પ્રતિષ્ઠા-મહોત્સવ : સ્વરાજ મઝુમદાર
૧૧મી મે, ‘૯૮, બુદ્ધપૂર્ણિમાના પાવનકારી દિવસે સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, અધ્યાત્મ ભક્તિભાવભર્યાં ગીત-ગાન સાથે શ્રીરામકૃષ્ણસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે કિશનપુર (દહેરાદૂન)માં નવા બંધાયેલા મંદિરનો[...]
સમાચાર દર્શન
રાહત, પુનર્વસવાટ અને નેત્રયજ્ઞ સેવાકાર્ય બિહારઃ પૂર્વ સિંધભૂમિ જિલ્લાના ઘાટશીલા વિભાગના બાલીજુરી અને માનુષમુરિયા ગામમાં જમશેદપુર શાખા કેન્દ્ર દ્વારા આગને કારણે અસરગ્રસ્ત લોકોમાં ૫૧૭ કિ. ચોખા-ઘઉં, ૨૪ કિ. ખાવાનું તેલ,[...]
પ્રતિભાવો : સંકલન
એક ઐતિહાસિક ભક્ત સંમેલનનો શ્રદ્ધેય સ્વામી શ્રી સુનિર્મલાનંદજીનો આંખ્યે દેખ્યો અહેવાલ વાંચતાં થયું કે, “શ્રીમત્ સ્વામીશ્રીઓનાં વચનામૃત-જ્ઞાનમૃતનું પાન કરનાર સૌ ખરેખર કૃતકૃત્ય બન્યા છે.” - દિનેશ અ. અંતાણી, ગાંધીનગર “રામકૃષ્ણ[...]
દિવ્યવાણી
प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशो भितगण्डयुग्मम् । उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ।। જે ઇંદ્રાદિ દેવેશ્વરના સમુદાયથી વંદનીય છે, અનાથના બંધુ છે, જેમના કપોલ-યુગલ સિંદુરથી અનુરંજિત થયા છે, જેઓ મહાન પ્રબળ વિઘ્નોનો વિનાશ કરવા[...]
વિવેકવાણી : આત્મ-શ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ
જે માણસ અહર્નિશ હું કશું જ નથી એવો વિચાર કર્યા કરે છે તે કશું સારું કાર્ય કરી શક્તો નથી. આ એક વાત તમે સમજો એવું હું નમ્ર ભાવે કહીશ. જો[...]
સંપાદકીય : દુર્ગાપૂજા અને નવરાત્રિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ ધર્મ જ એવો છે જેણે[...]
કાવ્યાસ્વાદ : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ : કાકા કાલેલકર
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ (રાગ : આસા માંડ – ઝપતાલ) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ[...]
આત્મ-વિકાસ : મરણનું સ્મરણ રાખી જીવનવ્યવહાર કરો : વિનોબા ભાવે
હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય. સંત એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એક ગૃહસ્થે[...]
પ્રાર્થના : સ્વજનની વિદાય વેળાએ : કુન્દનિકા કાપડિયા
અમે મનુષ્ય છીએ ને, ભગવાન, એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ, અમારા બધા દીવા એકી સાથે લવાઈ જાય છે. અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોઈ, સુખની સોડ તાણીને અમે[...]
સાંપ્રત સમાજ : સંવાદિતા અને એકતા : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મદુરાઈમાં શ્રીરામકૃષ્ણ વિશ્વમંદિરના પ્રતિષ્ઠાપન મહોત્સવ પ્રસંગે ૧૭મી માર્ચ, ૧૯૯૮ના રોજ આપેલ વ્યાખ્યાનની કૅસેટ રેકોર્ડ પર આધારિત લેખ પ્રસ્તુત કરીએ છીએ. -[...]




