ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ
૧૬. એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંઓની કશી કીમત નથી. એ જ રીતે, એકરૂપ ઈશ્વરને જીવ વળગી[...]
વિવેકવાણી : અડગ શ્રદ્ધા અને આદર્શ નિષ્ઠા : સ્વામી વિવેકાનંદ
જે સમાજમાં નૈતિક ઉત્સાહ લગભગ બધો જ મરી પરવાર્યો છે, જે સમાજમાં પોતાના ભાવિ વિકાસની બાબતો પ્રત્યે કેવળ જડતા પ્રવર્તે છે; અને જે સમાજ પોતાના હિતેચ્છુઓ ઉપર જ તૂટી પડવાને [...]
સંપાદકીય : ‘ભજન કરો રે મનવા, દિન-રાત’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી શ્રીરામકૃષ્ણ ઘણી વાર સમાધિમાં ડૂબી જતા. એક દિવસ શ્રીરામકૃષ્ણે તેમને[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૫ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ‘આ જ્ઞાન સ્વામી વિવેકાનંદને જ્ઞાન અને ભક્તિથી વિમુખ નહીં પણ તેમને વ્યક્ત કરતા કર્મના બોધ આપનાર મહાન ગુરુ બનાવે છે. એમની દૃષ્ટિએ સાધુને માટે ગુફા કે મંદિરના દ્વાર[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : ક્ષીરોદબાલા રૉય
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ[...]
જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૨ : જ્યોતિબહેન થાનકી
રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી સાવ નિર્લેપ હતી. પતિના અવસાન[...]
વ્યક્તિત્વ-વિકાસ : મનની એકાગ્રતા અને સમસ્યાઓનો ઉકેલ : સ્વામી જગદાત્માનંદ
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ના અંગ્રેજી અનુવાદ ‘Gospel of the life sublime’ના મનસુખભાઈ[...]
તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી
ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક અનન્ય અને ભવ્ય મહાલય, વેદાન્તના પાયા ઉપર ખડો કરી દેવાનું[...]
કાવ્યાસ્વાદ : સંન્યાસીનું ગાન : દુષ્યંત પંડ્યા
જાગ ઓ સૂર તું! દૂરે ગાન જન્મ્યું હતું જહીં, સંસારી પાસ ઢૂકે ના; ગિરિની કંદરા મહીં, વનની વીથિકાઓમાં, જ્યાંની નીરવ શાંતિને નિશ્વાસ વાસના કેરો, વિત્તનો, કીર્તિનો વળી હિમ્મત તોડવા કરે;[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) સરીયામ વાટે હતું વિપ્ર કેરું ઘર; નીકળતા ત્યાંથી સાધુ સંતો નિરંતર. ત્યાં થઈને વાટ જગન્નાથપુરી જાય; થાક્યા પાક્યા યાત્રાળુઓ વિસામો ત્યાં ખાય. ભૂખ લાગ્યે, તૃષા લાગ્યે માગે દ્વિજ[...]
સંકલન : સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મિશન – પોરબંદર દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન
શ્રીરામકૃષ્ણ મિશન-પોરબંદરનો પ્રથમ વાર્ષિકોત્સવ તા. ૧૯, ૨૦ અને ૨૧મી એપ્રિલના દિવસોએ ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં ‘એકવીસમી સદી માટે શ્રીરામકૃષ્ણનો સંદેશ’ આ વિશે લીંબડી શ્રીરામકૃષ્ણ મિશનના સૅક્રૅટરી સ્વામી આદિભવાનંદજીએ[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
मूर्तस्समाधिरिव रूपवती दयेव दृश्यः प्रमोद इव सावयवा सुधेव । धर्मो वपुर्धर इव श्रुतिरंशिनीव मोक्षो घनायित इव त्वमहो विभासि ॥१९॥ આ તેજ છે વિલસતું તમ દૃશ્ય મોદ? કે મૂર્ત અમૃત? વળી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ
૨૨. પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે એ જ રીતે, જીવાત્મા અને[...]
વિવેકવાણી : ધર્મ અને તેનું આચરણ : સ્વામી વિવેકાનંદ
ઇતિહાસ તરફ નજર નાખતાં આપણને જણાય છે કે જે ટુકડો ટકી રહેવા માટે યોગ્ય હશે તેજ ઊગરશે; અને ટકી રહેવાને યોગ્ય બનાવનાર ‘ચારિત્ર્ય’ સિવાય બીજું શું છે? વિચારશીલ માનવજાતનો ભવિષ્યનો[...]
સંપાદકીય : ધ્યાનમાં મન કેમ લાગતું નથી? : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. મન ભટકવા લાગે છે. અનેક આડાઅવળા વિચારો ન જાણે ક્યાંયથી[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૬ : સ્વામી રંગનાથાનંદ
આપણો આધ્યાત્મિક વારસો આ ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચરમાં અગાઉ આપેલાં પ્રવચનોને પ્રસંગે હું તમારી સમક્ષ આવ્યો છું તેના કરતાં આજે સાંજે જુદી રીતે આવું છું. એ પ્રસંગોએ હું અતિથિ હતો પણ[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સ્વામી શાંતાનંદ
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ[...]
ગુરુ પૂર્ણિમા પ્રસંગે : સ્વામી વિવેકાનંદ : પયગંબર – ગુરુ અને ત્રાતા તરીકે : સ્વામી જિતાત્માનંદ
‘નરેન જગતને બોધ આપશે ને ત્યારે, ઈશ્વરના અવાજથી એ અહીં અને પરદેશમાં ગર્જના કરશે.’ ‘જ્ઞાનની ખુલ્લી તલવાર સાથે એ ચાલે છે. એની સમીપ જે કંઈ આવે છે તેને, એનામાં પ્રજ્વલિત[...]
જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૩ : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે તેણે પેટી ખોલીને જોયું તો[...]
વ્યક્તિત્વ-વિકાસ : શક્તિની પ્રતિમૂર્તિ : સ્વામી જગદાત્માનંદ
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં લખાયેલ ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ ના અંગ્રેજી અનુવાદ ‘Gospel of The Life Sublime’ના શ્રી[...]
તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા હતા. એથી વિશેષ માહિતી આપણી પાસે નથી. કેટલાક લોકો એમને[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) સાધુ વેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ. સુણો મન[...]
સંકલન : સમાચાર દર્શન : ઉદ્ઘાટન-અનાવરણ-સમારોહ
* રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૫મી એપ્રિલે નવેસરથી મરામત થયેલા બેલુર મઠમાં આવેલા લૅગૅટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં શ્રી શ્રીમા શારદાદેવી ૧૯૧૨-૧૪-૧૬ના વર્ષની દુર્ગાપૂજા[...]
સંકલન : પ્રતિભાવો
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જાન્યુ. ’૯૯નો અંક રસપૂર્વક વાંચી ગયો. આધ્યાત્મિક જ્ઞાનપ્રદ કૃતિઓ વિશેષ ગમી. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મુખપૃષ્ઠ સારું અને હૃદયને ગમ્યું. હર્ષદભાઈ[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
घ्रात्वा सकृत्तव पदांबुज - दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः । सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥ સૂંઘી પદામ્બુજ સુગંધ જ એકવાર, નારાયણાદિ સુજનો બહુ બુદ્ધિશાળી; છોડી તુરંત ઘરબાર તણા[...]




