ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કાવ્ય : જ્યાં મન ભય રહિત હોય : રવીન્દ્રનાથ ટાગોર
જ્યાં મન ભય રહિત અને મસ્તક ઉન્નત હોય, જ્યાં જ્ઞાન મુક્ત હોય જ્યાં જગત ભેદભાવની દીવાલોથી વહેંચાયેલું ન હોય, જ્યાં વાણીનું ઉદ્ગમન સ્થાન માત્ર સત્ય જ હોય, જ્યાં અથાગ પુરુષાર્થ[...]
ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ : મનસુખભાઈ મહેતા
આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી સી. સુબ્રમણ્યમ્ની પ્રેરણાથી બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટનો સંક્ષિપ્ત અહેવાલ અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.[...]
વિજ્ઞાન-ટૅક્નૉલૉજી દ્વારા આપણી સમસ્યાઓનો ઉકેલ : શ્રી. સી.સુબ્રમણ્યમ્
હરિયાળી ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન શ્રી સી.સુબ્રમણ્યમ્ના ૭-૮ ઑગસ્ટ, ૯૯ના રોજ યોજાએલ ‘નૅશનલ સાયન્સ સમિટ’ના ઉદ્ઘાટન પ્રવચનના ભારતના લોકોને ૨૧મી સદીમાં લઈ જવા પ્રેરતા કેટલાક અંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ —[...]
અવકાશ ક્ષેત્રે ભારતની અનન્ય સફળતા : ડૉ.કસ્તુરીરંગન
અવકાશ ક્ષેત્રના વિશ્વવિખ્યાત નિષ્ણાત ‘ઈસરો’ના ચેરમેન ડૉ. કસ્તુરીરંગને આ વિશેષાંક માટે મોકલાવેલ અવકાશ વિજ્ઞાન વિશેના લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં. આશરે ૪૦ વર્ષ પહેલાં વિશ્વના[...]
કાવ્ય : ભારત : ઉમાશંકર જોશી
ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર, ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહિ વન, નહિ ગિરિગવ્હર, ભારત આતમની આરત, ભાત તપ્ત ગગન કે રણ નહિ,[...]
કાવ્ય : પરમહંસનું ગીત : ભાનુપ્રસાદ પંડ્યા
દેવ, આપ તો કદી શિશુની જેમ નાચતા રહો ઉમંગે, માએ વરસાવ્યાં હેતપ્રીતમાં રોમ થતાં પુલકિત સૌ અંગે! દેવ, આપનાં વિમલ નયનની નિશદિન કરુણા વરસે, કરી ક્ષિતિજને પાર વિશ્વમાં વિરાટને જૈ[...]
ભાવિ શાળાનું નવલું રૂપ ‘નિસર્ગ નિકેતન’ – મૈસુર : સ્વામી મુક્તિદાનંદ
સ્વામી મુક્તિદાનંદ શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસુરના વહીવટી વડા છે. - સં. પ્રકૃતિ તો બધા પ્રકારના શિક્ષણની જનની છે. બધાં જ્ઞાનનું પ્રારંભિક સ્રોત છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘પ્રકૃતિની સંગાથે સતત રહેવાથી[...]
કાવ્ય : જાગો : શ્રીઅમૃત ઘાયલ
જોગી ને જોગંદર જાગો! ધોરી ને ધુરંધર જાગો! દવ લાગ્યો છે ડુંગ૨ જાગો! જાગો સહુ સૂતા નર જાગો! જાગ્યું છે તોફાન જવાનો! લઈ લો હાથ સુકાન જવાનો! ઊઠો આવો આમ[...]
સ્ત્રીઓનું પ્રૌદ્યોગિકી ક્ષેત્રે પ્રદાન : ડૉ. મંજુ શર્મા
ભારત સરકારના બાયૉ-ટૅક્નૉલૉજી વિભાગના સૅક્રૅટરી ડૉ. શ્રીમતી મંજુ શર્મા બાયૉ-ટૅક્નૉલૉજીનાં વિશ્વવિખ્યાત નિષ્ણાત છે. - સં. ૧૯૮૧ની વસતી ગણતરી પ્રમાણે કૃષિક્ષેત્રમાં ૮૦% સ્ત્રીઓ કામ કરે છે. આમાંની ૫૦% કરતાં પણ વધુ[...]
દેશને પલટવા કેળવણી પલટીએ : યશવંત શુક્લ
આપણા જીવનનાં સર્વક્ષેત્રોમાં જે કહોવાટ ફેલાયો છે, તે એટલો બધો છે કે, સૌ કોઈની જીભે એ જ વાત આવ્યા કરે છે. નાનાં બાળકો હવે ગુનો કરતાં શીખી ગયાં છે. વિદ્યાર્થીઓનો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ રાહત સેવાકાર્યો * બિહાર : પૂરગ્રસ્ત દરભંગા, હાયાઘાટ, સિંઘવારા તાલુકાના ૧૧ ગામડાંના ૫૬૬ કુટુંબોમાં ૨૮૩૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ અને તૈયાર કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. *કૉન્તાઈ :[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
यद्यस्ति कोऽपि परिपूर्णतमावतारः श्रीरामकृष्ण-भगवत्सदृशः कथंचित् । श्रीकृष्ण एव हि स नान्य इति ब्रुवेऽहं चेत्साहस मम वचस्सुधियः क्षमन्ताम् ॥२८॥ જો કોઈ પરિપૂર્ણતમાવતાર, શ્રીરામકૃષ્ણ સમ તો દૃઢ સાહસેથી; હું તો કહું અવર[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા : શ્રીરામકૃષ્ણદેવ
૪૮. માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળુંવળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા, ગુપચુપ, શાંત શક્તિ તે બ્રહ્મ. ૪૯. સમુદ્રનાં જળ ઘડીક શાંત હોય અને ઘડીકમાં ગતિમાન[...]
વિવેકવાણી : ધર્મ-ભારતનો આધારસ્તંભ : સ્વામી વિવેકાનંદ
આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે, ધર્મવીરોની જનની છે. આ સ્થળે, કેવળ આ જ સ્થળે જીવનના સર્વોચ્ચ આદર્શનો માર્ગ અત્યંત પ્રાચીન સમયથી માંડીને આજ[...]
સંપાદકીય : ‘કલ કરે સો આજ કર’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘કેમ છો? મઝામાં ને? સાધન ભજન બરાબર ચાલે છે ને?’ ‘ના મહારાજ, હમણાં બરાબર થતાં નથી. પણ હવે પછીથી બરાબર થશે.’ ‘કેમ હવે પછી?’ ‘વાત જાણે એમ છે કે હવે[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૯ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સિદ્ધિ માટે પ્રયત્ન બ્રહ્મની એ પ્રકૃતિ છે; અને ઉપનિષદોનું વસ્તુ આ બ્રહ્મ છે. મનુષ્યની સાચી પ્રકૃતિ પણ એ જ છે; અને ઉપનિષદોનું બીજું વિષયવસ્તુ છે મનુષ્યની પોતાના સત્યરૂપની[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સ્વામી ઋતાનંદ
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ[...]
પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે : શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠના આધ્યાત્મિક ગુરુમાતા : સ્વામી ભૂતેશાનંદ
આ લેખમાં બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજ દ્વારા રામકૃષ્ણ યોગોદ્યાન મઠ ખાતે બંગાળીમાં અપાયેલ ભાષણના પસંદ કરેલા કેટલાક અંશો અહીં આપ્યા છે. સં. એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન[...]
પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : જ્યોતિ બહેન થાનકી
જ્યોતિ બહેન થાનકી એ અવિસ્મરણીય દિવસ ‘જીવનનો સહુથી અદ્ભુત દિવસ’ ૧૭ માર્ચ, ૧૮૯૮ને ગુરુવારના રોજ પોતાની ડાયરીમાં ભગિની નિવેદિતાએ આ શબ્દો લખ્યા હતા. આ દિવસ એમના જીવનનો સહુથી મહાન દિવસ[...]
વિજ્ઞાન : ભાવિ ટૅકનૉલૉજીનું નવીનીકરણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા : ડૉ. આર.એ. માશેલકર
કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલ ડૉ. શ્રી આર.એ. માશેલકરે ૭-૮ ઑગસ્ટ, ’૯૯ના રોજ બઁગલોર મુકામે યોજાયેલ નૅશનલ સાયન્સ સમિટમાં આપેલ વ્યાખ્યાનના કેટલાક સંકલિત અંશોનો ગુજરાતી[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા થયેલ રાહત-સેવા-કાર્ય ઓરિસ્સા તાજેતરમાં ઓરિસાના ભયંકર વિનાશકારી વાવાઝોડાથી તારાજ થયેલા લાચાર લોકો માટે વ્યાપક પ્રાથમિક રાહત-કાર્ય રામકૃષ્ણ મિશન ચલાવી રહ્યું છે. ખીચડી (રાંધેલી)નાં ફૂડ-પેકેટો, પીવાના પાણીના વિતરણ[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
शान्तं मनोमलहरं कलिकल्मषघ्नं संसार - शोषण- मशेषसुरेश - मृग्यम् । निष्किञ्चनैक-सुलभं क्षुदिरामजाख्यं सच्चित्प्रमोद-मधु चाभिलषामि पातुम् ||३१|| આ શાન્ત દોષહર ને કલિપાપહારી, સંસાર શોષક અશેષ સુરેશ વાંછ્યું; સચ્ચિત્પ્રમોદભર નિર્ધનને સુલભ્ય, શ્રીરામકૃષ્ણમય[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મોહમાં નાખનારી અવિદ્યા માયા : શ્રીરામકૃષ્ણદેવ
૫૫. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ નિમિત્તે વનમાં જતાં હતાં. રામ આગળ ચાલતા હતા, વચમાં સીતા હતાં અને, લક્ષ્મણ એમની પાછળ હતો. રામના પૂર્ણ દર્શન માટે લક્ષ્મણ ખૂબ આતૂર હતો.[...]
વિવેકવાણી : આપણી મહાન નૈતિક જવાબદારી : સ્વામી વિવેકાનંદ
સમગ્ર જગતની દૃષ્ટિ આજે આધ્યાત્મિક પોષણ માટે આ ભારતની ભૂમિ તરફ વળી છે; અને તમામ જાતિઓ માટે ભારતે તે પૂરું પાડવાનું છે. માનવજાત માટેનો સર્વોચ્ચ આદર્શ માત્ર અહીં ભારતમાં જ[...]
સંપાદકીય : એકવીસમી સદીનો આધ્યાત્મિક માર્ગ-સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘સ્વામીજી, મારે તો બધો જ વખત ધ્યાન કરવું છે. આ કામકાજની ઝંઝટમાંથી મુક્ત થઈ પરમાત્મામાં લીન થઇ જવું છે’ ‘એમ કે!’ ‘હા, આ કામકાજની વ્યસ્તતામાં ભગવાન ભૂલાઈ જાય છે. એથી[...]




