ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિશેષ લેખ : શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય : સ્વામી રંગનાથાનંદ
શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. (ગતાંકથી ચાલુ) પ્રહ્લાદની કથા હવે આપણે શ્રીમદ્ભાગવતના સાતમા સ્કંધની વાત કરીએ. એમાં આપણને પ્રહ્લાદની કથા મળે છે. હરણ્યકશિપુનો પાંચ[...]
પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે : શ્રી શ્રીમા શારદાદેવીની સંતત્વની શક્તિ : જ્યોતિબહેન થાનકી
ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં વેદકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીમાં અનેક નારી રત્નો ઝળહળી રહ્યાં છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં નારીનું પ્રદાન ઘણું મોટું છે. વેદકાળની ઋચાઓની સર્જક વિશ્વવારા અપાલા, ઘોષાથી માંડીને આધુનિક યુગના શ્રીમા[...]
સંસ્મરણ : શ્રી શ્રીમા શારદાદેવીનાં સંભારણાં : રસન અલી ખાં
ડૉ. તડિતકુમાર બંધોપાધ્યાય ૧૪ મે, ૧૯૯૩ના રોજ જયરામવાટીની પાસે આવેલ શિરોમણિપુર ગામના શ્રી રસન અલી ખાંનાં સંસ્મરણો લિપિબદ્ધ કર્યાં ત્યારે શ્રી ખાંની ઉંમર ૯૧ વર્ષની હતી. મૂળ બંગાળીમાં લખાયેલ આ[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન : એક ખ્રિસ્તીના વિચારો : ફાધર જે. બી. સાયમન
સીધું હૃદયમાંથી જન્મેલું આ એક સંક્ષિપ્ત અને સુંદર ભાવઝરણ છે. પોતાનો જુદો ચોકો જમાવનારા, પુરાણા ‘મરજાદી’ અભિગમને સ્થાને, ખ્રિસ્તી ધર્મનો, ધાર્મિક વિવિધતાની ‘સ્વીકૃતિ’ની અર્વાચીન અભિગમ અહીં સાંપડે છે. આદરણીય લેખક[...]
સમન્વય : ઈસ્લામ અને વેદાન્ત : સ્વામી મુહમ્મદાનદ
સને ૧૮૯૮ના મે મહિનામાં સ્વામી વિવેકાનંદે નૈનિતાલની યાત્રા કરી હતી. તે વખતે ત્યાં મુહમ્મદ સરફરાઝ હુસેન સાથે તેમની મુલાકાત થઈ. તેઓ સ્વામીજી પ્રત્યે ખૂબ આકર્ષાયા. સ્વામીજીના શિષ્ય બન્યા પછી તેઓ[...]
દર્શન : શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી ચાલુ) માનવના આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ લક્ષ્યના સંબંધમાં ધાર્મિક લોકોમાં મતભેદો હતા અને છે પણ. કેટલાક કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર જ માનવના આધ્યાત્મિક જીવનનું અંતિમ લક્ષ્ય છે. તો[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે : “ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં[...]
સંકલન : મધુ – સંચય : ગુણવત્તાજનક શૈક્ષણિક અને માનવતાવાદી પ્રવૃત્તિનો વ્યાપ
શિક્ષણની બાબતમાં હમણાં ઘણી જાગ્રતિ દેખાય છે. ખાસ કરીને શિક્ષણનાં માધ્યમ અને શિક્ષણ સંસ્થાનાં સંચાલન તેમ જ ત્યાંનાં આધ્યાત્મિક વાતાવરણ આ બધી બાબતે સાવચેતી – સંવેદના પ્રગટી રહી છે. શિક્ષણ[...]
સંકલન : સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહત અને પુનર્વસવાટ સેવાકાર્યો
પ્રાથમિક રાહત-સેવાકાર્ય પશ્ચિમ બંગાળ ૧. માલદા જિલ્લાના ઇંગ્લિશ બજાર, કાલીચાક / ૨-૩ તાલુકાના પૂરપીડિતોના અનાજ અને રાંધેલા ભોજન વિતરણ સેવાકાર્ય પછી ૧૯ સપ્ટેમ્બર થી ૨૯ ઓક્ટોબર સુધીમાં ૭૫૪૦ દરદીઓની આરોગ્ય[...]
સંકલન : પ્રતિભાવો
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઓગષ્ટ-૧૯૯૮ના મુખપૃષ્ઠ ઉપર ૬૯૪૦ મિટર ઊંચા કેદાર પર્વત પર ૩૫૮૦ મિટર ઊંચાઈએ આવેલ સુખ્યાત શ્રીકેદારનાથ મહાદેવજીના મંદિરનું આવરણ ચિત્ર મોખરે રહ્યું. દરેક અંકની જેમ જ આ અંક પણ[...]
દિવ્યવાણી
अनित्यदृश्येषु विविच्य नित्यं तस्मिन् समाधत्ते इह स्म लीलया । विवेकवैराग्यविशुद्धचित्तं योऽसौ विवेकी तमहं नमामि ।।१।। આ જગતમાં અનિત્ય વસ્તુઓના સમૂહમાંથી નિત્ય વસ્તુને જુદી તારવી જે (વિવેકી) લીલા માત્રથી વિવેક અને[...]
વિવેકવાણી : આ મઠને સર્વસમન્વયનું કેન્દ્ર બનાવીશું : સ્વામી વિવેકાનંદ
આ મઠને સર્વસમન્વયનું કેન્દ્ર બનાવીશું (રામકૃષ્ણ મઠ, બેલુર વિશે સ્વામીજીની સંકલ્પના) અહીં સાધુઓને રહેવાની જગ્યા થશે. મારી એવી ઇચ્છા છે કે મઠને આધ્યાત્મિક સાધના અને વિદ્યાભ્યાસનું મુખ્ય કેન્દ્ર બનાવવું. અહીંથી[...]
યુવા વર્ગ માટે પંચશીલ : સંપાદકીય
તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રીજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના[...]
પ્રાસંગિક : નવા યુગનું પ્રભાત : સ્વામી ભૂતેશાનંદ
૧૯૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ, બેલુર મઠમાં અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલા પ્રવચનનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. પ્રિય[...]
સાંપ્રત સમાજ : સ્વામીજીના ચીંધ્યા માર્ગે રાષ્ટ્ર ઘડતર : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આંધ્રપ્રદેશના રાજમહંદ્રી ગામે, ૧૯૯૭ની ૧૩મી ડિસેમ્બરે રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવપ્રચાર સંમેલનમાં આપેલ પ્રવચનનો અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે – સં. રામકૃષ્ણ - વિવેકાનંદના[...]
પ્રાસંગિક : ગંગા તટે બેલુડમઠ : સ્વામી જિતાત્માનંદ
સ્વામી જિતાત્માનંદજી દ્વારા લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda - The Prophet and Pathfinder’ની ત્રીજી આવૃત્તિનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘યુગપ્રવર્તક પયગંબર સ્વામી વિવેકાનંદ’ આ નામે પુસ્તક આકારે પ્રસિદ્ધ થયો[...]
સંકલન : પ્રશ્નોત્તરી : ભગવાન વિષે વિશ્વવ્યાપી વિભાવના છે ખરી?
(‘ટ્રિબ્યુન મીડિયા સર્વિસીઝ, આઈ એન સી, અને ધ સ્ટાર્સ સ્ટાફ’માંથી ઈશ્વર વિષેની વૈશ્વિક સંકલ્પનાની આ રસપ્રદ પ્રશ્નોત્તરી સર્વધર્મ સમભાવને વરેલા ભાવિકજનોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ – સં.) મારા એક મિત્ર[...]
સમન્વય : વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયની આવશ્યક્તા : એસ. રામકૃષ્ણન્
શ્રી એસ. રામકૃષ્ણન્ ભારતીય વિદ્યા ભવનના એક્ઝક્યુટિવ ડાયરેક્ટર છે. - સં. વિજ્ઞાન આધુનિક વિશ્વનો યોજક-સાધક છે. આધુનિક વિચારશૈલી અને વૈજ્ઞાનિક વિચારશૈલી એ બંને લગભગ સમાનાર્થી શબ્દો બની ગયા છે. વિજ્ઞાને[...]
દર્શન : શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) જીવનનું લક્ષ્ય : જીવન પૂરું થવા આવે ત્યાં સુધીમાં માણસે પોતાના જીવનનું સાચું અથવા ઉચ્ચત્તર ધ્યેય સમજી લેવું જોઈએ. શ્રીરામકૃષ્ણના મતે માનવજીવનનું સાચું લક્ષ્ય, પોતાની ભીતર રહેલી દિવ્યતાને[...]
કાવ્યાસ્વાદ : આશીર્વાદ : દુષ્યંત પંડ્યા
માનું હૈયું, વીર સંકલ્પ હોજો, હોજો વાયુ દક્ષિણાત્યની ગંધ, માધુરીને શક્તિ જે મુક્ત, ઊર્જિત્ આર્યો કેવી વેદીએ નિત્ય વસતી; તારું હોજો સર્વ આ, આથી અદકું કલ્પ્યું ન્હોયે પૂર્વના આત્મ કો[...]
સંકલન : પ્રતિભાવો
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળતું રહે છે. સૌથી વિશેષ ઉપયોગી વિભાગ ‘પુસ્તક સમીક્ષા’ લાગે છે. અંગ્રેજીની સાથે હિન્દી, ગુજરાતી ભાષાના પણ વેદ-પુરાણ સંદર્ભ ગ્રંથોની સમીક્ષા વધે - તો વિશેષ આવકાર્ય રહેશે.[...]
સમાચાર દર્શન
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ચાસલાણામાં તૈયાર થયેલું રામકૃષ્ણનગરનું સમર્પણ જામનગર જિલ્લામાં ગયા જૂન ‘૯૮માં વિનાશક વાવાઝોડામાં અનેક લોકો નિરાધાર અને બેઘર બન્યાં હતાં. તેમાંથી કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામે બેઘર લોકોને પુનઃ[...]
દિવ્યવાણી
मोहान्धकार-हरणो विषयोन्मुखानां स्नेहामृताशन-रतो निजसेवकानाम् । निर्भासको निखिलयोग- महापथानां देदीप्यते भुवि गदाधर- धर्मदीपः ॥१॥ મોહાન્ધકાર હરતા વિષયી જનોનો, પીતા અમી સ્વજન-હેતવણી વળી જે; તે સર્વ યોગપથને ઉજમાળતા આ, શોભે ધરા ગદાધર[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને આટલો સંદેશ છેઃ ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ બધું[...]
સંપાદકીય : શિવ શિવ આરતિ તોમાર : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે – ધે ધે છે લંગ રંગ ભંગ બાજે અંગ સંગ મૃદંગ ગાઈછે છંદ ભકતવૃંદ,[...]




