ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક્સ સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
(ગતાંકથી આગળ) શક્ય છે કે આટલું વાંચતાં વાંચતાં જ તમને ખૂબ જ રસ પડે. હવે તો વેદાન્ત વિશે વધુ જાણવું જ જોઈએ! પણ તમે તો અરકન્સાસના ‘રણ’ જેવા - વેદાન્ત[...]
પ્રાસંગિક : અમૃત સિંચન : ડો. કમલકાંત સૈયઢ
(ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ વરિષ્ઠ ટ્રસ્ટી છે. તેમના પર સદ્ગુરુની કૃપા કેવી વરસી અને[...]
જીવનચરિત્ર : સ્વામીજીના મિત્ર – જોસેફાઈન મેક્લાઉડ : ડો. ચેતના માંડવિયા
ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં આવ્યો. પૈસા, ઓળખાણ અને મિત્ર વગરનો, નિરાધાર. એ પળે અમેરિકન મહિલાઓ મારી[...]
આવરણચિત્ર-પરિચયકથા : અવિસ્મરણીય પાવનભૂમિ રિજલી મેનોર : અસીમ ચૌધરી
૧૯૯૮ની ૨૭મી જૂને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સ્ટોન રિજ, ન્યુયોર્કમાં સ્વામી વિવેકાનંદ રીટ્રીટ રિજલીની સર્વશ્રેષ્ઠ ઈમારતનો સમર્પણવિધિ સંપન્ન થયો. સ્વામી આત્મરૂપાનંદજી મહારાજના વડપણ હેઠળ ચાલતી[...]
આનંદ બ્રહ્મ
ભૌતિકશાસ્ત્રના સ્નાતક, ગણિતના સ્નાતક અને અર્થશાસ્ત્રના સ્નાતક માટે એક કસોટી આપવામાં આવી. ત્રણેયને ચર્ચમાં લઈ ગયા. તેમને એક બેરોમિટર આપવામાં આવ્યું અને ત્રણેયને ચર્ચના શિખરની ઊંચાઈનું માપ શોધવાનું કહેવામાં આવ્યું.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૨૪ ટન ગોળ, ૨૪ ટન શિંગદાણાનું વિતરણકાર્ય થયું છે. ૩૦૦૦ કુટુંબોમાં જગ, કાપળ અને બીજી[...]
દિવ્યવાણી
सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्। द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम् ।।१।। गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्। दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्।।२।। कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्। चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।। સનાતન કમળ જેવાં નયનવાળા, વાદળ જેવી શોભાવાળા, વિદ્યુત જેવાં તેજસ્વી વસ્ત્રવાળા, બે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે, હૃદય ઉપર અહંકાર છવાઈ જાય[...]
વિવેકવાણી : ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો : સ્વામી વિવેકાનંદ
સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે છે, માટે મહાન બની જતો[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ
આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર ઊભી થતી વિવિધ સમસ્યાઓનું કાયમી[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૫ : સ્વામી રંગનાથાનંદ
અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ — ‘હું બ્રહ્મ છું.’ સર્વં[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી
કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ દર્શન પછી એમને લાગ્યું કે[...]
પ્રાસંગિક : ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના ઉદ્ઘાટન પ્રસંગે કરેલ ઉદ્બોધનનો ગુજરાતી[...]
ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના મૂળ બંગાળી ભાષામાં લખાયેલા પુસ્તક[...]
કાવ્ય : દે વરદાન એટલું : ઉમાશંકર જોષી
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર;[...]
ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી. પણ જ્યાં સુધી આ વિચારોના[...]
સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
(ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in World Religions' (વિશ્વના ધર્મોમાં રહસ્યવાદ) અને તેનું સરનામું હતું, [httu://www.digiserve.com/mystic][...]
જીવનચરિત્ર : સ્વામીજીનાં મિત્ર – જોસેફાઈન મેક્લાઉડ : ડો. ચેતના માંડવિયા
(ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું ‘તમારા ઋણને હું કલ્પનામાં પણ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાચાર્ય શ્રી રમેશભાઈના[...]
દિવ્યવાણી
जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે અમે સોમ વનસ્પતિના રસને સિદ્ધ કરીએ છીએ. અમારી સાથે શત્રુત્વ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ
૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની અને અહંકારી લોકોનાં હૃદયમાંથી એ[...]
વિવેકવાણી : જાણવું એટલે આવરણને દૂર કરવું : સ્વામી વિવેકાનંદ
મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંદર જ રહેલું છે. મનુષ્ય ‘જ્ઞાન મેળવે છે’, એમ[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો સાચો ધર્મ શું છે તે[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૬ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘લોકોને ડર છે કે પોતે[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી
(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા અને અમે પણ એ સાંભળ્યું.[...]




