ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ – પયગંબર વિવેકાનંદના ઘડવૈયા : સ્વામી જિતાત્માનંદ
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક નાના ઓરડામાં પોતાના ગુરુ પાસે નરેન્દ્ર ગીત ગાતો હતો. ગુરુ[...]
સંસ્થા પરિચય : સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર : સંકલન
સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા જેમણે સ્વામી વિવેકાનંદના ‘માનવમાંના ભગવાનની સેવા’નો મંત્ર અપનાવ્યો હતો. જે સમયે તે[...]
આનંદ બ્રહ્મ : સંકલન
૬૦ વર્ષના લગ્નજીવન પછી ૮૫ વર્ષની ઉંમરે એક યુગલનું અકસ્માતમાં અવસાન થયું. અને બંને સ્વર્ગના દ્વારે પહોંચી ગયાં. પૌષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામને લીધે એમની તંદુરસ્તી પણ સારી રહેતી, સ્વર્ગના[...]
મધુસંચય : ભારતની ગૌરવગાથા : સંકલન
ભારતની ગઈકાલ અને આજ ઉદ્યોગ : ગઈ સદીનો ભારતનો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ. ૧૯૦૦-૦૧માં ભારતની કાપડની મીલો દ્વારા ૪૨૦.૬ મિલિયન વાર કાપડ તૈયાર થતું અને હૅન્ડલુમ દ્વારા ૬૪૬.૪ મિલિયન વાર[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું પ્રચાર કાર્ય ચાલે છે. આ સેવાભવનમાં ‘શ્રીશારદા દેવી ચિકિત્સાલય’ અને સાધુ ભવનનું મંગળ[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૧ : એપ્રિલ ૧૯૯૯ થી માર્ચ ૨૦૦૦) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ :- (૧) શ્રીરામકૃષ્ણ ગાથા - શ્રીઅક્ષયકુમાર સેન (અનુવાદ : સ્વામી ચૈતન્યાનંદજી મહારાજ) (૧)[...]
દિવ્યવાણી
हे सर्वात्मक हे यग त्त्रयगुरो हे रामकृष्ण प्रभो हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ । शुद्धप्रेमधनस्य योगजलधे-धर्मात्मनो ब्रह्मणो मूढोऽहं मनुजाकृतेस्तव कथंकारं ब्रुवे वैभवम् ||३८|| હે સર્વાત્મક! હે જગ-ત્રયગુરો! હે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય? : શ્રીરામકૃષ્ણદેવ
૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર સૌએ સદા જાગ્રત રહેવું જોઈએ. ૮૪. સાપને જોતાંવેંત સાધારણ રીતે આપણે બોલી[...]
વિવેકવાણી : ભારતના અસ્તિત્વનું સાચું કારણ : સ્વામી વિવેકાનંદ
દુનિયાને આપવા જેવું આપણી પાસે કંઈક છે. ભારતના અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો વરસો સુધી અત્યાચારો સહન કરવા છતાં - લગભગ હજાર વરસ સુધી પરદેશી[...]
સંપાદકીય : મમ માયા દુરત્યયા : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે, સ્વયં માયાપતિ મારી સાથે છો,[...]
તત્ત્વજ્ઞાન : વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ભૂમિકા : સ્વામી ભૂતેશાનંદજી
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્નું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની શાંતિ, એકાગ્રતા, ધ્યાન, જપ-તપ સાધના[...]
પ્રાસંગિક : શ્રીરામચંદ્રની વાણી : સંકલન
શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું તમે સરોવર કે સરિતામાં આકાશનું જ પ્રતિબિંબ જોતા નથી? ૫૨માત્મા સ્થિર આકાશ[...]
પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ક્ષમા વગેરે[...]
ચરિત્રકથા : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : જ્યોતિબહેન થાનકી
(જાન્યુ. ૨૦૦૦થી આગળ) એક દિવસ શ્રીમા નિવેદિતાના આવાસે ગયાં હતાં. તે દિવસે ઈસ્ટરના ઉત્સવનો દિવસ હતો. શ્રીમા આખા ઘરમાં ફરી વળ્યાં. પછી ખ્રિસ્તી ઉત્સવના મહાત્મ્ય વિશે પૂછ્યું. ઈસ્ટરના સંગીત અને[...]
પ્રવાસવર્ણન : સ્વામી જિતાત્માનંદજીનો યુ.એસ.એ.નો પ્રવાસ : સંકલન
શિકાગોના મેયર રિચાર્ડ એમ. ડૅલૅના યજમાનપદે યોજાયેલા આંતરરાષ્ટ્રીય નવ સહસ્રાબ્દિ મહોત્સવમાં ભારતના પ્રતિનિધિરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ, સ્વામી જિતાત્માનંદજી ૨૮ ડિસે. ૯૯ના રોજ રાતના ૧૦.૩૦ વાગ્યે . શિકાગો પહોંચ્યા. શિકાગો[...]
કાવ્યાસ્વાદ : નારી : નારાયણી : ક્રાંતિકુમાર જોષી
આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચની ૮મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવાયું. એના ઉપલક્ષ્યમાં નારીના મહિમાને વર્ણવતું આ કાવ્ય અને એનો રસાસ્વાદ ભાવિકના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં બાળ ભોળો એની માતને[...]
સમાચાર દર્શન
ચેન્નાઈમાં શ્રીરામકૃષ્ણ દેવના વૈશ્વિક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન જન૨લ સેક્રેટરી અને તત્કાલીન શ્રીરામકૃષ્ણ મઠ ચેન્નાઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૯૮૧માં આ ભવ્ય મંદિરની સંકલ્પના કરી હતી. ૧૯૯૪માં[...]
દિવ્યવાણી
ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम् । आविरावीर्म एधि । वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीः । अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि । ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાંચન અને સાધક : શ્રીરામકૃષ્ણદેવ
૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન છે. સાત સાપનો હાર બનાવી[...]
વિવેકવાણી : રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ : સ્વામી વિવેકાનંદ
ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં હૃદયો એકસમાન આધ્યાત્મિક સૂર સાથે તાલ મિલાવીને ધબકતાં હોય તેવાઓનું સંગઠન. આ[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર ધ્વનિ દ્વારા તેમજ મોહરૂપી અંધકારને[...]
વેદાંત : વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ કરેલ ગુજરાતી અનુવાદનો બીજો અને[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – ભૂમિકા : સ્વામી ભૂતેશાનંદજી
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની શાંતિ, એકાગ્રતા, ધ્યાન, જપ-તપ-સાધના અને[...]
મનોવિજ્ઞાન : મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની : કેશવલાલ વિ. શાસ્ત્રી
પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો. તે પહેલાંના ભૌતિક વિજ્ઞાનીઓ મનની[...]




