ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ઉપનિષદામૃત : ઉપનિષદામૃત આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૦ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) પૂર્ણતાની આ પ્રાપ્તિ આધ્યાત્મિકતાનું શિખર નિર્દેશે છે અને, વિધિઓ, ઉપચારો વગેરેને આધ્યાત્મિક કાખઘોડીઓ પછી ફેંકી દેવાની છે. મનુષ્યની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના આ લક્ષણ પર શ્રી રામકૃષ્ણ ભાર મૂકે છે.[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મતિથિ પ્રસંગે : સ્વામી વિવેકાનંદની બાળલીલા : હરબાળાબેન દવે
ૐ અંક ૧ દૃશ્ય ૧ (જૂના કલકત્તા શહેરની એક શેરીમાં આવેલ એક ઘરમાંના એક ઓરડામાં સ્ત્રીઓની શિવજીની પૂજા-આરતી બાદ) અપર્ણા: સત્ય કહું છું, ભુવનેશ્વરી! દીકરીઓ તો પારકી થાપણ, પાંખો આવે[...]
વિજ્ઞાન : ભારતનું ભાવિ અને ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી : પ્રૉ. રોદ્દામ નરસિમ્હા
‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ’ ‘એનઆઈએએસ’ના ડાયરેક્ટર પ્રૉ. રોદ્દામ નરસિમ્હા ‘જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક’ રીસર્ચમાં કાર્યરત છે. વિશ્વનાં બધાં રાષ્ટ્રોનાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રો પર ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી અત્યંત[...]
ચરિત્રકથા : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : જ્યોતિ બહેન થાનકી
(ગતાંકથી આગળ) સિસ્ટર નિવેદિતા પર શ્રીમાનો પ્રભાવ હિંદુ પરિવારના રીતરસમો, સંસ્કારો બધું જ ભગિની નિવેદિતા માટે જુદું હતું. જો ભારતની સ્ત્રીઓ માટે કામ કરવું હોય તો ભારતની સ્ત્રીઓની પરિસ્થિતિ, સમાજમાં[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન – રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે : કરીએ પુનર્નિર્માણ ભારતનું : સ્વામી વીરેશ્વરાનંદ
સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમગ્ર દેશમાં, વિશેષ કરીને આપણી યુવાન પેઢીમાં[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) સુણો મન એકચિત્તે કથા રસભરી; કામારપુકુરે પ્રભુલીલા મનહરી. સાધારણ બાળકોના ખેલ થાય જેવા; ગમે નહિ ગદાઈને ગ્રામ્ય ખેલો તેવા. વનની અંદર બેસી કોઈ વૃક્ષ પરે; ખેલ ગદાધર કહે[...]
સમાચાર દર્શન
૧૯૯૮-૯૯ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની ૯૦મી વાર્ષિક સાધારણ સભા ૧૯ ડિસેમ્બર, ’૯૯ના રોજ બપોર પછી ૩:૩૦ વાગ્યે બેલુડ મઠ ખાતે મળી હતી. ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्पष्टवर्त्मनाम् । शरणं रामकृष्णस्य चरणं सर्वदेहिनाम् ॥३४॥ અંધારે ભટકતાં ને, ઉષામાં સ્પષ્ટ દેખતાં; જ્ઞાની ને અજ્ઞ એ સૌનો, આશરો રામકૃષ્ણ છે. मन्त्रान् जपन्तु निगमान् निखिलान् पठन्तु यागान् यजन्तु[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિદ્યા માયા અને કામિની-કાંચન માયા : શ્રીરામકૃષ્ણદેવ
૬૨. ઈશ્વરમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બંને રહેલી છે. વિદ્યામાયા માણસને ઈશ્વર ભણી લઈ જાય છે ત્યારે, અવિદ્યામાયા એને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય, તાટસ્થ્ય, કરુણા - આ સર્વ[...]
વિવેકવાણી : સાચી ઉપાસના : સ્વામી વિવેકાનંદ
ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવની[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ : સ્વામી નિખિલેશ્વરાનંદ
અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર ન પડે. તેઓ વાંચનમાં તલ્લીન[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૧
ઈશ ઉપનિષદ — ૨ આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો પહેલો શ્લોક ઉપનિષદોના ઋષિઓના મહાન અને ભવ્ય દર્શનનું ફળ આપણને આપે છે — માનવીમાં અને પ્રકૃતિમાં, બધે, પ્રભુનો વાસ છે[...]
રાષ્ટ્રીય એકતા : ભારતની રાષ્ટ્રભાષા : સ્વામી માધવાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજનો આ લેખ પ્રથમવાર ‘પ્રબુદ્ધ ભારત’ના મે ૧૯૩૦ના અંકમાં આઝાદી પહેલાં પ્રગટ થયો હતો. તે વાતને ૬૦ વર્ષનાં વહાણાં વહી ગયાં. પરંતુ,[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ : ડૉ. ટી.નાયડુ
ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ થયેલા લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી પી.એમ.વૈષ્ણવે કર્યું છે. - સં.[...]
સાંપ્રત સમાજ : ગૃહસ્થો અને સેવા : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૦માં રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય મહાસંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કરેલ પ્રેરક ઉદ્બોધન વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં.[...]
સાધના : ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ : સ્વામી યતીશ્વરાનંદ
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં. ધ્યાનનો વિષય આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક, સર્વ-આનંદમય પરમાત્માને પ્રણામ કરીએ છીએ. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
હરિપદે મગ્નમન, મહા મતિમાન; કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન. જાણે કે કરશે પ્રભુ લીલા એ ખબર; જાણી રચી બાગ છોડી દીધું કલેવર. પ્રભુની કૃપાનું પાત્ર બેનર્જીતનય; સુણો મન ક્રમે ક્રમે[...]
સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મઠ – મિશનનાં રાહતસેવાકાર્યો : સંકલન
ઓરિસ્સા : (૧) કુંજકોઠી બાલીતુથા, બોરલ, પંકપાલ અને કુજંગા તેમજ એરસામા તાલુકા (જગતસિંગપુર જિલ્લો)ના અનુક્રમે ૬૫ ગામ અને ૮ ગામડાંનાં વાવાઝોડાંગ્રસ્ત ૪૩૩૪ કુટુંબોમાં ૮૬૬૮ સાડી, ૪૩૩૪ લુંગી, ૮૬૬૮ ધાબળા, ૪૩૩૪[...]
આનંદ બ્રહ્મ : સંકલન
કિન્ડરગાર્ટનનાં શિક્ષિકા તેના વર્ગનાં બાળકોને ચિત્ર દોરતી વખતે તેમનું નિરીક્ષણ કરતાં હતાં. તેઓ દરેક બાળકના ચિત્રકામને જોવા આમ તેમ લટાર મારતાં હતાં. તેઓ ખૂબ ખંતથી ચિત્રકામમાં મશગૂલ બેલા નામની નાની[...]
પ્રતિભાવો : સંકલન
* ઑક્ટો.-નવે.’૯૯ના વર્ષનો દીપોત્સવી વિશેષાંક ખૂબ ગમ્યો. રસ પૂર્વક આરંભથી અંત સુધી વાંચી ગયો. મા ભારતી અને ફોરમ શીર્ષક કાવ્ય વિશેષ ગમ્યું. ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ, ૨૧મી સદીનું મહાન ભારત,[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
अद्वैतादयवतारिणी स्वरसतः प्रेमाब्धि संगामिनी भक्तिज्ञानजुषां तृषाप्रशमनी तापत्रयोन्मूलनी । आत्माराम - निषेचिनी भगवती धर्मदु-संपोषिणी काचिद् - ब्रह्मसुधानदी प्रवहति ब्रह्माण्ड- संजीविनी ॥३६॥ અદ્વૈતાદ્રિ થકી વહી સરકતી, પ્રેમાબ્ધિની ગોદમાં, જ્ઞાની ભક્ત તણી તૃષા[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિષય વાસના અને આધ્યાત્મિક પ્રગતિ : શ્રીરામકૃષ્ણદેવ
૭૫. ઈશ્વરને પામવા ઇચ્છનારે કે ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ. નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે. ૭૬. નિત્યાનંદે શ્રીચૈતન્યને પૂછ્યું: ‘લોકોને પ્રેમભક્તિની આટલી વાત[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ બધું[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ દર્શન આપતી નથી? શું હું એટલો બધો હીન છું કે[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૨ : સ્વામી રંગનાથાનંદ
આનંદમય વાર્ધક્ય આ બધી બાબતોના ઉપલક્ષમાં, ઈશ ઉપનિષદના બીજા શ્લોકના અર્થનો આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે: ‘આ જગતમમાં સો વરસ જીવવાની આપણે ઇચ્છા રાખવી પણ, તે કર્મ કરતાં રહીને[...]




