ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી : સંંકલન
ॐ आ ब्रह्म॑न् ब्राह्मणो ब्रह्म॑वर्चसी जायतामा राष्ट्रे राजन्यः शूर॒ऽइषव्योऽतिव्याधी महार॒थो जायतान् दोग्ध्री धे॒नुर् वोढान॒ड्वानाशुः स॒प्ति: पुरन्धिर् योषा जिष्णू र॑थेष्ठाः सभेयो युवास्य यज॑मानस्य वीरो जा॑यतान् निकामे-निकामे नः पर्जन्यो वर्षतु फलव॑त्यो नऽओष॑धयः[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૃત્યુ અને પુનર્જન્મ : શ્રીરામકૃષ્ણદેવ
૪૩. બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થાટનની, ગંગાસ્નાનની કે માળા ફેરવવાની કંઈ જરૂર નથી; અંતરમાં સંસારનો મોહ હોય તો, મરણની પળે એ જરૂર પ્રગટ થવાનો.[...]
વિવેકવાણી : નવભારતની જાગૃતિ : સ્વામી વિવેકાનંદ
યુગયુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય છે; અને દૂર સુદૂર જે[...]
સંપાદકીય : એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત : સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ જ આર્યાવર્ત છે કે જેની[...]
કાવ્ય : મા ભારતી : બળવંતરાય ઠાકોર
સ્વર્ગગંગા સેંથો મા ત્હારો, માનસસ૨ શિ૨મણિ રૂપાળો, ભાલત્રિવલ્લિવિમલ હિમહારો જય જય મા મારી! ઝૂલે જાહ્નવી સિંધુ કાને, રેવા મહાનદી કટિસ્થાને; કાવેરી તોડા ઠેકાણે; જય જય. રામેશ્વર એડીએ ચળકેઃ પુરી દ્વારકા[...]
ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ : સ્વામી રંગનાથાનંદ
નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં ૧૭મે ૧૯૯૮ને દિવસે શ્રીરામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ વાર્તાલાપનું શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત કરીએ છીએ. - સં. ‘શ્રીરામકૃષ્ણ[...]
આજના માનવ માટેનો ધર્મ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે લખેલા મૂળ અંગ્રેજી લેખ ‘રિલિજિયન અઁડ મૉડર્ન મૅન’નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.-[...]
ભગિની નિવેદિતાની સમજ મુજબનું ભારત : સ્વામી સ્મરણાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલ અને ‘નિવેદિતા વિદ્યાલયના શતાબ્દિ મહોત્ત્સવની સ્મરણિકા’માં પ્રસિદ્ધ થયેલા આ લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. - સં.[...]
૨૧મી સદીના નવા પડકારો અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા આંદોલન : શ્રીકૃષ્ણકાંત
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીમાં ૧૮ એપ્રિલ, ૯૮ના રોજ ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ’ના સમાપન સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાંતે આપેલું આ સંભાષણ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા મિશનને, એમના સંન્યાસીઓને અને ભક્તજનોને[...]
૨૧મી સદીનું ભારતીય મૅનૅજમૅન્ટ અને મનની શક્તિ : મૃત્યુંજય આથ્રેય
શ્રી આથ્રેય દિલ્હી સ્થિત મૅનૅજમૅન્ટ સલાહકાર છે. તેઓ IIM કલકત્તાના તેમજ ધી લંડન અને સ્કૉટિશ બીઝનેસ સ્કૂલ્સના ભૂતપૂર્વ પ્રાધ્યાપક છે. દિલ્હી સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘ઇંડિયન સૅન્ટર ફૉર ફીલૉન્થ્રૉપી’ના પ્રમુખ છે,[...]
૨૧મી સદીનું મહાન ભારત : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાન વિજ્ઞાનઋષિ ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ડિફેન્સ મિનિસ્ટરના વૈજ્ઞાનિક સલાહકાર અને ડિપાર્ટમૅન્ટ ઑફ ડિફેન્સ રીસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના સૅક્રૅટરી છે અને એમના સહયોગી મિત્ર શ્રી વાય.એસ. રાજન્ ટૅક્નૉલૉજી ઈન્ફોર્મેશન, ફોરકાસ્ટિંગ[...]
કાવ્ય : ફોરમ : મકરંદ દવે
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી મૂંગુ મરતું લાજી : ફૂલ ૦ એક ખૂણે[...]
ભારત શક્તિશાળી બને : ડૉ. રાજા રામન્ના
(સુખ્યાત અણુવૈજ્ઞાનિક, અણુપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ, પદ્મભૂષણ ખિતાબથી બહુમાન પામેલા ડૉ. રાજા રામન્ના સાથેની પ્રશ્નોત્તરીના મુખ્યઅંશો ‘સાધના’ માસિકના સૌજન્યથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. - સં.) આઝાદીનાં ૫૦ વર્ષોમાં દેશે[...]
સમુદ્ર સંગમ : દારા શિકોહ
(મોગલ સમ્રાટ શાહજહાં અને બેગમ મુમતાઝના જ્યેષ્ઠ પુત્ર દ્વારા શિકોહનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે થયો હતો. જન્મગત રીતે તો એ સિંહાસનનો ઉત્તરાધિકારી હતો જ પણ પિતાને પણ[...]
એકવીસમી સદીમાં વૈશ્વિક આધ્યાત્મિક ચેતના : વિમલા ઠકાર
વિશ્વપ્રસિદ્ધ વિદુષી શ્રી વિમલાતાઈ આ સંક્ષિપ્ત લેખમાં એકવીસમી સદી એ આધ્યાત્મિક ચેતનાની સદી હશે તે વાત ભારપૂર્વક રજૂ કરે છે. - સં. વીસમી સદી જીવન-વિજ્ઞાનના અન્વેષણની સદી રહી. પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન,[...]
એકવીસમી સદીની નારીનાં અખૂટ પ્રેરણાસ્રોત શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
કાળચક્ર અવિરત ફરતું જ રહે છે. સૈકાઓ બદલતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની આ વણથંભી યાત્રાના પ્રત્યેક સ્તરે નવા નવા આવિષ્કારો થતા રહ્યા છે. નજીકના[...]
મારા સ્વપ્નનું ભારત : મહાત્મા ગાંધી
ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહાત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે. ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. મને લાગે છે કે હિંદનું મિશન બીજા[...]
‘દુર્લભં ભારતે જન્મ’ : વિનોબા ભાવે
જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ ગુણ આપણે માતાના દૂધ સાથે જ પીધો છે. એ શ્રેષ્ઠ પૂર્વજોએ આપણને[...]
ભારતના યુગે યુગના ઈતિહાસનો સાક્ષી હિમાલય : કાકા કાલેલકર
ઈતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિન્દુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ રાષ્ટ્ર હૃદયમાં વસતી પ્રેરણાને જો[...]
ભારતનો ગૌરવવંતો ભૂતકાળ અને ઉજ્જ્વળ ભાવિ : પ્રૉ. દેવેન્દ્ર ભટ્ટ
‘રામાયણ’માં એવી વાત આવે છે કે, હનુમાનજીને શાપ હતો, કે કોઈ તેમને તેમના પૂર્વ-પરાક્રમોની યાદ અપાવે ત્યારે જ તેમનામાં શક્તિનો સંચાર થાય. દેશની જનતાનું પણ કંઈક એવું જ છે. તે[...]
શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી : દુષ્યંત પંડ્યા
એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે છે કે, અનેક પુષ્પો કોઈનીયે નજરે ચડ્યા વિના ખીલી, રણમાં ખરી પડી,[...]
કાવ્ય : હિંદ માતાને સંબોધન : કાન્ત
ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં, કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં! હિંદુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જિન: દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં! પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી: સેવા[...]
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારત સરકાર દ્વારા આ ૧૯૯૯ના વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. ભારતના ભૂતકાળ અને ભવિષ્યકાળને એક સૂત્રે બાંધવા માટે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓની ગંગોત્રી સમાન આ ગીર્વાણગિરાના પ્રવાહનું[...]
પ્રશ્નોત્તરી : ધર્મ અને જીવન : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીને ભક્તોએ પૂછેલા પ્રશ્નોના તેમણે આપેલા ઉત્તર અહીં વાચકો લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. — સં. પ્ર. મહારાજ, આપણે ઈશ્વર તરફ આગળ[...]
૨૧મી સદીમાં ભારતના પુનરુત્થાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો : સ્વામી જિતાત્માનંદ
વિશ્વના સૌથી મહાન પ્રજાસત્તાક ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે કશું કહેવું પડકારરૂપ છે. ૯૭ કોટિ લોકોની વૃદ્ધિગત પામતી શક્તિથી ઊભરાતો, આ ભારત બહુધર્મી, બહુભાષી, બહુસાંસ્કૃતિક ઉપખંડ છે. રાષ્ટ્ર ઘડતર અને માનવઘડતર[...]




