આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વ્યક્તિત્વ વિકાસ : પરિશ્રમશીલતા દીપી ઉઠે છે : સ્વામી જગદાત્માનંદ

May 1, 2000|Tags: , , |

હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે આવે છે. મને એવું ક્યારેય નથી લાગ્યું કે કોઈ દિવસ આટલા સખત[...]

શારદામઠ : ‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’ : જ્યોતિબહેન થાનકી

May 1, 2000|Tags: , , |

सैषम प्रसन्ना वरदा नृणाम्‌ भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા બને છે.’ પૂજા અને પ્રણામ દ્વારા જગન્માતાને પ્રસન્ન કર્યા વિના બ્રહ્મા અને[...]

પ્રાસંગિક : ભગવાન બુદ્ધનો ઉપદેશ : ડૉ. અપર્ણા સુર

May 1, 2000|Tags: , , |

ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક અસત્યનો આશરો પણ લેતો. ભગવાન બુદ્ધનો પુત્ર હતો એટલે બીજા[...]

પ્રવાસવર્ણન : મેઘાલયના રમણીય પ્રદેશો : મનસુખભાઈ મહેતા

May 1, 2000|Tags: , , |

અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે ગૌહાટી પહોંચ્યાં. અહીંથી શિલોંગ જવા[...]

આનંદબ્રહ્મ

May 1, 2000|Tags: , , , |

ગમાર જિપ્સીનો વિજય સેંકડો વર્ષ પહેલાં નામદાર પોપે બધા જિપ્સીઓને વેટિકન છોડી જવાનો આદેશ કર્યો. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ. એટલે પોપે એક દરખાસ્ત મૂકી : જિપ્સી સમાજના એક[...]

સમાચાર દર્શન

May 1, 2000|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર *શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું ઉદ્‌ઘાટન  કર્યું હતું. *શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા ન્યુ દિલ્હી રેલ્વે સ્ટેશન પર[...]

દિવ્યવાણી

June 1, 2000|Tags: , , , |

સામવેદીય શાંતિપાઠ   ॐ आप्यायन्तु ममाङ्‌गानि। वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मौपनिषदम्‌। माहं ब्रह्म निराकुर्याम्‌। मा मा ब्रह्म निराकरोत्‌। अनिराकरणमस्तु। अनिराकरण मेऽस्तु। तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાંચન અને સાધક : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2000|Tags: , , |

૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર અહીં આવતો. કેટલાક સમય પછી[...]

વિવેકવાણી : ભારતવર્ષ આજેય કેમ જીવંત છે? : સ્વામી વિવેકાનંદ

June 1, 2000|Tags: , , , |

પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને-જડવાદને આધ્યાત્મિક ઓપ આપનાર[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2000|Tags: , , , |

ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ એમના ‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’[...]

ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૩ : સ્વામી રંગનાથાનંદ

June 1, 2000|Tags: , , |

સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે. માત્ર માનવદેહમાં આત્મલક્ષી ભાન જાગે[...]

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – પ્રથમ દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

June 1, 2000|Tags: , , |

શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે પ્રથમ ભાગના પહેલા ખંડથી પ્રારંભ[...]

ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

June 1, 2000|Tags: , , |

સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે મહિનામાં ‘How to build character’[...]

સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

June 1, 2000|Tags: , , |

એવા કેટલાય લોકો આ દુનિયામાં છે જેને વેદાન્ત વિશે કશી ખાસ જાણકારી નથી. વિશ્વના રહસ્યને તપાસીને ખૂબ જ ઊંચી ગુણવત્તાની બુદ્ધિ ધરાવતા માનવોએ દરેક દૃશ્ય અથવા ઇન્દ્રિયગમ્ય ચીજો/phenomena/ના આંતરિક સ્તર[...]

મનોવિજ્ઞાન : મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2000|Tags: , , |

ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી જૂથ પણ ભારતમાં હતું. જ્ઞાનનું[...]

મધુસંચય : રોગી દેવો ભવ : સંકલન

June 1, 2000|Tags: , , , |

(‘ગ્લોબલ વેદાંત’, વિન્ટર (૧૯૯૮-૯૯) વૉ. ૩, નં.૩માં સ્વામી ભાસ્કરાનંદે લખેલા લેખના આધારે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુભાવન - સં.) છેલ્લાં ૪૦ વર્ષથી હું રામકૃષ્ણ સંઘનો સંન્યાસી છું. મારા જીવનમાં બનેલી[...]

અધ્‍યાત્મ : શ્રીરામકૃષ્ણગાથા : અક્ષયકુમાર સેન

June 1, 2000|Tags: , , , , |

ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય નિરૂપણ. સુણી હાસ્ય છોળો જેઓ[...]

સમાચાર દર્શન

June 1, 2000|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ જિલ્લાના જસદણ, લોધીકા અને પડધરી તાલુકાના જસદણ, વીંછીઆ, પાળ, બળધોઈ, વીરનગર, પાંચવડા,[...]

દિવ્યવાણી

July 1, 2000|Tags: , , , |

ગુરુ મહિમા शरीरं सुरुपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम्‌। गुरोरङ्‌धिपद्मे मनश्चेन्न लग्नं तत: किं तत: किं तत: किं तत: किम्‌ ।।१।। સુંદર રૂપાળું અને રોગમુક્ત શરીર,અનેક પ્રકારની સુંદર કીર્તિ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે? : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2000|Tags: , , |

૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે. ૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું છે પણ બરફ જોયો નથી તે રીતે, ઘણા ધર્મગુરુઓએ ઈશ્વરના ગુણો વિશે[...]

વિવેકવાણી : ગુરુ અને શિષ્ય : સ્વામી વિવેકાનંદ

July 1, 2000|Tags: , , |

આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને શિષ્ય[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2000|Tags: , , , |

ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન પ્રમાણ્યું. હવે આપણે પ્રસ્તુત[...]

ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૪ : સ્વામી રંગનાથાનંદ

July 1, 2000|Tags: , , |

(ગતાંકથી આગળ) સર જેય્‌મ્સ જીન્સ કહે છે: ‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર પરિમાણી અખંડિતતા સાથે એને લાગે વળગે છે અને તેમાં, આપણે જેમને ‘સ્થલ-કાલ’[...]

કથામૃત : કથામૃત પ્રસંગ – પ્રથમદર્શન : સ્વામી ભૂતેશાનંદજી

July 1, 2000|Tags: , , |

(ગતાંકથી આગળ) શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ સંસારના કોઈ વિષય પર ઊતરી ન આવતા. આ વિશે એક ઘટનાનો ઉલ્લેખ[...]

ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

July 1, 2000|Tags: , , |

(ગતાંકથી આગળ) ૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને? અને આપણે પણ જો એવું જ ઇચ્છીએ તો આપણે એક કામ કરવું[...]

Go to Top