આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાસંગિક : ડો. એસ. રાધાકૃષ્ણન્ : સ્વામી આત્મસ્થાનંદ

September 1, 2000|Tags: , , |

ડો. એસ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી રાજકોટ પર આપેલ અંગ્રેજી વાર્તાલાપનું[...]

પ્રાસંગિક : પર્યુષણ અને સંવત્સરી : પંડિત સુખલાલજી

September 1, 2000|Tags: , , |

પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્‌નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે.[...]

ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

September 1, 2000|Tags: , , , |

‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ।  અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો છે.’ તેનો અર્થ એવો છે[...]

તત્ત્વજ્ઞાન : પ્રસ્થાનભેદ : મધુસૂદન સરસ્વતી

September 1, 2000|Tags: , , |

સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદો છે. શિક્ષા, વ્યાકરણ,[...]

સમીક્ષા લેખ : ભારતમાં શક્તિપૂજા : ક્રાંતિકુમાર જોષી

September 1, 2000|Tags: , , |

(લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો થાય અને તરત જ સામે નવરાત્રિના આગમનની તૈયારીઓ થવા લાગે.[...]

સમાચાર દર્શન

September 1, 2000|Tags: , , |

આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું. આવા પુલના બાંધકામનું રાહતસેવાકાર્ય કરનાર[...]

દિવ્યવાણી

November 1, 2000|Tags: , , , |

धनुर्गृहीत्वौपनिषदं महास्त्र शरं ह्युपासानिशितं सन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्य तदेवाक्षरं सोम्य विद्धि ॥ ધનુષૌપનિષદી મહાન, ઉપાસના તીર તારું ચઢાવ; તદ્‌ભાવ ચિત્તે તાણી પણછ તું વીંધ અક્ષરરૂપ લક્ષ્યને (મુણ્ડક ઉપનિષદ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા : શ્રીરામકૃષ્ણદેવ

November 1, 2000|Tags: , , |

૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતાઃ ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ ગુણો કેળવવા પર આ સંપ્રદાય[...]

વિવેકવાણી : વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ જ ધર્મસંદેશ : સ્વામી વિવેકાનંદ

November 1, 2000|Tags: , , |

તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે તમે સૌ એક છો. આ મહાન શ્રદ્ધા જ જગતને વધારે સારું બનાવશે;[...]

સંપાદકીય : વેદાંતની વ્યાવહારિકતા : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2000|Tags: , , |

શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને વેદાંતનો નક્ક૨ પ્રસાર-પ્રચાર કર્યો. વેદાંતના આ સંદેશને મજબૂત પાયા ઉપર[...]

દિપોત્સવી : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

November 1, 2000|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો પ્રૉ. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વેદાંત : સ્વામી ભૂતેશાનંદ

November 1, 2000|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ નામના પુસ્તકમાંથી આ લેખ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -સં. એ તો હવે સૌને વિદિત છે કે સ્વામી[...]

દિપોત્સવી : વેદાંતમાં પૂર્ણતાનો પથ : સ્વામી રામકૃષ્ણાનંદ

November 1, 2000|Tags: , , , |

શ્રીમદ્ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય હતા. એમના પુસ્તક “The Message of Eternal Wisdom ‘માંથી ‘Path to Perfection’ નામના લેખનો પ્રૉ. નલિન ઈ. છાયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનો માનવતાવાદ : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 2000|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘એક નૂતન માનૂષ’ના એક લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ‘બ્રહ્મ સત્ય,[...]

દિપોત્સવી : જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને વ્યાવહારિક વેદાંત : સ્વામી બ્રહ્મેશાનંદ

November 1, 2000|Tags: , , |

સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા બહાર પડતી અંગ્રેજી પત્રિકા ‘વેદાંત કેસરી’ના તંત્રી તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓ જૈનધર્મના અભ્યાસુ છે.  —  સં. જૈનધર્મ વિશ્વના પ્રાચીનતમ મુખ્યધર્મોમાંનો એક[...]

પ્રશ્નોત્તરી : વેદાંત અને વિજ્ઞાન : સ્વામી જિતાત્માનંદ

November 1, 2000|Tags: , , , |

(સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત) જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ. ૧૯૯૯) મહિનામાં અમને તેમના તરફથી એક પત્ર મળ્યો. પત્ર ઉપનિષદોમાં સમાયેલા ઊંડા[...]

દિપોત્સવી : આધુનિક સંસ્કૃતિ અને વેદાંત : રાજમ્ અય્યર

November 1, 2000|Tags: , , |

શ્રી રાજમ્ અય્યર સ્વામી વિવેકાનંદે મદ્રાસથી શરૂ કરેલ પ્રથમ અંગ્રેજી પત્રિકા ‘બ્રહ્મવાદિન’ના પ્રથમ તંત્રી હતા . આજથી સોથી પણ વધારે વર્ષ પહેલાં એમણે લખેલો આ તંત્રીલેખ આજે પણ એટલો જ[...]

દિપોત્સવી : વ્યવહાર અને પરમાર્થ : આનંદશંકર બા. ધ્રુવ

November 1, 2000|Tags: , , |

અમે ધર્મ,અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન કર્યાં છે એ બતાવ્યું.અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે કે ઉત્તરાવસ્થામાં જ્યારે એ બે પુરુષાર્થો ગૌણતાને યોગ્ય થાય છે[...]

દિપોત્સવી : આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા : વિમલા ઠકાર

November 1, 2000|Tags: , , |

ઉદ્યોગ અને મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક શિબિર જીવનચિંતક શ્રી વિમલાતાઈ ઠકારની નિશ્રામાં તા. ૭ થી ૧૧ ડિસેમ્બર ‘૯૪ના રોજ થયો. આ શિબિરનો વિષય હતો ‘આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા’ —[...]

કાવ્ય : સ્થિતપ્રજ્ઞતા : જયંત ગાંધી

November 1, 2000|Tags: , , , |

સૉનેટ (છંદ – વસંતતિલકા) સંચિત જે ફલ બધાં, ગત જન્મનાં છે, પ્રારબ્ધ છે જીવનનું, બસ આ બન્યાં છે. વાવ્યું હશે લણવું તે, નિજ જિંદગીમાં, એ તો સદા અટલ છે, નિયમો[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદે વેદાંત દ્વારા રાષ્ટ્રને પુનઃ આપેલું આત્મગૌરવ : કાકાસાહેબ કાલેલકર

November 1, 2000|Tags: , , |

ગોવાના શ્રી રવીન્દ્ર કેલેકર સાથે શ્રી કાકાસાહેબની થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.- સં. પ્રશ્ન : શું રામકૃષ્ણ પરમહંસદેવનું કોઈ કાર્ય વિશેષ નથી? ઉત્તર : રામકૃષ્ણ પરમહંસ વિશે આપણને[...]

દિપોત્સવી : વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2000|Tags: , , |

સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય સ્વરૂપ ઉપનિષદોનું પ્રામાણ્ય છે અને એ મુખ્ય પ્રમાણને ઉપકારક એવા[...]

દિપોત્સવી : વ્યવહારુ વેદાન્તનાં ચાર દૃષ્ટાંતો : મનુભાઈ પંચોળી

November 1, 2000|Tags: , , |

એલેક્ઝાંડરે હિન્દુસ્તાનનાં વનોમાં રહેતાં ઋષિઓ વિષે ઘણું સાંભળ્યું હતું. નાનપણમાં પ્રખર વિદ્યાનિધિ એરિસ્ટોટલે તેને ભણાવ્યો હતો. આથી તેને આવા કોઈક સાધુને મળવાનું મન હતું. એક સંન્યાસી-ડિનના જ્ઞાન વિષે એણે ખૂબ[...]

દિપોત્સવી : સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વર્ગને વેદાંતનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2000|Tags: , , |

તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલૂર મઠમાં એક અખિલ ભારતીય યુવા-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધેલ હતો. પ્રશ્નોત્તરીના સત્ર[...]

દિપોત્સવી : વ્યાવહારિક વેદાંત : સ્વામી રામતીર્થ

November 1, 2000|Tags: , , |

સ્વામી રામતીર્થ તીર્થરામ રૂપે સ્વામી વિવેકાનંદને મળેલા અને એમણે લાહોરમાં આપેલા સુપ્રસિદ્ધ વેદાંત પરના પ્રવચનથી પ્રેરાઈને ગણિતના આ મહાન અધ્યાપકે સંન્યાસ લીધો અને દેશ-વિદેશમાં વેદાંત પ્રચારનું કાર્ય કર્યું છે. -[...]

Go to Top