ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ
૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. ૨૯. દરેક ઉપાધિના વધારા સાથે જીવનું સ્વરૂપ બદલાય છે.[...]
વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે; ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે; બધા આદર્શો મૃત્યુ પામશે; અને[...]
સંપાદકીય : વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ કે નથી આનંદ. ફક્ત દોઢ[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૭ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) વિસ્તૃત પાયે કેળવણીની જરૂર ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના આજના ખૂબ આગળ વધેલા યુગમાં પણ, ભારત એના બોધને ભૂલ્યું[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સ્વામી શાંતાનંદ
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ[...]
પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે : સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર : સ્વામી જિતાત્માનંદ
સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો વર્ષની નિદ્રા દૂર થઈ અને જાગૃતિ આવી : ‘લાંબામાં લાંબી[...]
ચરિત્રકથા : ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદનું વજ્ર : સ્વામી પૂર્ણાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્બોધન’ના સંપાદક છે. વજ્રસમા ભગિની નિવેદિતાની ચરિત્રકથા આ અંકના મુખપૃષ્ઠ પર આપેલ વજ્રની વ્યાખ્યા સુપેરે પ્રગટ કરે છે. - સં. સ્વામી વિવેકાનંદ વિશે[...]
દેશપ્રેમ : રાષ્ટ્રીયતાને આહ્વાન : ભગિની નિવેદિતા
‘Complete works of Sister Nivedita' Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ ગુજરાતી અનુસર્જન સૌ ભારતવાસીઓને સાચી દેશદાઝ માટે પ્રેરશે — સં. ભારતમાં યુગ[...]
વ્યક્તિત્વ-વિકાસ : પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે : સ્વામી જગદાત્માનંદ
વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ બધું સ્વપુરુષાર્થથી જ હાંસલ કર્યું છે. એ બધા પોતપોતાના કાર્યમાં ડૂબી ગયા[...]
સંસ્થા પરિચય : સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું : મનસુખભાઈ મહેતા
રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન કરતું. ૧૯૦૧માં સ્વામીજીએ આ સ્થળની[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) શ્રી રઘુવીરની માળાધારણ જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ. શ્રીપ્રભુની બાલ્ય ક્રીડા રમ્ય[...]
સમાચાર દર્શન
રાહત સેવા કાર્ય પશ્ચિમ બંગાળ : રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને વાવાઝોડાગ્રસ્ત લોકો માટે પ્રાથમિક રાહત સેવકાર્ય શરૂ થયું છે. ૧૫ તળાવોમાંથી ભરાયેલા[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
श्रीरामकृष्ण - चरितस्य तु बिन्दुमात्रं यस्संपिबेत् सकृदपि स्पृहया पुनस्सः । मूर्खोऽपि नान्यचरितं मनसापि भुङ्ते तत्तादृशी तदनुपाधिक- वश्यशक्तिः ॥ २५ ॥ શ્રીરામકૃષ્ણ ચરિતામૃત બિંદુમાત્ર, જે એકવાર પણ પાન કરે સ્પૃહાથી; તે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ
૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું જ રૂ હોય. માણસનું પણ તેવું જ છે; એક સુંદર[...]
વિવેકવાણી : ઊભા થાઓ અને સબળ બનો : સ્વામી વિવેકાનંદ
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ, તો કોઈ બીજું આપણને[...]
સંપાદકીય : ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા જ થાય છે તો પછી[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૮ : સ્વામી રંગનાથાનંદ
ઈશ ઉપનિષદ — ૧ બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે, આ ઉપનિષદના આદિ શ્લોકનું કથન બીજા દરેક ઉપનિષદે સમર્થિત અને પ્રમાણિત કર્યું[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સુરેન્દ્રનાથ સરકાર
૧૯૧૦ની નાતાલની રજાઓમાં, કોઠારમાં મેં પ્રથમ વાર પૂજ્ય માને જોયાં. શિલોંગના બે ભક્તો, શ્રી હેમંત મિત્ર અને શ્રી વીરેંદ્ર મજુમદાર મારી સાથે આવ્યા હતા. એ વેળા, શ્રીરામકૃષ્ણ બોઝ, સ્વામી ધીરાનંદ,[...]
પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે : શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : દુષ્યંત પંડ્યા
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ આગળ વધી કે વધવાની એ[...]
સાધના : જપ—સાધના : સ્વામી યતીશ્વરાનંદ
બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું - તે જપ કહેવાય છે. નામ વડે નામીનો શબ્દ કે શબ્દસમૂહ[...]
મૅનૅજમૅન્ટ : શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ : જી. નારાયણ
૧. જાહેર-માનવીય સંબંધોને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા, નિભાવવા, સુધારવા, વાસ્તવિકતાઓને સમજવી અને સદ્વર્તનને નક્કી કરવાં જોઈએ. ૨. જરૂરતના આધારે પ્રદાન, મૂલ્યોની વૃદ્ધિ કરતાં પ્રયાસો અને પરિણામોના માધ્યમ દ્વારા સંબંધોને આધાર[...]
સંશોધન : સ્વામી વિવેકાનંદના પત્રો : સંકલન
સ્વામી વિવેકાનંદના પત્રો સ્વામી વિવેકાનંદના કેટલાક અપ્રસિદ્ધ પત્રો અને અન્ય સાહિત્યના મૂળ અંગ્રેજી પ્રસિદ્ધ થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઑફ સ્વામી વિવેકાનંદ’ના ૯મા ભાગમાંથી શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) વાનરોની સાથે ખેલ જય જય શ્રીરામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા શ્રીપ્રભુની અતિમનોહર; સુણો મન[...]
પુસ્તક-સમીક્ષા : જ્યોતિ બહેન થાનકી
મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન, શ્રીઅરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રીઅરવિંદ નિવાસ દાંડિયા બજાર, વડોદરા - ૩૯૦[...]
સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનાં રાહત સેવાકાર્યો : સંકલન
(૧) શ્રીરામકૃષ્ણ મિશન, જલપાઈગુડી દ્વારા માલ તાલુકાના ચાંદમારી પંચાયતનાં ૨૦૬ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૯ ક્વિન્ટલ ચોખા, ૪ ક્વિન્ટલ દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલપાઈ ગુડી શહેરમાં ૨૦૦ લોકોમાં રાંધેલ ખિચડીનું વિતરણ[...]




