ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
न विद्यते यस्य गुणेषु सङ्गो न लिप्यते कर्मशुभा - शुभैर्यः । यस्सर्वभोक्ता-खिलकर्मकर्ता जगद्गुरु-र्भाति स रामकृष्णः ।। ८॥ જેને ન આસક્તિ ગુણો મહીં ને, તે સર્વકર્તા સકલાર્થ ભોક્તા, લેપાય ના કર્મ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવી : માનવીનું ભાવિ : શ્રીરામકૃષ્ણદેવ
૧. રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે પણ, સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી હોતા? રે માનવી, તારા અજ્ઞાનના[...]
વિવેકવાણી : મહામાનવ : ભગવાન બુદ્ધ : સ્વામી વિવેકાનંદ
ભગવાન બુદ્ધ માનવજાતના ભ્રાતૃભાવના ઉપદેશક હતા. ‘આર્યો કે અનાર્યો, જાતિ કે અજાતિ, સંપ્રદાય કે અસંપ્રદાય, બધાંને ઈશ્વર માટે સમાન હક છે. ધર્મ, સ્વાતંત્ર્ય અને મુક્તિનો પણ બધાંને એક સરખો અધિકાર[...]
સંપાદકીય : ‘જીવન અને મૃત્યુ -એક ખેલ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં તે સહુથી વધુ અનિશ્ચિત પણ છે! એ ગમે ત્યારે માનવ[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – 3 : સ્વામી રંગનાથાનંદ
સ્વામી વિવેકાનંદ વિશે રવીન્દ્રનાથ ઠાકુરે આમ કહ્યું છે (પ્રવાસી, વૉ. ૨૮, પૃ. ૨૮૬): ‘આધુનિક કાલે ભારતવર્ષ વિવેકાનન્દ ઈ એકટિ મહત્વાણી પ્રચાર કરે છિલેન, સેટિ કોનો આસારગત નાઈ. તિનિ દેશે૨ સકલકે[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : ક્ષીરોદબાલા રૉય
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો[...]
સંસ્મરણો : સ્રોત ભણી પાછા : રોઝિના ફાફ
પાછલાં ૩૦ કરતાં વધારે વર્ષોથી ખ્રિસ્તી વેદાંતી લંડનનાં શ્રીમતી ફાફ શ્રીરામકૃષ્ણ નિકટ કેવી રીતે આવ્યાં - બહેતર તો ઠાકુરે તેમને કેવી રીતે પકડ્યાં – તેનાં સંસ્મરણો તેઓ આલેખે છે. આજે[...]
સ્વાસ્થ્ય : સાગર તરફ જુઓ : સ્વામી ત્યાગાનંદ
સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે.- સં (સ્વાસ્થ્યનું વેદાન્તી દૃષ્ટિબિંદુ[...]
તત્ત્વજ્ઞાન : કર્મયોગ : સ્વામી અશોકાનંદ
જે બધા આ સંસારમાં રહે છે તેઓ ભલે પરિણીત હોય કે અપરિણીત હોય પણ જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેમાંના ઘણાને વધતુ કે ઓછું કાર્ય કર્યે જ છૂટકો છે. આખો[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : શ્રી અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણ - પુરાણ શ્રી પ્રભુની જન્મકથા જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ. સુજલ સુફલ ને સુંદર[...]
સમાચાર દર્શન :સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નંદાણામાં નવનિર્મિત વિવેકાનંદ નગરનું શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે ઉદ્ઘાટન નવનિર્મિત ‘વિવેકાનંદ નગર’ (નંદાણા જિ.જામનગર)ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ[...]
પ્રતિભાવો : સંકલન
મને એ જણાવતાં ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવા માસિકનો ગ્રાહક બન્યો. આપના તરફથી પ્રકટ થતો માસિક અંક અચૂક સમય ફાળવીને હું વાચું છું[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
एकत्र वीर्यमितरत्र यशः परत्र ज्ञानं विरक्ति - रपरत्र कुतश्चन श्रीः । ऐश्वर्यमन्यत्र इमे न मिथो मिलन्ति कुत्रापि चेह तु भगा - स्सकला मिलन्ति ।।११।। ઐશ્વર્ય ને બલ વિરક્તિ સુકીર્તિ ને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવી : માનવીનું ભાવિ : શ્રીરામકૃષ્ણદેવ
૯. અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે એટલે એની સુગંધથી આકર્ષાઈ, ઉંદરો તેમાં પકડાઈ જાય અને, કોઠારમાંના ચોખા સલામત[...]
વિવેકવાણી : પ્રેમ – પુરુષાર્થ – સ્વાતંત્ર્ય : સ્વામી વિવેકાનંદ
પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવનમાં બીજું શું છે? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જીવન છે. જીવનનો[...]
સંપાદકીય : ‘નામ જપન ક્યોં છોડ દીયા?’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા સત્ય વચન ક્યોં છોડ દિયા? જૂઠે જગમેં દિલ[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૪ : સ્વામી રંગનાથાનંદ
ખ્રિસ્તી રહસ્યવાદના અને ઈરાનના ઈસ્લામ પહેલાંના કાળની આધ્યાત્મિક પરંપરાઓના સંપર્કથી ઈસ્લામના સૂફી આંદોલનનો ઉદ્ભવ થયો. એણે ઈસ્લામના શ્રુતિ તત્ત્વ પર ભાર મૂક્યો; એ તત્ત્વ ઈતિહાસથી પર છે, સનાતન આધ્યાત્મિક હાર્દ[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : ક્ષીરોદબાલા રૉય
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક[...]
પ્રાસંગિક : યુગપ્રવર્તક શંકરાચાર્ય : સ્વામી જિતાત્માનંદ
ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે. ત્યાં, બદરીના હિમાચ્છદિત પ્રદેશમાં, વ્યાસમુનિએ મહાભારત અને બ્રહ્મસૂત્રોની રચના કરી.[...]
જીવન ચરિત્ર : એ છે જગદંબાની સખી : જ્યોતિબહેન થાનકી
‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા આવી રહી ન હોય!’ ‘હા જાણે સૌંદર્યની સાક્ષાત્ મૂર્તિ જેવી[...]
યુવ-વિભાગ : નવેસરથી ચારિત્ર્ય-ઘડતર તરફ : સ્ટેફન કોવી
લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે કર્યો છે, તેના અંશે વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં. ઘણાં વર્ષો[...]
સ્વાસ્થ્ય : સાગર તરફ જુઓ : સ્વામી ત્યાગાનંદ
સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે.- સં (ગતાંકથી ચાલુ) ‘ચાર[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ તણો થયો ગર્ભ જ્યારે; એક દિન થયું એક કૌતુક જ ત્યારે. થાકથી[...]
સંકલન : સમાચાર દર્શન
મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯૯૫ના વર્ષથી ગાંધીજીના આદર્શો સાથે વિશ્વના કોઈ પણ દેશમાં શાંતિ, અહિંસાને માર્ગે ચાલીને નિઃસ્વાર્થભાવે સમાજના પીડિત-દલિત લોકોમાં સામાજિક ન્યાય, શાંતિ, સર્વધર્મસમભાવ, ભ્રાતૃભાવનાનાં ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
महेशभावस्तव हृद्य एव मनुष्य भावस्तु ततोऽपि हृद्यः । आद्ये गभीरे हृदयं विषक्तं सौम्ये द्वितीये तु मनः प्रलीनम् ॥१४॥ મને ગમે છે તવ ઈશભાવ, તેથી ય રૂડો જ મનુષ્યભાવ; હૈયું ગભીરે[...]




