ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે : સ્વામી પ્રેમાનંદ
સમન્વય-સાગર સ્વામી પ્રેમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. -સં. આ વખતે અનૈશ્વર્યનો ભાવ હતો. બધા અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈ ને કંઈ સિદ્ધિ હોય જ છે. માનો કે[...]
કાવ્ય : મારા હાથ વળી જાય છે પ્રાર્થનાની મુદ્રામાં : ડૉ. યશવંત ત્રિવેદી
બેતાલીશ લાખ માણસોને સળગાવી દીધાં ગેસ-ચેમ્બરમાં ને અઢી કરોડની હત્યા થઈ બીજા વિશ્વયુદ્ધમાં તોય નાળિયેરીનાં પાન જેમ કે સી-ગલની પાંખો જેમ મારા હાથ કેમ વળી જાય છે તારી પ્રાર્થનાની મુદ્રામાં?[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક આકારે પ્રસિદ્ધ થશે. તેના અંશ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે : જયેશભાઇ દેસાઇ
પરમ સમર્પિત ભક્ત : પરમહંસ શ્રીરામકૃષ્ણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી જયેશભાઇ દેસાઇ આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના જીવન સંદેશની પ્રાસંગિકતા રજૂ કરે છે. - સં. રાષ્ટ્રનો ઇતિહાસ કોઇ એક દિવસમાં[...]
સંસ્મરણો : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : યોગિનમા
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા યોગીન્દ્ર મોહિની વિશ્વાસ ઠાકુરનાં મુખ્ય શિષ્યાઓમાંના એક હતાં. પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ જીવનસાથી જેવાં હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ[...]
પ્રવાસ-વર્ણન : અરુણાચલ પ્રદેશની યાત્રા : મનસુખભાઈ મહેતા
નિયત થયા પ્રમાણે અમે બેલુર મઠથી પમી ડિસેમ્બરે સરાઈઘાટ ઍક્સપ્રેસમાં રાતના દશ વાગ્યે ગૌહાટી જવા રવાના થયાં. હાવરાથી ગૌહાટી જતાં ગાડી વર્ધમાન, માલદા, ન્યુ જલપાઈ ગુડી (અહીંથી કરસંગ થઈને દાર્જીલિંગ[...]
સંકલન : સંસ્થા પરિચય : રામકૃષ્ણ મિશન, ઈટાનગર
હૉસ્પિટલ અને રહેવાનાં ક્વાટર્સ સાથે ૪૫ એકર જમીન પર પથરાયેલું અરુણાચલ પ્રદેશનું ‘આરોગ્ય ધામ’ એટલે ‘રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ’. ઈટાનગર પણ એક અનન્ય યાત્રા સ્થળ જેવું છે. એની મુલાકાત લઈને અમે[...]
કાવ્ય : વિકસતા બ્રહ્મના કમળના દર્શને : ઉશનસ્
(પૃથ્વી – સોનેટ) હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે : અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે, દલેથી દલ એક એક કરી ધૈર્યથી નિઃસીમે! સુપક્વ પ્રતિભા કલાકૃતિ રચંત રમ્ય[...]
કાવ્યાસ્વાદ : ઘર : ક્રાન્તિકુમાર જોષી
ઘર એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે. એક બસ એક જ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ – ગાથા : શ્રી અક્ષયકુમાર સેન
મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ ધારાવાહિક રૂપે પ્રસ્તુત કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજીએ[...]
સંકલન : મધુ-સંચય
Ramkrishna: His Life and Sayings રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો - ડગમાર બર્નૉર્ફ [૨૧મી, જૂન, ૧૯૯૪ના રોજ, ઈન્ડિજન ઈન્ટરનેશનલ સૅન્ટર ખાતે, ભારતની જર્મન ઍમ્બૅસી અને ભારતીય ફૅડરેશન ઓફ ઈન્ડો-જર્મન[...]
પુસ્તક – સમીક્ષા : શ્રીરામકૃષ્ણ ગુંજન : કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ : આ કર્ણમધુ૨ કાવ્ય સંસ્કૃત જાણનારાઓ પણ માણી શકે, એનું ગુંજન કરી શકે અને મૂળ સંસ્કૃત શ્લોકોના જેટલી જ આસ્વાદ્યતા અનુભવી શકે, એ હેતુથી સમગ્ર કર્ણામૃતનો સમશ્લોકી ભાવાનુવાદ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે યોજાએલ યુવા સંમેલન બે હજાર જેટલાં યુવા ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જન્મદિન-રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી પ્રસંગે રાજકોટ જિલ્લાના કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે યુવાનો[...]
દિવ્યવાણી
पापाटवी - प्रदहने हुतभुतक्समानं मोहान्धकार-दलने हरिदश्व - कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, તે મોહનાં તમ-વિનાશક સૂર્ય જાણે; તે દુ:ખનાશ કરતા શરદિન્દુ[...]
વિવેકવાણી : ભારતનો આદર્શ : શ્રીરામ અને શ્રીસીતા : સ્વામી વિવેકાનંદ
ભારતમાં જેમની સૌથી વિશેષ પૂજા થાય છે તે છે રામ અને કૃષ્ણ. વીરતાના યુગોના પ્રાચીન આદર્શ રૂપ, સત્ય અને ચારિત્ર્યની મૂર્તિ, આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ પિતા અને સૌથી વધારે[...]
સંપાદકીય : રામભજનનો સાચો અર્થ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી થતી ત્યાં સુધી બહાર ‘રામરાજ્ય’ની[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક આકારે પ્રસિદ્ધ થશે. તેના અંશ[...]
સાંપ્રત-સમાજ : આપણા રાષ્ટ્રની આજની આવશ્યક્તા : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. ૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બેલુર મઠમાં મળેલા અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં તેઓશ્રીએ અંગ્રેજીમાં આપેલ અને વેદાંત કેસરી, મે ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી[...]
પ્રાસંગિક : પાક મબલખ છે, મજૂરો થોડા છે : સ્વામી સ્મરણાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો, તત્ત્વચર્ચાઓ અને સભાઓની હારમાળા દ્વારા કરી હતી. ફલતઃ ઇન્સ્ટિટ્યુટનું બુલેટિન[...]
પ્રશ્નોત્તરી : પ્રાર્થનાની સાર્થકતા : સંકલન
‘ધ કેન્સસ સીટી સ્ટાર, કેન્સસ સીટી, મિસોરી’ નામના દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘પ્રાર્થનાની સફળતા’ અંગે એક સરખો સવાલ પૂછવામાં આવ્યો.[...]
આવરણ ચિત્ર ભૂમિકા : ગાયત્રી : સ્વામી જિતાત્માનંદ
ॐ भूर्भुव: स्व:। ॐ तत्सवितुर्वरिण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात् ‘ઓમ્, અમે તે સવિતાના વરેણ્ય તેજનું ધ્યાન ધરીએ છીએ. તે આ માનવજગતમાં પરમતત્ત્વની પ્રાપ્તિ માટે ઉચ્ચતર જ્ઞાનના પ્રદેશમાં[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ – ગાથા : અક્ષયકુમાર સેન
ભક્ત વંદના મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ ધારાવાહિક રૂપે પ્રસ્તુત કરીએ છીએ.[...]
પુસ્તક સમીક્ષા : દુષ્યંત પંડ્યા
[પ્રાર્થના પલ્લવી : કર્તા - રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ. ૫૦/-] શ્રી રતુભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૩૪માં પ્રકાશિત થયો હતો. ૬૦[...]
સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યો : સંકલન
પશ્ચિમ બંગાળ ૧. માલદા આશ્રમ દ્વારા ઇંગ્લીશ બજાર, કાલીચાક-૨/૩ એ ત્રણેય તાલુકાના ૭૫૪૦ દરદીઓની ચિકિત્સાસેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૦ ધોતિયાં, ૧૬૫૦ સાડી, ૮૯૦ લુંગી, ૧૬૯૦ જોડી બાળકોનાં કપડાં[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૦ : એપ્રિલ ૧૯૯૮ થી માર્ચ ૧૯૯૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ - (૧) શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત -શ્રી ઉશનસ્ (૧) ૧૦૭ (૩), (૨) ૧૪૯ (૪), (૩)[...]




