ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત : દુષ્યંત પંડ્યા
વેદાંતને વ્યવહારમાંથી આપણે તગડી મૂક્યું તે ભારતના પતનનું મુખ્ય કારણ છે. મધ્ય એશિયા સુધી અને યવદ્વીપ (જાવા), બાલી, સુમાત્રા, કલિમંથન (બોર્નિયો) સુધી, આજે આપણે જેને હિંદુધર્મ કહીએ છીએ તે વિસ્તરેલો[...]
દિપોત્સવી : અદ્વૈતજ્ઞાન, શ્રીમા શારદાદેવીના શરણમાં : જ્યોતિબહેન થાનકી
‘તમે લોકો મોટીબહેનને મા, જગદંબા, જગન્માતા કેટલુંય કહો છો, પણ હું તો એમનો સહોદર ભાઈ છું. મને તો તેમનામાં એવું કંઈ લાગતું નથી.’ શ્રીમા શારદાદેવીના ભાઈ કાલીચરણે ગિરીશ ઘોષને કહ્યું.[...]
દિપોત્સવી : પૂર્વ -પશ્ચિમની આવશ્યક્તાઓની પૂર્તિ માટેનો એક નિર્દેશ : પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા
પ્રવાજિકા ગાયત્રીપ્રાણા વેદાંત સોસાયટી ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયા સાન્-ફ્રાંસિસ્કોમાં સાધ્વી છે. તેઓ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારાના પ્રકાશે વેદાંત પર ઘણું અભ્યાસ-સંશોધન કાર્ય કરી રહ્યાં છે. – સં. વ્યવહારુ વેદાન્ત વિશે ભારતીય દૃષ્ટિકોણ શ્રીરામકૃષ્ણ,[...]
કાવ્ય : તને પરમ કર્ષકને : ઉશનસ્
(શિખરિણી સૉનેટ) મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને, ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે, હું તુંથી વીંધયો મૃગ છું, સ્વર તે ક્યાંય સુદૂરે; સુણ્યો[...]
દિપોત્સવી : વ્યવહારુ વેદાંત : પશ્ચિમની દૃષ્ટિએ : સ્વામી પ્રપન્નાનંદ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વર્ષો સુધી રહેલા સ્વામી પ્રપન્નાનંદ વેદાંત સૉસાયટી ઑફ સૅક્રામૅન્ટોના અધ્યક્ષ છે. - સં. સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના નવેમ્બરમાં લંડનમાં વ્યવહારુ વેદાંત વિષે ચાર વાર્તાલાપો આપ્યા હતા. આ વિષય[...]
દિપોત્સવી : અદ્વૈત વેદાંતમાં વિધિવિધાનનું સ્થાન : સ્વામી યોગાત્માનંદ
સ્વામી યોગાત્માનંદજી શ્રીરામકૃષ્ણ આશ્રમ, શિલોંગમાં અધ્યક્ષ હતા. તેઓ યુ.એસ,એના પ્રૉવિડન્સના ‘વેદાંત સોસાયટી કેન્દ્રનાં અધ્યક્ષ તરીકે નીમાયા છે. - સં અદ્વૈત વેદાંતે ઉચ્ચારેલ સર્વોચ્ચ સત્ય વિશે લગભગ દરેક હિંદુએ સાંભળ્યું હશે.[...]
દિપોત્સવી : અદ્વૈત વેદાંતમાં વ્યાવહારિક સત્તાનું મહત્ત્વ : જશવંત કાનાબાર
સારાંયે વિશ્વને અને સમગ્ર માનવજાતને ભારતે આપેલ કોઈ સર્વોત્કૃષ્ટ અને અણમોલ ભેટ હોય તો તે અદ્વૈત વેદાંતના તત્ત્વજ્ઞાનની છે. આ તત્ત્વજ્ઞાન જો, શુષ્ક, નિરસ કે જીવન- વિમુખ હોત તો, સદીઓથી[...]
દિપોત્સવી : વ્યક્તિત્વ વિકાસ : પ્રા. હિંમતભાઈ વી. શાહ – પ્રા. જનકભાઈ જી. દવે
આ વર્ષનાં મહારાષ્ટ્ર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિગમનાં પરિણામો ધ્યાનાકર્ષક, ચોંકાવનારાં અને વિચારપ્રેરક છે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ 500માંથી ૫૮૯ ગુણ મેળવ્યા છે. મહારાષ્ટ્રના લાતુર વિસ્તારના વિદ્યાર્થીઓએ વર્ષના પ્રારંભથી પેપરો[...]
દિપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં વ્યવહારુ વેદાંતનાં કેટલાંક દૃષ્ટાન્તો : જનાર્દન જ. દવે
સ્વામી વિવેકાનંદે લંડનમાં 'જીવન વ્યવહારમાં વેદાન્ત’ વિષય પર સન ૧૮૯૬માં ચાર વ્યાખ્યાનો અલગ અલગ દિવસોએ આપેલાં તેમાં ૧૦ નવેમ્બરના પ્રથમ વ્યાખ્યાનમાં ભૂમિકા બાંધતા આમ કહેલું, ‘મેં તમને કહ્યું તેમ સિદ્ધાંત[...]
દિપોત્સવી : વ્યવહારુ વેદાંત અને રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો : મનસુખભાઈ મહેતા
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જગતના ક્લ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છેઃ ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું : ‘દ્રરિદ્રદેવો ભવ’, ‘મૂર્ખદેવો ભવ’,[...]
દિપોત્સવી : વર્તમાન વહીવટીતંત્ર અને વેદાંતિક સિદ્ધાંતો : વિવેક કાપડિયા
ભારત આજે વિશ્વનો અતિ વિશાળ, લોકશાહી રાજ્યપદ્ધતિ ધરાવનાર અને સૌથી પ્રાચીન એવો દેશ છે. ભારતમાં લોકશાહી ભલે સંપૂર્ણ સફળ નથી પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી કફોડી હાલતમાં પણ નથી. મહાત્મા[...]
દિપોત્સવી : વનસ્પતિ વિજ્ઞાન અને વ્યાવહારિક વેદાંત : ડૉ. ચેતના માંડવિયા
ભારતના સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર સમા અદ્વૈત વેદાંતના સિદ્ધાંત-વિચારને આચાર્ય શંકરે પ્રતિપાદિત કર્યો. પરંતુ માત્ર પંડિતો અને બ્રાહ્મણો સુધી જ પહોંચેલા આ દર્શનને વ્યવહારુ બનાવવાનું શ્રેય સ્વામી વિવેકાનંદને જાય છે.[...]
સમાચાર દર્શન
યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રાયોજિત ધર્મ અને આધ્યાત્મિક વિભૂતિઓની ‘સહસાબ્દી વિશ્વશાંતિ પરિષદ’ ૨૮ થી ૩૧ ઑગસ્ટ’ ૨૦૦૦ સંક્ષિપ્ત અહેવાલ : ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં રાજકારણીઓ અને શાસકો દ્વારા વિશ્વશાંતિ લાવવાના પ્રયાસોને નિષ્ફળતા[...]
દિવ્યવાણી
मया सोऽन्नमत्ति यो विपश्यति यः प्राणिति य ई श्रृणोत्युक्तम् । अमन्तवो मां त उपक्षियन्ति श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि ॥ अहं रुद्राय धनुरातनोमि ब्रह्मद्विषे शरवे हन्तवा उ । अहं जनाय[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કર્મ તથા નિષ્કામ કર્મ : શ્રીરામકૃષ્ણદેવ
૮૨૯. મનુષ્યમાં શુદ્ધ સત્ત્વ જાગે ત્યારે, એ કેવળ ઈશ્વરનું જ ધ્યાન કરે અને, બીજા કોઈ કાર્યમાં એને આનંદ ન આવે. પૂર્વ કર્મને લઈને કેટલાક લોકો આ શુદ્ધ સત્ત્વ સાથે જ[...]
વિવેકવાણી : નારીશક્તિ : સ્વામી વિવેકાનંદ
સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં બ્રહ્મચારીઓ અને સાધુઓને કેળવવામાં આવે[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી સર્વસ્થાનંદ સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા વૈદિક ધર્મનું સ્વરૂપ નિહાળ્યું તે વર્ણવી ગયા. તેમણે વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણમાં[...]
વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ૮.તત્ત્વમસિ પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ કક્ષાએ રહેલા માનવને માટે તેમાં ગહન સત્યનો સંદેશ રહેલો છે.[...]
વેદાંત : શ્રીશારદાદેવી : વ્યવહારુ વેદાંતનું જીવંત દૃષ્ટાંત : સ્વામી પ્રેમેશાનંદ
(શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Shri Saradadevi The great wonder’ માંથી ‘Shri Saradadevi the Ideal[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા : સ્વામી ભૂતેશાનંદ
એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ લાગણીપૂર્વક મા શારદાદેવી તેને પ્રાર્થતાં હતાં : ‘પૃથ્વી પર આપ[...]
ધર્મ : આપણા ધર્મનું સનાતન તત્ત્વ : બી.એમ. ભટ્ટ
(૧) કર્તવ્ય નહિ પણ દ્રષ્ટૃત્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝક ન્યૂટને ગુરુત્વાકર્ષણના મશહૂર સિદ્ધાંતની શોધ કરી અને એ શોધ સંસારના શિક્ષિત સમાજ સમક્ષ મૂકી તે પહેલાં શું ગુરુત્વાકર્ષણનો એ સિદ્ધાંત સંસારમાં કામ[...]
નારી : અર્વાચીન ભારતમાં નારી : ભગિની નિવેદિતા
C.W. of Sister Nivedita Vol.5. p. 221 પરના ‘Woman in Modern India’ નો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ – સં. ભારતનું પુનરુત્થાન ભારતીય નારીઓ દ્વારા આવશે એ કથન બહુ ચવાઈ[...]
પત્ર : ભગિની નિવેદિતાએ શ્રીશ્રીમાને લખેલ પત્ર : સંકલન
વહાલાં મા, આજે વહેલી સવારે સારા માટે પ્રાર્થના કરવા દેવળમાં ગઈ ત્યાં બધા લોકો જિસસનાં માતા મેરીનું ચિન્તન કરી રહ્યા હતા. ત્યાં મને એકાએક તમારો વિચાર આવ્યો. તમારો મનોહર ચહેરો[...]
સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય : મનસુખભાઈ મહેતા
શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો - આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં કાયમી વેદાન્ત કેન્દ્ર માટે સ્વામીજી[...]
પ્રશ્નોત્તરી : જીવનનું સૌથી મોટું રહસ્ય : દુઃખ : સંકલન
‘ધ કેન્સસ સીટી સ્ટાર’ કેન્સસ સીટી, મિોરીનાં દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘દુઃખ એ જીવનનું સૌથી મોટું રહસ્ય છે’ એ અંગે[...]




