ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કર્મયોગ અને સેવાયોગ : સ્વામી ગંભીરાનંદ
સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ઠ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. – સં. શ્રીરામકૃષ્ણના સેવાના આદર્શને સમજવા માટે આપણે ‘સેવા’, અર્થાત્ ઈશ્વરની સેવા, તથા પરંપરાગત અર્થમાં સમજવામાં આવતા ‘કર્મયોગ’ વચ્ચેનો ભેદ[...]
સ્વામી વિવેકાનંદનો સેવાધર્મ અને ભારતમાં તબીબી સેવા : સ્વામી ભૂતેશાનંદ
૨૩મી ઑગસ્ટ, ૧૯૮૮ને દિને, રામકૃષ્ણ મઠ અને મિશનના તે સમયના ઉપાધ્યક્ષ અને પછીથી રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આ વિષય પરના પરિસંવાદ પ્રસંગે આપેલું મંગલ[...]
કાવ્ય : ભજો તેને : સ્વામી વિવેકાનંદ
વસે છે જે તારી ભીતર વળી તે બ્હાર પણ છે, કરે ક્રિયાઓ જે સકલ કરથી ને ચરણથી - ચલે જેની કાયા તમ સરવ છો, એહ ઈશ ઈશ ને ભજો, તોડી[...]
યુવાનો અને સેવા : મહાત્મા ગાંધી
તમે સૌ જાણતા હશો કે હિંદુસ્તાનના યુવકો સાથે મારો – લગભગ ખાનગી કહી શકાય એવો - સંબંધ છે. મારા જાહેર જીવની શરૂઆતથી હું એક વાત એ માનતો આવ્યો છું કે[...]
સેવા વ્યક્તિની : ભક્તિ સમાજની : વિનોબા ભાવે
વીસ વરસથી મેં સાર્વજનિક કામ જ કર્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પણ મારી પ્રવૃત્તિ સાર્વજનિક સેવાની જ હતી. એમ કહી શકાય કે, સાર્વજનિક સેવા સિવાય મેં નથી બીજું કંઈ[...]
કાવ્ય : સેવામંત્ર : ભાનુપ્રસાદ પંડ્યા
‘આકાશ વાયુ, જળ, આભઅગ્નિ, એ પંચભૂતથકી દેહ અહીં રચાયો. આ સૃષ્ટિના સકલ તત્ત્વથી જે નભે છે, તે માત્ર સ્વાર્થ-સુખ કાજ કદી ન હોય!’ ચારે દિશાથી સુવિચાર સદાય આવો, એવું વદે[...]
શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદનું મૂલ્ય-સાતત્ય : રિચાર્ડ. બી. એરિક્સન
અહીં આપેલા લેખમાં, ન્યુ જર્સીના મિ. એરિક્સન નિખાલસપણે અને ભાવપૂર્વક શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશમાંથી પોતાને પ્રાપ્ત થયેલા ઊંડા અંગત લાભ વર્ણવે છે. -સં. જગતમાં એક જ્યોતિ છે. કેટલાક એને[...]
શ્રીરામકૃષ્ણ-એક વિશાળ વટવૃક્ષ : પ્રો.નિકોલસ ડી. રોરીચ
સુપ્રસિદ્ધ રશિયન ચિત્રકાર પ્રો. રોરીચ શ્રીરામકૃષ્ણદેવને એક વિશાળ વટવૃક્ષની સાથે સરખાવે છે, જેની છાયાતળે સમસ્ત માનવજાત નાત, જાત, ધર્મના ભેદભાવ વગર શાંતિ પ્રાપ્ત કરી શકે. – સં. અમે મોંગોલિયાના રણમાં[...]
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની આદિવાસી વિસ્તારનાં લોકોની વિસ્તૃત સેવા : મનસુખભાઈ મહેતા
દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, શ્રીચૈતન્યના સંદેશની સમજણ આપી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેઓ સમાધિ-ભાવમાં ડૂબી ગયા. થોડીવારે અર્ધભાનમાં આવીને તેઓ બોલી ઊઠ્યા, ‘દયા! અરે, ક્ષુદ્ર માનવ, તું વળી શી દયા દાખવી[...]
શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ : તત્ત્વજ્ઞાનથી કાર્ય નિરૂપણની કેડીએ નમ્ર પ્રયાસ : એમ.એ. મકવાણા
સ્વામી વિવેકાનંદજીના ‘સેવાયોગ’ના આદર્શથી પ્રેરાઈને ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અતુલભાઈ શ્રોફનાં પત્ની શ્રીમતી શ્રુતિબહેન શ્રોફની આગેવાની હેઠળ શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ગરીબોના લાભાર્થે ગામડાઓમાં ચાલી[...]
વિવેકાનંદ કેન્દ્રની સેવા પ્રવૃત્તિઓ : બાલકૃષ્ણ કનાડા
શ્રી એકનાથજી રાનાડે દ્વારા સ્થાપિત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા કન્યાકુમારી તેમ જ દેશના વિભિન્ન ભાગોમાં જે વિવિધ સેવાપ્રવૃત્તિઓ ચાલે છે તેની ઝલક અહીં આપેલ છે. - સં. વિવેકાનંદ કેન્દ્ર-પરિચય સન ૧૯૬૩-૬૪નું[...]
ચિકિત્સકો અને સેવા : ડૉ. જ્યોતિ કોઠારી, ડૉ. મનુ કોઠારી
સુપ્રસિદ્ધ ચિકિત્સક અને લેખક ડૉ. મનુભાઈ કોઠારી અને તેમનાં પત્ની ડૉ. જ્યોતિબહેન કોઠારી રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર દ્વારા સાકવારમાં ચાલતા આદિવાસી કલ્યાણ કાર્યોમાં અનેક વર્ષોથી પોતાની નિ:શુલ્ક આપી રહ્યા છે.[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પંચમહાલના આદિવાસીઓ માટે સેવા પ્રવૃત્તિઓ : સંકલન
મધ્યપ્રદેશની સરહદે આવેલું પંચમહાલના આદિવાસી વિસ્તારનું દાહોદથી ૧૮ કિ.મિ. દૂર નીમચ નાનું ગામ છે. ત્રણ બાજુએ પથરાળ ટેકરીઓવાળા આ ગામમાં ઉનાળામાં સૂર્યદેવ પોતાના પ્રચંડ ભાનુ સાથે અગનજ્વાળા જ વરસાવે છે[...]
અહેવાલ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-પ્રચાર પરિષદ સંમેલન : સંકલન
વિવિધ નીતિ-નિયમો સાથે ગૃહસ્થ ભક્તો દ્વારા નિયંત્રિત અને સંચાલિત અસંખ્ય કેન્દ્રો દેશભરમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના નામે ચાલી રહ્યાં છે. રામકૃષ્ણ-વિવેકાનંદના ભાવ-આંદોલનના મુખ્ય પ્રવાહમાં વાળવાના ઉદ્દાત્ત હેતુ[...]
ઈંગ્લેન્ડમાં વિવેકાનંદ વર્ગો : દિલીપ પટેલ
ઇંગ્લેન્ડમાં ચાર વર્ષ પહેલાં વિવેકાનંદ વર્ગની શરૂઆત કરવામાં આવી. અત્યાર સુધી ભારતીય બાળકો માટે સાંપ્રદાયિક્તાના પાયા વગરના આધ્યાત્મિક શિક્ષણ માટે કોઈ જ જોગવાઈ ન હતી. નૃત્ય, નાટક, સંગીત અને ભાષાના[...]
પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
પ્રવર્તમાન ત્વરિત આવશ્યક્તાને પ્રતિસાદ આપતું પુસ્તક (Vedanta : In the context of modern science by Swami Mukhyananda, Published by Bharatiya Vidya Bhavan, Mumbai, pages 306, Price Rs.250, First Edition, 1997)[...]
શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, રાજકોટ દ્વારા ચાલતાં સેવાકાર્યો : ડૉ. ડી.સી, શુક્લ
શ્રીરામકૃષ્ણ આશ્રમ ગ્રામ્યવિકાસ સેવાકાર્યના ઉપક્રમે રાજકોટ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્ય કરવા માટે શ્રીરામકૃષ્ણ સેવા સમિતિની રચના કરવામાં આવી છે, જેનું સંચાલન શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા કરવામાં આવે છે. ‘શિવજ્ઞાને જીવસેવા’[...]
વિશ્વને ભારતનો સંદેશ : સ્વામી જિતાત્માનંદ
ભારત વિશ્વમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે નેતૃત્વ લઈ શકે તેમ છે એવા આત્મવિશ્વાસની-શ્રદ્ધાની પુનઃસ્થાપના આપણા દેશમાં કરવાની આવશ્યકતા છે. ભારતે વિજ્ઞાન-ઊર્જા, ઉદ્યોગ, કૃષિ, કોમ્પ્યુટર વિજ્ઞાન, સાયબર સ્પેસ ટેકનોલોજીમાં અદ્ભુત સિદ્ધિઓ[...]
મધુ સંચય : સંકલન
સાચી માનવસેવાને વરેલા વૈજ્ઞાનિક સ્વ. ડૉ. વાય. સુબ્બારાવ ભારતને આઝાદી મળી તે પછીના વર્ષમાં ન્યૂયોર્ક શહેરમાં આપણા દેશનાં અપ્રતિમ બુદ્ધિશાળી પણ નામ અને કીર્તિથી સતત વેગળા રહેલા એવા એક ઔષધીય[...]
સેવા-રૂરલ, ઝઘડીયાની વિવિધ સેવા-પ્રવૃત્તિઓ : સંકલન
સેવા-રૂરલ ટ્રસ્ટના સ્થાપક - સંચાલક ડૉ.અનિલ દેસાઈ અને ડૉ.લતાબહેન દેસાઈ ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવ્યાં છે. અનિલભાઈએ મહાન સ્વદેશ ભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશની વાત વાંચી-જાણી. ત્યારે સ્વામીજીના ‘ગરીબોની[...]
સમાચાર દર્શન : રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા રાહત-સેવા કાર્યો : સંકલન
પશ્ચિમ બંગાળ પૂર રાહતસેવા કાર્ય (ક) માલદા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી પીડિત કાલિયાચાક - ૨, મણીચાક અને ઈંગ્લીશ બજાર વિસ્તારના ૩૨ ગામડાંનાં ૨૫ હજાર લોકોને રાંધેલું અનાજ, ખીચડી વગેરેનું વિતરણ[...]
પ્રતિભાવો : સંકલન
‘રામકૃષ્ણ જ્યોત’ સ્વ-વિકાસમાં ખરેખર મદદરૂપ થાય છે. આપનો પુરુષાર્થ દાદ માંગી લે છે. મારું નમ્ર સૂચન છે કે રામકૃષ્ણ જ્યોતમાં - આશ્રમ દ્વારા (અન્ય આશ્રમ / સંસ્થા) પ્રકાશિત થતાં રામકૃષ્ણ[...]
દિવ્યવાણી : સ્વામી અભેદાનંદ
प्रसन्नवदनां जीवदुःखगलितचेतसाम् । शुभ्रज्योतिर्मयीं देवीं वरदां सर्वमङ्गलाम् ॥ પ્રસન્ન મુખે કૃપાવૃષ્ટિ કરનારાં, દુઃખીજનોનાં દુઃખકષ્ટથી હૃદયમાં સમસંવેદના અનુભવનારાં, પવિત્રતાની શુભ્રજ્યોતિ સમાં, વરદાન આપનારાં અને સર્વનું મંગલ કરનારાં શ્રી શ્રીમા શારદાદેવીને (હું[...]
વિવેકવાણી : ભારતમાં નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ
ભારામાં નારીત્વનો આદર્શ માતા છે. પહેલી માતા અને છેલ્લી પણ માતા, ‘સ્ત્રી’ શબ્દ - હિંદુના મનમાં માતૃત્વની ભાવના ખડી કરે છે. ખુદ ઈશ્વરને ‘માતા’ તરીકે સંબોધવામાં આવે છે. અમે[...]
સંપાદકીય : શારદે જ્ઞાનદાયિકે : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવે એકવાર શ્રી શ્રીમા શારદાદેવી વિશે કહ્યું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં ન આવડે, જેને માટે ફાનસ પેટાવવું એ[...]




