આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

યાત્રા-સંસ્મરણ : મારી કુરુક્ષેત્ર યાત્રા : સ્વામી અતુલાનંદ

September 1, 1998|Tags: , , |

શ્રીશ્રીમા શારદાદેવી દ્વારા મંત્ર-દીક્ષિત સ્વામી અતુલાનંદનું પૂર્વાશ્રમનું નામ કૉર્લેનિયસ જે. હૅજબ્લૉમ્ હતું. તેઓ હૉલેંડના વતની હતા. ઈ.સ. ૧૮૯૯માં તેમણે સ્વામી વિવેકાનંદના પ્રથમ દર્શન કર્યાં અને ઈ.સ. ૧૯૨૩માં તેઓ રામકૃષ્ણ સંઘનાં[...]

સાંપ્રત સમાજ : વૈશ્વિક સમાજ તરફનું સંક્રમણ-નવા યુગના ધર્મ તરફ : ડૉ. કરણ સિંહ

September 1, 1998|Tags: , , |

ડૉ. કરણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. તેઓ વિવિધ બૌદ્ધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને વેદાંતનાં પ્રતિભાશાળી પ્રવક્તા છે. તેઓ આ લેખમાં થોડા અગત્યનાં અવલોકનો રજૂ કરે છે. ભૌતિક સમૃદ્ધિ[...]

સંસ્મરણ : “ઠાકુર, તમે કોણ છો?” : ભવતારિણી

September 1, 1998|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવ વિષેનું આ સંસ્મરણ તેમનાં બધાં શિષ્ય – શિષ્યાઓમાં સૌથી છેલ્લે દેહત્યાગ કરનારાં શિષ્યાનું છે. શ્રીરામકૃષ્ણદેવ વિષે એમના ગૃહસ્થ શિષ્યોની રચનામાં આ પ્રસંગ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ[...]

રેડિયો રૂપક : એક સત્ય : પ્રકાશ ત્રિવેદી

September 1, 1998|Tags: , , |

“एकमेवाद्वितीयम। एकोऽहं बहुस्याम् प्रजायेय ।” તેઓ તને અનેક નામે સંબોધે છે, તું તો એક જ છે. પ્રવક્તા : આપણી માનવજાતના એક પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદમાં ભગવાન કે સત્ય વિશે એવું લખ્યું[...]

સમાચાર દર્શન

September 1, 1998|Tags: , , , |

બેલૂરમઠમાં, શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની અંત્યેષ્ટિ વિધિ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૦ ઑગસ્ટ, ‘૯૮ના રોજ બપોર પછી ૨-૨૮ વાગ્યે બ્રહ્મલીન થયા. તેમનો અંત્યેષ્ટિ સંસ્કાર બેલૂરમઠના વિસ્તારમાં[...]

પ્રતિભાવો : સંકલન

September 1, 1998|Tags: , , , |

જુલાઈ-૧૯૯૮ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક અમૂલ્ય અને રસપ્રદ રહ્યો. કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન શ્રી મહેશ જોશી દ્વારા લીધેલ ચિત્રો સુંદર, રમણીય રહ્યા અને આ વખતનો દરેક વિભાગ પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત[...]

દિવ્યવાણી

October 1, 1998|Tags: , , , |

न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तः स्थितो येन भवन्त्यदुःखाः ॥ क्षुत्तृट्श्रमो गात्रपरिश्रमश्च दैन्यं क्लमः शोकविषादमोहाः । सर्वे निवृत्ताः कृपणस्य जन्तोर्जिजीविषोर्जीवजलार्पणान्मे ॥ ઈશ્વર પાસેથી મને (પરમગતિની) ઇચ્છા નથી. તેમજ[...]

વિવેકવાણી : સેવા એ જ ઉપાસના : સ્વામી વિવેકાનંદ

October 1, 1998|Tags: , , , |

ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ અને જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ શુભ કર્મ છે. આ શુભકર્મના પ્રભાવથી ચિત્ત[...]

સંપાદકીય : આધુનિક માનવ અને સેવાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 1, 1998|Tags: , , |

જો કુછ હૈ સો તૂ હી હૈ શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં કાશીપુરના બગીચામાં કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા. નરેન્દ્રનાથ, જેઓ પછીથી સ્વામી વિવેકાનંદજીના નામે વિશ્વવિખ્યાત બન્યા, ત્યારે આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ વ્યાકુળ[...]

શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય : સ્વામી રંગનાથાનંદ

October 1, 1998|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તામાં એપ્રિલ ૧૯૯૭ ના રોજ આપેલ વાર્તાલાપના કેસેટમાં કરેલ રેકોર્ડીંગ ઉપરથી તૈયાર કરવામાં આવેલ આ લેખમાં રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે[...]

સ્વામી વિવેકાનંદનો સેવાનો આદર્શ : સ્વામી આત્મસ્થાનંદ

October 1, 1998|Tags: , |

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. – સં. ‘ભવિષ્યના, મારા વહાલા સુધારકો, દેશભક્તો, તમને કોઈ લાગણી થાય છે? તમને લાગે છે ખરું કે ભગવાન[...]

ભાવિ પેઢીઓ પ્રત્યેનું કર્તવ્ય : યશવંત શુક્લ

October 1, 1998|Tags: , |

ધરતી ઉપર આજે ૫ અબજ ૩૦ કરોડની વસ્તી થઈ ગઈ છે. આવતાં ૬૦ વર્ષમાં આ વસ્તી બેવડાશે એટલે કે લગભગ અગિયાર અબજની સરહદમાં પહોંચી જશે. જો આજની વસ્તીને નભાવવાને ધરતી[...]

‘વિચારો વૈશ્વિક દૈષ્ટિએ અને કાર્ય કરો સ્થાનિક દૃષ્ટિએ’ : વિમલા ઠકાર

October 1, 1998|Tags: , |

બધી શક્તિઓનો મૂળ સ્રોત પરમાત્માની, પ્રભુની સત્તા છે. આપણા એ પરમાત્મા કોણ છે? ક્યાં છે? ક્યા મંદિર - મસ્જિદમાં છે? આપણા પરમાત્મા આ આખું વિશ્વ છે. વિશ્વમાં જીવનની આ એકતા[...]

મારા સેવાયજ્ઞમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન : અણ્ણા હજારે

October 1, 1998|Tags: , |

પ્રખ્યાત સમાજસેવક શ્રી અણ્ણાસાહેબ હઝારેએ પોતાની અનન્ય સેવા દ્વારા સ્વામી વિવેકાનંદ સેવા પુરસ્કાર, વૃક્ષમિત્ર પુરસ્કાર, પદ્મભૂષણ વગેરે અનેક પુરસ્કારો મેળવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ તેમના પોતાના ગામ રાલેગાંવ સિદ્ધિને[...]

‘પોકાર આવ્યો’ : જ્યોતિબહેન થાનકી

October 1, 1998|Tags: , |

(ભગિની નિવેદિતાની સેવાસાધના) સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ આ ‘સેવા વિશેષાંક’ માટે વિશેષરૂપે લખેલ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને આશા કરીએ છીએ કે ભગિની નિવેદિતાની[...]

શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 1998|Tags: , |

સામાન્ય રીતે દર્શન’ના પ્રતિપાદ્ય ઘટકોમાં આ ચાર વિષયો આવે છે : (૧) પરમ સત્ (૨) વિશ્વ (૩) જીવ (૪) એમનો પરસ્પર સંબંધ અને માનવજીવનનું લક્ષ્ય. દરેક દર્શનકારે પોતાની વિશિષ્ટ સ્થાપના[...]

કાવ્યાસ્વાદ : કાલી માતા : દુષ્યંત પંડ્યા

October 1, 1998|Tags: , , , |

કાકાસાહેબ કાલેલકર પણ જે કાવ્યને સમજવું દુષ્કર માનતા હતા તે ઉગ્રભવ્ય કાવ્યનો આસ્વાદ શ્રીદુષ્યંતભાઈ પંડ્યા પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરે છે.– સં. તારાઓ છે આભ સંધા છુપાયા, ને છે વાદળ[...]

ટ્રસ્ટીશીપ મૅનેજમૅન્ટ વિશેના મારા અનુભવો : કાંતિસેન શ્રોફ

October 1, 1998|Tags: , |

ગાંધીજીએ ટ્રસ્ટીશીપ મૅનેજમૅન્ટની વાત કરી હતી. તેના મૂળમાં ઋષિઓની અનુભૂતિઓ રહેલ છે. ‘ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્’ જેવા વિચારોનું પ્રવર્તમાન પરિસ્થિતિમાં આચરણ શક્ય છે? આવો પ્રશ્ન આપણા મનમાં જાગે એ સ્વાભાવિક છે.[...]

કાવ્ય : તારે સથવારે : ઉશનસ્

October 1, 1998|Tags: , , , |

(ગીતિ) ઘરની બ્હાર મૂક્યો પગ મેં તેં કર પકડી લીધો મારો, અવ મારે શી ખોજ પંથની, તારો જ્યાં સથવારો? અવ મારે શું આગળ જાવું? ધ્યેય બીજું શું મારે? આ કર[...]

શ્રીરામકૃષ્ણદેવ અને સેવાધર્મ : સ્વામી શિવાનંદ

October 1, 1998|Tags: , , |

સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. – સં. ઈ.સ.૧૮૮૦ અથવા ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણનું નામ સાંભળવા મળતાં હું કલકત્તાના કોઈ એક ભક્તના ઘરે તેમનાં દર્શન કરવા ગયો. એ[...]

સ્વામી વિવેકાનંદના સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન : સ્વામી અશોકાનંદ

October 1, 1998|Tags: , |

‘સેવાનું ઉગમસ્થાન’ એ આપણી ચર્ચાનો વિષય નથી પરંતુ ‘સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન’ એ વિશેની આપણી ચર્ચા છે. બંને બાબત તદ્દન ભિન્ન છે. સેવાનો ભાવ વિશાળ હૃદયમાંથી તથા પ્રેમ, સહાનુભૂતિ અને કરુણાની[...]

રામકૃષ્ણ મિશનનો સેવાનો આદર્શ અને શાસ્ત્રો : સ્વામી યતીશ્વરાનંદ

October 1, 1998|Tags: , |

પ્રસ્તુત લેખ સને ૧૯૨૬માં બેલુર મઠમાં યોજેલ રામકૃષ્ણ મઠના પ્રથમ સમ્મેલન વખતે વાંચવામાં આવ્યો હતો. તેમજ એના વિસ્તૃત અહેવાલમાં પ્રકટ પણ થયો હતો. આમાં સંઘના એક વરિષ્ઠ વિચારક દ્વારા, મિશનનાં[...]

માનવરૂપી ઈશ્વરની સેવા : સ્વામી વીરેશ્વરાનંદ

October 1, 1998|Tags: , |

૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન કલકત્તાના ‘ઈન્ટેસિવ કેય્‌ર યુનિટ’ના ઉદ્‌ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે મૂળ બંગાળીમાં આપેલ પ્રેરક, માંગલિક[...]

કાવ્ય : શાશ્વત જીવન : સંત ફ્રાન્સિસ

October 1, 1998|Tags: , , |

હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા જ્યાં હતાશા છે ત્યાં આશા[...]

કાવ્ય : જીવન અંજલિ થાજો : કરસનદાસ માણેક

October 1, 1998|Tags: , , |

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તપસ્યાનું જળ થાજો; દીન દુખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ થાજો! સતની કાંટાળી કેડી પર[...]

Go to Top